president

President Ram Nath Kovind Will Address The Parliament Today PT1M42S

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે દેશની સંસદને સંબોધશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે દેશની સંસદને સંબોધશે

Nov 26, 2019, 09:40 AM IST
Home Minister Pradeep Singh Jadeja Visit BRTS Bus Route In Ahmedabad PT3M19S

જનતાની સુરક્ષા માટે સરકાર મેદાનમાં, ગૃહ રાજ્યમંત્રી BRTSની મુલાકાતે

અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં બીઆરટીએસની અડફેટે બે ભાઇના મોતની ઘટના બાદ જનતાની સુરક્ષાને લઇને આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદના BRTS બસ રૂટની મુલાકાત લેશે.

Nov 26, 2019, 09:35 AM IST

ક્રિકેટને વિવાદોથી મુક્ત કરીશ, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરો મુખ્ય પ્રાથમિક્તાઃ ગાંગુલી

બીસીસીઆઈનાં વિવિધ પદ માટે 23 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાવાની છે, જેના માટે નોમિનેશન ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 ઓક્ટોબર, સોમવારની હતી. સોમવારે સાંજે ગાંગુલીએ અધ્યક્ષ પદ માટે ફોર્મ ભર્યું હતું. શનિવાર અને રવિવારે દિલ્હી અને મુંબઈમાં મળેલી દેશભરના રાજ્ય ક્રિકેટ એસોસિએશનના પદાધિકારીઓની બેઠકોના દોર પછી રવિવારે સૌરવ ગાંગુલીનું નામ અધ્યક્ષ પદ માટે નક્કી થયું હતું. આ સાથે જ બ્રિજેશ પટેલનું આઈપીએલના ચેરમેન બનવાનું પણ નક્કી થઈ ગયું છે. 

Oct 14, 2019, 09:16 PM IST

પ્રેસિડન્ટ કોવિંદે હીરા બાના આર્શીવાદ લીધા, તો બાએ તેમને આપી ‘ખાસ’ ભેટ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાની મુલાકાત લીધી હતી. ગુજરાતના પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિએ રાયસણ જઈને હીરાબાના આશીર્વાદ લીધા હતા. રાષ્ટ્રપતિએ અડધા કલાકથી પણ વધુ સમય હીરાબા સાથે વિતાવ્યો હતો. હીરાબા સાથેની મુલાકાત સમયે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ રાષ્ટ્રપતિની સાથે હાજર રહ્યા હતા. જેના બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કોબા જવા રવાના થયા છે. અહીં તેઓ જૈન દેરાસરની  મુલાકાત લઈ રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદ મેળવશે. તો સાથે જ રાષ્ટ્રપતિ કૈલાસસાગરસૂરિજી જ્ઞાનમંદિરની મુલાકાત પણ લેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાનો આજનો કાર્યક્રમ પૂર્ણ કરીને આજે બપોરે અમદાવાદથી દિલ્હી જવા રવાના થઈ જશે.

Oct 13, 2019, 11:00 AM IST

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતના પ્રવાસે, આવતીકાલે હીરા બાના આર્શીવાદ લેવા જશે

આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind) ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે આજે બપોરે 3.30 કલાકે રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પહોંચશે. રાષ્ટ્રપતિની ગુજરાત (Gujarat) ની આ મુલાકાતનો હેતુ કોબા (Koba) માં આવેલ જૈન દેરાસર (jain temple) ની મુલાકાતનો છે. એરપોર્ટ પર રાજ્યપાલ સહિત મંત્રીમંડળના સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવશે. તેઓ એરપોર્ટથી રાજભવન જશે, જ્યાં રાજભવન ખાતે મહાનુભવો સાથે મુલાકાત કરશે. બે દિવસના પ્રવાસમાં રાષ્ટ્રપતિ કોવિંદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Naredra Modi) ના માતા હીરાબા (Hira ba) ના પણ આર્શીવાદ લેવા જશે.

Oct 12, 2019, 01:57 PM IST
World bank president will visit Gujarat PT2M20S

વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ 31 ઓક્ટોબરના રોજ ગુજરાતના પ્રવાસે

વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ ડેવિડ માલપાસ PM મોદી સાથે 31 ઓક્ટોબરના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજનારી કોન્ફરન્સમાં હાજરી આપશે. તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે થનારી ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં વિશ્વની આર્થિક સ્થિતિ અને સુધારા પર સંબોધન કરશે.

