nrc

સાંબિત પાત્રાએ ટ્વિટ કરીને કહ્યું, શરજીલ ઈમામ બાદ હવે જરા આ મહોતરમાને પણ સાંભળી લો....

શરજીલ ઈમામ (Sharjeel Imam)ની બાદ હવે અન્ય એક યુવતીના ભડકાઉ ભાષણનો વીડિયો વાયરલ થયો છે. બીજેપી (BJP) નેતા સાંબિત પાત્રા (Sambit Patra) એ એક યુવતીનો વીડિયો ટ્વિટ કર્યો છે. જોકે હજી એ સ્પષ્ટ નથી થયું કે આ વીડિયો ક્યાંનો છે અને કયા સમયનો છે. આ વીડિયોમાં યુવતી ભડકાઉ ભાષણ આપી રહી છે, જેમાં તે સુપ્રિમ કોર્ટ પર સવાલ ઉઠાવી રહી છે. સાંબિત પાત્રાએ ટ્વિટ કરીને કહ્યું કે, હવે શરજીલ ઈમામ બાદ જરા આ મહોતરમાને પણ સાંભળી લો. 

Jan 27, 2020, 09:20 AM IST

અનુપમ ખેરનો પલટવાર- કેટલાક પદાર્થોના સેવનથી સાચું-ખોટું ભુલી જાય છે નસીરુદ્દીન શાહ

સીએએ-એનઆરસી વિરોધ વચ્ચે બોલીવુડના આ વેટરન સિતારા વચ્ચે અથડામણ જોવા મળી રહી છે. ધિ વાયરની સાથે ઇન્ટરવ્યૂમાં નસીરુદ્દીન શાહે અનુપમ ખેરને લઈને આક્રમક પ્રતિક્રિયાઓ આપી હતી. તો હવે અનુપમ ખેરે પલટવાર કર્યો છે. 
 

Jan 22, 2020, 10:24 PM IST

રક્ષાપ્રધાન રાજનાથ સિંહે કહ્યું- જમ્મૂ-કાશ્મીરના બાળકો રાષ્ટ્રવાદી છે, ક્યારેક-ક્યારેક તે ભટકીને ખોટા માર્ગે જતા રહે છે

સિંહે કહ્યું- યુવા માત્ર યુવા છે. તેને અન્ય કોઈ નજરથી ન જોવા જોઈએ. તેને જે રસ્તા પર વધવા માટે પ્રેરિત કરવા જોઈએ, લોકો તે કામ કરતા નથી પરંતુ તેને ઉશકેરવાનો પ્રયત્ન કરે છે અને તે ખોટી દિશામાં આગળ વધી જાય છે.
 

Jan 22, 2020, 05:47 PM IST

દિલ્હીઃ LGને મળ્યા બાદ નરમ પડ્યા શાહીન બાગના પ્રદર્શનકારી, છૂટ આપવા તૈયાર

દિલ્હીના શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે. હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ એક મહિના કરતા વધુ સમયથી વિરોધ કરી રહ્યાં છે, જેના કારણે દિલ્હી-નોઇડાનો રસ્તો બંધ છે.

Jan 21, 2020, 06:57 PM IST
Ahmed Patel statement on LRD CAA and NRC watch video zee 24 kalak PT2M13S

અહેમદ પટેલે CAA, NRC અને LRD મુદ્દે આપ્યું નિવેદન

ભરૂચની મુનશી મનુબરવાલા ચેરીટેબલ ટ્રસ્ટના સિલ્વર જ્યુબિલી કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા,અહેમદ પટેલે મીડિયા સાથે ની મુલાકાતમાં LRD, CAA અને NRC મુદ્દે નિવેદન આપ્યું હતું.

Jan 19, 2020, 11:20 PM IST

નાગરિકતા સંશોધન કાયદો બિન બંધારણીય, હિંમત હોય તે JNUના વિદ્યાર્થી સામે કરે કાર્યવાહી

દેશના પૂર્વ નાણા અને વિદેશમંત્રી યશવંત સિંહા ગાંધી શાંતિ યાત્રા લઈને વડોદરા પહોંચ્યા. વડોદરામાં કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોએ તેમનું સ્વાગત કર્યું. વાઘોડિયા રોડના એક ખાનગી પાર્ટી હોલમાં યશવંત સિંહાએ લોકોને સંબોધન કર્યું. સાથે જ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદોએ બંધારણની વિરુદ્ધ છે. સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે આવનાર સંસદ સત્રમાં નાગરીકતા કાયદો રદ કરવામાં આવે અને દેશમાં એન આર સી લાગુ ન થાય તેવું જાહેર કરવામાં આવે.

