parents

Unlock 5.0: સરકારનો આદેશ! પરિજનોના નામ પર શાળાઓ પોતે જવાબદારીમાંથી છટકી શકશે નહીં

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા 5 ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવેલી અનલોક 5ની ગાઈડલાઈન(Unlock 5.0 Guidline) મુજબ શાળાઓને ફરીથી ખોલવા માટે દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા હતા. કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવેલા દિશાનિર્દેશો મુજબ શાળા અને કોચિંગ સંસ્થાઓને શ્રેણીબદ્ધ રીતે ખોલી શકાય છે. જો કે શૈક્ષણિક સંસ્થાઓને ખોલવાનો નિર્ણય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પર છોડવામાં આવ્યો છે. ત્યારબાદ કેટલાક પ્રદેશોએ આ અંગે નિર્ણય લેવાના શરૂ કરી દીધા છે. 

Oct 9, 2020, 01:30 PM IST
Parents Worried About Online Education, Special Report From Vadodara PT3M15S

ઓનલાઈન શિક્ષણથી વાલીઓ પરેશાન, જુઓ વડોદરાથી ખાસ અહેવાલ

Parents Worried About Online Education, Special Report From Vadodara

Sep 16, 2020, 09:15 PM IST
ZEE 24 Kalak Special Conversation With The Parents Of Ahmedabad On When Will The Schools Open PT4M54S

ક્યારે ખુલશે સ્કૂલો? ZEE 24 કલાકની અમદાવાદના વાલીઓ સાથે ખાસ વાતચીત

ZEE 24 Kalak Special Conversation With The Parents Of Ahmedabad On When Will The Schools Open

Sep 15, 2020, 02:50 PM IST
ZEE 24 Kalak Special Conversation With The Parents Of Jamnagar On When Will The Schools Open PT4M27S

ક્યારે ખુલશે સ્કૂલો? ZEE 24 કલાકની જામનગરના વાલીઓ સાથે ખાસ વાતચીત

ZEE 24 Kalak Special Conversation With The Parents Of Jamnagar On When Will The Schools Open

Sep 15, 2020, 12:15 PM IST

વડોદરાની મહારાણી સ્કૂલની દાદાગીરી, સ્કૂલ ફીમાં 10 ટકા જેટલો કરાયો વધારો

વડોદરાની મહારાણી સ્કૂલની દાદાગીરી સામે આવી છે. મહારાણી સ્કૂલ દ્વારા ફીમાં 10 ટકા જેટલો વધારો કરી દેવતા વાલીઓ રોષે ભરાયા છે. રોષે ભરાયેલા વાલીઓએ શિક્ષણાધિકારીની કચેરીએ આવેદન આપી શાળા સંચાલકો વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા માંગ કરી છે.

Sep 2, 2020, 08:46 PM IST

અમદાવાદમાં સર્વેમાં ચોંકાવનારો ખુલાસો: 44 ટકા વાલી આખુ વર્ષ બાળકને શાળા મોકલવા તૈયાર નહી

શાળાઓ શરૂ કરવી કે કેમ તે અંગેનો ડર શિક્ષણ વિભાગને પણ સતાવી રહ્યો છે. કોરોના હજી પણ કાબુમાં નથી આવ્યો તેવી સ્થિતીમાં શાળાએ બાળકોને બોલાવવા કે કેમ ત્યારે હવે શાળાઓ હવે બાળકોનાં વાલીઓને જ શાળા શરૂ કરવી કે કેમ તે અંગે સર્વે કરી રહી છે. અમદાવાદની બે ખાનગી શાળાઓએ વાલીઓનો સર્વે કર્યો છે. જેમાં 44 ટકા વાલીઓ આખું વર્ષ શૈક્ષણીક વર્ષ દરમિયાન પોતાનાં બાળકોને શાળાએ મોકલવા તૈયાર નહી હોવાનું સર્વેમાં બહાર આવ્યું હતુ. 

Aug 25, 2020, 09:57 PM IST

વડોદરામાં શાળા સંચાલકોની મનમાની યથાવત, કોર્ટનો હુકમ છતાં કરી રહયા છે ફીની ઉઘરાણી

સ્કૂલ ફીને લઇને શાળા સંચાલકોની મનમાની યથાવત જોવા મળી રહી છે. કોર્ટનો હુકમ છતાં શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફીની ઉઘરાણી કરી આવી રહી છે. વડોદરાના માંજલપુર ખાતે આવેલી અંબે વિદ્યાલયે ફી નહીં ભરનાર વાલીઓના બાળકોનું ઓનલાઇન શિક્ષણ બંધ કર્યું છે. જેને લઇ મોટી સંખ્યામાં વાલીઓ અંબે વિદ્યાલય પહોંચ્યાં હતા. વાલીઓના વિરોધને લઇ શાળા બહાર પોલિસ બંદોબસ્ત ગોઠવાયો છે.

