oxygen

Covid-19: Twitter એ ભારતની મદદ માટે લંબાવ્યો હાથ, આટલા કોરોડની કરી સહાય

દેશ કોરોના વિનાશથી ઝઝૂમી રહ્યો છે. આવી સ્થિતિમાં, દરેક નાગરિક, વૈજ્ઞાનિક, વહીવટ, સરકાર અને કંપનીઓ તેમના સ્તરે સહાય પ્રદાન કરવા પ્રયાસ કરી રહી છે. એક તરફ, જ્યાં કંપનીઓએ આવી બધી સેવાઓ શરૂ કરી છે

May 11, 2021, 08:00 PM IST

Covid-19: Snapdeal એ લોન્ચ કરી Sanjeevani App, સરળતાથી મળી જશે Plasma

કોરોના સંક્રમિત અને ડોનર્સે આ સંજીવની પર ખુદના મોબાઇલ નંબર અને ઈમેલ દ્વારા રજીસ્ટર કરવું પડશે. આ સિવાય કેટલીક જરૂરી જાણકારી જેમ કે બ્લડ ગ્રુપ, ઉંમર, લોકેશન જેવી માહિતી આપવાની હોય છે.

May 11, 2021, 03:27 PM IST

સમગ્ર ગુજરાત માટે લડી રહ્યો છે એક જિલ્લો, મોટા ભાગનું ઓક્સિજન અહીં ઉત્પાદન થાય છે

હાલ ભાવનગર શહેર અને જિલ્લાનાં 400 ની આસપાસ રોજ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં મોટાભાગનાં પોઝિટિવ દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઉભી થઇ રહી. હાલ ભાવનગર શહેરમાં હોસ્પિટલો ફુલ થઇ ચુકી છે. આવા સંજોગોમાં કેટલાક દર્દીઓ ઘરે પણ સારવાર લઇ રહ્યા છે, તેમને પણ ઓક્સિજનની ખુબ જ જરૂરિયા પેદા થઇ છે. 

May 10, 2021, 08:17 PM IST

ગુજરાતમાં કોવિડ બેડ, ઇન્જેક્શન અને ઓક્સિજન માટે લોકોને રખડવું પડે છે: અમિત ચાવડા

રાજ્યમાં કોરોના માહામારી અંગે ગુજરાત કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 13 મહિનાથી કોરોનાની સ્થિતિ બેકાબુ બની છે. કોવિડ બેડ, ઇન્જેક્શન અને ઓક્સિજન તેમજ ટેસ્ટ માટે લોકોને રખડવું પડે છે

May 10, 2021, 02:07 PM IST

રાજકોટ સિવિલમાં બેન્ઝ સર્કિટથી 50 દર્દીઓ થયા સાજા, દર્દીઓ માટે આશીર્વાદરૂપ

વેન્ટિલેટર અને બાઇપેપની તંગી વચ્ચે ડોક્ટરો હવે પોતાની કોઠાસૂઝ વાપરી નવી જ પદ્ધતિથી દર્દીઓની સારવાર કરી રહ્યાં છે. ઓપરેશન થિયેટરમાં વપરાતી બેન્ઝ સર્કિટ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે.

May 8, 2021, 11:30 PM IST

પહેલા દવા અને હવે ઓક્સિજનની અછત સર્જાતા ''પ્રાણવાયુ''ની પણ કાળા બજારી કરતા 3 ઝડપાયા

ક્રાઈમ બ્રાંચે ગોડાઉનમાં કામ કરતા અને ઓક્સિજનનું (Oxygen) વેચાણ કરતા આરોપીની પુછપરછ હાથ ધરી ત્યારે સામે આવ્યુ કે 25 એપ્રિલથી આ ઓક્સિજનનુ વેચાણ થઈ રહ્યુ છે.

May 8, 2021, 09:12 PM IST

જીત બાદ મમતાએ ફરીથી PM મોદી પર નિશાન સાધ્યું, કહ્યું- જનાદેશ સ્વીકાર કરો

વિધાનસભામાં શનિવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર ફરીથી આકરા પ્રહાર કર્યા. 

