oxygen

દિલ્હીમાં ખૂટી પડ્યો Oxygen, દોઢ કલાક ચાલશે: 20 દર્દીના મોત, 200 જીંદગી ખતરામાં

ડોક્ટર એસસીએલ ગુપ્તાએ આગળ કહ્યું કે કોવિડ દર્દીની સારવાર માટે ઓક્સિજન ખૂબ જરૂરી છે. અમને 500 લીટર ઓક્સિજન મળી ગયો છે. અમને દિવસભરમાં 8,000 લીટર ઓક્સિજનની જરૂર છે.

Apr 24, 2021, 11:23 AM IST

જલદી જ દૂર થશે પરેશાની, જર્મનીથી ભારત આવી રહ્યા છે 23 મોબાઇલ Oxygen પ્લાન્ટ

રક્ષા મંત્રાલયના મુખ્ય પ્રવક્તા એ ભારત ભૂષણ બાબૂ (A. Bharat Bhushan Babu) એ શુક્રવારે જાણકારે આપતાં જણાવ્યું કે દરેક મોબાઇલ પ્લાન્ટની ક્ષમતા 40 લીટર ઓક્સીજન પ્રતિ મિનિટ અને 2400 લીટર ઓક્સિજન પ્રતિ કલાક ઉત્પાદન કરવાની છે.

Apr 23, 2021, 08:27 PM IST

Coronavirus નો સામનો કરવા અન્ય દેશોની મદદ લેશે ભારત, મંગાવી આ જરૂરી દવાઓ

ભારતમાં જે રીતે કોરોના મહામારીનો (Corona epidemic) કહેર જોવા મળી રહ્યો છે. ત્યારબાદ આખા દેશમાં રેમડેસિવિરથી (Remdesivir Injection) ઓક્સિજન (Oxygen) સુધીની આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય સિસ્ટમ મજબૂત કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે

Apr 23, 2021, 04:33 PM IST
Demand for more than 200 tons of oxygen in Surat PT3M5S

સુરતમાં 200 ટનથી વધુ ઓક્સિજનની માંગ

Demand for more than 200 tons of oxygen in Surat

Apr 23, 2021, 03:55 PM IST

કલેકટર V/S તબીબો : કલેક્ટરનો દાવો ઓક્સિજન પૂરતું, તો કેમ આપતા નથી તબીબોનો સવાલ

રાજકોટ (Rajkot) માં ઓક્સિજન (Oxygen) ની અછતને લઈને કલેકટર (Collector) અને તબીબો (Doctors) આમને-સામને આવી ગયા છે. જિલ્લા કલેકટરે દાવો કર્યો છે કે 100 મેટ્રિક ટન ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે. જ્યારે તબીબોએ સવાલ કર્યો હતો કે, ઓક્સિજન (Oxygen) નો પૂરતો જથ્થો છે તો કેમ આપવામાં આવતો નથી. ગઈકાલ થી ઓક્સિજન આપવા માંગ કરી રહ્યા છીએ.

Apr 23, 2021, 03:50 PM IST
Lack of oxygen in Gondel's hospitals PT1M46S

Gondel ની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત

Lack of oxygen in Gondel's hospitals

Apr 23, 2021, 03:50 PM IST

રાજ્ય સરકારે PM સમક્ષ રજૂ કર્યો કોરોનાની કામગીરીનો રિપોર્ટ, આ રીતે કોરોના સામે ગુજરાત જીતશે જંગ

કોરોના સામેની લડતમાં રાજ્યની વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી છે. મોરબી જેવા ગ્રામીણ જિલ્લામાં ૬૩૦ પથારીઓની ક્ષમતા વાળા ૫ કોવિડ હેલ્થ સેન્ટર, વડોદરામાં બી.એ.પી.એસ. દ્વારા કોવિડ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલની સ્થાપના અને સુરતમાં ૧૫ કોમ્યુનિટી કેર સેન્ટર વગેરે તેના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

