nepal

નેપાળ ફાયરિંગની Inside Story : ભારતીય નાગરિક અને નેપાળી વહુ મુદ્દે થયુ ધીંગાણું

બિહારનાં સીતામઢી જિલ્લા પર રહેલી નેપાળની સીમા પર શુક્રવારે નેપાળ સીમા પોલીસનાં જવાનોનાં કથિત ગોળીબારમાં એક સ્થાનિક સ્થાનીક વ્યક્તિનું મોત થઇ ચુક્યું છે અને અન્ય બે લોકો ઘાયલ થઇ ગયા. અધિકારીઓએ જણાવ્યું કે, 45 વર્ષીય ભારતીય નાગરિક લગન યાદવને નેપાળ સીમા પોલીસે કસ્ટડીમાં લીધા છે. સશસ્ત્ર સીમા દળ (SSB) ના મહાનિર્દેશક કુમાર રાજેશ ચંદ્રએ જણાવ્યું કે, ઘટના સવારે લગભગ 8.40 વાગ્યે નેપાળી સીમાની અંદર થયું. 

Jun 12, 2020, 07:41 PM IST

સીતામઢી: નેપાળ પોલીસ અને ભારતીય નાગરિકોમાં ઝડપ, એક ભારતીય નાગરિકનું મોત, 3 ઘાયલ

ભારત-નેપાળ સરહદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે બિહારના સીતામઢીથી મોટા સમાચાર આવી રહ્યાં છે. મળતી માહિતી મુજબ જાનકીનગર બોર્ડર પર નેપાળ શસ્ત્ર દળ તરફથી ફાયરિંગ થયું. જેમાં ખેતરમાં કામ કરી રહેલા એક ભારતીય નાગરિકનું મોત થયું છે. જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે

Jun 12, 2020, 02:07 PM IST

નેપાળ: નવા વિવાદિત નક્શાનો વિરોધ કરનારા સાંસદ સરિતા ગિરીના ઘર પર હુમલો

નેપાળ (Nepal) સરકારના વિવાદિત બંધારણીય સંશોધનનો વિરોધ કરનારા સાંસદ સરિતા ગિરી (Sarita Giri) ના ઘર પર કેટલાક અજાણ્યા લોકોએ હુમલો કર્યો છે. હુમલાખોરોએ તોડફોડ કરતા તેમને દેશ છોડવાની પણ ચેતવણી આપી છે. મળતી માહિતી મુજબ સાંસદે આ અંગે પોલીસને સૂચના આપી હતી પરંતુ કોઈ પણ તેમની મદદે પહોંચ્યું નહીં. એટલે સુધી કે તેમની પાર્ટીએ પણ તેમનાથી અંતર જાળવ્યું છે. હુમલા અંગે સરિતા ગિરીએ ટ્વીટ કરીને જણાવ્યું. 

Jun 11, 2020, 09:34 AM IST

નેપાળના પૂર્વ રાજકુમારી અને તેમની દીકરીઓનો TIKTOK VIDEO જોતજોતામાં થઈ ગયો viral

ટિકટોક (TIKTOK) વીડિયોની લત નેપાળના પૂર્વ શાહી પરિવાર સુધી પહોંચી ગઈ છે. નેપાળની પૂર્વ રાજકુમારી હિમાની શાહ અને તેમની બે દીકરીઓએ એક નેપાળી ગીત પર ડાન્સ કર્યો છે, આ ટિકટોક વીડિયો વાયરલ થયો છે. હિમાની પહેલીવાર ટિકટોક પર સામે આવી છે. તેમની દીકરી પૂર્ણિમાએ હાલમાં જ પોતાના ટિકટોક એકાઉન્ટ માય રિપબ્લિકા નામથી બનાવ્યું છે. હિમાની નેપાળી રાજગાદીના તત્કાલીન પૂર્વ યુવરાજ પારસના પત્ની છે. 