May 8, 2021, 02:54 PM IST

ઘરેલુ પ્રાણવાયુ કપૂરના ભાવમાં થયો વધારો, 1700 થી 1800 રૂપિયા પ્રતિકીલો

જો તમારું ઓક્સિજન (Oxygen) લેવલ નીચું જતું રહે તો કપૂરની બે ગોળી, એક ચમચી અજમા અને લવિંગનો ભુક્કો કરીને પોટલી બનાવીને સૂંઘવાથી ઓક્સિજન (Oxygen) લેવલ ઊંચું રહે છે તેવું આયુર્વેદિક ડોક્ટરનું પણ માનવું છે.

May 7, 2021, 05:16 PM IST

Corona: અમને આકરા નિર્ણયો લેવા પર મજબૂર ન કરો... ઓક્સિજન સપ્લાય પર સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર

કોર્ટમાં કેન્દ્ર સરકારનો પક્ષ રાખી રહેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાને બેંચે કહ્યુ, અમને કોઈ કડક નિર્ણય લેવા પર મજબૂર ન કરો. 

May 7, 2021, 12:33 PM IST

Civil Hospital સુપ્રીન્ટેન્ડેન્ટની સંવેદનશીલતા દર્શાવતો કિસ્સો , 'સાંભળીને તમને પણ થશે ગર્વ'

અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ની કોરોના (Corona) ડેઝીગ્નેટેડે ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં એક હ્યદયસ્પર્શી કિસ્સો સર્જાયો હતો. ગત અઠવાડિયે ઓટો રિક્ષા (Auto Rickshaw) માં બેસી સારવાર અર્થે આવેલા કોમલબેનને આજે સાજા થઇ ઓટો રિક્ષામાં જ પરિવાર સાથે પાછા ફર્યા છે.

May 6, 2021, 07:48 PM IST

જન્મજાત મનો દિવ્યાંગ એવા ૨૧ વર્ષના પાર્થ આણંદપરા તથા તેના પિતાએ કોરોનાને હરાવ્યો

અમોલ આનંદપરા (Anandpara) એ જણાવ્યું હતું કે,‘સમરસમાં ઓકિસજન (Oxygen) અપાયો. નિયમિત દવાઓ અને ઇંજેકશન અપાયા. સાત દિવસની સારવાર બાદ સ્વસ્થ થતાં અમને પિતા પુત્રને રજા અપાઇ.

May 6, 2021, 06:58 PM IST

Oxygen Crisis પર કેન્દ્રએ SC ને આપ્યો જવાબ, કહ્યું- 700 MT ઓક્સિજનની માગણી યોગ્ય નથી

દેશની રાજધાની દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત અંગે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ.

May 6, 2021, 01:40 PM IST

Coronavirus: Oxygen લેવલ ઓછું થઈ જાય તો ગભરાશો નહીં, સરકાર ઘરે સિલિન્ડર પહોંચતો કરશે, આ રીતે કરો રજિસ્ટ્રેશન

રાજધાની દિલ્હીમાં હોમ આઈસોલેશનમાં રહેતા કોરોના સંક્રમિતો માટે સરકાર ઘરે જ ઈમરજન્સી ઓક્સિજન (Emergency Oxygen) આપવા માટે ઓક્સિજન પૂલ બનાવશે. ઓક્સિજન પૂલ (Oxygen Pool) ની નિગરાણી ડીએમ પોતે કરશે. 

May 6, 2021, 11:29 AM IST

કોરોનાની સૌથી મોટી દવાનું પ્રોડક્શન થઇ શકે છે શરૂ, આટલી હશે કિંમત

કંપનીએ દાવો કર્યો છે કે દવા લીધા બાદ 7 દિવસમાં 91.15 ટકા કોરોના દર્દીનો RT-PCR ટેસ્ટ પોઝિટિવથી નેગેટિવ થઈ ગયો. તેના ઉપયોગથી કોરોના દર્દીઓને (Corona Patient) ઝડપથી સ્વસ્થ થવામાં મદદ મળે છે. 

