president

ઇસનપુર વોર્ડના ભાજપ પ્રમુખે જાહેરમાં બર્થ ડે ઉજવ્યો, કોરોનાના તમામ નિયમોના ધજાગરા

  કોરોના મહામારીના સમયમાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનિ જાળવણી કરવા માટે વારંવાર તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે. જો કે નિયમોનું પાલન નેતાઓ દ્વારા જ નથી કરાઇ રહ્યું. હાઇકોર્ટ દ્વારા આ અંગે ટકોર કરીને કડક કાર્યવાહી માટે સુચના પણ અપાઇ છે. તેવામાં શહેરના ઇસનપુર વોર્ડના ભાજપના પ્રમુખ આતીશ પટેલના જાહેર રોડ પર ઉજવણીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં રોડ પર એક ટેબલ પર 15 જેટલી કેક એમાં પણ એક ભાજપના કમળને કાપમા માટેની કેક લાવવામાં આવી હતી. સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર લોકો કેક કાપતા અને ખાતા તથા ખવડાવતા નજરે પડે છે.

Oct 8, 2020, 11:47 PM IST

પાટણ પાલિકા વિવાદ: ઉપ પ્રમુખે ઉચ્ચારી આંદોલનની ચીમકી, કહ્યું- પ્રમુખ નશામાં ભાન ભૂલ્યા

પાટણ પાલિકા પરિસર ખાતે નવીન ભવનનું ઉદ્ઘાટન પૂર્વે પાલિકાના ઉપ પ્રમુખે બાંધ કામ મામલે ગેરરીતીની રજુઆત પાલિકા ચીફ ઓફિસરને કરી હતી. ત્યારબાદ હવે નવીન ભવનમાં લગાવવામાં આવેલ તકતીમાં નામ માટે હવે વિવાદ ઉભો થવા પામ્યો છે

Oct 7, 2020, 08:44 PM IST
President And Vice President Names Announced In Sumul Dairy Elections In Surat PT4M7S

સુરતમાં સુમુલ ચૂંટણી મામલે પ્રમુખ અને ઉપપ્રમુખના નામ જાહેર

President And Vice President Names Announced In Sumul Dairy Elections In Surat

Sep 4, 2020, 04:40 PM IST
Voting For President And Vice President Of Sumul Dairy In Surat PT3M11S

TikTok રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ વિરૂદ્ધ પહોંચ્યું કોર્ટ, કહ્યું- કોઈ વિકલ્પ બાકી નથી

શોર્ટ વીડિયો એપ ટિકટોકે અમેરિકામાં તેના પર પ્રતિબંધ લગાવનાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના નિર્ણયને કોર્ટમાં સોમવારના પડકાર આપ્યો છે. તેણે રાષ્ટ્રપતિ ટ્રમ્પની વિરૂદ્ધ વાણિજ્ય મંત્રી વિલ્બર રોસ અને વાણિજ્ય વિભાગની વિરૂદ્ધ કેલિફોર્નિયાની એક કોર્ટમાં દાખલ કેસમાં કહેવાતી અનધિકૃત કાર્યવાહી કરવાથી રોકવાનો આગ્રહ કર્યો છે. કંપનીએ 6 ઓગસ્ટના તેના પર પ્રતિબંધ લગાવવાના હુકમ અંગે આ દાવો કરવામાં આવ્યો છે.

Aug 25, 2020, 08:35 AM IST

BTP ના ધારાસભ્ય પિતા-પુત્રએ રાષ્ટ્રપતિને પત્ર લખી જીવનું જોખમ હોવાનું જણાવ્યું

હાલમાં ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં બીટીપીના ધારાસભ્યોએ આદિવાસીઓના અન્યાય મુદ્દે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે ભાજપના 3 અને કોંગ્રેસનો 1 રાજ્યસભા ઉમેદવાર જીત્યો હતો. જો કે બીટીપીએ મતદાન નહી કરીને આડકતરી રીતે ભાજપને જ ફાયદો પહોંચાડ્યો હતો. જો કે હવે ચૂંટણી પુરી થઇ ગયા બાદ બીટીપીના ધારાભ્ય પિતા-પુત્ર છોટુ વસાવા અને મહેશ વસાવાએ પોતાનાં જીવના જોખમ હોવાનું જણાવીને દહેશત વ્યક્ત કરીને રાષ્ટ્રપતિને સુરક્ષાની દહેશત વ્યક્ત કરતો પત્ર લખ્યો છે. રાષ્ટ્રપતિ પાસે સુરક્ષાની માંગ પણ કરી છે. 

