oxygen

Oxygen ની આપૂર્તિ માટે ભારતની મદદ કરશે અમેરિકા, મોકલશે એક્સપર્ટ ટીમ

ભારતમાં શુક્રવારે કોરોના વાયરસ સંક્રમણના તમામ રેકોર્ડ 386,888 કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમણા કુલ કેસની સંખ્યા વધીને 1,87,54,984 થઇ ગઇ છે. 3498 લોકોના જીવ કોરોનાને લીધે ગયો છે.

Apr 30, 2021, 02:52 PM IST
Oxygen depletion for the third day in a row in Vadodara PT1M19S

Vadodara માં સતત ત્રીજા દિવસે ઓક્સિજનની ઘટ

Oxygen depletion for the third day in a row in Vadodara

Apr 30, 2021, 12:20 PM IST

RAJKOT માં ઓક્સિજન સંગ્રાહખોરી કરનારની ખેર નહી, વેક્સિનેશન અંગે માસ્ટર પ્લાન તૈયાર

ઓક્સિજન સિલિન્ડરની દર્દીઓનાં સગા સંગ્રહખોરી કરી રહ્યા છે, ત્યારે ખરેખર જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે તેવા દર્દીને સમયસર ઓક્સિજન મળતો નથી. આ સ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ કલેક્ટર દ્વારા ઓક્સિજન ઉત્પાદન એકમોથી માંડી રિફીલિંગ સુધીના નેટવર્ક પર વોચ રાખવા એક ખાસ કમિટી બનાવી છે. આ ઉપરાંત કલેક્ટરે જણાવ્યું કે, વેક્સિનેશન વધારવા માટે જ્ઞાતી-સમાજની વાડીમાં વેક્સિનેશન માટેના કેમ્પોનું પણ આયોજન કરવામાં આવશે. 

Apr 29, 2021, 08:42 PM IST

SURAT માં ઓક્સિજન માટે દબંગાઇ, હજીરાથી અન્ય રાજ્યમાં જતા ટેન્કરો અટકાવાયા

શહેરમાં કોરોના વાયરસના સંક્રમણથી વધતી જતી ભયાનકતા વચ્ચે શહેરની હોસ્પિટલોને સરળતાથી ઓક્સિજન મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર કચેરીનાં અધિકારીઓએ દબંગાઇ શરૂ કરી હતી. સુરત શહેરની મુખ્ય બે હોસ્પિટલો સહિત ખાનગી હોસ્પિટલોને 120 મેટ્રિક ટન ઓક્સિજનની સામે હજીરાની આઇનોક્સ કંપનીએ કામ મુકીને અન્યત્ર સપ્લાય કરી રહ્યા હોવાથી સ્પેશિયલ ઓફિસર એન.થેનારસેનની સુચનાથી પોલીસ બંદોબસ્ત સાથે અધિકારીની ટીમે કંપનીમાં ધામા નાખ્યા હતા. 

Apr 29, 2021, 06:59 PM IST

Coronavirus: ઓક્સિજન ન મળતા શું આ હોમ્યોપેથિક દવા છે 'રામબાણ'?

કોરોના વાયરસના (Coronavirus) નવા વેરિએન્ટની ઝપેટમાં આવેલા દર્દીઓમાં ઓક્સિજન (Oxygen) સેચ્યુરેશન લેવલ ઓછું થવાની ફરિયાદો મળી રહી છે. આ કારણ છે કે, દેશાના ઘણા રાજ્યોમાં અચાનક ઓક્સિજનની સમસ્યા ઉભી થઈ રહી છે

Apr 29, 2021, 05:02 PM IST

જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૦૦૦ બેડ ક્ષમતાવાળી કોવિડ હોસ્પિટલ ઊભી કરશે

૬૦૦ બેડની ક્ષમતા સાથેની હોસ્પિટલ શરૂ કરવાનું ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતનું નિર્માણ કાર્ય બનતી ત્વરાએ હાથ ધરીને ૧૦૦૦ બેડની સંપૂર્ણ ક્ષમતા સાથેની હોસ્પિટલ એકાદ સપ્તાહમાં શરૂ કરવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સંપૂર્ણતઃ પ્રયાસરત રહેશે.

