president

મમતા બેનરજીએ મોદીના શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા કર્યો ઈનકાર, જાણો શું છે કારણે?

તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, તે વડાપ્રધાનના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેશે નહીં. તેમણે એ બાબતે નારાજગી વ્યક્ત કરી છે કે શપથગ્રહણ સમારોહનો ભાજપ દ્વારા રાજકીય ફાયદો ઉઠાવાઈ રહ્યો છે 
 

May 29, 2019, 03:14 PM IST

ટ્રમ્પે ઇરાનને આપી ચેતવણી, કહ્યું- અમારી સાથે યુદ્ધ કરવું ભારે પડશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ ટ્રમ્પે ઇરાનને મોટો પડકાર આપત કહ્યું છે ક, જો અમેરિકાના હિતો પર હુમલો કર્યો છે તો તેને ‘નષ્ટ’ કરવામાં આવશે. ટ્રમ્પે રવિવારે ટ્વિટ કરી ઈરાનને ચેતવણી આપી છે અને કહ્યું કે, જો ઈરાન યુદ્ધ કરવા ઇચ્છે છે, તો તે ઈરાનનો સત્તાવાર અંત હશે.

May 20, 2019, 10:19 AM IST
Clashes break out in roadshow of BJP president Amit Shah in Kolkata PT25M53S

અમિત શાહની કોલકતામાં યોજાયેલી રેલીમાં હિંસા, મમતા બેનર્જી પર લાગ્યા આરોપ

પશ્મિમ બંગાળના કોલકત્તામાં અમિત શાહના રોડશોમાં હંગામો થયો, કોલકત્તા યુનિવર્સિટી નજીક રોડ શો દરમિયાન ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું જેમાં ટીએમસીના કાર્યકરોએ પથ્થરમારો કર્યો તો વાતાવરણ તંગ બનતા પોલીસે મામલા પર કાબુ મેળવવા માટે લાઠીચાર્જ કર્યો

May 14, 2019, 08:50 PM IST
Clashes break out in roadshow of BJP president Amit Shah in Kolkata PT8M20S

લોકસભા ચૂંટણી 2019 અમિત શાહની કોલકતામાં યોજાયેલી રેલીમાં હિંસા

પશ્મિમ બંગાળના કોલકત્તામાં અમિત શાહના રોડશોમાં હંગામો થયો, કોલકત્તા યુનિવર્સિટી નજીક રોડ શો દરમિયાન ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું જેમાં ટીએમસીના કાર્યકરોએ પથ્થરમારો કર્યો તો વાતાવરણ તંગ બનતા પોલીસે મામલા પર કાબુ મેળવવા માટે લાઠીચાર્જ કર્યો

May 14, 2019, 07:40 PM IST

આ શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ હોકી મેચ દરમિયાન પડ્યા, વાઈરલ થઈ રહ્યો છે VIDEO 

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનનો આઈસ હોકી રમતો એક વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે.

May 13, 2019, 07:00 PM IST

હવે ગુજરાતમાં નહિ દેખાય જર્જરિત મકાનો, 25 વર્ષ જૂના મકાનોના રિડેવપલમેન્ટને મળી મંજૂરી

ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ હેઠળ આવતા જર્જરિત અને ખંડેર મકાનોના પુન નિર્માણ માટેનો જમીન માલિકી મકાન સુધારાની પણ રાષ્ટ્રપતિએ મંજુરી આપી છે. 

Apr 30, 2019, 06:12 PM IST

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા હવે ગુજરાતમાં ચેમ્બર ઓફ કોમર્સનું ઇલેક્શન જાહેર

ગુજરાતમાં ચુટણીઓની મૌસમ ક્યારેય પુર્ણ થતી નથી રાજ્યની લોકસભાની 26 બેઠકો માટે મતદાન પુર્ણ થયુ છે. અને પરિણામની રાહ જોવાઇ રહી છે ત્યાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ચુંટણી જાહેર થઇ ગઇ છે. જીસીસીઆઇના હોદ્દેદારો અને બીઝનેશ વિમેન વર્કીંગની એક વર્ષની ટર્મ પુર્ણ થતાં વર્ષ 2019-20 માટે હોદ્દેદારોની ચુટણી યોજાશે જેમાં 3600થી વધારે મતદારો પોતના મતાધિકારનો ઉપયોગ કરશે.