Apr 23, 2021, 12:32 PM IST

Mission Oxygen: ઓક્સિજન સંકટમાંથી દેશને ઉગારવા, લોકોના જીવ બચાવવા વાયુસેનાએ સંભાળ્યો મોરચો

ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)  કેર વર્તાવી રહ્યો છે. રોજેરોજ રેકોર્ડબ્રેક નવા કેસ સામે આવી રહ્યા છે. મોતનો આંકડો પણ ચિંતાજનક સ્તરે વધ્યો છે. છેલ્લા 24 કલાકમાં 3.32 લાખથી વધુ કેસ નોંધાયા છે.

Apr 23, 2021, 11:23 AM IST

Proning: Home Quarantine માં આ એક ટેક્નિકનો ઉપયોગ કરી વધારો ઓક્સિજન લેવલ, દરેક જણ ખાસ જાણે

નવા કોરોના વેરિએન્ટની ઝપેટમાં આવેલા દર્દીઓને શ્વાસની સમસ્યા થઈ રહી છે. આ જ કારણ છે કે દેશભરની હોસ્પિટલોમાં અચાનક ઓક્સિજનની જરૂરિયાત વધી ગઈ છે. આવામાં હોમ ક્વોરન્ટિનમાં પોતાની સારવાર કરાવી રહેલા લોકોને સ્વાસ્થ્ય મંત્રાલયે  એક Exercise બતાવી છે. જે કરવાથી તમારી ઓક્સિજન સંબંધિત સમસ્યા દૂર કરી શકો છે. 

Apr 23, 2021, 06:31 AM IST

Oxygen સપ્લાયને લઇને PM મોદીએ યોજી બેઠક, અધિકારીઓએ આપ્યા આ નિર્દેશ

હાલમાં 20 રાજ્યોમાં 6,785 MT/ દિવસની પ્રવાહી મેડિકલ ઓક્સીજન  (Liquid Therapeutic Oxygen) ની વર્તમાન માંગની સામે ભારત સરકારે 21 એપ્રિલથી તે રાજ્યોને 6,822 MT/ દિવસના ધોરણે જથ્થો ફાળવવાનું શરૂ કરી દીધું છે.

Apr 22, 2021, 06:33 PM IST

Oxygen સપ્લાયના અભાવે મોત થયું તો ગુનો ગણાશે: HC

દિલ્હી હાઇકોર્ટએ કહ્યું કે અમે કેંદ્ર સરકાર (Central Government) ને નિર્દેશ આપતાં તે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) અને અમારા આદેશોનું કડક પાલન કરાવે. આદેશો પર અમલ ન થતાં આપણે જીંદગીઓ ગુમાવી દઇશું અને અપરાધ છે. 

Apr 22, 2021, 05:58 PM IST
The amount of oxygen in Anand that lasts for one day PT1M35S

Anand માં એક દિવસ ચાલે તેટલો ઓક્સિજન જથ્થો

The amount of oxygen in Anand that lasts for one day

Apr 22, 2021, 04:00 PM IST

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ઇંડસ્ટ્રીઝને ઓક્સિજનની સપ્લાય પર આજથી પ્રતિબંધ

કોરોના વાયરસ (Coronavirus) થી દેશમાં બગડતી સ્થિતિ અને ઓક્સીજન (Oxygen) ની મોટી સમસ્યાને જોતાં ગૃહ મંત્રાલય (Home Ministry) એ મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે ઇંડસ્ટ્રીને ઓક્સિજનની સપ્લાય પર આજથી પ્રતિબંધ લગાવી દીધો છે.

Apr 22, 2021, 03:44 PM IST

22 લાખની ગાડી વેચીને કોરોનાકાળમાં સેવા કરે છે આ વ્યક્તિ, રોજ 500 ફોન આવે છે

દેશભરમાં કોરોના વાયરસ ભયંકર કેર વર્તાવી રહ્યો છે. જેના કારણે હોસ્પિટલોમાં અનેક વસ્તુઓની અછત ઉભી થઈ છે જેમાંથી એક છે ઓક્સિજન. ઓક્સિજનને લઈને હાલ સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે.

