આતંકી હાફિઝ સઈદનો નીકટનો અને લશ્કરનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહે હજારો સમર્થકોની હાજરીમાં ભારતને ખુલ્લી ધમકી આપી અને કાશ્મીરથી લઈને હૈદરાબાદ, જુનાગઢ સહિતના સ્થળો પર દાવો ઠોકી દીધો.
હાલમાં જ લદાખમાં થયેલી હિંસા અને પહેલગામ હુમલા બાદ હવે કેન્દ્ર સરકાર અલર્ટ મોડમાં છે અને સરકાર હવે 1970ના દાયકાના અંતવાળી એક બોર્ડર વિંગ હોમગાર્ડ્સ યોજના ફરીથી શરૂ કરવાનું પ્લાન કરી રહી છે. જાણો વિગતો.
India Rejects Shehbaz Sharif Claim: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનમાં પ્રથમ સચિવ પેટલ ગહલોતે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાજ શરીફના ભાષણ પર આકરી પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે શરીફનું ભાષણ વાહિયાત નૌટંકી છે અને તેમાં આતંકવાદના ગુણગાન ગવાયા છે.
Pahalgam Attack: પહેલગામ હુમલાનું દુઃખ હજુ પણ લોકોના મનમાં તાજું છે. આતંકવાદીઓએ ઘણા લોકોની હત્યા કરી હતી, જેના કારણે ભારતે પાકિસ્તાનને કડક જવાબ આપ્યો હતો. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આતંકવાદીઓની મદદ કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ પર આતંકવાદીઓને ખોરાક અને પુરવઠો પૂરો પાડવાનો આરોપ છે.
india pakistan match pahalgam attack victim gujarati family what kiranben says watch video
Ind vs Pak Match : પહેલગામ આતંકવાદી હુમલાના પીડિત શુભમ દ્વિવેદીની પત્ની ઐશાન્યાએ એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની આગામી ક્રિકેટ મેચનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી. ઐશાન્યા દ્વિવેદીએ લોકોને ટેલિવિઝન પર પણ મેચ ન જોવાની વિનંતી કરી છે.
Operation Sindoor : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી બીજા દિવસે 23 એપ્રિલે શું થયું અને આ હુમલા બાદ ભારતે હાથ ધરેલા ઓપરેશન સિંદૂર અંગે આર્મી ચીફે કેટલાક રહસ્યો ખોલ્યા છે, જેના વિશે આ લેખમાં જાણીશું.
PM Modi addressed public meeting in varanasi watch video
PM Modi On Terrorism: સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને અને આતંકવાદ સામે ભારતની વ્યૂહરચના વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે કહ્યું કે હવે ભારત આતંકવાદ સામે ન તો ઝૂકશે અને ન તો પરમાણુ ધમકીઓથી ડરશે.
rajasthan nagour mp hanuman beniwal parliament speech discussion on operation sindoor
Amit shah talks on operation sindoor pahalgam attack in parliament also slams congress watch video
Discussion in Parliament over operation sindoor operation mahadev watch what amit shah speaks
Discussion in Parliament over operation sindoor watch amit shah speech
ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકસભામાં બોલી રહ્યાં છે. આ દરમિયાન તેમણે સોમવારે જમ્મુ-કાશ્મીરમાં ચલાવવામાં આવેલા ઓપરેશન મહાદેવની જાણકારી આપી છે.
Operation Mahadev: શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં એક ઓપરેશનમાં સેનાએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે. જમ્મુ કાશ્મીર પોલીસ અને સેનાએ સંયુક્ત ઓપરેશનમાં આ મોટી કાર્યવાહી હાથ ધરી હતી.
પહેલાગામ આતંકી હુમલા અંગે એક રિપોર્ટમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. જે મુજબ આ ઘટનામાં પાકિસ્તાનના નેતાઓ દ્વારા નિર્દેશ અપાયા હોવાના સંકેતો મળી રહ્યા છે. વધુ વિગતો જાણો.
India Mock Drill: 22 એપ્રિલના રોજ પહેલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતે 6-7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. લગભગ 24 મિનિટ સુધી ચાલેલા આ ઓપરેશનમાં ભારતીય સેનાએ પાકિસ્તાન અને Pokમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આ ઓપરેશનમાં ભારતીય સેનાએ જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના ઠેકાણાઓને ઉડાવી દીધા.
Operation Sindoor: સમગ્ર દેશ કર્નલ સોફિયા કુરેશી પર આખો દેશ ગર્વ અનુભવી રહ્યો છે, જેમણે 'ઓપરેશન સિંદૂર' ની સફળતાની જાહેરાત કરીને આખા ભારતના દિલ જીતી લીધા. આ ઐતિહાસિક ક્ષણની સૌથી ભાવુક સાક્ષી તેમની જોડિયા બહેન, ડૉ. શૈના સુનસારા પણ છે.
India Pakistan war : ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ રહેલા હુમલાઓ બાદ બંને દેશો વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ત્યારે ભારતના આ પાડોશી દેશે ભારતને ટેકો જાહેર કર્યો છે અને કહ્યું છે કે આતંકવાદ સામેના યુદ્ધમાં અમે બધાની સાથે છીએ.
7મી મેના રોજ ભારતની ત્રણેય સેનાએ મળીને પહેલગામ હુમલાનો બદલો લીધો. પાકિસ્તાન અને પીઓકેના આતંકી ઠેકાણાઓ પર કહેર વરસાવ્યો. જો કે આ ઓપરેશન અંગે હવે સરકારનું એક મોટું નિવેદન આવ્યું છે. જાણો શું કહ્યું.
india attack pakistan: ભાવનગરના કાજલબેન પરમારે જેમણે પહેલગામ આતંકવાદી હુમલામાં પોતાના પતિ યતીશ પરમાર અને પુત્ર સ્મિતને ગુમાવ્યા હતા, તેમણે બુધવારે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર'ની પ્રશંસા કરી હતી અને સરકારને પાકિસ્તાનનો સર્વનાશ ન થાય ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રાખવા વિનંતી કરી.
Mock Drill: ભારતમાં આજે મોટા પાયે મોક ડ્રિલનું આયોજન થઈ રહ્યું છે. આવામાં કેટલીક એવી જરૂરી વાતો છે જે દરેક વ્યક્તિએ જાણવી ખુબ જરૂરી છે.