Oct 9, 2019, 11:35 AM IST

નિરંજન શાહના પુત્ર જયદેવ શાહ બન્યા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનો અધ્યક્ષ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં (SCA) નવા સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. જયદેવ શાહની પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. મહત્વનું છે કે જયદેવ શાહ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ નિરંજન શાહના પુત્ર છે. આ સિવાય ઉપપ્રમુખ તરીકે દિપક લાખાણી અને સેક્રેટરી તરીકે હિમાંશુ શાહ સહિતનાં હોદ્દેદારોની વરણી થઈ છે.

Sep 21, 2019, 05:29 PM IST

PDPU પદવી સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

PDPUના સાતમા પદવી સમારોહમાં પીડીપીયુના પ્રેસીડેન્ટ મુકેશ અંબાણી તથા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હાજરી આપી હતી. જ્યારે મુખ્ય અતિથી તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પણ હાજર રહ્યા હતા. આ સમારોહમાં આશરે 1000 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. 31 પીએચડી અને 61 ગોલ્ડ મેડલ વિજેતાઓને કેન્દ્રીય ગૃહમંત્રીની હાજરીમાં ડીગ્રી એનાયત કરવામાં આવી હતી.

Aug 29, 2019, 05:39 PM IST

વીરતા પુરસ્કારઃ વિંગ કમાન્ડર અભિનંદન સાથે આ 132 જવાનોના શૌર્યનું કરાશે 'અભિનંદન'

73મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ વીરતા પુરસ્કારોની જાહેરાત કરાઈ છે, આ વર્ષે સેનાના 132 જવાનોના શૌર્યનું સન્માન કરવામાં આવશે 
 

Aug 14, 2019, 09:21 PM IST

શ્રેષ્ઠ કામગીરી માટે રાજ્યના 13 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિના હસ્તે મળશે એવોર્ડ

સ્વતંત્રતા પર્વ નિમિત્તે વિશિષ્ટ અને પ્રશંસનીય સેવા અંગે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં શ્રેષ્ઠ કામગીરી બદલ તેમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. ગુજરાતના 13 પોલીસ અધિકારી અને જવાનોને આ ચંદ્રકો એનાયત કરવામાં આવશે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસ ચંદ્રક મેળવનારને અભિનંદન પાઠવ્યા હતા.

Aug 14, 2019, 08:59 PM IST

ધૂંધવાયેલા પાકિસ્તાનના રાષ્ટ્રપતિના અવળા બોલઃ 'હવે ભારત સામે જેહાદ થઈ શકે છે'

તેમણે જણાવ્યું કે, પાકિસ્તાન કાશ્મીરીઓને મદદ કરવાનું ચાલુ રાકશે, અમે ભારતના નિર્ણય સામે સંયુક્ત રાષ્ટ્રમાં અપીલ કરીશું 
 

Aug 14, 2019, 04:13 PM IST

કોંગ્રેસને આજે મળી જશે નવા અધ્યક્ષ!, CWCએ રાહુલને અધ્યક્ષ પદે રહેવા કરી ભલામણ 

લોકસભા ચૂંટણીમાં દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસની સજ્જડ હારની જવાબદારી લેતા રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધા બાદ હવે નવા અધ્યક્ષ માટેની કવાયત ચાલુ છે.

Aug 10, 2019, 03:13 PM IST

31 ઓક્ટોબરથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બનશે કેન્દ્રશાસિત પ્રદેશ, રાષ્ટ્રપતિની મંજૂરી

જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ 2019 ને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજુરી આપી દીધી છે, આ સાથે જ 31 ઓક્ટોબરથી બંન્ને પ્રદેશો સ્વતંત્ર કેન્દ્રશાસિત પ્રદેશ બનશે