Jun 10, 2020, 08:24 AM IST

નેપાળ સંબંધ બગાડવા માટે ઉત્સુક, સંસદમાં નક્શો રજુ કર્યા બાદ ભારતીય સીમા પર સૈન્યની તહેનાતી કરશે

નેપાળ અને ભારતની વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદમાં નેપાળ તરફથી વધારે એક વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો છે. નેપાળ સરકારે નેપાળ પ્રવેશ કરવા માટે ખુલી સીમાઓને બંધ કરવા અને સરકાર દ્વારા નિર્ધારિત સીમા ક્ષેત્રથી નેપાળમાં એન્ટ્રી આપવાનો નિર્ણય લીધો છે. ભારતની સાથે તણાવને જોતા નેપાળે પોતાનાં સીમા વિસ્તારમાં સેનાની તહેનાતીને પણ મંજુરી આપી છે. એવું પહેલીવાર થઇ રહ્યું છે.

May 31, 2020, 05:19 PM IST

નક્શા વિવાદમાં પાછુ હટ્યું નેપાળ, ભારતના ભાગોને નક્શામાં બતાવવાનો હતો પ્રસ્તાવ

ભારતના કેટલાક ભાગોને આવરી લેતા નવો નકશો પ્રકાશિત કર્યા બાદ રાજકીય અને કૂટનીતિક સંબંધોમાં તંગી વચ્ચે નેપાળ એક પગલું પાછું હટ્યું છે.

May 27, 2020, 05:03 PM IST

લિપુલેખ પર ચીને આખરે મૌન તોડ્યું, નેપાળને લાગશે જબરદસ્ત મોટો ઝટકો

નેપાળ ભારત સાથે સરહદ વિવાદને લઈને વારંવાર ચીન સાથે વાત કરવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ ચીને લાગે છે કે હવે તેનાથી અંતર જાળવવા માંડ્યુ છે. લિપુલેખમાં ભારતના કૈલાશ માનસરોવર રોડ લિંકના ઉદ્ધાટન બાદથી નેપાળ સાથે સરહદ વિવાદ ફરીથી એકવાર ઊભરી આવ્યો છે. 

May 20, 2020, 02:30 PM IST

નેપાળે વિવાદિત મેપને આપી મંજૂરી, ભારતના આવિસ્તારોને જણાવ્યો પોતાનો ભાગ

ભારત (India)ના પડોશી નેપાળ (Nepal)એ પોતાના દેશના નવા વિવાદિત મેપ (Controversial map)ને મંજૂરી આપી છે, જેમાં ભારતીય સીમાના ઓછામાં ઓછાના ત્રણ વિસ્તારોને નેપાળમાં બતાવ્યા છે.

May 19, 2020, 11:22 AM IST

લિપુલેખ વિવાદ પર આર્મી ચીફનું મોટું નિવેદન, કહ્યું - નેપાળે કોઈ બીજાના કહેવા પર ઉઠાવ્યો વાંધો

આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ શુક્રવારે આડકતરી રીતે ચીનની ભૂમિકા પર સંકેત આપતા કહ્યું કે, આ માનવાનું કારણ છે કે, ઉત્તરાખંડમાં લિપુલેખ પાસ તરફ ભારતનો માર્ગ બનાવવા પર નેપાળે કોઈ બીજાના કહેવા પર વાંધો ઉઠાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ચીની સેના સાથે તાજેતરના સંઘર્ષ પર ભારતીય સૈન્ય સતત સમાધાન કરી રહ્યું છે.