Jul 28, 2020, 12:17 PM IST

ઓનલાઇન શિક્ષણ બંધ કરતી શાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવે: વાલીઓ

રાજ્ય સરકારના શાળા સંચાલકો દ્વારા ફી નહીં લેવાના આદેશ બાદ સ્વનિર્ભર શાળા મંડળ દ્વારા ઓનલાઇન શિક્ષણ બંધ કરવાના નિર્ણયના મામલે વડોદરાના વાલીઓ રાષો ભરાયાં છે. આ વાલીઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ બંધ કરનાર શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તીવ માગ કરવામાં આી રહી છે.

Jul 22, 2020, 10:25 PM IST

ફી મુદ્દે સરકારના આદેશ બાદ શાળા સંચાલકોમાં નારાજગી, ઓનલાઇન શિક્ષણ બંધ કરવાની કરી વાત

કોરોના મહામારીમાં શાળાઓ દ્વારા અપાતા ઓનલાઈન શિક્ષણ અને સ્વનિર્ભર શાળાઓ દ્વારા વસુલવામાં આવતી ફી મામલે શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. વાલીઓને રાજ્ય સરકાર તરફથી ફી મામલે મોટી રાહત અપાઈ છે. શિક્ષણ વિભાગે સૂચના આપી કે, હાલ શાળાઓ બંધ હોઈ અને શાળાઓ નિયમિત શરૂ ના થાય ત્યાં સુધી કોઈ વિદ્યાર્થીઓ પાસેથી ફી વસુલી શકાશે નહિ. ફી મુદ્દે સરકારના આદેશ બાદ સ્વનિર્ભર શાળાઓ અને વિવિધ મંડળોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આવતીકાલથી (ગુરૂવાર) ઓનલાઇન શિક્ષણ બંધ કરવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે.

Jul 22, 2020, 09:28 PM IST
CM Came To Help Of Child Who Lost Parents PT5M6S

માતા પિતા ગુમાવનાર બાળકીને વહારે આવ્યા સીએમ

ભરૂચ ખાતે માતા પિતાની છત્રછાયા ગુમાવનાર 3 વર્ષની કાવ્યાને પાલક માતા-પિતાનો આધાર અપાવ્યો રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ. મુખ્યમંત્રીના ધ્યાને આ વાત આવી કે, ભરૂચ સિવિલમાં મૃત્યુ પામેલ માતાને પોતાની કાલીઘેલી ભાષામાં ઉઠાડતી બાળકીને નહોતી ખબર કે તેની માતાએ અનંતની વાટ પકડી છે. મૃતદેહને ઉઠાડતી ત્રણ વર્ષની બાળકીને જોઇ મુખ્યમંત્રીએ ભરૂચ કલેક્ટરને સૂચના આપી અને પછી કલેકટરે સમાજ સુરક્ષા અધિકારીને બાળકી માટે તમામ શક્ય મદદ કરવાના ઓર્ડર કાર્ય.

Mar 7, 2020, 06:45 PM IST
Surat Parents Hobalo PT1M13S

સુરતમાં ફી વધારાના મુદ્દે વાલીઓનો વિરોધ, જુઓ વીડિયો

સુરતમાં ફી વધારાના મુદે મોટી સંખ્યામાં વાલીઓ બેનર સાથે FRC ઓફિસે પહોંચ્યા, વિવિધ શાળાના વાલીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા અને શાળાઓમાં થઈ રહેલા સતત ફી વધારાને લઈ વિરોધ પ્રદર્શન કર્યું.

Jul 2, 2019, 04:20 PM IST
Valsad: Water Logging in School, Students And Parents Distressed PT2M5S

વલસાડઃ શાળા પરિસરમાં પાણી ભરાતાં શાળાના બાળકો અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા

વલસાડઃ વાપીમાં ધોધમાર વરસાદ પડવાથી નીંચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. વાપીના કરવડની સેન્ટ જોસેફ હાઇસ્કુલમાં પાણી ભરાયા. શાળાના બાળકો અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. શાળા પરિસરમાં ઢીંચણ સુધી પાણી ભરાયાં છે.

Jun 29, 2019, 02:15 PM IST

પુત્રના અભ્યાસ માટે પિતા કિડની વેચવા બન્યા મજબૂર, માતા કરે છે મજૂરી કામ

પોતાના બાળકોને ભણાવવા માટે આજના માતા-પિતા કંઇપણ કરવા તૈયાર હોય છે. ત્યારે એવા પણ કિસ્સા સામે આવતા હોય છે, જેમાં માતા-પિતા તેમના બાળકોના અભ્યાસ માટે પોતાની પ્રોપર્ટી પણ ગીરો મુકી દેતા હયો છે અથવા તો તેને વેચી દે છે.

