nrc

ભવિષ્ય માટે એનઆરસી ખુબ જરૂરીઃ ચીફ જસ્ટિસ રંજજ ગોગોઈ

દેશના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ કહ્યું કે, આપણે એનઆરસીના દસ્તાવેજના માધ્યમથી ભવિષ્યમાં થયેલા દાવા પર નિર્ણય લઈ શકીએ છીએ. 
 

Nov 3, 2019, 10:25 PM IST

સુપ્રીમ કોર્ટની મોટી કાર્યવાહી, આસામ NRC કોઓર્ડિનેટર પ્રતીક હજેલાને MP ટ્રાન્સફર કર્યાં

સુપ્રીમ કોર્ટે મોટી કાર્યવાહી કરતા આસામ NRC કોઓર્ડિનેટર પ્રતીક હજેલાને ડેપ્યુટેશન પર મધ્ય પ્રદેશ ટ્રાન્સફર કરી દીધા છે.

Oct 18, 2019, 11:24 AM IST

NRC ની અંતિમ યાદીમાં પૂર્વ રાષ્ટ્રપતિના પરિવારનું નામ જ ગાયબ થઇ ગયું

31 ઓગષ્ટે એનઆરસીની અંતિમ યાદી ઇશ્યું કરવામાં આવી, જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદના પરિવારના ચાર લોકોનાં નામ નહોતા આવ્યા

Sep 2, 2019, 10:39 PM IST

આસામમાં NRCની અંતિમ યાદી જાહેર, જાણો શું છે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન?

યાદી બહાર પાડ્યા પછી રાજ્યમાં ધારા-144 લાગુ કરવામાં આવી છે. એનઆરસી કાર્યાલયે જણાવ્યું કે, આ અંતિમ યાદીમાંથી 19,06,677 લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા છે, અંતિમ યાદીમાં 3,11,21,004 લોકોને ભારતીય નાગરિક જણાવાયા છે. 
 

Aug 31, 2019, 10:49 PM IST

ઘુસણખોરો બેઘર, મમતાએ વહાવ્યા આંસુ! NRC થી બાંગ્લાભાષી પ્રભાવિત થયા

એનઆરસીની અંતિમ યાદી શનિવારે સામે આવ્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કેન્દ્ર સરકાર પર તીખો હુમલો કર્યો છે

Aug 31, 2019, 10:24 PM IST

આતંકવાદ સામે લડવાનું NRC કારગત હથિયાર, દિલ્હીમાં પણ લાગુ કરો: મનોજ તિવારી

મનોજ તિવારીએ કહ્યું કે, બિનકાયદેસર ઘુસણખોરો સંસાધનોનું દોહન કરીને દિલ્હીના નાગરિકોનાં હક્ક છિનવી રહ્યા છે

Aug 31, 2019, 09:38 PM IST

અસમ NRCની ફાઇનલ યાદી: AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી ભડક્યાં

AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ફાઇનલ યાદી જાહેર થયા બાદ ભાજપ પર નિશાન સાધ્યું છે

Aug 31, 2019, 07:05 PM IST

અમે બિનકાયદેસર બાંગ્લાદેશીઓનો મુદ્દો ઉઠાવ્યો, મુંબઇમાં લાગુ થાય NRC: શિવસેના

અસમમાં નેશનલ સિટિઝન રજિસ્ટર (NRC) ની અંતિમ લિસ્ટ શનિવારે આવ્યા બાદ શિવસેનાએ મુંબઇમાં એનઆરસી લાગુ કરવાની માંગ કરી છે. શિવસેનાનાં નેતા અરવિંદ સાવંતે કહ્યું કે, મુંબઇમાં પણ એનઆરસી લાગુ કરવું પડશે. તેમણે કહ્યું કે, અમે પણ બિનકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓનો મુદ્દો ઉઠાવ્યો છે.

Aug 31, 2019, 05:57 PM IST

NRCની છેલ્લી યાદી પર કોંગ્રેસના સાંસદે કહ્યું- 'મારા પિતા બાંગ્લાદેશી હતાં, મને પણ બહાર કરો'

કોંગ્રેસના નેતા અને બહેરામપુરથી સાંસદ અધીર રંજન ચૌધરીએ NRC લિસ્ટ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મારા પિતાજી પણ બાંગ્લાદેશી હતા. આથી મને પણ બહાર કરી દો.

Aug 31, 2019, 03:22 PM IST

આસામ NRCની અંતિમ યાદી બહાર પડી, 19 લાખ લોકો લિસ્ટમાંથી બાકાત

: પૂર્વોત્તર રાજ્ય આસામમાં આજે નેશનલ સિટિઝન રજિસ્ટર એટલે કે NRCની છેલ્લી યાદી બહાર પાડી દેવામાં આવી છે.

Aug 31, 2019, 10:58 AM IST
Last list of NRC in assam PT1M31S

આસામમાં એનઆરસીની અંતિમ યાદી આજે થશે જાહેર

આસામ અને દેશ માટે ૩૧ ઓગસ્ટનો દિવસ ઘણો મહત્ત્વપૂર્ણ છે. શનિવારે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી)ની અંતિમ યાદી જારી થશે. નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ વાસ્તવમાં એક દસ્તાવેજ છે જે એ ઓળખ કરે છે કે કોણ દેશના વાસ્તવિક નાગરિક છે અને કોણ દેશમાં ગેરકાયદે રહે છે.

