nepal

માઉન્ટ એવરેસ્ટ પર આ સીઝનમાં મૃતકોની સંખ્યા થઈ 11, ભારતના 4નો સમાવેશ

એવરેસ્ટ પર વિજય મેળવ્યા બાદ સોમવારે અંતિમ શ્વાસ લેનારા અમેરિકન પર્વતરોહી ક્રિસ્ટોફર જોન કુલિશ(61) સાંજે સુરક્ષિત રીતે નીચે આવી ગયા હતા, પરંતુ અચાનક હૃદયરોગનો હુમલો આવતાં તેમનું નિધન થયું હતું 
 

May 29, 2019, 11:26 AM IST

નેપાળની રાજધાની કાઠમંડુમાં થયેલા ત્રણ શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં 4નાં મોત, 7 ઘાયલ

નેપાળની પોલીસે જણાવ્યું કે, આ વિસ્ફોટ પાચળ માઓવાદી સંગઠનોનો હાથ હોવાની આશંકા છે. પોલીસે જણાવ્યું કે, આ વિસ્ફોટ પાછળનું કારણ જાણવા માટે વધુ તપાસ ચાલુ છે 
 

May 27, 2019, 09:09 AM IST

દાઉદ ઈબ્રાહિમના સાથીદાર યુનુસ અનસારીની નેપાળમાં ધરપકડ, નકલી ભારતીય ચલણી નોટો પકડાઈ

દાઉદનો આ સાથીદાર ભારતમાં નકલી ચલણી નોટો ઘુસાડવાનું કામ કરે છે અને આ અગાઉ પણ 2 વખત તે પકડાઈ ચૂક્યો છે 

May 25, 2019, 02:42 PM IST

અહો આશ્ચર્યમ! 14 વર્ષની છોકરીને 13 વર્ષના છોકરા સાથે થયો પ્રેમ, બની માતા અને પછી .!!!

નેપાળની આ ઘટનામાં 14 વર્ષની છોકરી ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે અને તેનો પતિ કે જે તેના કરતાં એક વર્ષ નાનો 13 વર્ષની વયનો છે તે પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે, બંનેએ પ્રેમ થયા બાદ અભ્યાસ છોડી દીધો હતો અને લગ્ન કરીને સાથે રહેતા હતા, લગ્નના એક વર્ષમાં જ છોકરી માતા બની ગઈ છે...
 

May 10, 2019, 09:29 AM IST

હવે 'આ' દેશનો ઉપયોગ કરીને ભારતને સતત ટેન્શનમાં રાખવાના પ્રયત્નો કરી રહ્યું છે પાકિસ્તાન 

ચીનની જેમ પાકિસ્તાન પણ નેપાળ સાથે નીકટતા વધારવાના પ્રયત્નો કરી રહ્યું છે. જેથી કરીને તે નેપાળમાં ભારતના પ્રભાવને ઓછો  કરી શકે.

Apr 2, 2019, 08:10 AM IST

ચીનના જંગલમાં વિકરાળ આગઃ 30 ફાયર ફાઈટર્સનાં મોત, આગ બેકાબૂ

સિંચુઆન જિલ્લાના મુલી કાઉન્ટીની નજીક આવેલા 3000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા જંગલમાં અચાનક આગ ફાટી નિકળી હતી, જેને કાબુમાં લેવા માટે 700થી વધુ ફાયર ફાઈટરને મોકલવામાં આવ્યા હતા, સોમવાર સાંજ સુધી આગ કાબુમાં આવી નથી

Apr 1, 2019, 06:51 PM IST
31 Died, 400 Injured As Rainstorm Hits Nepal PT1M43S

નેપાળમાં ભારે વરસાદ બાદ તોફાનમાં 31નાં મોત, 400થી વધુ ઈજાગ્રસ્ત...જુઓ વીડિયો

નેપાળમાં ભારે વરસાદ બાદ તોફાન...31નાં મોત, 400થી વધુ ઈજાગ્રસ્ત...રાહત અને બચાવકાર્ય પૂરજોશમાં....પૂરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર...

Apr 1, 2019, 02:25 PM IST

Airtel એ સસ્તો કર્યો ઇન્ટરનેશનલ કોલ, 75 ટકા સુધી ધટાડ્યા દર

ટેલિકોમ કંપની ભારતી એરટેલે પોતાના પ્રી-પેડ ગ્રાહકો માટે બાંગ્લાદેશ તથા નેપાળ માટે આઇએસડી કોલ દર 75 ટકા સુધી કામ કરી રહી છે. કંપનીના ગ્રાહકોને હવે કોલ દરમાં ઘટાડાને લઇને કોઇ વિશેષ રિચાર્જની જરૂર નથી. એરટેલે એક નિવેદનમાં કહ્યું 'હવે બાંગ્લાદેશ માટે કોલ દર ફક્ત 2.99 રૂપિયા પ્રતિ મિનિટ હશે જે પહેલાં 12 રૂપિયા પ્રતિ મિનિટ હતી. આ 75 ટકા ઘટાડાને બતાવે છે. 

Mar 25, 2019, 06:34 PM IST

શરમજનક! પીરિયડ્સમાં મહિલાએ એવી જગ્યાએ રહેવું પડ્યું, અકાળે મોતને ભેટી 

માસિકચક્રના કારણે બારી વગરની ઝૂંપડીમાં રહેતી એક 21 વર્ષની નેપાળી મહિલાનું કથિત રીતે શ્વાસ રૂંધાવાથી મોત થયું છે.

