paytm

Paytm આપે છે લાખોની કમાણી કરવાની તક, ઉપયોગી તમામ માહિતી માટે કરો ક્લિક

પેટીએમ દ્વારા તમે ખરીદી જ નહીં પરંતુ સારી કમાણી પણ કરી શકો છો. જો તમે પેટીએમ સાથે જોડાવવા માંગતા હોવ તો આ સૌથી સારો સમય છે.

Jun 7, 2018, 11:14 AM IST

ડિજિટલ પેમેન્ટ બજારમાં માત્ર મોટા ખેલાડીઓનાં દબદબાને RBIએ ખતરો ગણાવ્યો

ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રમાં કેટલીક ગણી ગાંઠી કંપનીઓનાં દબદબાના કારણે આરબીઆઇ ખુશ નથી

Jun 6, 2018, 08:09 PM IST

PMએ પથ્થરમારો કરનારને પકડવા માંગી મદદ: PAYTMએ દાવાને નકાર્યો

પેટીએમ દ્વારા પોતાનાં યુઝર્સનાં ડેટા કોઇ પણ થર્ડ પાર્ટીને આપવામાં નહી આવતા હોવાની સ્પષ્ટતા કરવામાં આવી

May 28, 2018, 01:01 AM IST

સેમસંગના 'આ' જબરદસ્ત ફીચર્સવાળા સ્માર્ટફોનના ભાવમાં કડાકો, લેવા માટે કરશો પડાપડી

થોડા દિવસ પહેલા બજારમાં આ ફોન 24,990 રૂપિયામાં મળતો હતો. ત્યારબાદ કંપનીએ તેના ભાવ વધુ ઓછા કર્યાં.

Apr 24, 2018, 10:08 AM IST

28 ફેબ્રુઆરી સુધી નહીં કરો 'આ' કામ તો ફસાઈ જશે તમારા પૈસા !

આરબીઆઇના આદેશને 28 ફેબ્રુઆરી સુધી પુરો કરવો પડશે

Feb 27, 2018, 02:45 PM IST

RBI નો મોટો નિર્ણય, 7 દિવસમાં બંધ થઇ જશે બધા મોબાઇલ વોલેટ, જાણો કેમ

જો તમે મોબાઇલ વોલેટનો ઉપયોગ કરો છો તો તમને ઝટકો લાગી શકે છે. જો કે રિઝર્વ બેંક માર્ચ પહેલાં દેશભરમાં ચાલી રહેલા મોબાઇલ વોલેટ બંધ કરવાનો નિર્ણય લઇ શકે છે. આવું એટલા માટે કારણ કે કંપનીઓએ રિઝર્વ બેંકના એક મહત્વપૂર્ણ આદેશને પુરો કર્યો નથી. જો નિયમ પુરો થતો નથી તો મોબાઇલ વોલેટને બંધ કરી દેવામાં આવશે. આરબીઆઇના આ આદેશને 1 માર્ચ સુધી પુરો કરવામાં આવશે. જો આમ નહી થાય તો તમારું મોબાઇલ વોલેટ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે. 

Feb 22, 2018, 02:04 PM IST

વોટ્સએપ પેમેન્ટ ફીચર સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી મોટો ખતરોઃ વિજય શેખર શર્મા

વોટ્સએપ પેમેન્ટ ફીચર સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી મોટો ખતરોઃ વિજય શેખર શર્મા

 

Feb 16, 2018, 02:36 PM IST

Paytm સાથે નોકરીનો શાનદાર મોકો, તમે પણ કરી શકો છો અરજી

યંગસ્ટર્સ આ ડિજિટલ પ્લેટફોર્મનો વધુ ઉપયોગ કરે છે. આજ કારણે પેટીએમ તરફથી યુવાઓને પોતાની સાથે જોડવાનો સતત પ્રયત્ન થઈ રહ્યો છે. 

Jan 21, 2018, 01:18 PM IST

તમારો મોબાઇલ ચોરાશે કે તુટશે તો Paytm ચુકવશે પૈસા

Paytm પ્લેટફોર્મ પરથી ફોન ખરીદનાર ગ્રાહકને આ પ્રોટેક્શન મળશે

Nov 22, 2017, 09:37 AM IST