olympics 2020

Tokyo Olympics: દાઝી ગયો હતો હાથ, પિતાએ સાથ ન આપ્યો, મુશ્કેલીથી ભરેલી છે પૂજા રાનીની સફર

ભારતીય મુક્કેબાજ પૂજા રાનીએ પોતાના  ઓલિમ્પિક મિશનની શરૂઆત જીત સાથે કરી છે. તેણે પોતાની પહેલી જ મેચમાં અલ્જીરિયાની ખેલાડીને એકતરફી મેચમાં પરાજય આપ્યો છે.

Jul 28, 2021, 11:14 PM IST

Tokyo Olympics 2020: સાતમાં દિવસે આવો છે ભારતનો કાર્યક્રમ, મેરી કોમ અને પીવી સિંધુ એક્શનમાં

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. રમતોના મહાકુંભના છ દિવસ પૂરા થઈ ગયા છે અને ભારતના એથ્લીટો હજુ સુધી માત્ર એક મેડલ જીતવામાં સફળ રહ્યાં છે. 

Jul 28, 2021, 09:35 PM IST

Tokyo Olympics 2020: છઠ્ઠા દિવસે આ છે ભારતનો કાર્યક્રમ, આર્ચરીમાં મેડલની આશા

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને હજુ સુધી એક મેડલ મળ્યો છે. શૂટિંગમાં ભારતને મેડલની આશા હતી પરંતુ આ ઇવેન્ટમાં નિરાશા હાથ લાગી છે. હવે છઠ્ઠા દિવસે પીવી સિંધુ સહિત આ ભારતીય એથ્લીટો એક્શનમાં જોવા મળશે. 

Jul 27, 2021, 10:43 PM IST

Tokyo Olympics: ટેબલ ટેનિસમાં ભારતનો પડકાર સમાપ્ત, શરત કમલ હાર્યા

ભારતના દિગ્ગજ ટેબલ ટેનિસ ખેલાડી શરત કમલ આજે ત્રીજા રાઉન્ડમાં ચીનના હાલના ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયન મા લોંગ સામે હારી ગયા.

Jul 27, 2021, 11:08 AM IST

Tokyo Olympics: હોકીમાં ભારતની શાનદાર જીત, સ્પેનને 3-0થી પછાડ્યું, રૂપિન્દર સિંહે 2 ગોલ કર્યા

ટોકિયો ઓલિમ્પિકનો આજે 5મો દિવસ છે. આજે પૂલ એમાં ભારતીય પુરુષ હોકી ટીમનો મુકાબલો સ્પેન સામે થયો અને અહીં ભારતે જબરદસ્ત પ્રદર્શન કરતા સ્પેનને હરાવી દીધુ. 

Jul 27, 2021, 08:16 AM IST

Tokyo Olympics: કવાર્ટર ફાઈનલમાં પહોંચી ભારતની બોક્સર લવલીના બોર્ગોહેન, મેડલથી બસ એક ડગલું દૂર

ટોકિયો ઓલિમ્પિકનો આજે 5મો દિવસ છે. ભારત માટે દિવસની શરૂઆત નિશાનબાજીથી થઈ. જો કે ભારતને શૂટિંગ, ટેબલ ટેનિસમાં ઝટકો મળ્યો છે.

Jul 27, 2021, 06:24 AM IST

Tokyo Olympics: કુવૈતના અલ રશીદીએ 58 વર્ષની વયે ટોક્યો ઓલિમ્પિકમાં જીત્યો મેડલ

ટોક્યો ઓલિમ્પિકમાં સતત નવા રેકોર્ડ બની રહ્યા છે. ભારતને અત્યાર સુધીમાં માત્ર એક જ મેડલ મળ્યો છે. પણ અમુક દેશોના એથ્લીટો ઓ રમતમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. એથ્લીટો સતત નવા ઈતિહાસ રચી રહ્યા છે.

Jul 26, 2021, 10:05 PM IST

મોમિજી નિશિયા: 13 વર્ષ 330 દિવસ, આટલી ઉંમરમાં આ જાપાની છોકરીએ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો

મોમિજી નિશિયાની ઉંમર માત્ર 13 વર્ષ અને 330 દિવસ છે. તે ઓલિમ્પિકના ઈતિહાસમાં સ્ટ્રીટ સ્કેટબોર્ડિંગની પહેલી ચેમ્પિયન બની ગઈ છે.

Jul 26, 2021, 09:57 PM IST

Tokyo Olympics: શરત કમલ અને મનુ ભાકર પર રહેશે નજર, આ છે ભારતનો 27 જુલાઈનો કાર્યક્રમ

Tokyo Olympics Day 27th July Schedule: મંગળવારે ટોક્યો ઓલિમ્પિકમાં શરત કમલ અને મનુ ભાકર પાસે આશા રહેશે. આવો જાણીએ મંગળવારે ભારતીય સમયાનુસાર ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો કાર્યક્રમ.

Jul 26, 2021, 09:10 PM IST

ટોકિયો ઓલિમ્પિક Live: ટેબલ ટેનિસમાં શરથ કમલની જીત, તીરંદાજીમાં ભારતને મળી નિરાશા

ટોકિયો ઓલિમ્પિકનો આજે ચોથો દિવસ છે. સવારની શરૂઆત ભારત માટે સારી રહી. 

