ભારતીય સુરક્ષા એજન્સીઓને જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલાની પહેલાથી જ માહિતી હતી. ગુપ્તચર અધિકારીઓ અને સરકારને અગાઉથી માહિતી મળી હતી કે શ્રીનગરમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો થઈ શકે છે.
Pahalgam Terror Attack: હિન્દુસ્તાનનો સામનો કરવા માટે જે લોકો મુંગેરીલાલના હસીન સપના જોઈ રહ્યા છે તેઓએ એ જોવાની જરૂર છે કે એમની ચીન સિવાય વિશ્વના કોઈ દેશે તરફેણ કરી નથી.
Pahalgam Attack Revenge: પહેલગામ હુમલા બાદ ભારત બદલો લેવા માટે તૈયાર છે. વડા પ્રધાન મોદીએ સેનાને છૂટ આપી છે, જેના પગલે લશ્કર-એ-તૈયબાના નેતાઓ અને તેમના ઠેકાણાઓ સામે કાર્યવાહી કરી શકાય છે. આ લક્ષ્યોમાં પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી તાલીમ શિબિરો અને નિયંત્રણ રેખા પાર આતંકવાદી લોન્ચ પેડ્સનો સમાવેશ થઈ શકે છે. દરેક પર હુમલો કરવાના વિકલ્પો છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. એક તરફ આ હુમલા બાદ દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આતંકી હુમલામાં ગુજરાતના ત્રણ નાગરિકોના પણ મોત થયા છે. તેવામાં અનેક ગુજરાતીઓએ કાશ્મીરની ટિકિટો કેન્સલ કરાવી દીધી છે.