Jun 25, 2020, 07:40 PM IST

FDA ની ચેતાવણી છતાં, કોરોનાથી બચવા માટે Hydroxychloroquine લઇ રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અમેરિકાના ખાદ્ય તથા ઔષધિ પ્રશાસન (એફડીએ)ની ચેતાવણી છતાં પણ હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા લઇ રહ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિએ સોમવારે કહ્યું કે તે હાઇડ્રોક્સીક્લોરોક્વીન (Hydroxychloroquine) લઇ રહ્યા છે.

May 19, 2020, 09:58 AM IST
coronavirus  president trump to temporarily suspend immigration to US PT2M14S

કોરોના સંકટ સામે લડવા ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય

President Donald Trump to temporarily suspend immigration to US amid coronavirus COVID-19 pandemic

Apr 21, 2020, 02:35 PM IST

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખે સીએમને લખ્યો પત્ર, કરી આ માગ

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે નગરપાલિકા અને શહેરી વિકાસ ઓથોરીટીની હદમાં આવતા ઔદ્યોગિક એકમોમાં આંશિક કામગીરી ચાલુ કરવા મંજુરી આપવા માગ કરી છે.

Apr 18, 2020, 06:51 PM IST

ગુજરાત રાજ્યસભા: અમારા ધારાસભ્યોનાં રાજીનામા માત્ર અફવા હોવાનો અમિત ચાવડાનો દાવો

કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મહત્વનું નિવેદન આપ્યું હતું. લોકશાહીમાં નહીં માનનારી ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને બદનામ કરવા કોંગ્રેસના ધારાસભ્યોના નામ ઉછાળવામાં આવી રહ્યા છે. ભાજપ દ્વારા ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગઈકાલથી અલગ અલગ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હોવાની વાત માધ્યમોમાં ચાલી રહી છે. અત્યાર સુધી વિધાનસભાના અધ્યક્ષ દ્વારા પુષ્ટિ આપવામાં આવી નથી. ધારાસભ્યોના રાજીનામાની સાબિતી આપવામાં આવી નથી. આવી વાતો કરી ભાજપ પોતાની નિષફળતા છુપાવવા પ્રયાસ કરી રહી છે.

Mar 15, 2020, 06:43 PM IST

PFIના ચેરમેન અને સચિવની ધરપકડ: શાહીન બાગ પ્રદર્શનમાં ફંડિંગનો આરોપ

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચેરમેનનું નામ પરવેજ અને સચિવનું નામ મોહમંદ ઇલિયાસ છે. તમને જણાવી દઇએ કે PFI પર શાહીન બાગમાં CAA ના વિરૂદ્ધ થઇ રહેલા પ્રદર્શનો અને દિલ્હી હિંસામાં ફંડિંગનો આરોપ છે.

Mar 12, 2020, 11:19 AM IST

નિર્ભયા કેસ: પવનની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી, તમામ દોષિતો માટે હવે બચવાના રસ્તા બંધ

નિર્ભયા કેસમાં ચારેય દોષિતોની પાસે તમામ કાયદાકીય વિકલ્પ ખતમ થઈ ગયા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દોષિત પવન ગુપ્તાની દયા અરજી ફગાવી દીધી છે. રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવી દેતા હવે દોષિતોની ફાંસીનો રસ્તો ક્લિયર થઈ ગયો છે. 

Mar 4, 2020, 02:56 PM IST
Samachar Gujarat: Trump Will Come To Ahmedabad PT20M13S

સમાચાર ગુજરાત: અમેરિકાથી સીધા અમદાવાદ આવશે ટ્રંપ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અમદાવાદની મુલાકાત બહુ જ ખાસ બની રહેવાની છે, તેથી આ મુલાકાત પર સૌની નજર છે. ત્યારે અમેરિકન ડેલિગેશનનું પહેલું વિમાન અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચૂક્યું છે. સુરક્ષા સાધનો અને જરૂરી સામાન લઈને અમેરિકાથી વિશેષ વિમાન અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયું છે. આ સાથે જ અમેરિકી સ્નાઈપર અને ફાયર સેફટી સિસ્ટમ, સ્પાય કેમેરા અને મરીન કમાન્ડોથી જોડાયેલી સુરક્ષા સામગ્રી અમદાવાદ લાવવામાં આવી છે. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પહેલું વિમાન અમદાવાદ પહોંચ્યું છે.

