pm modi

PM આવાસ પર અઢી કલાક વરિષ્ઠ મંત્રીઓ સાથે ચાલ્યું મંથન, અફઘાન સંકટ પર ચર્ચા

પ્રધાનમંત્રી આવાસ પર મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વિદેશમંત્રી એસ જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને NSA અજેત ડોભાલ પણ સામેલ થયા.

Sep 6, 2021, 07:35 PM IST
Sunday Special: Banas Dairy Is Now In Varanasi PT4M36S

અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા છે પીએમ મોદી, Joe Biden ને પહેલીવાર મળશે

  • અફઘાનિસ્તાનની તેજીથી બદલાઈ રહેલી પરિસ્થિતિને જોતા પીએમ મોદીનો આ અમેરિકા પ્રવાસ બહુ જ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે
  • અમેરિકાના રાષ્ટ્રપતિ અને પીએમ મોદી વચ્ચે ચીન મુદ્દે પણ વાટાઘાટ થઈ શકે છે 

Sep 4, 2021, 11:42 AM IST

Big Announcement : ગુજરાત સરકાર ભાવિના પટેલને આપશે 3 કરોડનું પુરસ્કાર

પેરાઓલિમ્પિક (Paralympics) માં મહેસાણાની ભાવિના પટેલે (Bhavina Patel) સિલ્વર મેડલ જીતીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. આજે નેશનલ સ્પોર્ટસ પર આ ઉપલબ્ધિ ગુજરાત સરકાર માટે ગર્વની વાત છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનું ગૌરવ વધાવનાર દીકરી ભાવિના પટેલને સન્માનિત કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકાર (gujarat government) દ્વારા ભાવિના પટેલને 3 કરોડની રાશિ આપવાની પણ જાહેરાત કરાઈ છે. 

Aug 29, 2021, 11:09 AM IST

ભાવિના પટેલની PM મોદી સાથે EXCLUSIVE તસવીર, 11 વર્ષ પહેલા પણ તેમનો જુસ્સો વધાર્યો હતો

પેરા ઓલિમ્પિક (Paralympics) માં દેશ માટે સિલ્વર મેડલ જીતનારી ભાવિના પટેલ (Bhavina Patel) ને પ્રધાનમંત્રી મોદીએ શુભેચ્છા આપી છે. પ્રધાનમંત્રી મોદીએ ભાવિના પટેલ સાથે વાત પણ કરી છે. ત્યારે ઝી 24 કલાક દર્શકોને EXCLUSIVE તસવીર દર્શાવી રહ્યું છે. કોમનવેલ્થ ગેમ 2010 સમયની આ તસવીર છે, જ્યારે પ્રધાનમંત્રી મોદી (PM Modi) ગુજરાતના મુખ્યમંત્રી હતા. આ ફોટોમાં પેરાલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ટેબલ ટેનિસ ખેલાડી સોનલ પટેલ નજરે પડે છે.

Aug 29, 2021, 10:36 AM IST

Taliban ને હચમચાવી દીધા PM Modi ના આ શબ્દોએ, તાલિબાને કહ્યું- 'ભારત ટૂંક સમયમાં જોશે અમારી ક્ષમતા'

'આતંકની સત્તા સ્થાયી નથી રહેતી', પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) આ શબ્દોએ બંદૂકની અણીએ અફઘાનિસ્તાનની સત્તા કબજે કરનાર તાલિબાનને (Taliban) હચમચાવી દીધા છે. આ શબ્દોને પડકાર તરીકે લેતા તાલિબાનોએ દાવો કર્યો છે કે તેઓ સફળ થશે

Aug 27, 2021, 09:09 AM IST

Warning: ત્રીજી લહેરમાં દરરોજ 6 લાખ કેસ આવી શકે છે, માત્ર 7.6 ટકા લોકોને જ મળી સંપૂર્ણ રસી

કોરોનાની ત્રીજી લહેરની ચેતવણીએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે. ગૃહ મંત્રાલયના અહેવાલમાં જણાવાયું છે કે ત્રીજી લહેર સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં તેની ટોચ પર હશે. આ સાથે પ્રધાનમંત્રી કાર્યાલયને સોંપવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં માત્ર 7.6 ટકા (10.4 કરોડ) લોકોને જ સંપૂર્ણ રસી આપવામાં આવી છે

Aug 23, 2021, 09:15 PM IST

પેટ્રોલ પંપ મુદ્દે વન અધિકારી અને સાંસદ સામસામે, મુદ્દો છેક PM અને પેટ્રોલિયમ મંત્રાલય સુધી પહોંચ્યો

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પેટ્રોલ પંપ સંચાલન માટે વન અધિકારીની દાદાગીરી સામે મનસુખ વસાવાએ નારાજગી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડીયા કોલોની ભારતીય ઓઇલ કોર્પોરેશન લિ. પેટ્રોલ પંપ બનાવવા માટે પેટ્રોલ પંપનું સંચાલન કરવા માટે વન અધિકારીએ દાદાગીરી કરી ધાક ધમકી આપવાના પ્રકરણ સાંસદ મનસુખ વસાવાના ધ્યાને આવ્યું છે. જેના કારણે તેમણે ભારત સરકાર નવી દિલ્હીના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રીને પત્ર લખી વિરોધ નોંધાવ્યો છે.

