Pitru Paksha Rules: એક પ્રશ્ન મનમાં હંમેશા ઉદભવે છે કે, શું પિતૃપક્ષ દરમિયાન શારીરિક સંબંધ બાંધવા જોઈએ. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.
Pitru Paksha 2025: પિતૃ પક્ષમાં પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે. પિતૃ પક્ષના દિવસો દરમિયાન ખાવાપીવાના નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. જો આ નિયમોનું પાલન કરવામાં ન આવે તો પિતૃ માટે કરેલા કાર્યનું ફળ મળતું નથી.
Pitru Paksha 2025: પિતૃ પક્ષનો પ્રારંભ થઈ ચુક્યો છે અને આ સમયે લોકો પોતાના મૃત પરિજનોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે પિતૃ લોક સુધી પહોંચવા સુધીની આત્માની સફર કેવી હોય ? નથી જાણતા તો ચાલો તમને જણાવીએ શરીરના મૃત્યુ પછી આત્મા સાથે શું થાય છે ?
Pitru Paksha 2025: હિંદુ ધર્મમાં પિતૃ પક્ષનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે આ દિવસો દરમિયાન પિતૃઓ ધરતી પર આવે છે. પિતૃ પક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ કર્મ કરવું જરૂરી છે. જો કે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે જો સંતાનમાં દીકરો ન હોય તો શ્રાદ્ધ કોણ કરી શકે ? આજે તમને આ પ્રશ્નનો જવાબ શું છે તે જણાવીએ.
વૈદિક પંચાંગ મુજબ ગુરુ અને ચંદ્રમાની યુતિ બનવાથી ગજકેસરી રાજયોગ બનશે જે 3 રાશિના જાતકો માટે સારા દિવસો લઈને આવી શકે છે.
Pitru Paksha 2025: પિતૃ પક્ષનો પ્રારંભ થઈ ગયો છે. ઘણા લોકો એવા હોય છે જેમને તેમના પિતૃઓની મૃત્યુ તિથિ યાદ નથી હોતી આ સ્થિતિમાં શ્રાદ્ધ કઈ તારીખે કરવું અને કેવી રીતે કરવું ચાલો આજે તમને વિગતવાર જણાવીએ.
Pitru Paksha 2025: આ વર્ષનો પિતૃ પક્ષ ખૂબ જ ખાસ છે તેવું કહેવાય છે. કારણ કે આ વર્ષે વર્ષો પછી પિતૃ પક્ષની શરુઆત અને અંત બંને ગ્રહણ સાથે થશે. પિતૃપક્ષના પહેલા દિવસે ચંદ્ર ગ્રહણ છે અને છેલ્લા દિવસે સૂર્ય ગ્રહણ થશે. વર્ષો પછી આવો દુર્લભ સંયોગ બનવાનો છે. જે દેશ, દુનિયા સાથે લોકોને પણ અસર કરશે.
Gajkesari Rajyog 2025 : વૈદિક પંચાંગ અનુસાર, ગુરુ અને ચંદ્રની યુતિને કારણે ગજકેસરી રાજયોગ બનવા જઈ રહ્યો છે, જેના કારણે 3 રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. ત્યારે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Pitru Paksha 2025: પિતૃ પક્ષ દરમિયાન લોકો પોતાના પિતૃ એટલે કે પૂર્વજોનો વિધિ-વિધાનથી શ્રાદ્ધ કરે છે. કહેવામાં આવે છે કે તેનાથી પિતૃઓના આત્માને શાંતિ મળે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક લોકો જીવતા જીવ પણ પોતાનું શ્રાદ્ધ કર્મ કરે છે?
Pitru Paksha 2025: હિંદુ ધર્મમાં પિતૃ પક્ષનું વિશેષ મહત્વ છે. આ સમય દરમિયાન પિતૃઓને શાંતિ મળે તેવા કાર્ય કરવાના હોય છે, સાથે જ કેટલાક કાર્ય કરવાથી બચવાનું હોય છે. તો ચાલો જાણીએ પિતૃ પક્ષ દરમિયાન શું કરવું અને શું નહીં.
Pitru Paksha 2025 Lucky Zodiac: હિન્દુ કેલેન્ડર અનુસાર આ વર્ષે પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બર 2025થી શરૂ થશે અને 21 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ વખતે પિતૃ પક્ષનો સમય ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે તે ચંદ્રગ્રહણથી શરૂ થશે અને સૂર્યગ્રહણની છાયા હેઠળ સમાપ્ત થશે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર આ વર્ષનો પિતૃ પક્ષ 5 રાશિના લોકો માટે વરદાન સમાન હોઈ શકે છે.
વૈદિક પંચાંગ મુજબ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ પિતૃપક્ષ દરમિયાન થશે. આ દિવસે શનિ સૂર્ય સાથે સંયોગ કરીને ખાસ યોગનું નિર્માણ કરશે, જેનાથી કેટલીક રાશિઓને વિશેષ લાભ થઈ શકે છે.
ભાદરવાની પૂર્ણિમાથી ભાદરવાની અમાસ સુધી પિતૃ પક્ષમાં પૂર્વજોના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. આ દરમિયાન 2 ગ્રહણ પડે છે.