દુનિયાની સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં કેમ મહિલાઓએ કરવા પડે છે 15 દિવસ માટે લગ્ન? શું છે આ પ્લેઝર મેરેજ? સેક્સ ટુરિઝમ કેમ વધી રહ્યું છે...
Viral News: આજે અમે તમને એક એવી પરંપરા વિશે જણાવવા જઈ રહ્યા છે, જેના વિશે જાણીને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય છે. એક મુસ્લિમ દેશ એવો છે, જ્યાં તમે થોડા દિવસો માટે પત્ની લઈ શકો છો, તે પણ થોડા રૂપિયા ચૂકવીને.