Apr 22, 2021, 02:16 PM IST

હે ભગવાન! આ શું સ્થિતિ...એક દર્દીના પરિજનોએ બીજા દર્દીને લેવા જઈ રહેલી એમ્બ્યુલન્સ હાઈજેક કરી, બંનેના મોત 

કોરોના (Corona Virus) મહામારી વચ્ચે મેડિકલ સુવિધાઓના અભાવે સ્થિતિને બદથી બદતર કરી નાખી છે. હાલાત એવા થઈ ગયા છે કે લોકો પોતાના માણસોના જીવ બચાવવાની કોશિશમાં બીજાના જીવના દુશ્મન બની  બેઠા છે.

Apr 22, 2021, 10:36 AM IST

હાઈકોર્ટનો સરકારને આદેશ- ગમે તેમ કરી ઓક્સિજનની વ્યવસ્થા કરો, સ્થિતિની ગંભીરતા કેમ સમજાતી નથી

ન્યાયમૂર્તિ વિપિન સાંધી અને ન્યાયમૂર્તિ રેખા પલ્લીની પીઠે કહ્યું કે, ઓક્સિજનની આપૂર્તિ નક્કી કરવાની જવાબદારી સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકારના ખભા પર છે. જરૂર છે તો સ્ટીલ અને પેટ્રોલિયમ સહિત તમામ ઉદ્યોગોનો બધા ઓક્સિજનની આપૂર્તિ સ્વાસ્થ્ય ઉપયોગ માટે કરી શકાય છે. 

Apr 21, 2021, 10:30 PM IST

AHMEDABAD સિવિલ હોસ્પિટલમાં રોજનાં 55000 કિલો ઓક્સિજનનો વપરાશ

કોરોનાની બીજી લહેર વચ્ચે સિવિલમાં દરરોજ ૫૫ ટન ઓક્સિજનનો વપરાશ થઈ રહ્યો છે: સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પંદર દિવસમાં અંદાજે ૭૬૪ ટન ઓક્સિજનનો વપરાશ થયો છે. સિવિલ હોસ્પિટલ અને કોવિડ ડેઝીગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલ , મંજુશ્રી હોસ્પિટલમાં અલગ-અલગ ૬૦,૦૦૦ લિટરની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેંકો દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર થઈ રહી છે. લીક્વીડ ઓક્સિજન ટેંકથી સેન્ટ્રલ લાઇન દ્વારા વોર્ડમાં ઓક્સિજન પહોંચતો હોવાના કારણે ઓક્સિજન સપ્લાય બંધ થઇ જવાને કોઇ અવકાશ નથી . ઓક્સિજન લેતી વખતે ભેજવાળુ રહે તે માટે ડિસ્ટીલ વોટર(પાણી)નો ઉપયોગ કરવામાં આવે છે : મશીનમાં પાણીના પરપોટા દેખાવાનું બંધ થઇ ગયા બાદ પણ ઓક્સિજનનો પ્રવાહ સતત વહેતો જ રહે છે. 

Apr 20, 2021, 10:23 PM IST

ફેક્ટરીઓ ઓક્સીજનની રાહ જોઈ શકે છે, માણસ નહીં, કોર્ટે આજે સરકારને સમજાવી જીવનની કિંમત

કોર્ટ તરફથી કેન્દ્ર સરકારને પૂછવામાં આવ્યું કે, ઉદ્યોગોને ઓક્સીજનની સપ્લાઈ ઓછી કરી તે દર્દીઓને ઉપલબ્ધ કરાવી શકે છે. કોર્ટે કહ્યું કે, ઉદ્યોગો રાહ જોઈ શકે છે દર્દી નહીં. માનવ જીવન ખતરામાં છે. 

Apr 20, 2021, 03:54 PM IST