paytm

પેટીએમે યૂઝરોને આપ્યો ઝટકો, હવે ફંડ ટ્રાન્સફર પર 2% ચાર્જ લાગશે

પેટીએમ યૂઝર જો પોતાના ઈવોલેટમાં ક્રેડિટ કાર્ડથી એક મહિનામાં 10,000 રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરે છે તો તેણે 2% ચાર્જની ચુકવણી કરવી પડશે. 
 

Jan 8, 2020, 06:07 PM IST

મોબાઇલ વોલેટ ઉપયોગ કરનારાઓ માટે સારા સમાચાર, આરબીઆઇએ આપી આ છૂટ

છેલ્લા થોડાક વર્ષોથી દેશમાં મોબાઇલ વોલેટનો ઉપયોગ કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. આ સાથે જ આરબીઆઇએ તેના માટે નિયમ પણ તૈયાર કર્યા. હવે આરબીઆઇએ મોબાઇલ વોલેટ ઉપયોગકર્તાને મોટી રાહત મળી છે. જો ફોનપે, અમેઝોનપે અથવા ઓલા મની જેવી કોઇ પેમેન્ટ એપનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે કામના છે.

Dec 30, 2019, 11:56 AM IST

Paytmના ગ્રાહકો માટે મોટા સમાચાર, આજથી બદલાઇ જશે આ નિયમ

પૈસાની લેણદેણ સાથે જોડાયેલા મોટાભાગના કામ ડિજિટલ માધ્યમ (digital payment system)થી કરવામાં આવે છે. જો તમે પેટીએમ ઇ-વોલેટ (paytm e-wallet)નો ઉપયોગ કરો છો તો આજથી તમારા ખિસ્સા પર બોજો પડવાનો છે, કારણ પેટીએમ સાથે જોડાયેલો આ નિયમ બદલાઇ રહ્યો છે.

Dec 30, 2019, 09:44 AM IST

Paytmએ ગ્રાહકોને આપી ખાસ વોર્નિંગ, સંભાળીને રહેજો નહિ તો...

ઈન્ટરનેટની દુનિયામાં સતત વધી રહેલા સાયબર ફ્રોડને લઈને કંપનીઓ સમય સમય પર પોતાના ગ્રાહકોને ચેતવણી આપી રહી છે. આ મામલામાં મોબાઈલ પેમેન્ટ કંપની પેટીએમ (PayTM)એ એક વોર્નિંગ જાહેર કરીને પોતાના યુઝર્સને સતર્ક રહેવાની સલાહ આપી છે. સતર્કતા ન દાખવી તો યુઝરને મોટો ચૂનો લાગી શકે છે.

Nov 22, 2019, 09:16 AM IST

ચેતવણી: PayTM એ જાહેર કરી KYC વોર્નિંગ, ધ્યાન ન રાખ્યું તો લાગી જશે ચૂનો

ઇન્ટરનેટની દુનિયામાં સતત વધી રહેલા સાઇબર ફ્રોડને લઇને કંપનીઓ સમયાંતરે પોતાના ગ્રાહકોને આગાહ કરી રહી છે. આ કડીમાં મોબાઇલ પેમેન્ટ કંપની પેટીએમ (PayTM) એ એક વોર્નિંગ જાહેર કરી પોતાના યૂઝર્સને સર્તક રહેવા માટે કહ્યું છે. સર્તકતા ન વર્તવામાં આવી તો યૂઝરને મોટો ચૂનો લાગી શકે છે.

Nov 21, 2019, 02:32 PM IST

Paytmની પાસે આગામી 5 વર્ષ સુધી રહેશે સ્પોન્સર રાઇડ્સ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે પેટીએમની સાથે આ કરારની જાહેરાત કરી, જેણે 2015મા ચાર વર્ષ માટે અધિકાર હાસિલ કર્યાં હતા. 
 

Aug 21, 2019, 06:13 PM IST

Paytm યૂઝર્સ માટે જરૂરી સમાચાર, આ એક ભૂલથી ખાલી થઇ જશે તમારું એકાઉન્ટ

Paytm એ ચેતાવણી જાહેર કરીને કહ્યું છે કે એકાઉન્ટ KYC કરાવી રહ્યા છો તો તમારે વધુ સાવધાન રહેવાની જરૂર છે. પેટીએમે નોટિફિકેશન જાહેર કરી યૂજર્સને કેવાઇસી માટે એનીડેસ્ક અને ક્વિક્સ પોર્ટ જેવી એપ ડાઉનલોડ ન કરવાની સલાહ આપી છે. કંપનીનું કહેવું છે કે પેટીએમ કેક્ઝિક્યૂટિવ દ્વારા કેવાઇસી પૂર્ણ કરાવો. 

