nasa

ઉબર લાવશે ઉડતી Taxi, નાસા સાથે કર્યો કરાર, આ છે કંપનીનો પૂરો પ્લાન

ઉડતી ટેક્સીઓ વિશી તમે ખૂબ સાંભળ્યું હશે. પરંતુ જો બધુ બરોબર રહેશે તો હવે આ હકિકતમાં બદલાઇ શકે છે અને તમે ટૂંક સમયમાં જ ફ્લાઇંગ ટેક્સીમાં સફર કરી શકશો. તેના માટે એપ દ્વારા ટેક્સી બુક કરાવવાની સુવિધા આપનાર કંપની ઉબર (UBER)એ ઉડવામાં સક્ષમ ટેક્સીઓના વિકાસની સંભાવના શોધવા માટે અમેરિકાના મુખ્ય અંતરિક્ષ સંગઠન નાસા (NASA) પરથી હાથ મિલાવ્યો છે. ઉડનાર ટેક્સીઓનું ભાડું પણ સામાન્ય ટેક્સી યાત્રા વિશે જ રાખવામાં આવશે. એટલે કે તમે આ ટેક્સીની સેવા લેશો તો તમારે કોઇપણ વધારાનો ચાર્જ ચૂકવવો નહી પડે. 

May 9, 2018, 12:49 PM IST

નાસાએ મંગળ પર માનવ મોકલતા પહેલા ઇનસાઇટ નામનો દૂત મોકલ્યો

મંગળ ગ્રહ માટે માનવ મિશન પહેલા નાસાએ માર્સ લેન્ડર સ્પેસક્રાફ્ટ ઇનસાઇટ મોકલ્યું

May 5, 2018, 08:05 PM IST

સળગતું ભારત: નાસાએ રજુ કરી તસ્વીર દેશનાં મોટા હિસ્સામાં જોવા મળી રહી છે આગ

ખેડૂતોમાં પાકને સળગાવી દેવાનું પ્રચલન ધીરે ધીરે વધવાનાં કારણે દેશમાં સ્થિતી ખુબ જ વિકરાળ

Apr 30, 2018, 07:15 PM IST

મંગળનાં હૃદયને વાંચવાની તૈયારીમાં નાસા: આ અઠવાડીયે શરૂ કરશે મિશન

ભૂકંપ અને જમીનની તપાસ ઉપરાંત ઉષ્માનાં ઉપયોગ સહિતનાં મહત્વનાં પાસાઓ પર અભ્યાસ કરવામાં આવશે

Apr 30, 2018, 06:17 PM IST

પૃથ્વી કેવી રીતે બની? નાસાનું નવું અંતરિક્ષ યાન ખોલશે રહસ્યો

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા મંગળ પ્રગર એક નવું અંતરિક્ષ યાન મોકલી રહ્યું છે. જે લાલગ્રહની અંદરની સંરચનાનો ઉંડાણથી અભ્યાસ કરશે. જેના આધારે ગ્રહો અને ચંદ્રમાના નિર્માણની જાણકારી સામે આવશે

Apr 10, 2018, 03:49 PM IST

અંતરીક્ષયાત્રીની ચેલેન્જ- 'તસવીરમાં શોધી કાઢો સ્પેસવોકરના પગ', શું તમને દેખાય છે?

સોશિયલ મીડિયા પર આજકાલ અનેક એવી ક્વિઝ અને પહેલીઓ જોવા મળે છે જે યૂઝર્સના મગજને બરાબર કસરત કરાવે છે.

Feb 7, 2018, 12:11 PM IST

શું પૃથ્વી પર સાચે જ છે એલિયન્સ : નાસાનો ચોંકાવનારો ખુલાસો

ગૂગલ અર્થ પર કાહિરાની નજીક એક રહસ્યમય ઇમારત જોવા મળ્યા બાદ ફરી યુએફઓ હંટર્સે એકવાર ફરીથી એલિયન્સની હાજરી અંગે સવાલ ઉઠાવવાનું ચાલુ કરી દીધું છે

Nov 26, 2017, 05:10 PM IST