Pahalgam Attack Anniversary: 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા પહેલગામ આતંકવાદી હુમલામાં NIAએ એક મોટો ખુલાસો કર્યો છે. જાણો કેવી રીતે 3,000 રૂપિયા માટે બે સ્થાનિક રહેવાસીઓના લોભ અને મૌનને કારણે 26 નિર્દોષ લોકો મૃત્યુ થયા છે.
Army Chief Warning: સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ખતરનાક યુદ્ધની ચેતવણી આપી છે. ઓપરેશન સિંદૂરની રણનીતિ અને ભારતની સુરક્ષા તૈયારીઓ વિશે વિગતવાર જાણો આ સમાચારમાં...
Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલાના હુમલાખોરો લશ્કર-એ-તૈયબાના હતા. આતંકવાદીઓ પીઓકેના રસ્તે ભારતમાં ઘૂસી આવ્યા હતા અને પહેલગામની બૈસરન ખીણમાં આતંકવાદી હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરી હતી. આતંકવાદી હુમલાની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશલ એજન્સી કરી રહી છે.
IMF New Conditions On PAK: પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ હતો ત્યારે IMF એ પાકિસ્તાનને નાણાકીય સહાય મંજૂર કરી હતી, પરંતુ હવે વૈશ્વિક સંસ્થાએ આગામી હપ્તા પહેલા 11 નવી શરતો લાદીને પાકિસ્તાનને મોટો ફટકો આપ્યો છે.
Pakistan admits Pulwama role: 2019ના પુલવામા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા અંગે વર્ષોથી થઈ રહેલા ઇનકાર અને દાવાઓ વચ્ચે હવે પાકિસ્તાની સેનાએ પોતે એક ચોંકાવનારી કબૂલાત કરી છે. પાકિસ્તાની વાયુસેનાના એક વરિષ્ઠ અધિકારીએ પુલવામા હુમલાને 'ટેક્ટિકલ બ્રિલિયંસ' ગણાવ્યો છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતે પહલગામ આતંકવાદી હુમલા પછી સીમિત અને કેન્દ્રિત લશ્કરી કાર્યવાહી 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યું છે.
Amitabh Bachchan: 22 એપ્રિલના રોજ પહલગામ હુમલા પછી ભારતે કડક કાર્યવાહી કરી અને ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ સમગ્ર મામલે ઘણા સ્ટાર્સે પોતાની પ્રતિક્રિયા આપી હતી, પરંતુ અમિતાભ બચ્ચન ચૂપ રહ્યા અને હવે ટ્રોલ થયા બાદ તેમણે એવી કવિતા લખી છે કે વાંચીને તમને ગર્વ થશે.
India Pakistan War: ભારતે જે રીતે ઘુસીને આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો તેના પર દુનિયાભરના લોકો ભારતીય સેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આ હુમલો જોનારા એક પ્રત્યક્ષદર્શીનું નિવેદન પણ આવ્યું છે.
Gujarat Borders Close : બનાસકાંઠાના ઝીરો પોઈન્ટ પર જવા માટે પ્રવાસીઓને પ્રતિબંધ... રાજકોટ એરપોર્ટ આજથી ૩ દિવસ બંધ... લશ્કરની ફલાઇટ માટે ખૂલ્લૂ રહેશે
What To Do At War Siren Sound : યુદ્ધનું સાયરન વાગે તો શું કરવું? મોકડ્રીલ દરમિયાન શું ધ્યાન રાખવું? દરેક સવાલનો જવાબ જાણો : કેન્દ્ર સરકારે વીડિયો બહાર પાડ્યો છે
Gujarati Girl Becomes The Face Of Operation Sindoor : ઓપરેશન સિંદૂરનો ચહેરો બની ગુજરાતી ગર્લ.. કોણ છે કર્નલ સોફિયા કુરેશી, તેમના મોઢે સાંભળો ભારતીય સેનાના પરાક્રમની સંપૂર્ણ કહાની
Operation Sindoor: આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા, ભારતે બુધવારે રાત્રે 1.30 વાગ્યે 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. ભારતના શક્તિશાળી સેનાએ પાકિસ્તાનમાં 4 સ્થળો અને પીઓકેમાં 5 સ્થળોને નિશાન બનાવ્યા છે.
