nepal

BIMSTEC શિખર સંમેલનમાં ભાગ લેવા માટે PM મોદી કાઠમંડૂ પહોંચ્યા, આ મુદ્દા પર ચર્ચા કરશે 7 દેશો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે નેપાળમાં થનારી બિમ્સ્ટેક શિખર સંમેલનની બેઠકમાં ભાગ લેવા માટે નેપાળ રવાના થયા. હતાં.  તેમની આ યાત્રા ભારતના પાડોશને ઉચ્ચ પ્રાથમિકતા આપવા તથા દક્ષિણ પૂર્વ એશિયાના વિસ્તારિત પાડોશમાં પોતાના સંબંધોને ગાઢ બનાવવાનું પ્રતિક છે. 

Aug 30, 2018, 08:14 AM IST

સુષમા સ્વરાજથી PM મોદીને લઇને થઇ મોટી ભૂલ, Twitter પર માંગી માફી

વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પોતાની આ ટિપ્પણીને લઇને ટ્વિટર પર માફી માંગી, જેમાં તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેંદ્ર મોદીએ નેપાળના જનકપુરના પોતાના તાજેતરના પ્રવાસ પર લાખો 'ભારતીયો'ને સંબોધિત કર્યા. 

May 29, 2018, 10:32 AM IST

નેપાળનો યુવા સ્પિનર સંદીપ લામિચાને આઈસીસી વર્લ્ડ ઈલેવનમાં સામેલ

વિસ્ટઈન્ડિઝ અને આઈસીસી વર્લ્ડ ઈલેવન વચ્ચે આ ચેરિટી મેચ 31 મેએ લંડનના લોર્ડસમાં યોજાશે. 

May 16, 2018, 05:12 PM IST

નરેન્દ્ર મોદી નેપાળ પ્રવાસ માટે રવાના, રામાયણ સર્કિટનું કરશે ઉદઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેપાળના 2 દિવસના પ્રવાસ માટે શુક્રવારે સવારે રવાના થયા છે.

May 11, 2018, 09:22 AM IST

નેપાળમાં ભારતીય દૂતાવાસ બહાર બોમ્બ બ્લાસ્ટ

નેપાળના ભારતીય દૂતાવાસની ઓફિસની બહાર સોમવારે મોડીરાત્રે બોમ્બ બ્લાસ્ટ થયો. જોકે આ બ્લાસ્ટમાં કોઇને હતાહત થઇ હોવાના સમાચાર નથી પરંતુ કાઠમાંડૂ પોસ્ટના અનુસાર બ્લાસ્ટના લીધે ઓફિસની એક દિવાલ ક્ષતિગ્રસ્ત થઇ છે.

Apr 17, 2018, 10:36 AM IST

'હાલ નેપાળ આર્થિક તંગીનો સામનો કરી રહ્યું છે, દેશનો ખજાનો લગભગ ખાલી'

નેપાળ હાલ ભારે આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યું છે, દેશના નવા નાણામંત્રી ડો.યુબરાજ ખાટીવાડાએ આ ખુલાસો કર્યો છે. શુક્રવારે નેપાળી સંસદમાં શ્વેત પત્ર જાહેર કરતાં પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે દેશના સરકારી ખજાનાનો ભંડાર લગભગ ખાલી છે. 

Mar 31, 2018, 02:33 PM IST

બાંગ્લાદેશનું વિમાન નેપાળમાં ક્રેશ: અત્યાર સુધી 50 યાત્રીકોનાં મોત

78 મુસાફરો અને ક્રુ સાથે જઇ રહેલ પ્લેન ક્રેશ થવાનાં કારણો અંગે હજી કોઇ માહિતી મળી શકી નથી: બચાવ અને રાહત કામગીરી શરૂ

Mar 12, 2018, 03:05 PM IST

નેપાળમાં બીજીવાર કેપી શર્માની તાજપોશી, બન્યા દેશના 41માં વડાપ્રધાન

સીપીએન-યુએમએલ અને સીપીએમ-માઓવાદી સેન્ટર ગઠબંધનને ડિસેમ્બરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં 275માંથી 174 સીટો પર જીત મળી હતી. 

 

Feb 15, 2018, 07:22 PM IST

નેપાળમાં ચિંતાજનક હદે હિન્દુઓને ક્રિશ્ચિયન ધર્મમાં વટલાવવાની પ્રવૃતી વધી

ધરતીકંપ બાદ નેસ્તોનાબુદ થયેલા ગામડાઓને ફરી બેઠા કરીને ક્રિશ્ચિયન મિશનરીઓ લોકોને વટલાવી રહ્યા હોવાનો અહેવાલમાં ઘટસ્ફોટ

Dec 24, 2017, 10:05 AM IST