Feb 17, 2020, 09:40 PM IST
Statement Of CM Rupani After Inspection Of Motera Stadium PT4M4S

મોટેરા સ્ટેડિયમના નિરીક્ષણ બાદ સીએમ રૂપાણીનું નિવેદન, જાણો શું કહ્યું...

અમેરિકાના પ્રેસિડેન્ટની અમદાવાદના મોટેરા સ્ટેડિયમની મુલાકાતના સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સાંજે 6 કલાકે મોટેરા સ્ટેડિયમ ખાતેની આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે તમામ તૈયારીઓનું પૂર્વ નિરીક્ષણ કર્યું હતું.

Feb 17, 2020, 09:30 PM IST
CM Rupani Visit In Motera Stadium Of Ahmedabad PT12M34S

ટ્રંપ આગમનને લઇને તાડમાર તૈયારી, CM રૂપાણી પહોંચ્યા મોટેરા સ્ટેડિયમ

અમેરિકાના પ્રેસિડેન્ટની અમદાવાદના મોટેરા સ્ટેડિયમની મુલાકાતના સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સાંજે 6 કલાકે મોટેરા સ્ટેડિયમ ખાતેની આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે તમામ તૈયારીઓનું પૂર્વ નિરીક્ષણ કર્યું હતું.

Feb 17, 2020, 08:45 PM IST
CM Rupani Arrives At Motera Stadium In Ahmedabad PT4M4S

નમસ્તે ટ્રંપ કાર્યક્રમની સમિક્ષા કરવા મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા CM રૂપાણી

અમેરિકાના પ્રેસિડેન્ટની અમદાવાદના મોટેરા સ્ટેડિયમની મુલાકાતના સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સાંજે 6 કલાકે મોટેરા સ્ટેડિયમ ખાતેની આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે તમામ તૈયારીઓનું પૂર્વ નિરીક્ષણ કર્યું હતું.

Feb 17, 2020, 07:55 PM IST
Trump's Security Luggage Arrives At Ahmedabad Hyatt Hotel PT5M45S

અમદાવાદની હયાત હોટેલ પહોંચ્યો ટ્રંપની સિક્યુરિટીનો સામાન

ટ્રંપની સુરક્ષાના સાધનો હ્યયાત હોટલ ખાતે ઉતારવામાં આવ્યા છે. સિક્રેટ સર્વિસના એજન્ટોનું રોકાણ પણ હયાત હોટલમાં કરવામાં આવ્યું છે. 5 જેટલા કન્ટેનરમાં સુરક્ષાના સામાન લાવવામાં આવ્યો હતો.

Feb 17, 2020, 06:30 PM IST

ફૌજમાંથી બરતરફ જવાને પોતાના પરિવાર માટે માંગી ઇચ્છા મૃત્યું, જાણો કેમ થયો મજબૂર

ઉત્તર પ્રદેશના કાનપુરમાં દહેજ ઉત્પીડન કેસમાં ફસાયેલા ફૌજમાંથી બરતરફ કરવામાં આવેલા રાષ્ટ્રપતિ, વડાપ્રધાનમંત્રીને પત્ર લખીને પોતાના પરિવાર માટે ઇચ્છા મૃત્યુની માંગ કરી છે. જાજમઉના વિસ્તારમાં રહેનાર વિજય સિંહનું કહેવું છે કે દહેજ ઉત્પીડનનો કેસ ખતમ થયા બાદ પણ તેને ફરીથી જોઇન કરવામાં આવી રહ્યો નથી.

Feb 17, 2020, 05:51 PM IST
Preparing For The Arrival Of Donald Trump PT12M25S

નમસ્તે ટ્રંપ: ડોનાલ્ડ ટ્રંપના આગમનની તાડમાર તૈયારી

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આવેલા ક્લબ હાઉસમાં ડોનલ્ડ ટ્રમ્પ અને મિલેનિયા ટ્રમ્પ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. રોડ શો મારફતે મોટેરા પહોંચનાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક અલગ રૂમની વ્યવસ્થા કરાઈ છે. ક્લબ હાઉસના આ અલાયદા રૂમમાં ટ્રમ્પ દંપતી તૈયાર થશે.

Feb 17, 2020, 05:50 PM IST
Planning near river front regarding president Trump visit PT4M31S

અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત રિવર ફ્રન્ટ પર તડામાર તૈયારી

અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત રિવર ફ્રન્ટ પર તડામાર તૈયારી

Feb 17, 2020, 10:45 AM IST