navratri

તબીબોની દર્દભરી અપીલ, ગરબાની પરમિશન અમારી મહેનત વધારશે, જરા અમારી સ્થિતિ વિશે પણ વિચારો...

  • AMA એ ગરબાને મંજૂરી ના આપવા માટે સીએમ અને ડેપ્યુટી સીએમને પત્ર લખ્યો.
  • તબીબોએ કહ્યું કે, ગરબા કોઈ જીવન જરૂરિયાતની વસ્તુ નથી.
  • એક વર્ષ માટે ગરબાનો મોહ ન રાખવા તમામ ડોક્ટર્સ દ્વારા અપીલ કરાઈ છે

Sep 13, 2020, 08:44 AM IST

કોરોનાની બીકે ગુજરાતના આ આયોજકોએ ગરબા યોજવાની પાડી દીધી સ્પષ્ટ ના 

  • કોરોનાના કેસોની વધતી સંખ્યાની તથા ગરબામાં લોકોની ભીડ થવાની ભીતિને કારણે આયોજકો ગરબાનાનું રિસ્ક લેવા માંગતા નથી.
  • આયોજકોના મત મુજબ સૌપ્રથમ પબ્લિક સેફ્ટી છે. ગ્રાઉન્ડમાં 8 હજાર લોકો હોય છે, આટલી સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ગરબા થઈ શકે નહિ

Sep 13, 2020, 08:14 AM IST

રાજ્યના 90 ટકા મોટા ગરબા આયોજકોએ ગરબા યોજવાની ના પાડી

  • ગરબા આયોજકોનું માનવું છે કે, આવી સ્થિતિમાં ગરબાનું આયોજન કરવાથી કોરોના વધુ ફેલાઈ શકે છે.
  • અમદાવાદ મેડિકલ એસોસિયેશનની સરકારને આ વર્ષે નવરાત્રિમાં ગરબા ન યોજવા રજૂઆત કરી

Sep 12, 2020, 09:47 AM IST

ગરબા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર, નીતિન પટેલે કહ્યું કે....

  • સરકાર કોવિડની ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રિમાં છૂટછાટ આપવા અંગે વિચારી રહી છે.
  • ગરબા આયોજકો કહે છે કે, અમે કોરોનાના નિયમો સાથે ગરબા આયોજન કરવા તૈયાર છીએ

Sep 10, 2020, 12:21 PM IST
Confusion among the youth about the planning of Garba in Navratri PT3M47S

નવરાત્રિમાં ગરબાના આયોજન અંગે યુવાનોમાં અસમંજસ

Confusion among the youth about the planning of Garba in Navratri

Sep 6, 2020, 08:35 PM IST

નવરાત્રિ માટે સરકાર આપી શકે છે છૂટછાટ, રાજકોટના આયોજકે કરી પાસ બુકિંગની જાહેરાત

નવરાત્રિ યોજાશે કે નહિ તે ચર્ચાઓ વચ્ચે રાજકોટના એક મોટા ગરબા આયોજકે પાસ બુકીંગની જાહેરાત કરી છે. સરકારની છૂટછાટ પહેલા જ ગરબા આયોજકોએ તૈયારીઓ શરૂ કરી છે

Aug 25, 2020, 11:44 AM IST

CEPT યુનિવર્સીટીમાં નવરાત્રી દરમિયાન ગરબામાં ધમાલ મચાવનાર ત્રણની ધરપકડ

CEPT  યુનિવર્સીટીમાં નવરાત્રી દરમ્યાન ધમાલ મચાવનાર સાણંદના રેહવાસી 3 આરોપીની ગુજરાત યુનિવર્સિટી પોલીસએ ધરપકડ કરી છે. CEPT યુનિવર્સીટીમાં ગરબા પત્યા બાદ સિક્યુરિટી ગાર્ડએ  બહાર નીકળવાનું કેહતા 3 જેટલા શખ્સોએ CEPTમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો. 
 