Feb 4, 2019, 01:11 PM IST

શરમજનક! પીરિયડ્સ વખતે માતાને બારી વગરની ઝૂંપડીમાં સૂવાડી, મહિલા અને 2 બાળકોના મોત

નેપાળમાં બારી વગરની ઝૂંપડીમાં રહેવાથી દમ ઘૂંટી જવાના કારણે 35 વર્ષની મહિલા અને તેના બે પુત્રોના મત થવાનો અરેરાટીભર્યો બનાવ સામે આવતા ચકચાર મચી છે. 

Jan 11, 2019, 11:14 AM IST

નેપાળમાં કોલેજના વિદ્યાર્થીઓથી ભરેલી બસ ખાઈમાં ખાબકી, 23ના દર્દનાક મોત

નેપાળમાં કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો શિક્ષણ પ્રવાસથી પાછા ફરી રહ્યાં હતાં ત્યારે બસ પર્વતની ઘાટીવાળા રસ્તામાં લપસીને એક ખાઈમાં ખાબકતા 23 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે 14 લોકો ઘાયલ થયા છે. આ બસ સલ્યાન જિલ્લામાં કપૂરકોટથી પાછી ફરી રહી હતી. 

Dec 22, 2018, 01:32 PM IST

નેપાળી મીડિયા દ્વારા ભારત વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ચોંકાવનારો ખુલાસો

ભારત અને નેપાળ વચ્ચે ખુબ જૂના સંબંધ છે. પરંતુ હવે આ સંબંધમાં તિરાડ પાડવા માટે દુનિયાના કેટલાક દેશો સતત કાવતરા ઘડ્યા કરે છે.

Dec 7, 2018, 02:40 PM IST

260 કરોડના કૌભાંડી વિનય શાહની પત્નીનું CID સમક્ષ સરેન્ડર, થઇ શકે છે અનેક ખુલાસા

વિનય શાહની પત્ની ભાર્ગવી સામેથી હાજર થતા CID ક્રાઈમે તેની ધરપકડ કરી હતી. આ ઉપરાંત વિનય શાહ અને તેની પત્નીની 2 ફોર વ્હીલર અને 2 ટૂ વ્હીલર પણ જપ્ત કરવામાં આવ્યા છે.

Dec 6, 2018, 11:58 PM IST

કરોડોનું કૌભાંડ કરનાર વિનય શાહની મિલકતો ટાંચમાં લેવા યાદી તૈયાર કરાઇ

વિનય શાહ અને ભાર્ગવી શાહના ઘરેથી મળી આવેલા બેંક પાસબુકોના આધારે નાણાકીય વ્યવહારોની જાણકારી મેળવવા માટે બેંકોના સ્ટેટમેન્ટ પણ મંગાવ્યા છે

Nov 28, 2018, 10:30 PM IST

ગુજરાતમાં કરોડોનું કૌભાંડ કરનાર વિનય શાહ પકડાઇ તો ગયો, હવે આગળ શું?

વિનય શાહને ગુજરાત લાવવા માટે અડચણરૂપ બનતી ભારત અને નેપાળ વચ્ચે થયેલી પ્રત્યાર્પણ સંધિ, શું કેન્દ્ર સરકાર તેને પરત લાવી શકશે.

Nov 28, 2018, 05:23 PM IST

260 કરોડના કૌભાંડી વિનય શાહની પોલીસે કરી ધરપકડ, ટૂંક સમયમાં ગુજરાત લવાશે

કંપનીના ભોગ બનનાર એજન્ટ વાડજ પોલીસ મથકમાં કંપની સામે ફરિયાદ કરવામાં આવી છે .કિમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રોકાણકારોને કંપનીમાં રોકાણનું ઊંચું વળતર આપવની લાલચ આપી અનેક લોકોના રૂપિયા લીધા છે.

Nov 26, 2018, 12:35 PM IST

ISIની મદદથી લશ્કરે નેપાળમાં બનાવ્યો બેઝ, NGO બનાવી આતંકવાદીઓની ભર્તી

ભારતને અશાંત કરવા માટે આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબાએ નેપાળને પોતાના નવા સ્થળ બનાવી લીધા છે

Nov 4, 2018, 06:44 PM IST

વડાપ્રધાન મોદીને મળ્યા નેપાળના પૂર્વ PM પ્રચંડ, મજબુત સંબંધો અંગે કરી ચર્ચા

વડાપ્રધાન કાર્યાલય દ્વારા નિવેદન બહાર પાડીને જણાવાયું કે બંન્ને નેતાઓએ ભારત-નેપાળના સંબંધોની પ્રગતી અંગે ચર્ચા કરવા ઉપરાતં પરસ્પરનાં હિતો અંગે પણ વાતચીત કરી હતી

Sep 8, 2018, 10:56 PM IST

કાઠમંડુ: ભૂકંપના ત્રણ વર્ષબાદ ખુલ્યા નેપાળના કૃષ્ણ મંદિરના દ્વાર, શ્રદ્ધાળુઓની જામી ભીડ

નેપાળમાં 2015માં આવેલા ભૂકંપના ત્રણ વર્ષબાદ પહેલા વાર ભગવાન શ્રી કૃષ્ણના પ્રસિદ્ધ મંદિરને રવિવારે શ્રદ્ધાળુઓ માટે ફરીવાર ખુલ્લુ મુકવામાં આવ્યું.

 

Sep 3, 2018, 09:19 AM IST

BIMSTEC Summit : નેપાળના વિકાસ માટે ભારતનો સહયોગ હંમેશાં-હંમેશાં રહેશેઃ વડા પ્રધાન મોદી

પીએમ મોદીએ અહીં કાઠમંડુમાં એક ધર્મશાળાનું પણ ઉદ્ઘાટન કર્યું, પશુપતિનાથ ધર્મશાળામાં 400 લોકના રોકાવાની વ્યવસ્થા છે, આ ધર્મશાળાના નિર્માણમાં ભારતે આર્થિક મદદ કરી છે 

Aug 31, 2018, 06:48 PM IST