PM Dhan Dhanya Krishi Yojana: કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાને આજે મંજૂરી આપવામાં આવી છે. પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના 100 ઓછા પાક ઉત્વાદનવાળા જિલ્લામાં શરૂ કરવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય ખેતીમાં નવી ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાનો અને ઉત્પાદન વધારવાનો છે.