pm modi

કોરોના દર્દીઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા 95 વર્ષના સ્વતંત્ર સેનાની, PM મોદીનું સતત મોનીટરીંગ

. આ તમામ વચ્ચે મૂળ મેંદરડા (Menrada) ના વતની મનુભાઈએ માત્ર ત્રણ દિવસમાં કોરોનાને મહાત આપી છે. મનુભાઈ (Manubhai Vithlani) ને સારવાર માટે પી.એમ.ઓ (PMO) માંથી સારવાર માટે સૂચના આપવામાં આવી હતી.

Apr 29, 2021, 07:43 PM IST

PM મોદીના Catch The Rain અભિયાનથી કેવી રીતે દૂર થશે પાણીની તંગી? જાણો વરસાદી પાણીના સંગ્રહની સૌથી સરળ રીત

ઉનાળો આવે એટલે પીવાનું હોય કે સિંચાઈનું પાણીની કિલ્લત શરૂ થઈ જાય છે.કાળજાળ ગરમીમાં પાણી માટે રજળપાટ કરવો પડતો હોય છે.પરંતુ જો તમે વરસાદનું પાણી સંગ્રહ કરશો તો પાણી માટે રજળપાટ નહીં કરવો પડે. 

Apr 29, 2021, 06:03 PM IST

Mann ki Baat: ધૈર્ય, કષ્ટ સહન કરવાની મર્યાદાની પરીક્ષા લઈ રહ્યો છે કોરોના-PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશને સંબોધન કર્યું. મન કી બાતની આ 76મી શ્રેણી હતી.

Apr 25, 2021, 11:07 AM IST

Oxygen સપ્લાયને લઇને PM મોદીએ યોજી બેઠક, અધિકારીઓએ આપ્યા આ નિર્દેશ

હાલમાં 20 રાજ્યોમાં 6,785 MT/ દિવસની પ્રવાહી મેડિકલ ઓક્સીજન  (Liquid Therapeutic Oxygen) ની વર્તમાન માંગની સામે ભારત સરકારે 21 એપ્રિલથી તે રાજ્યોને 6,822 MT/ દિવસના ધોરણે જથ્થો ફાળવવાનું શરૂ કરી દીધું છે.

Apr 22, 2021, 06:33 PM IST

દવા, રસીકરણ, ઓક્સિજન, લૉકડાઉન સહિત અનેક મુદ્દા પર બોલ્યા PM, જાણો સંબોધનની 10 મોટી વાતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં સતત વધી રહેલા કેસો વચ્ચે રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ છે. પીએમ મોદીએ કહ્યુ કે, દેશમાં કોરોનાની લહેર તોફાન બનીને આવી છે. ઓક્સિજન સહિત દવાઓની માંગ સતત વધી રહી છે. 
 

Apr 20, 2021, 09:17 PM IST

PM Modi નું રાષ્ટ્રજોગ સંબોધનઃ લૉકડાઉન પર આપ્યું મહત્વનું નિવેદન

દેશમાં સતત વધી રહેલા કોરોના કેસને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસથી સતત બેઠકો કરી રહ્યા છે. પીએમ મોદીએ સોમવારે દેશના મોટા ડોક્ટરો સાથે બેઠક કરી હતી. તો આજે પીએમ મોદીએ વેક્સિન નિર્માતા કંપનીઓ સાથે પણ બેઠક કરી હતી. 

Apr 20, 2021, 08:14 PM IST
PM Modi's trip to Portugal and France canceled due to Corona case PT4M21S
PM Modi will hold a meeting with vaccine manufacturers at 6 pm PT3M38S

PM મોદી સાંજે 6 કલાકે વેક્સીન ઉત્પાદકો સાથે કરશે બેઠક

PM Modi will hold a meeting with vaccine manufacturers at 6 pm

Apr 20, 2021, 01:50 PM IST

PM Modi ની અપીલ બાદ સ્વામી અવધેશાનંદે કરી જાહેરાત- જૂના અખાડા તરફથી કુંભનું વિધિવત સમાપન

Corona in Kumbh 2021 Latest News: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત બાદ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિના જૂના અખાડા તરફથી કુંભના વિધિવત સમાપનની જાહેરાત કરી દેવામાં આવી છે. 

