positive

ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ, વડોદરા અને અમદાવાદ છે હોટસ્પોટ

જયંતિ રવિએ આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 54 કેસ નવા આવ્યા છે જેના પગલે કુલ કેસ 432 થયા છે અને રાજ્યમાં કોરોનાના કારણે 19 લોકોના મોત થયા છે. 

Apr 11, 2020, 10:45 AM IST

રાજ્યમાં કોરોના પોઝિટિવના 262 કેસ, નવા 21 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોના પોઝિટિવના આંકડા પર એક નજર ફેરવીએ તો ખ્યાલ આવે છે કે રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ 262 કેસ નોંધાયા છે. રાજ્યમાં ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં 76 કેસો પોઝિટિવ થયા છે. 

Apr 9, 2020, 08:05 PM IST

રાજકોટનો આ વિસ્તાર સાબિત થઈ રહ્યો છે જબરદસ્ત ડેન્જરસ, વિગતો જાણવા કરો ક્લિક

કોરોના વાયરસ (corona virus)ને પગલે લોકડાઉન વચ્ચે દવા લેવાના બહાને બહાર નીકળતા લોકોને અટકાવવા રાજકોટ પોલીસ (rajkot police) નો નવતર પ્રયોગ  હાથ ધરાયો છે. 

Apr 9, 2020, 05:11 PM IST

જામનગર-મોરબીમાં કોરોનાનાં પ્રથમ પોઝિટિવ કેસ, સવા વર્ષનું બાળક ઝપટે ચડ્યું

જામગરમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ચકચાર મચી ગયો છે. જીજી હોસ્પિટલમાં ચાર સેમ્પલ પરીક્ષણ માટે લેવાયા હતા. જેમાં ગીર સોમનાથ, મોરબીનાં દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે જામનગરનાં બે દર્દીઓ પૈકી એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે મોરબી જિલ્લામાં પણ પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. 52 વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Apr 5, 2020, 07:16 PM IST
CHANDIPURAM VIRUS POSITIVE IN STATE PT3M12S

રાજ્યમાં ચાંદીપુરમ વાયરસના એંધાણ મળતા તંત્ર હરકતમાં

દાહોદ જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના 2 શંકાસ્પદ કેસ મળતા દોડતું થયું તંત્ર, વિવિધ ગામોના કાચા મકાનોમાં કરાયો દવાનો છંટકાવ, વડોદરામાં ચાંદીપુરમ વાઈરસથી 5 વર્ષની બાળકીનું મોત, ભાયલીમાં રહેતી બાળકીની ગોત્રી સરકારી હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર,પૂણેની લેબનો રિપોર્ટ પોઝિટીવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ

Jul 16, 2019, 01:05 PM IST

રાજકોટ: સ્વાઈન ફ્લૂથી 17 દિવસમાં 6 લોકોના મોત, 46 કેસ પોઝિટિવ

સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂના કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુરુવારે જૂનાગઢ જિલ્લામાં 3 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ કેસ નોધાયાતા તંત્રમાં દોડધામ વધી ગઇ છે. મહત્વનું છે, કે જૂનાગઢના એક યુવાન, એક પુરુષ અને એક વૃદ્ધાના રોપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે મહત્વનું છે, કે 17 દિવસમાં આશરે 46 જેટલા પોઝિટિલ કેસ નોધાયા હતા. જે પૈકી ગત 17 દિવસોમાં જ 6 લોકોના મોત થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. 
 

Jan 17, 2019, 06:41 PM IST

રાજકોટ: સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂ કહેર યથાવત, ઉતરાયણે જ ફ્લૂથી 2ના મોત

રાજકોટમાં ઉતરાયણના દિવસે જ સ્વાઇન ફ્લૂ જેવા ગંભીર રોગને કારણે 2 લોનો મોત થયા છે. મેવાસા શહેરના 48 વર્ષીય મહિલાનું તખા જસદણના 60 વર્ષીય પુરુષનું મોત થતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે. જ્યારે 14 જાન્યુઆરીના દિવસે 3 દર્દીઓના રીપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જ્યારે છેલ્લા 14 દિવસોમાં 36 જેટલા પોઝિટિવ કેસ નોંધાય છે જેમાંથી 6 દર્દીઓના મોત નિપજ્યા છે. 

Jan 14, 2019, 09:08 PM IST

જોઈ લો સુરત ખાતે યોજાયેલા એચઆઇવી પોઝિટીવ લગ્નોત્સુકોના અનોખા પસંદગી મેળાનો Video

ત્રણેક મહિના અગાઉથી થયેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન દ્વારા 900થી વધુ લોકોએ અરજી કરી હતી.

Jan 7, 2018, 03:19 PM IST

Q2માં Jioની AGR રૂ.4270 Cr રહી: અન્ય કંપનીઓનું નબળું પ્રદર્શન

સપ્ટેમ્બર મહિનાના ત્રિમાસિકગાળામાં રિલાયન્સ જિયો ઈન્ફોકોમે દેશની ટોચની મોબાઈલ કંપની ઓપરેટર્સ ભારતી એરટેલ,વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા સેલ્યુલરથી વધુ સારું પ્રદર્શન કર્યું હતું અને પહેલીવાર રૂ.4,270 કરોડનું એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ(એજીઆર) નોંધાવ્યુ હતું.જેણે સતત ત્રીજા ત્રિમાસિકગાળાના ઘટાડા પછી બીજા ક્વાર્ટરમાં એકંદર ટેલિકોમ ઉદ્યોગ એજીઆરમાં 8.6%નો ઉમેરો કર્યો હતો.

Nov 25, 2017, 04:23 PM IST