Jul 26, 2021, 07:27 AM IST

Tokyo Olympics: ઇવેન્ટમાં ભાગ લીધા બાદ એથલીટ કોરોના પોઝિટિવ, ટોક્યો ઓલિમ્પિકમાં હડકંપ!

Dutch rower Finn Florijn tested positive: ટોક્યો ઓલિમ્પિકમાં ડર રોવર ફિન ફ્લોરિજને શુક્રવારે રમત પહેલા પોતાનો રિપોર્ટ કરાવ્યો હતો. રવિવારે આવેલા રિપોર્ટમાં તે કોરોના પોઝિટિવ આવ્યો છે. 

Jul 25, 2021, 11:03 PM IST

Tokyo Olympics: અંગદ બાજવા, ભવાની અને મનિકા પર રહેશે નજર, આ છે 26 જુલાઈનો કાર્યક્રમ

સોમવારે ટોક્યો ઓલિમ્પિકમાં અંગદ બાજવા, ભવાની અને મનિકા બત્રા પાસે ભારતને આશા રહેશે. જાણો ટોક્યો ઓલિમ્પિકમાં સોમવારે ભારતીય સમયાનુસાર ભારતનો કાર્યક્રમ.
 

Jul 25, 2021, 10:16 PM IST

Tokyo Olympic 2020: હોકીમાં ભારતનો કારમો પરાજય, ઓસ્ટ્રેલિયાએ 7-1થી હરાવ્યું

વિશ્વની નંબર 1 હોકી ટીમ ઓસ્ટ્રેલિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને 7-1થી પરાજય આપ્યો છે. આ સાથે કાંગારૂ ટીમે સતત બીજો વિજય મેળવ્યો છે. 

Jul 25, 2021, 05:10 PM IST

Tokyo Olympics: Manika Batra ટેબલ ટેનિસના ત્રીજા રાઉન્ડમાં પહોંચી, રોમાંચક મુકાબલામાં મેળવી જીત

ભારતની ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ યૂક્રેનની મારગ્રેટ પેસોત્સકાને રોમાંચક મુકાબલામાં 4-3થી પરાજય આપી ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. 

Jul 25, 2021, 03:13 PM IST

Tokyo Olympics: ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ સાથે જાપાન નંબર વન પર, ભારતની આશા અમર...

હાલ ખેલ રસિકોની વાત કરીએ તો દુનિયાભરમાં લોકો એજ જાણવા ઇચ્છે છે કે તેના દેશે કેટલા મેડલ જીત્યા અને નંબર-1 પર અત્યારે કોણ છે. ત્યારે આ ખેલ મહાકુંભનું મેડલની દ્રષ્ટીએ પોઈન્ટ ટેબલ પણ જાણવા જેવું છે.

Jul 25, 2021, 01:40 PM IST

Tokyo Olympics 2020: રવિવારે સાનિયા, પીવી સિંધુ અને મેરી કોમ એક્શનમાં, આ છે ભારતનો કાર્યક્રમ

રવિવાર 25 જુલાઈ એટલે કે ઓલિમ્પિકના ત્રીજા દિવસે ભારતના અનેક સ્ટાર ખેલાડીઓ મેદાનમાં ઉતરવાના છે. તો ગુજરાતની સ્વીમર માના પટેલ પણ 25 જુલાઈએ એક્શનમાં જોવા મળશે. 
 

Jul 24, 2021, 09:56 PM IST

Tokyo Olympics 2020: મહિલા હોકી ટીમની ખરાબ શરૂઆત, નેધરલેન્ડે 5-1થી આપ્યો પરાજય

ભારતીય મહિલા ટીમે ઓલિમ્પિકમાં નિરાશાજનક શરૂઆત કરી છે. વર્લ્ડ નંબર 1 નેધરલેન્ડે ભારતીય મહિલા હોકી ટીમને 5-1ના મોટા અંતરથી પરાજય આપ્યો છે. 

Jul 24, 2021, 07:32 PM IST

Tokyo Olympics: કોઈ મોડલથી કમ નથી જર્મન એથલીટ Alica Schmidt, તેની સુંદરતાના દિવાના છે લોકો

લાંબા સમય પછી અંતે જાપાનમાં ટોક્યો ઓલિમ્પિક શરૂ થયો. રમતના સૌથી મોટા મહાકુંભમાં દરેક ખેલાડી મેડલ જીતવાના મનોબળ સાથે મેદાનમાં ઉતરે છે.

Jul 24, 2021, 07:08 PM IST

Tokyo Olympics: PM મોદીએ સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ચાનૂ સાથે કરી વાત, ભવિષ્ય માટે આપી શુભેચ્છાઓ

Mirabai Chanu Silver Medal: ટોક્યો ઓલિમ્પિકમાં મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ જીત્યો છે. આ તકે પ્રધાનમંત્રીએ તેમની સાથે ફોન પર વાત કરી છે. 

Jul 24, 2021, 05:13 PM IST

Tokyo Olympics: Indian Hockey Team ની શાનદાર શરૂઆત, પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડને 3-2થી પછાડ્યું

ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમે શાનદાર શરૂઆત કરી છે. ભારતે પોતાની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું છે. 

Jul 24, 2021, 08:59 AM IST