Apr 17, 2021, 07:30 PM IST

Corona: CM ઠાકરેએ PM મોદીને કર્યો ફોન, જવાબ મળ્યો- તે હાલ બંગાળમાં છે

નવાબ મલિકે કહ્યુ કે, મુખ્યમંત્રી (ઉદ્ધવ ઠાકરે) ઓક્સીજનની કમી અને રેમડેસિવિર વિશે ફોન પર પીએમ મોદી સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે પરંતુ તેમને કહેવામાં આવ્યુ કે, પીએમ બંગાળના પ્રવાસે છે.

Apr 17, 2021, 05:57 PM IST

CBSE 10TH EXAM 2021 પર થઈ રહી હતી બેઠક, પીએમ મોદીની એક વાત પર અધિકારીઓએ બદલી દીધો નિર્ણય

CBSE 10th Exam: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ હાઈ લેવલ બેઠક દરમિયાન સ્પષ્ટ કર્યુ કે, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યથી વધુ કંઈ નથી. 

Apr 14, 2021, 06:45 PM IST
PM Modi and the Vice President will have a meeting with all the Governors, the Vice-Governor PT1M10S

PM મોદી અને ઉપરાષ્ટ્રપતિ તમામ રાજ્યપાલ, ઉપરાજ્યપાલ સાથે કરશે બેઠક

PM Modi and the Vice President will have a meeting with all the Governors, the Vice-Governor

Apr 14, 2021, 11:10 AM IST

WB Election: બંગાળમાં અડધી ચૂંટણીમાં જ TMC આખી સાફ થઈ ગઈ-પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને લઈને વર્ધમાનમાં તલિત સાઈ સેન્ટરમાં જનસભા સંબોધી.

Apr 12, 2021, 01:12 PM IST

Bengal Election: ચૂંટણી રેલીમાં બોલ્યા PM, ભાજપની ડબલ એન્જિન સરકાર બંગાળને આપશે નવું રાજકીય વાતાવરણ

ટીએમસી પર હુમલો કરતા પીએમ મોદીએ કહ્યુ કે, સરકારના નિર્ણય સરકાર નક્કી કરશે ટોલાબાજ નહીં. તંત્રનો નિર્ણય તંત્ર લેશે, ટોલાબાજ નહીં. પોલીસના નિર્ણય પોલીસ કરશે ટોલાબાજ નહીં. પીએમ મોદીએ કહ્યુ કે, આ વખતે વૈશાખની આંધી ટીએમસી સરકાર અને તેના ગુંડાને ઉડાવી લઈ જશે. 

Apr 10, 2021, 05:04 PM IST

West Bengal: એરપોર્ટ પહોંચતા જ આ વ્યક્તિને ગળે મળ્યા મોદી, જાણો કોણ છે કરીમુલ હક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) શનિવારે પશ્ચિમ બંગાળના જલપાઈગુડી પહોંચ્યા હતા. પીએમ મોદીએ બાગડોગરા એરપોર્ટ પર પદ્મ પુરસ્કાર વિજેતા કરીમુલ હક સાથે મુલાકાત કરી. બન્ને લોકો એરપોર્ટ પર ગર્મજોશીથી એકબીજાને ગળે મળ્યા. 

Apr 10, 2021, 03:52 PM IST

West Bengal: કૂચબિહારની ઘટના દુખદ, દોષીઓ વિરૂદ્ધ કડક પગલાં ભરે ચૂંટણી પંચ: પીએમ મોદી

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું- 'તુષ્ટિકરણના રાજકારણએ બંગાળને બરબાદ કરી દીધું છે. દીદીના લોકો અને ટીએમસીના ગુંડા જનતાને ધમકાવી રહ્યા છે. એટલા માટે તેમને સમજાવવા જોઇએ કે દીદી બંગાળની ભાગ્યવિધાતા નથી.

Apr 10, 2021, 01:35 PM IST

Covid-19: દેશમાં કોરોના વિકરાળ બન્યો, PM મોદીએ તાબડતોબ બોલાવી બેઠક, મમતા બેનર્જી સામેલ નહીં થાય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  આજે 8 એપ્રિલ સાંજે 6 વાગે દેશમાં કોવિડ 19 (Covid-19) ની સ્થિતિ પર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે.

Apr 8, 2021, 02:33 PM IST
PM Modi took the second dose of Corona vaccine PT3M26S

PM મોદીએ લીધો કોરોના રસીનો બીજો ડોઝ

PM Modi took the second dose of Corona vaccine

Apr 8, 2021, 12:10 PM IST