Aug 9, 2019, 10:36 PM IST

અમદાવાદ: 20 વર્ષોથી મફતમાં દર્દીઓની સારવાર આપે છે આ મહિલા ડોક્ટર

વિશ્વમાં દરેક ક્ષેત્રે આજે મહિલાઓએ એક ખાસ મુકામ અને આગવી ઓળખ હાંસિલ કરી છે. ત્યારે આજે એક એવી 65 વર્ષીય મહિલાએ પોતાના ડેન્ટલ સર્જન તરીકેના વ્યવસાયને માત્ર કમાવવા માટે જ નહીં પરંતુ સમાજસેવા માટે કામે લગાડી દીધો. આ મહિલાનું નામ છે ડોક્ટર પ્રતિભા આઠવલે. મુંબઈની સરકારી ડેન્ટલ કોલેજમાંથી 1977માં ડેન્ટલ સર્જન બનેલા એવા પ્રતિભા આઠવલે માત્ર સમાદ જ સેવા કરે છે.

Jul 22, 2019, 09:30 PM IST

પાક.નો અનોખો રેકોર્ડ : 1 પૂર્વ રાષ્ટ્રપતિ અને 2 પૂર્વ વડાપ્રધાન એક સાથે જેલ હવાલે

પાકિસ્તાનમાં ગુરૂવારે પૂર્વ વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીની ધરપકડ સાથે એક અનોખો રેકોર્ડ સ્થપાયો

Jul 19, 2019, 08:18 PM IST

સંસદમાં રાષ્ટ્રપતિએ કહ્યું- જલદી મળશે રાફેલ વિમાન, રાહુલ બોલ્યા-ડીલમાં થઈ છે ચોરી 

સંસદના બંને સદનને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે નજીકના ભવિષ્યમાં દેશને પહેલું રાફેલ વિમાન અને અપાચે હેલિકોપ્ટર મળશે.

Jun 20, 2019, 02:55 PM IST
President Ramnath Kovind addresses Parliament, Speaks About Govt. Agenda PT30M

સંસદનાં સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિ કોવિંદનું અભિભાષણ, સરકારનો એજન્ડા કર્યો રજૂ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કાફલા સાથે પહોંચ્યા સંસદ ભવન. સંસદ ભવનના ગેટ પાસે પ્રધાનમંત્રી મોદી અને ઉપરાષ્ટ્રપતિએ રામનાથ કોવિંદનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના પહેલા સત્રનું સંબોધન કર્યું. રાષ્ટ્રપતિએ લોકસભામાં પહેલીવાર ચૂંટાયેલા સાંસદોને હાર્દિક અભિનંદન આપ્યા.

Jun 20, 2019, 12:55 PM IST
President Ramnath Kovind addresses Parliament PT29M51S

સંસદનાં સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિ કોવિંદનું અભિભાષણ, જુઓ વીડિયો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કાફલા સાથે પહોંચ્યા સંસદ ભવન. સંસદ ભવનના ગેટ પાસે પ્રધાનમંત્રી મોદી અને ઉપરાષ્ટ્રપતિએ રામનાથ કોવિંદનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના પહેલા સત્રનું સંબોધન કર્યું. રાષ્ટ્રપતિએ લોકસભામાં પહેલીવાર ચૂંટાયેલા સાંસદોને હાર્દિક અભિનંદન આપ્યા.

Jun 20, 2019, 12:35 PM IST

દેશની જનતાએ વિકાસની ગતિને તેજ કરવા માટે જનાદેશ આપ્યો: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બંને સદનને સંબોધિત  કર્યું. રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ જ સંસદની કાર્યવાહી શરૂ થાય છે. 5 જુલાઈના રોજ મોદી સરકારનું બજેટ રજુ થશે. બજેટ રજુ થતા અગાઉ રાષ્ટ્રપતિનું અભિભાષણ થાય છે. 

Jun 20, 2019, 11:11 AM IST

આ પૂર્વ હોકી ખેલાડીએ કહ્યું- હું 2 વર્ષ માટે કોંગ્રેસ અધ્યક્ષ પદની જવાબદારી લેવા તૈયાર છું

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીમાં થયેલી સજ્જડ હાર બાદ પાર્ટીનું સૌથી મોટું પદ છોડવાનું મન બનાવી ચૂક્યા છે. તેમણે પાર્ટીને અધ્યક્ષ પદ માટે કોઈ અન્ય વ્યક્તિની પસંદગી કરવાનું કહ્યું છે.

Jun 7, 2019, 08:33 PM IST