Jan 13, 2020, 07:33 PM IST

CAA માટે જાગૃતિ ફેલાવવા માટે રાજકોટમાં અપનાવાયો ગજબનો આઇડિયા

કેન્દ્રના ગૃહ ખાતાએ કરેલી ઔપચારિક જાહેરાત મુજબ અનેક હિંસક વિરોધ વચ્ચે પણ 10 જાન્યુઆરીથી નાગરિકતા અંગેનો નવો કાયદો (CAA) દેશભરમાં લાગુ પડાયો હતો. આ કાયદા મુજબ પાકિસ્તાન, બાંગ્લા દેશ અને અફઘાનિસ્તાનથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ આપવાનો આરંભ થશે.

Jan 13, 2020, 03:05 PM IST
Jitu waghani press conference on CAA in Gujarat assembly PT7M55S

CAAનો વિધાનસભા સત્રમાં વિરોધ કરનાર વિપક્ષને જિતુ વાઘાણીએ આપ્યો વળતો જવાબ

આજે (10 જાન્યુઆરી)એ ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્ર મળ્યું હતું. જેમાં ભાજપ સરકાર કેન્દ્ર સરકારે પારિત કરેલા સીએએના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લાવ્યા હતા. આ સત્ર દરમિયાન કોંગ્રેસ ગુજરાતમાં બાળકોના મોત અને ABVP-NSUIના ઘર્ષણ મુદ્દે આક્રમક વલણ અપનાવી કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ અને વોકાઆઉટ કરવામાં આવ્યું હતું. જેના કારણે એક દિવસીય સત્ર તોફાની બન્યું હતું. જો કે વિપક્ષનાં તમામ ધમપછાડા છતા પણ આખરે રૂપાણી સરકાર દ્વારા સીએએનાં કાયદાને સમર્થન આપતું બિલ આખરે બહુમતીથી વિધાનસભામાં પાસ થઇ ગયું હતું.

Jan 10, 2020, 09:40 PM IST
CAA prastav pass in gujarat vidhansabha PT2M49S

CAAના સમર્થનમાં પ્રસ્તાવ પસાર કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું

આજે (10 જાન્યુઆરી)એ ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્ર મળ્યું હતું. જેમાં ભાજપ સરકાર કેન્દ્ર સરકારે પારિત કરેલા સીએએના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લાવ્યા હતા. આ સત્ર દરમિયાન કોંગ્રેસ ગુજરાતમાં બાળકોના મોત અને ABVP-NSUIના ઘર્ષણ મુદ્દે આક્રમક વલણ અપનાવી કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ અને વોકાઆઉટ કરવામાં આવ્યું હતું. જેના કારણે એક દિવસીય સત્ર તોફાની બન્યું હતું. જો કે વિપક્ષનાં તમામ ધમપછાડા છતા પણ આખરે રૂપાણી સરકાર દ્વારા સીએએનાં કાયદાને સમર્થન આપતું બિલ આખરે બહુમતીથી વિધાનસભામાં પાસ થઇ ગયું હતું.

Jan 10, 2020, 09:30 PM IST

કોંગ્રેસે CAA-NRC મુદ્દે લઘુમતી સમુદાય અને દેશનાં લોકોને માત્ર ગેરમાર્ગે જ દોર્યા

આજે (10 જાન્યુઆરી)એ ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્ર મળ્યું હતું. જેમાં ભાજપ સરકાર કેન્દ્ર સરકારે પારિત કરેલા સીએએના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લાવ્યા હતા. આ સત્ર દરમિયાન કોંગ્રેસ ગુજરાતમાં બાળકોના મોત અને ABVP-NSUIના ઘર્ષણ મુદ્દે આક્રમક વલણ અપનાવી કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ અને વોકાઆઉટ કરવામાં આવ્યું હતું. જેના કારણે એક દિવસીય સત્ર તોફાની બન્યું હતું. જો કે વિપક્ષનાં તમામ ધમપછાડા છતા પણ આખરે રૂપાણી સરકાર દ્વારા સીએએનાં કાયદાને સમર્થન આપતું બિલ આખરે બહુમતીથી વિધાનસભામાં પાસ થઇ ગયું હતું. 

