parents

Ahmedabad, St.,Xavier's,School Parents Asked Clarification About Failing Student PT1M39S

અમદાવાદ સેન્ટ ઝેવિયર્સ સ્કુલ વિદ્યાર્થીઓને નાપાસ કર્યા બાદ ઘેરાઈ

અમદાવાદના નારણપુરામાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કુલ ધોરણ 11 સાયન્સના 53 જેટલા વિદ્યાર્થીઓને નાપાસ કર્યા બાદ વિવાદોમાં ઘેરાઈ છે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને નાપાસ કરાતા વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો સ્કુલે નિયમોનું ઉલ્લંઘન કરીને વિદ્યાર્થીઓની રીટેસ્ટ લીધી

May 16, 2019, 04:20 PM IST
Ahmedabad Parents Protest For Failing Student At St.Xavier's School PT2M20S

અમદાવાદ સેન્ટ ઝેવિયર્સ શાળામાં આ કારણે વાલીઓએ મચાવ્યો હોબાળો

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો, સ્કૂલે ધોરણ 11 સાયન્સમાં 50 વિદ્યાર્થીઓને નાપાસ કરતાં વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો, વાલીઓ વિદ્યાર્થીઓને નાપાસ કરવા મામલે સ્કૂલ પર પહોંચ્યા હતા અને સ્કૂલ સંચાલકોને રજૂઆત કરી હતી

May 13, 2019, 01:10 PM IST
Parents Clash For RTE Admission In Bhavnagar And Valsad PT3M12S

ગુજરાતની આ શાળાઓએ કરી હાઈકોર્ટના નિયમોની એસી કી તેસી, જુઓ વિગત

ભાવનગરમાં RTE હેઠળ પ્રવેશ ન મળતા શિક્ષણાધિકારી કચેરીએ વાલીઓનો હોબાળો, શાળાઓના નામ લિસ્ટમાં હોવા છતાં પ્રવેશ ન આપવાનો આરોપ તો વલસાડ શહેરની ત્રણ શાળાઓએ હાઈકોર્ટના નિયમોની કરી એસી કી તેસી, આર.ટી.ઇ એકટ હેઠળ આપવાના થતા એડમિશન લેવાની શાળાઓએ મનાઈ ફરમાવી

May 8, 2019, 04:55 PM IST
Parents Have To Confirm Admission After RTE List Declaration PT2M18S

RTEની ઓનલાઇન પ્રક્રિયા હેઠળ આ રીતે મેળવી શકાશે પ્રવેશ

રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ઓનલાઇન પ્રક્રિયા હેઠળ પ્રથમ રાઉન્ડમાં ફાળવવામાં આવ્યો પ્રવેશ, વાલીઓને મેસેજ કરી જાણ કરાઇ , 13 તારીખ સુધીમાં વાલીઓએ એડમિશન કન્ફર્મ કરાવવુ ફરજીયાત, વેબસાઇટ પરથી વાલીઓએ પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે

May 6, 2019, 02:20 PM IST

સુરત: ફી વધારાના મુદ્દે વાલીઓનો હોબાળો, એફઆરસી અધિકારીની ઓફિસ બહાર જ ધરણાં

સુરતમા ફી નિયમનને લઇને ફરી એકવાર વાલીઓ મેદાનમા ઉતર્યા છે. એફઆરસી દ્વારા ફી નિયમન નક્કી કરી હોય તેમ છતાં સ્કુલના સંચાલકો પોતાની મનમાની ચલાવી ફી વસૂલી રહ્યા છે. ત્યારે આજે મોટી સંખ્યામા વાલીઓ મજુરાગેટ સ્થિત એફઆરસીની ઓફિસે પહોંચ્યુ હતુ.