May 15, 2020, 07:48 PM IST

કૈલાશ માનસરોવર રોડ નિર્માણ અંગે ભારત નેપાળ વચ્ચે વિવાદ, કહ્યું વાતચીતથી આવશે ઉકેલ

નેપાળનાં વિદેશ મંત્રી પ્રદીપ ગ્યાલવીએ નેપાળી સંસદમાં કહ્યું કે, ભારતની તરફથી નેપાળ ક્ષેત્રમાં થઇને લિપુલેખા પાસ સુધીના લિંક રોડનું નિર્માણ દુર્ભાગ્યપુર્ણ છે. આ મુદ્દાને ગંભીરતા અંગે સરકારનું ધ્યાનઆકર્ષીત કર્યું છે. રવિવારે નેપાળી સંસદીય બેઠક દરમિયાન વિદેશી મંત્રીએ કહ્યું કે, આ માર્ગ નિર્માણ બંન્ને દેશો વચ્ચે થયેલી સમજુતીની વિરુદ્ધ છે. વાતચીત દ્વારા તેનો ઉકેલ લાવવામાં આવશે.

May 10, 2020, 10:35 PM IST

Photos : પાડોશી મુલ્કની કન્યાઓને જરાય ઓછી ન આંકતા, બીકની પહેરીને રસ્તા પર ઉતરે તો...

બોલિવુડમાં માત્ર ભારતની જ નહિ, પરંતુ દુનિયાના અન્ય દેશોની અભિનેત્રીઓ પણ પોતાનુ નસીબ અજમાવી ચૂકી છે. જેમાં જેક્લીન ફર્નાન્ડીઝ, એમી જેક્સન, કેટરીના કૈફ, કલ્કી કોચલીન જેવી અનેક એક્ટ્રેસિસના નામ સામેલ છે. અનેક વિદેશી અભિનેત્રીઓ બોલિવુડમાં પોતાનું કરિયર બનાવવામાં સફળ રહી છે. આ લિસ્ટમાં એક નામ છે અદિતિ બુધાથોકી (Aditi Budhathoki). જે ભારતના પાડોશી દેશ નેપાળ (Nepal) માંથી છે અને સોશિયલ મીડિયા પર જોરદાર લોકપ્રિય છે. પોતાની દિલકશ તસવીરોથી તે સતત ફેન્સના દિલ જીતી રહી છે. અનેક મેગેઝીનના કવર પેજ પર નજર આવી ચૂકેલી અદિતીએ નેપાળી ફિલ્મ 'KRI' થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

Jan 26, 2020, 12:53 PM IST

Cyber Security: બેંકોને ખાલી કરવાની ફિરાકમાં હતી આ ટોળકી, 122 ચીની હેકરને ઝડપી લેવાયા

Cyber Security: બેંકોને મોટો ચૂનો લવાગવાની ફિરાકમાં હતી આ ટોળકી, સાઇબર સિક્યુરિટીની ટીમે સતર્કતા બતાવતાં 122 જેટલા ચીની હેકરોને ઝડપી લેવાયા છે. આ ટોળકી બેંકો સાથે મોટાપાયે ઠગાઇ કરવાની ફિરાકમાં હતી. 

Dec 24, 2019, 06:53 PM IST

T20 Cricket : અજલિનો વર્લ્ડ રેકોર્ડ, શૂન્ય રનમાં ઝડપી 6 વિકેટ, 16 રનમાં ઓલઆઉટ કરી ટીમ

અંજલિ ચંદે(Anjali Chand) મેચની સાતમી ઓવરમાં ત્રણ વિકેટ અને નવમી ઓવરમાં બે વિકેટ લીધી હતી. ઈનિંગ્સની 11મી ઓવરમાં તેણે વધુ એક વિકેટ લઈને માલદીવની ટીમને ઓલઆઉટ કરી દીધી હતી. મિડિયમ પેસર અંજલિએ સમગ્ર મેચમાં માત્ર 13 બોલ ફેંક્યા હતા.

Dec 2, 2019, 05:38 PM IST

અયોધ્યાથી જનકપુરી સુધી નિકળશે રામની જાન, CM યોગી અને નેપાળના રાજા લઇ શકે છે ભાગ

સુપ્રીમ કોર્ટ (Supreme court) દ્વારા રામ મંદિર (Ram temple)ના પક્ષમાં ચુકાદો આવ્યા બાદ લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદના તત્વાધાનમાં અયોધ્યાથી જનકપુર (નેપાળ) સુધી જનાર રામના લગ્ન આ વર્ષે વધુ ધૂમધામથી કાઢવામાં આવશે. 