Oct 11, 2019, 11:07 PM IST

સેપ્ટ યુનિવર્સિટીની મારામારીની ઘટના વિશે આનંદીબેન પટેલના પૌત્ર ધર્મ પટેલે લખી લાંબીલચક પોસ્ટ

નવરાત્રિના નવમા નોરતે સેપ્ટ યુનિવર્સિટીમાં આયોજિત ગરબામાં લુખ્ખા તત્વોએ મારામારી અને ધમાલ મચાવી હતી. પોલીસની મદદથી ગેરકાયદે પ્રવેશ મેળવેલાં એક જૂથે ગરબા રમવા બાબતે સેપ્ટ યુનિવર્સિટીનાં વિદ્યાર્થી અને સિક્યોરિટી ગાર્ડને માર માર્યો હતો. જે મામલે પૂર્વ સીએમ આનંદીબેનાં પૌત્ર ધર્મ પટેલે ફેસબુક પર પોસ્ટ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેણે પોલીસ ઉપર હેરાન કરવાનાં પણ આરોપ લગાવ્યા હતા. ત્યારે ધર્મ પટેલની વાયરલ ફેસબૂક પોસ્ટ બાદ પોલીસે આ મામલે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે.

Oct 10, 2019, 03:37 PM IST

પ્રભાસ પાટણ : અહીં અગિયારસના દિવસે નવરાત્રિની અનોખી રીતે પુર્ણાહુતિ કરાય છે

ગીર સોમનાથ (Gir Somnath) ના પ્રભાસ પાટણ (Prabhas Patan) ખાતે અનોખી રીતે ગરબી (Garba)ની પૂર્ણાહુતી કરાઈ હતી. સમુદ્રી માતાના અતિ પ્રાચીન મંદિરે વર્ષે એકવાર ગરબી યોજાય છે, જેમાં 4 થી 5 હજાર જેટલા લોકો આ ગરબીમાં ઉમંગભેર પરંપરાગત પહેરવેશ સાથે પહોંચે છે. આ ઉપરાંત તેઓ વિવિધ પ્રકારની વેશભૂષા ધારણ કરીને પણ ગરબીને મજેદાર બનાવે છે. અહીં દશેરા(Dussehra 2019) ના બીજા દિવસે એટલે કે અગિયારના રોજ ગરબી કરવાનું મહત્વ રહેલું છે.

Oct 10, 2019, 09:51 AM IST

મા અંબાના ચાચરચોક યુવાધન હિલોળે ચઢ્યું, ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી

આજે નવરાત્રિની પુર્ણાહૂતી થઇ, નવરાત્રીની છેલ્લી ગતરાત્રિએ ખેલૈયોથી અંબાજી મંદિરનું ચાચરચોક હિલોળે ચડ્યું હતું. હજારો ખેલૈયાઓ છેલ્લી નવરાત્રીની મનમૂકીને મજા માણી હતી અને ચાચરચોક માં હૈયે થી હૈયું દળાય તેવી ભીડમાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવની હતી.

Oct 8, 2019, 12:46 PM IST

ક્યારેય નહી જોઇ હોય પ્રાચીન ગરબાની આ અનોખી પરંપરા, બાળાઓનો ત્રિશુલ રાસ જોઇ સૌ થઇ મંત્રમુગ્ધ

અર્વાચિન દાંડીયાના યુગમાં પ્રાચીનતા જાળવવી એટલી જ મુશ્કેલ છે તો છેલ્લાં ત્રેવીસ વર્ષથી જામનગરમાં ચારણ સમાજ દ્વારા આઇશ્રી સોનલ માના મંદિર ખાતે નવરાત્રીના નવે નવ દિવસ ચારણ સમાજના યુવાનો દ્વારા અથાગ મહેનત અને પરિશ્રમથી રજૂ કરાય છે

Oct 8, 2019, 10:51 AM IST
Bhakti Sanagam 08102019 PT23M11S

ભક્તિ સંગમ: દેવી શક્તિનો આસુરી શક્તિ પર વિજય, જાણો દશેરાનો મહિમા

આજે છે દશેરાના પાવન પર્વ. દેવી શક્તિનો આસુરી શક્તિ પર ભવ્ય વિજય અને તે વિજયના આનંદમાં જ ભારતભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવે છે.

Oct 8, 2019, 10:25 AM IST

પાલનપુરના પ્રેરણાદાયી ગરબા, નવમા નોરતે ગરબે ઘૂમતા આપ્યો અનોખો સંદેશ

અક્ષતમ વન સોસાયટીના રહીશોએ છેલ્લા 2 વર્ષથી સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને સ્વચ્છતા માટે લોકોમાં જાગૃતિ આવે તે માટેનું બીડું ઉઠાવ્યું છે જેને લઈને સોસાયટીને પ્લાસ્ટિક મુક્ત કરાઈ છે.

