Paresh Rawal: દિગ્ગજ અભિનેતા પરેશ રાવલે હાલમાં એક આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે તે અજય દેવગનના પિતા વીરૂ દેવગનની સલાહ પર પોતાનો પેશાબ પીતા હતા. ચલો જાણીએ આખરે શું છે આખો મામલો અને કેમ તેઓ આવું કરતા હતા.