Nov 16, 2019, 07:39 AM IST

હોંગકોંગના પ્રદર્શનકારીઓને શી જિનપિંગની ચેતવણીઃ હાડકાં ભાંગી નાખીશ

હોંગકોંગમાં શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવતી રેલી રવિવારે ઉગ્ર થઈ ગઈ હતી. અનેક સ્થળે પ્રદર્શનકર્તા અને ચીનના સુરક્ષા દળો વચ્ચે સંઘર્ષના સમાચાર છે. આ દરમિયાન અનેક જાહેર વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું તો કેટલીક દુકાનોમાં તોડફોડ કરાઈ હતી. ત્યાર પછી જિનપિંગે આવું નિવેદન આપ્યું છે. 

Oct 14, 2019, 06:53 PM IST

PM મોદીએ કર્યું ભારત અને નેપાળ વચ્ચે ઓઇલ પાઇલ લાઇનનું ઉદઘાટન, જાણો ખાસ વાતો

વિકાસ માટે અમારી ભાગીદારીને વધુ સક્રિય બનાવવા અને નવા ક્ષેત્રોમાં સહયોગને વધુ વધારવા માટે અમે નવા અવસરોનો લાભ ઉઠાવ્યો છે. અમારા સંયુક્ત પ્રયત્નોનો ઉદ્દેશ્ય છે કે અમારા લોકોને લાભ મળે અને તેમનો વિકાસ થાય. 

Sep 10, 2019, 01:05 PM IST

નેપાળ : બિલ્ડીંગમાં લાગી ભયંકર આગ, 500 મિલિયન રૂપિયા બળી ગયા...

નેપાળમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના એક ઓફિસ બિલ્ડીંગમાં એકાએક આગ ભડકી ઉઠતાં 500 મિલિયન નેપાળી રૂપિયા બળી ગયાનું સામે આવી રહ્યું છે. આ આગ લાગી ત્યારે બિલ્ડીંગમાં અંદાજે 200 લોકો પણ હાજર હતા.

Aug 8, 2019, 01:13 PM IST

નેપાળ: પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધી 43 લોકોના મોત, 24 ગુમ અને 20 ઘાયલ 

ભારતના પાડોશી દેશ નેપાળમાં કેટલાય દિવસોથી સતત વરસાદ થઈ રહ્યો છે જેના કારણે જીવજીવન ખુબ પ્રભાવિત થયું છે. પૂર અને ભૂસ્ખલનના કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યા 43 પર પહોંચી ગઈ છે.

Jul 14, 2019, 08:52 AM IST

સનાતન હિન્દુ સંસ્કૃતિની રક્ષા માટે આ દેશમાં મુસ્લિમો આગળ આવ્યાં, સરકાર સામે મોરચો માંડ્યો

નેપાળની કાઠમંડુ ઘાટીમાં સદીઓથી રહેતા મુસલમાન, સ્થાનિક નેવાર સમુદાયની સનાતન હિન્દુ સંસ્કૃતિના સંરક્ષણની માગણીના સમર્થનમાં આગળ આવ્યાં છે.

Jun 13, 2019, 09:22 PM IST

ભારતમાં નકલી નોટો ઘુસાડવા માટે 'ISI' અને 'D' કંપનીએ શોધ્યો નવો રસ્તો

તાજેતરમાં જ પશ્ચિમ બંગાળના એક વ્યક્તિને રૂ.10 લાખના મૂલ્યની નકલી નોટો સાથે દિલ્હીના આનંદવિહાર રેલવે સ્ટેશન પર પકડવામાં આવ્યો છે 
 

Jun 2, 2019, 10:54 AM IST