Apr 20, 2019, 07:13 PM IST
Chhotaudaipur Parents Made allegation Of Corruption On School Authority PT2M10S

છોટાઉદેપુર પૂનિયાવાંટ EMRS શાળામાં વાલીઓનો હોબાળો, જાણો કારણ

છોટાઉદેપુરઃ પૂનિયાવાંટ EMRS શાળામાં વાલીઓનો હોબાળો , આચાર્ય અને શિક્ષકોએ ગણવેશ ખરીદીમાં ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ

Apr 15, 2019, 04:30 PM IST
Ahmedabad SC Gave Decision In Favor Of Parents In Global School Case PT3M37S

અમદાવાદ ગ્લોબલ સ્કૂલના વાલીઓને સુપ્રીમની રાહત, જુઓ વિગત

અમદાવાદની ગ્લોબલ સ્કૂલના વાલીઓને સુપ્રીમ તરફથી રાહત વાલીઓની તરફેણમાં ચુકાદો આપી વિદ્યાર્થીઓને સ્કૂલમાં પરત લેવાનો કર્યો આદેશ, સ્કૂલને ટકોર કહ્યું તમે વેપારી નહીં શૈક્ષણિક સંસ્થા છો

Apr 12, 2019, 03:55 PM IST
Ahmedabad Parents Won In Global School Issue PT41S

અમદાવાદ ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટ. સ્કૂલના વાલીઓની જીત, જુઓ વિગત

ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટ. સ્કૂલના વાલીઓની જીત FRCએ શાળા સંચાલકોનો ઉધડો લઈ બાળકોના પ્રવેશનો આપ્યો આદેશ હવે FRCના આદેશ મુજબ વાલી શાળામાં ફી જમા કરાશે

Apr 8, 2019, 04:10 PM IST
Rajkot Conflict Between Parents And School Oprator In Sarvoday School PT5M21S

રાજકોટની સર્વોદય સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો, જાણો કારણ

રાજકોટની સર્વોદય સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો હતો, બાળકોને CBSCમાં પ્રવેશ આપ્યા પછી બાળકોને પાળ ગામની અન્ય સ્કૂલમાં મોકલવા માટેનું દબાણ સ્કૂલ કરી રહી છે એવો વાલીઓએ આક્ષેપ કર્યો

Apr 5, 2019, 03:20 PM IST
Ahmedabad Parents Blamed School Oprater For Reprimand Students PT2M40S

અમદાવાદઃ ગ્લોબલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્કૂલનો વધુ એક વિવાદ...શુ છે સમગ્ર ઘટના જુઓ અહેવાલમાં

અમદાવાદની ગ્લોબલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્કૂલનો વધુ એક વિવાદ સામે આવ્યો...વાલીઓએ FRCના નિયમ મુજબ ફી ભરી હોવા છતાં 40 વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ ન આપ્યો હોવાના આક્ષેપ કર્યા...

Apr 1, 2019, 04:55 PM IST
Father demanded death for 22 years of ill-fated daughter PT1M2S

22 વર્ષથી બિમારથી પીડિત પુત્રી માટે પિતાએ કરી ઇચ્છા મૃત્યુની માગણી

અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે. છેલ્લા ૨૨ વર્ષથી બીમારીથી પીડાતી પોતાની પથારી વશ દીકરીને ઈચ્છામૃત્યુ માટે પરવાનગી આપવા માટે માતા-પિતાએ હાઈકોર્ટમાં પિટિશન કરી છો. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અસાધ્ય બીમારીથી પીડાતી તેમજ સાજા થઇ શકવાની કોઈ સંભાવના ન હોય તેવા અપવાદરૂપ કિસ્સાઓમાં ઈચ્છા મૃત્યુ માટે કોર્ટ પરવાનગી આપી શકે છે. સુપ્રીમના આ નિર્ણય બાદ અમદાવાદનો આ પ્રથમ કિસ્સો હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. કોર્ટે રાજ્ય સરકાર સહિતના તમામ પક્ષકારોને નોટિસ ઇશ્યુ કરી છે. આ બાબતે સરકારનો જવાબ માંગ્યો છે.

Mar 13, 2019, 04:55 PM IST
Vapi Student beaten up in school yesterday, parents create ruckus PT1M30S

વાપી: ડુંગરી ફળિયા વિસ્તારની શાળા ખાતે મારામારી

વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યા શાળામાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે અગાઉ ઝગડો થયો હતો. ત્યાર બાદ આજે એ ઝગડાએ મોટુ સ્વરૂપ ધારણ કર્યું હતું. આજે શાળા બંધ કરવાની સાથે સ્કૂલ પરિસરમાં આશરે 20થી 25 લોકોનું ટોળું આવ્યું હતું અને શાળા પર પથ્થરમારો કર્યા બાદ તોડફોળ કરવામાં આવી હતી.