Apr 28, 2021, 04:43 PM IST

Corona: પેટ કમિન્સ બાદ મદદ માટે આગળ આવ્યો બ્રેટ લી, કહ્યું- ભારત મારૂ બીજુ ઘર

ભારતમાં કોરોના સંકટ વચ્ચે હવે વિદેશી ખેલાડીઓ પણ મદદ માટે આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ મદદની જાહેરાત કરી છે. 

Apr 27, 2021, 07:35 PM IST

Delhi પહોંચી 'ઓક્સિજન એક્સપ્રેસ', પ્રાણવાયુ માટે ટળવળતા દર્દીઓને મળશે રાહત

એક રાહતના સમાચાર એ છે કે પ્રાણવાયુ લઈને ઓક્સિજન એક્સપ્રેસ દિલ્હી પહોંચી ગઈ છે. 

Apr 27, 2021, 08:45 AM IST

સારા સમાચાર: ગુજરાતના 29 જિલ્લાઓની સરકારી હોસ્પિટલોમાં PSA પ્લાન્ટ સ્થપાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આદેશ આપ્યો હતો કે આ પ્લાન્ટ શક્ય તેટલી ઝડપથી કાર્યરત થઈ જવા જોઇએ. તેમણે જણાવ્યું હતું કે આ પ્લાન્ટથી દેશભરમાં જિલ્લા સ્તરે ઓક્સિજનના પુરવઠાની ઉપલબ્ધતામાં મોટો વેગ મળશે

Apr 26, 2021, 08:14 PM IST

Oxygen Tree: આ 6 વૃક્ષોમાંથી સૌથી વધારે બને છે ઓક્સિજન, કોરોનાએ સમજાવી કુદરતની કિંમત

નિષ્ણાત કહે છે કે જો વધારેમાં વધારે વૃક્ષો લગાવવામાં આવ્યા હોત તો ઓક્સિજનની આટલી અછત ન સર્જાત. જ્યાં સુધી આપણા પર્યાવરણમાં ઓક્સિજન નહીં હોય ત્યાં સુધી તમે કોઈપણ પ્લાન્ટમાં જરૂરિયાત માટે ઓક્સિજનનું ઉત્પાદન કરી શકતા નથી.
 

Apr 26, 2021, 04:02 PM IST

Vadodara: Oxygen ની અછત દૂર કરવા બહાર પાડ્યું વિવાદિત જાહેરનામું, 164 હોસ્પિટલોને નહી મળે Oxygen

સરકારી, ગ્રુપ એ ની 25 અને ગ્રુપ બી ની 50 હોસ્પિટલોમાં ઓકિસજન (Oxygen) નો જથ્થો આપવામાં આવશે. પરંતુ ગ્રુપ સી ની 164 હોસ્પિટલોને ઓકિસજન (Oxygen) નો જથ્થો આપવાની ના પાડી દેવાઈ છે.

Apr 26, 2021, 11:44 AM IST

હોમ આઈસોલેટ દર્દી માટે બધી એજન્સીઓને ઓક્સિજન સિલિન્ડર રીફિલિંગ કરી આપવા કલેકટરનો આદેશ

જોકે 15 કલાક સુધી ઓક્સિજન માટે લાંબી કતારો સર્જાતા જયદીપ ઓક્સિજન દ્વારા હાથ ઊંચા કરી દેવામાં આવ્યા હતા અને ઓક્સિજન જથ્થો પૂરો થઈ ગયો હોવાનો જવાબ આપી દેવામાં આવ્યો હતો. જેને લઈને હવે તંત્ર એ નિર્ણય બદલ્યો છે. 

Apr 26, 2021, 09:26 AM IST

Gujarat થી મહારાષ્ટ્ર માટે ત્રણ ઓક્સિજન ટેંકરોને રો-રો સર્વિસ દ્વારા મોકલવાયા

ગુજરાત (Gujarat) ના હાપાથી રવાના થયેલા રો-રો સર્વિસ BWT વેગન લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) થી ભરેલી ત્રણ ટેન્કર લઈને 26 એપ્રિલ, 2021 ના ​​રોજ મહારાષ્ટ્રના કલામ્બોલી પહોંચશે.