Indian Army First statement: ભારતીય સેનાએ રાત્રે 1.30 વાગ્યાની આસપાસ પાકિસ્તાનના અનેક આતંકવાદી ઠેકાણા પર એરસ્ટાઈક કરી છે, જેમાં મોટા ભાગના આતંકવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો છે. સેનાએ આ ઓપરેશનનું નામ ઓપરેશન સિંદુર આપ્યું હતું. ભારતીય સેનાએ આતંકવાદીઓને જહન્નુમમાં મોકલી દીધા છે.
India Attack: 'ઓપરેશન સિંદૂર' માં, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર લક્ષ્યાંકિત હુમલા કર્યા. આ કાર્યવાહી રાત્રે લગભગ 1.30 વાગ્યે કરવામાં આવી હતી. આ હુમલાઓ બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદમાં કરવામાં આવ્યા છે.
Operation Sindoor : પાકિસ્તાન પર થયેલા હવાઈ હુમલા બાદ દેશભરમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દરમિયાન, ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ તેમની ઘણી ફ્લાઇટ્સ રદ કરી છે અને મુસાફરોને તેમની મુસાફરી શરૂ કરતા પહેલા સલાહ વાંચવાની સલાહ આપી છે.
Operation Sindoor Live Updates: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ હવે પાકિસ્તાન અને પીઓકેમાં મોટી કાર્યવાહી કરી છે. સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે. આમાં 9 સ્થળોએ હવાઈ હુમલા કરવામાં આવ્યા
Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ યુદ્ધની નજીક પહોંચી ગયો છે. અહીં, ભારત સરકારે 7 મે 2025 ના રોજ દેશભરના 244 જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ યોજવાનો નિર્દેશ આપ્યો છે. આ દરમિયાન, નિવૃત્ત બ્રિગેડિયર વિજય સાગરે કહ્યું છે કે પાકિસ્તાનની બેચેની એ સંકેત છે કે ભારત એક મોટી વ્યૂહાત્મક રમત માટે તૈયારી કરી રહ્યું છે.
Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં કંધાર હાઈજેકનું કનેક્શન સામે આવ્યું છે. ત્યારે શું છે આ કનેક્શન તમે પણ જાણો સમગ્ર વિગત......
ભારતીય સુરક્ષા એજન્સીઓને જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલાની પહેલાથી જ માહિતી હતી. ગુપ્તચર અધિકારીઓ અને સરકારને અગાઉથી માહિતી મળી હતી કે શ્રીનગરમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો થઈ શકે છે.
Pahalgam Terror Attack: હિન્દુસ્તાનનો સામનો કરવા માટે જે લોકો મુંગેરીલાલના હસીન સપના જોઈ રહ્યા છે તેઓએ એ જોવાની જરૂર છે કે એમની ચીન સિવાય વિશ્વના કોઈ દેશે તરફેણ કરી નથી.
Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલાનો ગુનેગાર હાશિમ મુસા અને તેના સાથીઓ હજુ પણ છુપાયેલા છે. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે તેઓ ગાઢ જંગલોમાં છુપાયેલા છે અને તેમને પકડવા માટે ઘેરાબંધી કરવામાં આવી રહી છે.
Pakistan terror activities: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ, ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને ખુલ્લું પાડવાનું શરૂ કરી દીધું છે. 26 નાગરિકોના જીવ લેનારા આ હુમલાના પડઘા હવે સમગ્ર વિશ્વમાં સંભળાઈ રહ્યા છે.
India's Digital Strike: અનેક પાકિસ્તાની સેલિબ્રિટીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ડિજિટલ સ્ટ્રાઇક બાદ, ભારત સરકારે ભારતમાં પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફની પર ડિજિટલ સ્ટ્રાઈક કરી દીધી છે.