Jan 10, 2020, 06:46 PM IST

મુસ્લિમ રાષ્ટ્રોમાં હિંદુઓ પર થાય છે અત્યાચાર, વૈશ્વિક લઘુમતીને આશરો આપતું એકમાત્ર રાષ્ટ્ર ભારત

પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાતમાં નાગરિકતા કાયદાને સમર્થન આપતું બિલ ગુજરાત વિધાનસભામાં પસાર થયા બાદ પત્રકારોને સંબોધિત કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ગુજરાત આ પ્રકારનું બિલ પાસ કરનારુ પ્રથમ રાજ્ય બન્યું છે. ગૃહમંત્રી અમિત શાહે પોતાનાં ચૂંટણી ઢંઢેરામાં જાહેર કર્યા અનુસાર નાગરિકતા સંશોધન બિલ લાવ્યા છે. હવે તેમનું સમર્થન કરવું આપણી ફરજ છે. આ કાયદાને કારણે ગુજરાતના કચ્છ અને સાબરકાંઠામાં રહેતા 10 હજારથી પણ વધારે શરણાર્થીઓને નાગરિકતા મળશે. જો કે તે 10 ડિસેમ્બર 2014 પહેલા આવી ગયા હોય તે જરૂરી છે. તેમને ભારતનાં નાગરિકતા મળવાનાં કારણે નાગરિકોને મળતી તમામ સુવિધા સવલત અને માન મોભો મળશે. 

Jan 10, 2020, 06:14 PM IST
CAA bill present in gujarat vidhansabha PT5M15S

નાગરિક સંશોધન કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયો

આજે (10 જાન્યુઆરી)એ ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્ર મળ્યું હતું. જેમાં ભાજપ સરકાર કેન્દ્ર સરકારે પારિત કરેલા સીએએના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લાવ્યા હતા. આ સત્ર દરમિયાન કોંગ્રેસ ગુજરાતમાં બાળકોના મોત અને ABVP-NSUIના ઘર્ષણ મુદ્દે આક્રમક વલણ અપનાવી કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ અને વોકાઆઉટ કરવામાં આવ્યું હતું. જેના કારણે એક દિવસીય સત્ર તોફાની બન્યું હતું. જો કે વિપક્ષનાં તમામ ધમપછાડા છતા પણ આખરે રૂપાણી સરકાર દ્વારા સીએએનાં કાયદાને સમર્થન આપતું બિલ આખરે બહુમતીથી વિધાનસભામાં પાસ થઇ ગયું હતું

Jan 10, 2020, 06:05 PM IST

CAAને સમર્થન આપતું બિલ વિધાનસભામાં બહુમતીથી પસાર, ગુજરાત બન્યું દેશનું પ્રથમ રાજ્ય

આજે (10 જાન્યુઆરી)એ ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્ર મળ્યું હતું. જેમાં ભાજપ સરકાર કેન્દ્ર સરકારે પારિત કરેલા સીએએના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લાવ્યા હતા. 

Jan 10, 2020, 05:29 PM IST

નાગરિકતા સંશોધન કાયદો લાગૂ થયા બાદ આસામમાં ભાજપની મોટી રેલી, કર્યું શક્તિ પ્રદર્શન

ભાજપની આ વિશાળ રેલીમાં કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતા અને આસામ સરકારના મંત્રી સામેલ થયા હતા. મહત્વનું છે કે વડાપ્રધાન મોદી પણ 10 જાન્યુઆરીએ આસામના પ્રવાસે જવાના છે. 

Jan 4, 2020, 07:27 PM IST

CAA-NRC મુદ્દે રાષ્ટ્રવ્યાપી જનસમ્પર્ક અભિયાન શરૂ, તમામ સ્ટાર પ્રચારકો મેદાને

* ગુજરાત માં કોણ કોણ ઘરઘર જનસંપર્ક માં જોડાશે
* ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી આણંદ માં
* કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલા સાણંદ માં
* કેન્દ્રીય મંત્રી મનુસખ માંડવીયા મહેસાણામાં
* કેન્દ્રીય મંત્રી વી મુરલીધરન અમદાવાદમાં
* કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઈક જામનગર માં જોડાશે
* કુલ 1 લાખ થી વધુ કાર્યકરો આ અભિયાનમાં જોડાશે