Aug 31, 2019, 10:15 AM IST

આસામમાં આજે NRCની છેલ્લી યાદી જાહેર થશે, સમગ્ર રાજ્યમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત 

પૂર્વોત્તર રાજ્ય આસામમાં આજે નેશનલ સિટિઝન રજિસ્ટર એટલે કે NRCની છેલ્લી યાદી જાહેર કરવામાં આવશે. રાજ્યમાં ભારતીય અને બહારના લોકોની ઓળખ નક્કી કરતી NCRની છેલ્લી સૂચિ આજે સવારે 10 વાગે જાહેર કરવામાં આવશે.

Aug 31, 2019, 07:55 AM IST

ગ્રાઉન્ડ રિપોર્ટ: કાલે સવારે 10 વાગ્યે આવશે NRCની પહેલી યાદી, 41 લાખ લોકોનાં જીવ તાળવે ચોંટ્યા

રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (NRC) લિસ્ટમાં આવતા પહેલા અસમમાં અનેક લોકોનો તણાવ વધી ગયો છે. એનઆરસી લિસ્ટમાં નામ નહી હોવાની આશંકાના કારણે લોકોને પોતાના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 31 ઓગષ્ટે સવારે 10 વાગ્યે એનઆરસીનું ફાઇનલ લિસ્ટ આવી જશે. આ યાદીમાં 41 લાખ લોકોને બહાર કરવામાં આવી શકે છે. હાલ આ લોકોનું ભવિષ્ય અધરમાં અટકેલું છે.

Aug 30, 2019, 09:59 PM IST

અમિત શાહએ મમતા બેનર્જીની સરકારને કહ્યું ‘માફિયા રાજ’, 90 દિવસમાં ઉખાડવાની કરી વાત

ભાજપ અધ્યક્ષ અમિત શાહે સોમવારે કહ્યું કે મુખ્યમંત્રી મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં માફિયા રાજ ચલાવી રહી છે. તેમણે દાવો કર્યો કે ગૌ તસ્કરીમાં રાજ્ય મુખ્ય પર છે અને તે ઘૂસણખોરો માટે છુપાવવા માટેનું સ્થળ બની ગયું છે.

Apr 22, 2019, 03:36 PM IST

હિંદૂ, બૌદ્ધ, જૈન, શીખ શરણાર્થીઓ સિવાયનાં દરેક ઘુસણખોરને ખદેડી દઇશું: ભાજપ

અમિત શાહે કહ્યું કે, અસમની જેમ બંગાળમાં પણ અમે એનઆરસી લાવવાનાં છીએ, મમતાજી જેટલી શક્તિ હોય અમને અટકાવી દો

Apr 11, 2019, 09:41 PM IST

વિરોધ પક્ષના વોકઆઉટ વચ્ચે રાજનાથ સિંહે લોકસભામાં રજૂ કર્યું સિટીઝનશિપ સંશોધન બિલ

લોકસભામાં ચર્ચા દરમિયાન રાજનાથ સિંહે જણાવ્યું કે, અમે એનઆરસી પ્રત્યે કટિબદ્ધ છીએ, એનઆરસીમાં કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં નહીં આવે, આ બિલ માત્ર આસામ માટે નહીં પરંતુ સૌના માટે છે 

Jan 8, 2019, 04:44 PM IST

'વચેટિયાની પુછપરછથી ડરી ગઈ છે કોંગ્રેસ': વડા પ્રધાન મોદી

આસામમાં એક જાહેરસભા દરમિયાન વડા પ્રધાન મોદીએ જણાવ્યું કે, નેશનલ રજિસ્ટર સિટિઝનશિપ(NRC)માં એક પણ ભારતીય નાગરિક છૂટી નહીં જાય 

Jan 4, 2019, 05:13 PM IST

NRCમાંથી બહાર થયેલા લોકોને ખોટા કેસ કરીને હેરાન કરવામાં આવી રહ્યાં છેઃ મમતા બેનર્જી

આસામમાં જારી એનઆરસી ડ્રાફ્ટને લઈને જુબાની જંગ ચાલુ છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ તરફથી પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર હુમલો કરવામાં આવ્યો. જેનો મમતાએ જવાબ આપ્યો છે. 

Aug 14, 2018, 10:23 PM IST

જો રોહિંગ્યા ભારતમાં વસી ગયા, તો બીજા 10 કાશ્મીર તૈયાર થઈ જશે: બાબા રામદેવ

યોગગુરુ બાબા રામદેવે અસમમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)ને ભારતમાં ગેરકાયદેસર પ્રવાસીઓની સંખ્યાને નિયંત્રિત કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે.

Aug 11, 2018, 01:33 PM IST

આસામમાં NRC ડ્રાફ્ટમાંથી બહાર થયેલા લોકો મતદાન કરી શકે છેઃ ચૂંટણી પંચ

ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું કે જે લોકોની પાસે ચૂંટણી કાર્ડ છે, ભલે તેનું નામ એનઆરસીમાં સામેલ નથી. તે મતદાન કરી શકે છે. 

Aug 1, 2018, 09:52 PM IST