Apr 26, 2021, 07:32 AM IST

Corona: વધતા કોરોના સંક્રમણથી કેન્દ્ર ચિંતાતૂર, રાજ્યોને આપી આ ચેતવણી

કોરોના વાયરસ (Corona Virus) સંક્રમણ જે ગતિથી દેશમાં વધી રહ્યું છે તેના કારણે કેન્દ્રથી લઈને રાજ્ય સરકારો ચિંતામાં છે. કેન્દ્ર સરકારે રાજ્યોને ચેતવણી ઉચ્ચારી છે કે સતત વધી રહેલા સંક્રમણને પહોંચી વળવા માટે હાલનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કદાચ અપૂરતુ સાબિત થઈ શકે છે. 

Apr 26, 2021, 07:27 AM IST

શાસ્ત્રીય ગાયક Rajan Mishra નું 70 વર્ષની ઉંમરે નિધન, PM મોદીએ વ્યક્ત કર્યુ દુખ

દેશના જાણીતા શાસ્ત્રીય ગાયક પંડિતન રાજન મિશ્રાનુ 70 વર્ષની ઉંમરમાં નિધન થયુ છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા, પરંતુ આજે તબીયત વધુ ખરાબ થયા બાદ તેમનું નિધન થયુ છે. 

Apr 25, 2021, 09:57 PM IST

બેડ વધાર્યા છતાં હજુ લાઇનો યથાવત, લાઇનમાં રહેલા દર્દીઓ એક્સટેન્શન દર્દી બન્યા

આરોગ્ય તંત્ર એક સાંધે ત્યાં 13 તૂટે એવી સ્થિતિ સર્જાઇ છે. કોરોના રૈદ્ર સ્વરૂપ સામે તંત્ર વામણું બની ગઇ ગયું છે. આજે પણ 50 થી વધારે એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની લાઇન જોવા મળી રહી છે. 

Apr 25, 2021, 12:05 PM IST

Coronavirus: લોકોને પ્રાણવાયુ પહોંચાડવા યુદ્ધ સ્તરે વાયુસેના કામ કરી રહી છે, 'ઓક્સિજન એક્સપ્રેસ' પણ મેદાનમાં

દેશના અનેક ભાગોમાં ચાલી રહેલા ઓક્સિજન (Oxygen) સંકટ વચ્ચે વાયુસેનાએ હવે મોરચો સંભાળ્યો છે. વાયુસેનાના વિમાનો દેશના અલગ અલગ ભાગોમાં ઓક્સિજન કન્ટેઈનર્સ પહોંચાડી રહ્યા છે. જેથી કરીને સપ્લાયના મિશનમાં તેજી આવી શકે. 

Apr 25, 2021, 08:38 AM IST

Corona: અરવિંદ કેજરીવાલે અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓને લખ્યો પત્ર, ઓક્સિજન માટે માંગી મદદ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અન્ય બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ પાસે માંગ કરી છે. કેજરીવાલે કહ્યુ કે, જો વધારાનો ઓક્સિજન છે તો અન્ય રાજ્ય દિલ્હીને ઉપલબ્ધ કરાવે. 

Apr 24, 2021, 08:02 PM IST

વિદેશથી ઓક્સિજનની સપ્લાઈ માટે સરકારે લીધો મોટો નિર્ણય, 3 મહિના માટે કસ્ટમ ડ્યૂટી હટાવી

કોવિડ વેક્સીન, ઓક્સિજન અને ઓક્સિજન સંબંધી ઇક્વિપમેન્ટ પર બેસિક કસ્ટમ ડ્યૂટીથી ત્રણ મહિના સુધી છૂટ આપવાનો નિર્ણય દેશમાં ઓક્સિજનની આપૂર્તિ વધારવાના ઉપાયો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો છે.
 

Apr 24, 2021, 04:45 PM IST

Corona Helpline: Oxygen, હોસ્પિટલમાં બેડ, કે કોરોના સાથે જોડાયેલી અન્ય માહિતીની જરૂર છે તો આ નંબર પર કરો ફોન

Corona Helpline: ભારતમાં કોરોનાને કારણે સ્થિતિ ભયાનક થઈ ગઈ છે. કોરોનાના કેસમાં સતત વધારો આવી રહ્યો છે. હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની કમી થઈ રહી છે. તેવામાં તમે હેલ્પલાઇન નંબર પર મદદ માટે ફોન કરી શકો છો. 

Apr 24, 2021, 03:42 PM IST