Jan 4, 2020, 07:11 PM IST

સારસા ખાતે સંતમાજની બેઠકમાં NRC-CAA મુદ્દે સરકારને સંપુર્ણ ટેકો જાહેર

ગુજરાતમાં પ્રથમ વાર સારસા ખાતે અખિલ ભારતિય સંત સમિતિની બેઠક મળી હતી, તેમા ત્રણ પ્રસ્તાવો પાસ કરવા મા આવ્યા હતા. બેઠકની શરૂઆતમા સંતોની કમિટી દ્રારા ત્રીજી વાર માટે અવિચલદાજી મહારાજને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા ત્યારે બાદ ત્રણ પ્રસ્તાવો પારીત કરવામાં આવ્યા.છેલ્લા ઘણા દિવસોથી સરકાર એક્લી સીએએ, એનઆરસી, ત્રણસો સીતેર જેવા અનેક મુદ્દા પર લડી રહિ હતી ત્યારે આજે સંત સમિતિ દ્રારા ખુલ્લુ સમર્થન કરવામાં આવ્યુ છે. ચટ્ટાનની જેમ અમે સરકારના નિર્ણયોની સાથે છીએ સાથે સાથે કોઇ પણ દબાણને વશ થયા વગર  આગળ વધવુ જોઇએ તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Jan 4, 2020, 06:57 PM IST

જોધપુર: CAAના સમર્થનમાં અમિત શાહે જાહેર કર્યો નંબર, મિસ્ડ કોલ કરવાની અપીલ કરી

પોતાના ભાષણમાં અમિત શાહે રાહુલ ગાંધી અને મમતા બેનરજી ઉપર પણ નિશાન સાધ્યું. અમિત શાહે રાહુલ ગાંધીને પડકારતા કહ્યું કે તેમણે જો કાયદાનો અભ્યાસ કર્યો હોય તો આવીને દલીલ કરો. નહીં તો ઈટાલિયન ભાષામાં પણ તેનો હું અનુવાદ કરાવી આપું. 

Jan 3, 2020, 03:50 PM IST
gujarat's education department calling bangladeshi students in gujarat PT6M31S

CAAના વિરોધ વચ્ચે સારા સમાચાર, ગુજરાત સરકાર આપી રહી છે બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને આમંત્રણ

કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવવામાં આવી રહેલા નાગરિકતા સંશોધન કાયદા મુજબ બાંગ્લાદેશના નાગરિકો ભારતમાં રહી શકશે નહિ, પરંતુ ગુજરાતનો શિક્ષણ વિભાગ બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને ગુજરાતમાં અભ્યાસ કરવા માટે સામે ચાલીને બોલાવવા જઇ રહ્યું છે. સ્ટડી ઇન ગુજરાત કાર્યક્રમ માટે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાનીમાં સરકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ 12 દેશોમાં વિદ્યાર્થીઓને આકર્ષવા માટે રોડ શો યોજાશે. આ પ્રતિનિધિ મંડળ બાંગ્લાદેશ પણ જશે અને ત્યાંના વિદ્યાર્થીઓને ગુજરાત આવવાનું આમંત્રણ આપશે.

Jan 3, 2020, 12:35 PM IST

વડોદરામાં સેંકડો દલિતો CAAના સમર્થનમાં ઉમટ્યાં, કહ્યું કાયદાનો વિરોધ એટલે દલિતોના વિરોધ સમાન

વડોદરામાં જે.પી નડ્ડાની રેલીમાં મોટા પ્રમાણમાં દલિતો ઉમટી પડ્યા હતા. વડોદરામાં નાગરિકતા કાયદાનાં સમર્થનમાં દલિતો આવી પહોંચ્યા હતા. ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાના સંમેલનના સમર્થનમાં મોટા પ્રમાણમાં દલિતો આવી પહોંચ્યા હતા. ભાજપ ઉપરાંત દલિતોએ બાબા સાહેબ આંબેડકરનાં પોસ્ટરો સાથે રાખ્યા હતા. જેમાં બાબા સાહેબ આંબેડકરની સાથે અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય તેવા પોસ્ટર ફરકાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત દલિતોએ અશોકચક્ર હોય તેવા ખેસ પણ પહેર્યા હતા.

Jan 2, 2020, 05:34 PM IST

હિંસા ન ફેલાવો, CAA, NPR પર રચનાત્મક ચર્ચા કરી સૂચન આપો કે શું સુધારો થાયઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, 'અસહમતિ રાખવાની આઝાદી આપવી લોકતંત્રનો એક મૌલિક સિદ્ધાંત છે. આપણે ભલે તેને પસંદ કરીએ કે ન કરીએ, કોઈપણ મુદ્દા પર બીજા પાસાને પણ જરૂર સાંભળવા જોઈએ અને તે પ્રમાણે યોગ્ય પગલાં ભરવા જોઈએ.'

Dec 29, 2019, 06:18 PM IST