हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
prediction today
Prediction today News
daily horoscope
Daily Horoscope 24 January 2021: મળશે ઇચ્છીત ફળ, નાણાકીય લાભના છે યોગ
Daily Horoscope 24 January 2021: સૂર્ય દેવ પોતાના ભક્તોની શત્રુઓથી રક્ષા કરે છે. સૂર્ય દેવની કૃપા મેળવવા માટે રવિવારે પૂજા કરો અને આંકડા મૂળિયાનો હવન કરો. જ્યોતિષાચાર્ય દેવસ્ય મિશ્રના અનુસાર આજે 108 વાર 'ॐ घृणि सूर्याय नमः' મંત્રનો જાપ કરો. આજે તમે મહાલક્ષ્મીને પણ પ્રસન્ન કરી શકો છો. આજે સવા કિલો ઘઉં દાન કરો. તો આ રાશિફળ (Rashifal) માં માં જાણો આજનું દિવસ કેવો રહેશે...
Jan 24,2021, 8:32 AM IST
daily horoscope
Daily Horoscope 23 January 2021: જલદીથી મળશે જીવનસાથી, વિવાદોનો આવશે અંત
Daily Horoscope 23 January 2021: શું તમે શનિ ગ્રહથી પરેશાન છો? જો તમે શનિની સાડાસાતીથી પીડાઇ રહ્યા છો તો આજે તેનાથી છુટકારાના ઉપાય જાણો. જ્યોતિષાચાર્ય દેવસ્ય મિશ્રના અનુસાર શનિ દેવની કૃપા મેળવવા માટે ચર્તુર્મુખ દીપક દાન કરો. આ ઉપરાંત પીપળાના ઝાડ નીચે પણ દીવો પ્રગટાવો. આજે 108 વાર 'ॐ शं शनिश्चराय नमः' મંત્રનો જાપ કરો. આજનો દિવસ કેવો રહેશે તે જાણો આ રાશિફળ (Aaj Ka Rashifal) માં...
Jan 23,2021, 8:03 AM IST
daily horoscope
Daily Horoscope 22 January 2021: આજના રાશિફળમાં જાણો રાહુ-કેતુની ખરાબ મહાદશાનો ઉપાય
Daily Horoscope 22 January 2021: શું તમે રાહુની મહાદશાથી પરેશાન છો? શું કેતુની સ્થિતિ તમારી રાશિને અનુકૂળ નથી? તો જ્યોતિષાચાર્ય પંડિત દેવસ્ય મિશ્રના અનુસાર રાહુ-કેતુના કુપ્રભાવથી બચવા માટે તમારી રાશિના અનુસાર મહાઉપાય જાણો. આ ઉપરાંત આજના રાશિફળ (Rashifal) માં જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે...
Jan 22,2021, 8:11 AM IST
daily horoscope
આજે ગુરૂના હાથમાં હશે ન્યાય-દંડ, જાણો કેવો રહેશે આજનો દિવસ
Daily Horoscope 21 January 2021: દૈનિક રાશિફળ (Daily Horoscope)માં તમામ 12 રાશિઓનું ભવિષ્યફળ બતાવવામાં આવ્યું છે. આજે ભગવાન બૃહસ્પતિનો દિવસ છે. આજે (Today's Rashifal) ગુરૂની ઉપાસના કરવાથી તમારા તમામ દુખ દૂર થશે. આજના દિવસે હળદરની ગાંઠ અને ચણાની દાળ વડે ભગવાન બૃહસ્પતિની ઉપાસના કરો. ગુરૂ બૃહસ્પતિની પૂજાથી ચોક્કસ તમારી કિસ્મત ચમકશે. જ્યોતિષાચાર્ય પંડિત દેવસ્ય મિશ્ર પાસેથી જાણો 21 જાન્યુઆરીનું રાશિફળ.
Jan 21,2021, 8:04 AM IST
daily horoscope
Daily Horoscope 20 January 2021: આજે ચોક્ક્સ બદલાશે તમારી કિસ્મત, બસ કરો આ મહાઉપાય
Daily Horoscope 20 January 2021: દૈનિક રાશિફળ (Daily Horoscope)માં તમામ રાશિઓના ભવિષ્યફળ બતાવવામાં આવ્યા છે. આ રાશિફળને વાંચીને તમે તમારી દૈનિક યોજનાઓ અને વધુ સફળ બનાવી શકશો. જ્યોતિષાચાર્ય પંડિત દેવસ્ય મિશ્રના અનુસાર, જાણો દૈનિક રાશિફળમાં આજનો દિવસ કેવો રહેશે. શું કહે છે તમારા ગ્રહો.
Jan 20,2021, 8:06 AM IST
Trending news
IPL 2024
CSK vs LSG: ઋતુરાજ પર સ્ટોઇનિસની સદી ભારે પડી, લખનઉએ ચેન્નઈને બીજી વખત હરાવ્યું
ISRO
ઉત્તર ભારતમાં મોટા જળપ્રલયનો ખતરો, હિમાલયમાં ઝડપથી ગ્લેશિયર્સ પીગળ્યા, ISROનો ખુલાસો
gujarat
જમીનમાંથી કંકાલ બહાર કાઢી ઉકેલાયો હત્યાનો ભેદ, જાણો 7 વર્ષ પહેલા શું બન્યો હતો કેસ?
india
2 પૂર્વ CMના દીકરાઓ લડે છે ચૂંટણી, 13 રાજ્યની 88 બેઠક પર 26મીએ થશે મતદાન
Kia Carens
Kia Carens કેટલી સેફ છે? Crash Test માં ખુલી ગઈ પોલ, જાણો કેટલું રેટિંગ મળ્યું
Lok Sabha Elections 2024
26 એપ્રિલે બીજા તબક્કામાં 13 રાજ્યોની 88 સીટો પર મતદાન, આ દિગ્ગજો છે મેદાનમાં
Tata Group
ટાટાની આ કંપનીએ કરી ₹70 પ્રતિ શેર ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોની મોજ
breaking news
આ વર્ષે કેસર કેરી ખાવા નહીં મળે કે શું? એવું શું થયુ કે ગુજરાતના ખેડૂતો બન્યા ચિંતિત
Dahod
હવે ગુજરાતનો વારો! PM મોદી આ તારીખથી સંભાળશે ચૂંટણી પ્રચારની કમાન! ક્યા ગજવશે સભા?
breaking news
જામનગર:જોડીયામાં વેપારીની હત્યાનો ભેદ ઉકેલાયો, દુકાનમાં ઘૂસેલા બે ચોરે કેમ કરી હત્યા