Jun 22, 2019, 08:07 AM IST
Surat: Parents And Students Protest Against Fee Hike PT6M30S

સુરત: સ્કૂલ ફી વધારા મુદ્દે વિરોધ, વાલીઓ સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયા

સુરતના ઉતરાણ વિસ્તારની આશાદીપ સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓ ફી વધારાને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. ફી વધારાને લઇને વાલીઓ છેલ્લા ચાર દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. વિરોધ પ્રદર્શનમાં વાલીઓ સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. વિરોધ પ્રદર્શનમાં વાલીઓ રસ્તા પર આવી જતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને પરિસ્થિતીને કાબૂ કરવાના પ્રયત્નો કરી રહી છે.

Jun 21, 2019, 12:05 PM IST
Surat: Parents Reach DEO Office to Protest Against Fee Hike PT23M25S

સુરત: સ્કૂલ ફી વધારા મુદ્દે વિરોધ, વાલીઓ પહોંચ્યા DEO કચેરી

સુરતના ઉમરા વિસ્તારની શાળામાં ફી વધારાના વિરોધને પગલે વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. મેટાસ એડવેન્ટસ શાળામાં વાલીઓએ હોબાળો કરી ફી વધારાનો વિરોધ કર્યો. હાથમાં ફી વધારાનો વિરોધ કરતા પોસ્ટર લઈ વાલીઓ રજુઆત માટે શાળાએ પહોંચ્યા હતા, જ્યાં વાલીઓએ આક્ષેપ કર્યો છે કે, શાળા સંચાલકોએ 40થી 50 ટકા ફી વધારો કર્યો છે. અને 22 હજારમાંથી 40 હજાર સુધીનો ફી વધારો કરવામાં આવ્યો છે.

Jun 18, 2019, 12:50 PM IST
Surat: Parents Protest Against Fee Hike PT5M32S

સુરતમાં ફી વધારાને લઈને વાલીઓનો હોબાળો, જુઓ વિગત

સુરત: મેટાસ એડવેન્ટ્સ સ્કૂલની ફીમાં 40થી 50 ટકા ફી વધારો કરાતા વાલીઓ રોષે ભરાયા હતા અને હોબાળો કર્યો હતો.

Jun 17, 2019, 02:45 PM IST
Summer Vacation Parents Anger PT1M19S

ઉનાળુ વેકેશન ન લંબાતા હવે વાલીઓમાં રોષ, જુઓ આ રીતે નોંધાવ્યો વિરોધ

ઉનાળુ વેકેશન ન લંબાતા હવે વાલીઓ DEOને રજૂઆત કરશે, સરકાર વેકેશન ન લંબાવવા જીદ પર અડી હોવાથી વાલીઓ પ્રદર્શન કરી આવેદન આવશે, વાલીઓનું કહેવુ છે કે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે સ્કુલો શરૂ થશે તો બાળકો હેરાન થશે જો અઠવાડીયુ વેકેશન લંબાવાય તો બાળકોને ગરમીમાં રાહત મળી શકે

Jun 7, 2019, 04:10 PM IST
Arvalli Son Attack On Parentes In Family Issue PT1M54S

અરવલ્લીમાં પુત્રએ લજવ્યા સંબધ, માતા પિતા પર કર્યો હુમલો

અરવલ્લીના ધનસુરાના વડાગામમાં એક હેવાનિયાતભર્યો કિસ્સો સામે આવ્યો છે, એક હેવાન પુત્રએ પારિવારિક ઝઘડમાં માતા-પિતા પર હુમલો કરી દીધો છે, હેવાને કપડાં ધોવાના ધોકા વડે તેના જ માતા પિતા પર હુમલો કર્યો હતો, હુમલામાં માતા-પિતા બંને ગંભીર રીતે ઘાયલ થતાં પિતાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે માતા સારવાર હેઠળ છે

May 21, 2019, 04:30 PM IST
Ahmedabad In Law's Coplited Funral Of Married Woman Without Telling Her Parents PT1M31S

દહેજની લાલચમાં વધુ એક મહિલાનો લેવાયો ભોગ, જુઓ સાસરીયાએ શુંં કર્યું

અમદાવાદમાં દહેજની લાલચે વધુ એક પરિણીતાનો ભોગ લીધો હોવાનો આરોપ લાગ્યો છે.સાસરિમાં સપનાનું મોત થયું, સાસરિયાઓએ સપનાનું મોત બીમારીને કારણે થયું હોવાનું જણાવ્યું, પરંતુ પરિવારજનોને શંકા છે કે સાસરિયાઓના ત્રાસને કારણે સપનાએ આત્મહત્યા કરી છે.

May 16, 2019, 08:35 PM IST