Aug 19, 2019, 04:25 PM IST

Paytm ના નવા યૂઝર છો તો આ રીતે પુરૂ કરો KYC, નહી થાય લેણદેણમાં મુશ્કેલી

જો તમે પેટીએમનો ઉપયોગ પહેલીવાર કરી રહ્યા છો તો તેમાં આરબીઆઇના નિર્દેશ અનુસાર કેવાઇસી કરવું અનિવાર્ય છે. કેવાઇસી વિના તમે પેટીએમ વડે કોઇપણ પ્રકારનું ટ્રાંકેજ્શન કરી શકશો. તેમાં બે પ્રકારના કેવાઇસી વિકલ્પ છે. એક મિનિમમ કેવાઇસી અને બીજો ફૂલ કેવાઇસી. જો તમને પણ પેટીએમમાં કેવાઇસી પ્રક્રિયા પુરી કરવામાં મુશ્કેલી થઇ રહી છે તો તેને ખૂબ સરળતાથી પુરી શકો છો. તેનામાટે તમારે ઘણા બધા ડોક્યૂમેન્ટની વ્યવસ્થા અને પેપર વર્ક કરવાની બિલકુલ જરૂર નથી. આવો અહીં સમજીએ કે કેવી રીતે આ પ્રક્રિયાને પુરી શકાય જેથી તમારા જીવનમાં સરળતા રહી શકે. 

May 20, 2019, 09:25 AM IST

પેટીએમએ લોન્ચ કર્યું ઇન્ટરનેશનલ Credit Card, દરેક ટ્રાંજેક્શન પર મળશે આટલું કેશબેક

પેટીએમ (Paytm) એક ડિજીટલ વોલેટ છે મોટાભાગે આપણે તેનો ઉપયોગ કામો માટે કરીએ છીએ. Paytm ની મદદથી તમે પેમેંટ કરો છો, ઓનલાઇન પૈસા ટ્રાંસફર કરી શકે છે, તેના માટે કોઇપણ બેંક જવાની જરૂર નથી. જરૂરિયાતનો સામાન ખરીદી શકો છો, વિજળી બિલ જમા કરાવી શકો છો, મોબાઇલ રિચાર્જ કરી શકો છો અને પોસ્ટપેડ બિલ પણ જમા કરાવી શકો છો. ટેક્સી સુવિધા (Ola, Uber) નો લાભ ઉઠાવવા માટે પેટીએમ દ્વારા પેમેંટ કરી શકો છો. કુલ મળીને જો તમારી પાસે સ્માર્ટફોન અને તેમાં પેટીએમ છે તો કેશ ન હોવાછતાં પણ મોટાભાગના કામ કરી શકાય છે. હવે પેટીએમ સિટી બેંકની સાથે મળીને અને ગ્રાહકોને જોડવા માટે ક્રેડિટ કાર્ડ રજૂ કરવામાં આવ્યું છે. તેને પેટીએમ ફર્સ્ટ કાર્ડ કહે છે. 

May 17, 2019, 09:31 AM IST

Paytm ટૂંક સમયમાં શરૂ કરશે આ સર્વિસ, ઘરેબેઠા કમાણી કરી શકશે યૂજર્સ

જો તમે પણ પેટીએમ (Paytm) યૂઝર છો તો તમને જણાવી દઇએ કે ઇ-વોલેટ કંપની જલદી જ નવી સર્વિસ શરૂ કરવા જઇ રહી છે. આ સર્વિસને પેટીએમ દ્વારા પહેલીવાર શરૂ કરવામાં આવી રહી છે. આ વિશે કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં જાણકારી આપી છે. જો તમે પણ કંપનીની આ સર્વિસનો ઉપયોગ કરવા માંગો છો તો ઘરેબેઠા ઇનકમ કરી શકો છો. પેટીએમ દ્વારા નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે નાણાકીય વર્ષ 2019-20ની શરૂઆતમાં પેટીએમ (Paytm)ને મોટી મંજૂરી મળી ગઇ છે. તેના હેઠળ તમે પેટીમ દ્વારા શેર બજારમાં રોકાણ કરી શકો છો. 

Apr 3, 2019, 12:51 PM IST

Mi Pay ભારતમાં થઇ લોન્ચ, Google Pay, Phone Pe, Paytm ને મળશે પડકાર

સ્માર્ટફોન નિર્માતા કંપની Xiaomi એ ભારતીય બજારમાં UPI આધારિત મોબાઇલ પેમેંટિગ સેવા લોન્ચ કરી દેવામાં આવી છે. 19 માર્ચના રોજ UPI એ પોતાના બજેટ સ્માર્ટફોન Redmi Go સાથે જ તેને પણ લોન્ચ કરી દેવામાં આવી છે. આ મોબાઇલ પેમેંટિંગ સેવા શરૂ થતાં પહેલાં જ ઉપલબ્ધ Google Pay, Phone Pay, Paytm, Amzon Pay જેવા મોબાઇલ વોલેટ અને પેમેંટિંગ સેવાઓને પડકાર મળશે. Xiaomi એ આ સેવાને લોન્ચ કર્યા બાદ આશ્વસ્ત કર્યું છે કે તે કંઝ્યૂમર ડેટા લોકેલાઇઝેશનની જરૂરિયાતોને પુરી પાડશે. Mi Pay ને ચીનમાં 2016 માં લોન્ચ કરી હતી. ભારતમાં તેની બીટા ટેસ્ટિંગ ગત વર્ષથી જ ચાલી રહી હતી. 