May 5, 2021, 08:53 PM IST

ઓક્સિજન સંકટ પર હવે મોદી સરકારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા, જાણો શું છે મામલો 

દેશમાં કોરોના વાયરસના વધતા સંક્રમણના કારણે સતત ઓક્સિજન સંકટ વધી રહ્યું છે. આ બધા વચ્ચે કેન્દ્ર સરકારે ઓક્સિજન સંકટ પર દિલ્હી હાઈકોર્ટના એ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે જેમાં કોવિડ દર્દીઓની સારવાર માટે ઓક્સિજનની આપૂર્તિ પર અપાયેલા નિર્દેશનું અનુપાલન નહીં કરવા અંગે અનાદર નોટિસ ફટકારવામાં આવી હતી.

May 5, 2021, 01:58 PM IST

Karnataka: ઓક્સિજન ન મળવાના કારણે 24 દર્દી મોતને ભેટ્યા, રાહુલ ગાંધીએ કહ્યું- આ મોત કે હત્યા?

કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં કોરોનાના 24 દર્દીઓના મોતથી હડકંપ મચી ગયો છે. આ દુખદ ઘટનાક્રમ ચામરાજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં સામે આવી છે. આ મામલે પ્રદેશના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ જિલ્લા કલેક્ટર સાથે વાત કરીને સ્થિતિની સમીક્ષા કરી છે. 

May 3, 2021, 01:29 PM IST

Oxygen ની અછત મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યું 'અલ્ટીમેટમ', જાણો શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે ઓક્સિજનની અછત પર કેન્દ્ર સરકારને દિશાનિર્દેશ આપ્યા છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે દિલ્હીની ઓક્સિજન આપૂર્તિ 3 મેની મધરાત કે તે પહેલા ઠીક કરો. કેન્દ્ર સરકાર ઓક્સિજનના સપ્લાયની વ્યવસ્થા રાજ્યો સાથે વિચાર વિમર્શ કરીને તૈયાર કરે. આ સાથે જ ઈમરજન્સી માટે ઓક્સિજનનો બફર સ્ટોક તૈયાર કરવામાં આવે તથા ઈમરજન્સી સ્ટોકના લોકેશનને ડિસેન્ટ્રલાઈઝ કરવામાં આવે. 

May 3, 2021, 08:27 AM IST

Rajkot: કોરોના પોઝિટિવ સગર્ભાને ડોક્ટરે કરાવી પ્રસુતિ, સ્વસ્થ બાળકને આપ્યો જન્મ!

રાજકોટમાં (Rajkot) કોરોના પોઝિટીવ સગર્ભાને (Corona Positive Women) ખાનગી હોસ્પિટલનાં તબીબોએ પ્રસુતી કરાવી હતી. મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ (Child Birth) આપ્યો હતો

May 2, 2021, 03:52 PM IST

CMS સામે ઘૂંટણીયે પડી યુવક રીતસર કગરતો રહ્યો-કહ્યું, સાહેબ...મારા પિતાને ઓક્સિજન આપો'

આખા દેશની સાથે તરાઇના આ જનપદ મહારાજગંજમાં પણ કોરોના કહેર વર્તાવી રહ્યો છે. ગુરૂવારે જિલ્લામાં 253 લોકો તેનાથી સંક્રમિત થયા, પરંતુ કેટલાક સાજા થયા પરંતુ સંસાધનોના લીધે આ પછાત જિલ્લામાં વધુ ભયનો માહોલ છે.

May 1, 2021, 11:11 PM IST

Delhi: Batra Hospital માં Oxygen ની અછતથી 1 ડોક્ટર સહિત 8 Corona દર્દીઓના મોત

તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ 28 એપ્રિલના રોજ ઓક્સિજન (Oxygen) ની અછતના મામલે સુનાવણી કરતાં દિલ્હી હાઇકોર્ટ (Delhi High Court) એ દિલ્હી સરકારે આ સમસ્યાનું જલદી સમાધાન કરવાનો આદેશ આપ્યો હતો.

May 1, 2021, 05:59 PM IST