Aug 22, 2021, 11:43 PM IST

PM kisan: મોટા ખુશખબર!, હવે ખેડૂતોને વર્ષે 6,000ની જગ્યાએ મળી શકશે 36,000 રૂપિયા, ફટાફટ કરી લો આ કામ

પીએમ કિસાન સન્માન નિધિનો લાભ ઉઠાવનારા ખેડૂતો (Farmers) માટે ખુશખબર છે.

Aug 21, 2021, 02:10 PM IST

ગુજરાતના ભામાશા : સોમનાથમાં પાર્વતી મંદિર બનાવવા ખુલ્લા હાથથી આપ્યું કરોડોનું દાન

ગઈકાલે પીએમ મોદીએ સોમનાથ મંદિર (somnath temple) માં કરાયેલા કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે સોમનાથ મંદિરના પ્રાંગણમાં બની રહેલ ભવ્ય પાર્વતી મંદિર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગઈકાલે આ મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમમાં ગુજરાતના એક ભામાશા અને ખુલ્લા હાથે દાન આપનાર દાનવીર કર્ણ એવા હીરા ભીખાભાઈ ધામેલિયા (bhikhabhai dhameliya) મુખ્ય ચર્ચાનું કેન્દ્ર બન્યા. સુરતના આ હીરા ઉદ્યોગપતિએ પાર્વતી મંદિરના બાંધકામ માટે 25 કરોડનું દાન આપ્યું છે. ગઈકાલે સમગ્ર પરિવારે સાથે ભીખાભાઈ ધામેલિયા આ ધાર્મિક પ્રસંગમાં હાજર રહ્યા હતા. 

Aug 21, 2021, 11:56 AM IST

સોમનાથમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરીને PM મોદીએ આધ્યાત્મ અને આતંકને લઈને કહી મોટી વાત

આજે પીએમ મોદીએ ગુજરાતની કરોડોની ભેટ આપી છે. તેમણે સોમનાથ (Somnath) માં ચાર વિકાસના કાર્યોનું રિમોટ દ્વારા લોકાર્પણ કર્યું છે. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી (PM Modi) અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી હાજરી આપી

Aug 20, 2021, 11:09 AM IST

PM મોદી આજે સોમનાથને આપશે કરોડોની ભેટ, વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ

આજે સોમનાથ (Somnath) માં ચાર વિકાસના કાર્યોનું પ્રધાનમંત્રી આજે લોકાર્પણ કરશે. સાથે જ અતિસુંદર એવા પાર્વતી મંદિરનું ખાતમુહૂર્ત  પણ કરશે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી (PM Modi) અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી હાજર રહેશે.

Aug 20, 2021, 09:51 AM IST

PM મોદીના ગૃહજિલ્લાથી પરષોત્તમ રૂપાલાની જન આર્શીવાદ યાત્રાનો થયો પ્રારંભ

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા (parsottam rupala) ની જન આશીર્વાદ યાત્રાનો આજથી પ્રારંભ થયો છે. ઊંઝા ઉમિયાધામથી તેમણે યાત્રાની શરૂઆત કરી હતી

Aug 19, 2021, 10:44 AM IST

Somnath Temple Development: PM મોદી પાર્વતી મંદિરનો કરશે શિલાન્યાસ, મંદિર પરિસરની થશે કાયાપલટ

ઝી મીડિયા બ્યૂરો: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 20 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે ગુજરાતના સોમનાથ મંદિર (Somnath Temple) ખાતે અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે.

Aug 18, 2021, 08:07 PM IST

ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓ સાથે PM મોદીની પ્રેરણાદાયક વાતો, નીરજ ચોપરા સાથે ચૂરમા પર થઈ આ વાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સોમવારે ઓલિમ્પિકમાં ભાગ લઈને પાછા ફરેલા ખેલાડીઓની મેજબાની કરી હતી. પીએમ નિવાસ સ્થાને નાશ્તા સાથે મોદીએ ખેલાડીઓ સાથે સારી એવી વાતચીત કરી. ઓલિમ્પિકના અનુભવો વિશે જાણ્યું, પસંદગીની વસ્તુઓ વિશે પૂછ્યું અને પોતાની વાત પણ કરી. 

Aug 18, 2021, 11:06 AM IST

અફઘાનિસ્તાન સંકટ પર PM મોદીએ કરી બેઠક, કહ્યું- ભારત આવતા લઘુમતીઓને શરણ આપો

અફઘાનિસ્તાનમાં (Afghanistan) હાલની પરિસ્થિતિને જોતા પીએમ આવાસ પર આજે મોટી બેઠક યોજી હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત ભારત પરત લાવવાના આદેશ આપ્યા છે

Aug 17, 2021, 10:36 PM IST