Mar 22, 2019, 10:50 AM IST

Paytm આપી રહ્યું છે 60 હજાર ઉધાર, રેલ્વેએ નિયમમાં કર્યો છે મોટો ફેરફાર

અઠવાડીયા દરમિયાન મોટા સમાચારોના ઘોંઘાટમાં કેટલાક મહત્વનાં અને જરૂરી સમાચાર દબાઇ જતા હોય છે...

Jan 13, 2019, 10:15 AM IST

માર્ચ 2019 સુધી બંધ થઇ શકે છે Paytm, Amazon Pay જેવા મોબાઈલ વોલેટ્સ, RBI લેશે નિર્ણય

જો તમે મોબાઇલ વોલેટનો ઉપયોગ કરો છો તો તમને આંચકી લાગી શકે છે. જોકે રિઝર્વ બેંક માર્ચથી દેશભરમાં ચાલી રહેલા મોબાઇલ વોલેટ બંધ કરવાનો નિર્ણય કરી શકે છે. આમ એટલા માટે કારણ કે મોબાઇલ વોલેટ કંપનીઓએ રિઝર્વ બેંકના એક મહત્વપૂર્ણ આદેશને પુરો કર્યો નથી.

Jan 11, 2019, 01:17 PM IST

આજથી Xiaomi નો બંપર સેલ, ફોનથી માંડીને TV પર મળશે એકદમ સસ્તા !

જો તમે 10થી15 હજાર રૂપિયાની રેંજમાં કોઇ મોબાઇલ ફોન ખરીદવા માંગો છો તો તમારા માટે સારી તક સાબિત થઇ શકે છે

Dec 19, 2018, 08:20 AM IST

Paytm પર આજે ખરીદી કરો અને પૈસા આવતા મહિને આપો, જાણો તમારી Spends Limit

જો અચાનક મોટો ખર્ચ આવતાં તમારું બજેટ બગડી જાય છે અથવા તમારું પોકેટ મહિનાના અંતમાં ટાઇટ રહે છે, તો તમારા માટે ખુશ ખબરી છે. Paytm એ Paytm Postpaid ના નામથી એક નવી સર્વિસ શરૂ કરી છે. જેના હેઠળ તમારે આજે તમારી જરૂરીયાતની ખરીદી કરી શકો છો, જ્યારે તમારી પાસે આવતા મહિને પૈસા ચૂકવવાનો વિકલ્પ હશે.

Dec 15, 2018, 04:36 PM IST

માલિકને ફસાવવા નીકળેલી 'ઓવરસ્માર્ટ' સેક્રેટરી પહોંચી જેલ, ફિલ્મી લાગે એવી રિયલ સ્ટોરી

આ સમગ્ર મામલામાં Paytm જેવા જાણીતા ગ્રૂપના માલિકનો સમાવેશ થતો હોવાથી કેસ હાઇપ્રોફાઇલ બની ગયો છે

Oct 23, 2018, 03:20 PM IST

Googleને તેની આ પોલિસી કર્યો ફેરફાર, Paytmએ કરી હતી ફરિયાદ

ગૂગલમાં મોબાઇલ પેમેન્ટ એપના વિરોધી પેટીએમે ફરિયાદ કરી હતી કે અમેરિકાની કંપની ગૂગલ ગ્રાહકોના ડેટાનો પ્રયોગ જાહેરાત અને અન્ય કોમો માટે કરી રહી છે.

Sep 23, 2018, 12:49 PM IST

Paytmની જબરદસ્ત ઓફર, પેટ્રોલના પેમેન્ટ પર મળશે 7500 રૂ.નું કેશબેક

paytm એ આ ઓફર 1 ઓગસ્ટ 2018થી શરૂ કરી છે. 31 જાન્યુઆરી 2019 સુધી પેટ્રોલ પેમેન્ટ કરવા બદલ આ ઓફરનો લાભ મળી શકે છે.

Aug 8, 2018, 02:12 PM IST

દેશમાં whatsapp પેમેન્ટ શરૂ: 10 લાખ લોકો કરી રહ્યા છે બિટા ટેસ્ટિંગ

દેશમાં આશરે 10 લાખ લોકો વ્હોટ્સએપ ચુકવણીનું પરીક્ષણ કરી રહ્યા છે, ટુંકમાં લોકો માટે ઉપલબ્ધ કરાવાશે

Jun 18, 2018, 05:43 PM IST