Jan 5, 2019, 03:55 PM IST

બોટાદ: 250 વિદ્યાર્થીઓ વચ્ચે શાળામાં એક જ શિક્ષક, વાલીઓએ કરી તાળાબંધી

શાળામાં નથી પીવાના પાણીની વ્યવસ્થા કે નથી રોડ રસ્તાની સુવિધા જેને લઇ ગામના લોકો દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી સુત્રોચાર કરી વિરોધ નોંધવ્યો છે. જ્યાં સુધી શાળમાં પૂરતા શિક્ષકો તેમજ સુવિધાઓ આપવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓ શાળાએ જશે નહીં તવું નિવેદન આપ્યું છે.

Jan 4, 2019, 08:46 PM IST

હવે વાલીઓ ઘરેબેઠાં સ્કૂલબસ પર રાખી શકશે નજર, લોંચ કરી બસ એપ્લીકેશન

સ્કૂલ બસ કેટલી સ્પીડમાં ચાલી રહી છે અને કઈ જગ્યાએ ઉભી રહી છે તેની તમામ માહિતી બાળકના માતાપિતા પણ પોતાના મોબાઈલ પર જોઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. 

Jul 22, 2018, 02:16 PM IST

ડિયર જિંદગી: બુદ્ધિમાંથી 'બહાર' આવવાની જરૂર

બાળકો સાથે ચાર મહીના લાંબા વીકેએન્ડ પર જનારાઓની યાત્રા સૂચિમાંથી વડીલોનું નામ બહાર થઈ ગયું છે. તેમને પોતાની સાથે લઈ જવાની વાત તો દૂરની રહી, તેમની પાસે બિ દિવસ જવાનો કથિત સમય પણ કામમાં મગ્ન યુવાઓ કાઢી શકતા નથી.

Jun 20, 2018, 09:25 AM IST

નોઇડા : ટીચર્સની છેડતીએ લીધો 9મા ધોરણની સ્ટુડન્ટનો જીવ?

પોલીસે સીસીટીવી ફુટેજ ચેક કરવાની કવાયત હાથ ધરી છે

Mar 21, 2018, 02:06 PM IST

PICS : ફરી માતા બની સની લિયોની, ઘરમાં આવ્યા બે નાના બાળકો

સનીએ સોમવારે આ બંને બાળકોની તસવીર ટ્વિટર પર શેયર કરી છે 

Mar 5, 2018, 03:01 PM IST

ભાવનગર:માતાપિતાની ચુંગલમાંથી યુવતીને છોડાવાઈ, યુવતીના પિતા પર ગંભીર આરોપ

માતાપિતાએ પોતાની જ દીકરીને માર મારીને પૂરી રાખી હતી. તેના પર અસહ્ય અત્યાચાર કરતા હતાં. છોકરીનો તો એવો પણ આરોપ છે કે પિતા તેના ઉપર દુષ્કર્મ કરતા હતાં.

Mar 1, 2018, 04:03 PM IST

વડોદરાના વાલીઓ કરી દેશે ચૂંટણીનો બહિષ્કાર જો...

છેલ્લા કેટલાક સમયથી વડોદરાની અનેક સ્કૂલોમાં ફીમાં ભારે વધારો કરવામાં આવ્યો છે

Nov 25, 2017, 04:58 PM IST

ગુરુગ્રામ: ડેન્ગ્યુથી બાળકીનું મોત, હોસ્પિટલે પરિવારને પકડાવ્યું 16 લાખનું બિલ

ડેંન્ગ્યુથી પીડાતી એક સાત વર્ષની બાળકીને ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. લગભગ 15 દિવસ સુધી તેની સારવાર ચાલી પરંતુ અંતમાં તેને બચાવી શકાઈ નહીં. 

Nov 21, 2017, 11:02 AM IST