Oct 8, 2019, 10:17 AM IST
Zee 24 kalak Navratri organized at Milan farm house PT2M56S

ઝી 24 કલાકની રાસરાત્રિમાં ખેલૈયાઓએ લીધો ભરપૂર આનંદો

ઝી 24 કલાક ચેનલ દ્વારા નવરાત્રિ નિમિત્તે આયોજિત રાસરાત્રિ ગરબા મહોત્સવમાં અમદાવાદીઓએ હોંશભેર ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને નવરાત્રિના આયોજનને સફળ બનાવ્યું હતું. સાથે જ નવરાત્રિના નવે નવ દિવસ સુધી લોકોએ ગરબા ગાઈને રાસરાત્રિના આયોજનને સફળ બનાવ્યું હતું.

Oct 7, 2019, 11:50 PM IST
Zee 24 Kalak Rasratri mahotsav PT1M50S

ઝી 24 કલાકના રાસરાત્રી ગરબામાં ખેલાયાઓ ઝુમી ઉઠ્યા

ઝી 24 કલાક દ્વારા એસજી હાઈવે પર આવેલા મિલન ફાર્મ હાઉસમાં નવરાત્રિ નિમિત્તે રાસરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિના નવે નવ દિવસ ખેલૈયાઓએ નવરાત્રિમાં ભરપુર આનંદ માણ્યો હતો.

Oct 7, 2019, 11:45 PM IST

અમદાવાદ: વ્હીલ ચેર સાથે 400 વિકલાંગોએ નવરાત્રીમાં કર્યા રાસ ગરબા

નવરાત્રિને લઈને શહેરમાં વિકલાંગો માટે ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. થિંક પોઝિટિવ સંસ્થા દ્વારા આ અનોખા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવ મંદિર પાસે આવેલ સકમબા પાર્ટી પ્લોટમાં વિકલાંગોના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

Oct 7, 2019, 10:38 PM IST
She team hold romeos at Ahmedabad PT2M8S

પોલીસ ટીમે ઝડપ્યા 9 રોમિયો!

નવરાત્રિમાં છોકરીઓની છેડતી કરતા રોમિયોઓની ધરપકડ કરવામાં આવી છે. નવરાત્રિના આઠમા નોરતે પોલીસની શી ટીમે અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી 9 રોમિયોની ધરપકડ કરી છે.

Oct 7, 2019, 12:30 PM IST

મોરબીની દીકરીઓનો તલવાર રાસ જોઇ સૌ કોઇ થયા મંત્રમુગ્ધ, જુઓ Pics...

નવરાત્રીમાં દિવસેને દિવસે શેરી ગરબા, ગરબી વિગેરેનું મહત્વ ઘટતુ જાય છે. ત્યારે ગરબી અને પ્રાચીન સાંસ્કુતિ જળવાઈ રહે તે માટે મોરબી શહેર સહિતના જુદાજુદા વિસ્તારોમાં ગરબી મંડળોના આયોજકો દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે

Oct 7, 2019, 10:53 AM IST
 Rasratri 2019:  Milan Farm Ahmedabad PT7M14S

રાસરાત્રિ 2019: ઝી 24 કલાક દ્વારા આયોજીત મિલન ફાર્મ અમદાવાદના ગરબા

આજે આઠમું નોરતું છે. રાજ્યભરમાં ખેલૈયાઓ ગરબે રમી રહ્યાં છે. ત્યારે ઝી 24 કલાક દ્વારા મિલન ફાર્મ અમદાવાદમાં આયોજીત ગરબામાં ખેલૈયાઓએ મનભરીને ગરબાનો આનંદ માણ્યો હતો.

Oct 6, 2019, 11:10 PM IST
 Rasratri 2019: Garba With Kinjal Dave PT12M19S

રાસરાત્રિ 2019: માણો કિંજલ દવે સાથે ગરબાની રમઝટ

આજે આઠમું નોરતું છે. રાજ્યભરમાં ખેલૈયાઓ ગરબે રમી રહ્યાં છે.

Oct 6, 2019, 11:00 PM IST