Apr 29, 2019, 08:53 PM IST
Rajkot Padadhari NSUI President Resign From Congress PT2M7S

રાજકોટના પડધરી તાલુકામાં NSUIમાં ભંગાણ, જુઓ કોણે આપ્યું રાજીનામું

રાજકોટના પડધરી પડધરી NSUIના પ્રમુખ સિદ્ધાર્થ ડોડીયાનું રાજીનામું, મનસુખ માંડવીયાના હસ્તે ભગવો ધારણ કરી સિદ્ધાર્થ ડોડીયા સહિત કાર્યકરો પણ ભાજપમાં જોડાશે

Apr 17, 2019, 03:25 PM IST

વડોદરા: ટેબલ સ્પેશ માટે વકીલ મંડળના પ્રમુખનું આંદોલન, પોલીસે કરી ધરપકડ

ટેબલ સ્પેશ માટે આંદોલન કરી રહેલા વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટની પોલીસે ધરપકડ કરી હતી. શુક્રવારે વકીલોએ કોર્ટ લોબીમાં ટેબલ-ખૂરશીઓ ગોઠવીને સવિનય કાનૂન ભંગ કરતા કોર્ટમાં આજે સવારથીજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Apr 15, 2019, 08:00 PM IST

PM મોદીને જીતાડવાની વાત કરી કલ્યાણસિંહ ફસાયા, ખુર્શી છીનવાય તેવી વકી !

ચૂંટણી પંચે આ મુદ્દે આચાર સંહિતાનુ ઉલ્લંઘન માનતા કલ્યાણ સિંહ વિરુદ્ધ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને ફરિયાદ કરી હતી

Apr 4, 2019, 09:49 PM IST
Loksabha Election 2019: BJP President Amit Shah Will Come To Gujarat Tomorrow PT3M40S

લોકસભા ચૂંટણી 2019ઃ ભાજપ અધ્યક્ષ અમિત શાહ આવતીકાલે આવશે અમદાવાદ

ભાજપ અધ્યક્ષ અમિત શાહ આવતીકાલે સાંજે અમદાવાદ પહોંચશે , પક્ષોના ઉમેદવારો જાહેર થયા બા ની સ્થિતિની ચર્ચા કરશે, પ્રદેશના નેતાઓ સાથે મોડી રાતે કરી શકે છે બેઠક

Apr 2, 2019, 06:05 PM IST

જમ્મુ-કાશ્મીરના કિશોરને મળ્યો 'શૌર્ય ચક્ર',આતંકીઓ સાથે ભીડી હતી બાથ

ઈરફાન રમઝાન શેખ 2017માં 14 વર્ષનો હતો જ્યારે તેના ઘર પર ત્રણ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, પરંતુ તેણે હિંમતપૂર્વક તેમનો સામનો કરીને તેમને ભાગી જવાની ફરજ પાડી હતી 

Mar 19, 2019, 04:01 PM IST

શહીદ વાનીના પરિવારને મળ્યા રાષ્ટ્રપતિ, PM મોદી અને રક્ષામંત્રીએ કરી મુલાકાત

ગણતંત્ર દિવસની સંધ્યા પર આયોજીત એટ હોમ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે અશોકચક્રથી સન્માનીત શહીદ લાંસ નાયક નજીર વાનીનાં પરીવાર સાથે મુલાકાત કરી હતી

Jan 26, 2019, 09:09 PM IST

અચાનક કોંગ્રેસ પ્રમુખ પદેથી અજય માકનનું રાજીનામું, રાહુલનો માન્યો આભાર

અજય માકને લખ્યું કે 2015 વિધાનસભા ચૂંટણી બાદથી જ તેમણે દિલ્હીનાં તમામ નેતાઓનો સહયોગ મળ્યો, આકરી પરિસ્થિતીમાં પણ તે સરળ નહોતું

Jan 4, 2019, 09:33 AM IST

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિની કબૂલાત, કહ્યું- નોકરાણીની કરી હતી જાતીય સતામણી

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે ફરી એકવાર વિવાદોમાં છે. આ વખતે તેમણે એવું આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે કે, જેનાથી ફિલિપાઇન્સના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે.

Dec 31, 2018, 08:40 PM IST

રસ્તા વચ્ચે બેસેલા સિંહને કારણે અટકી ગયો હતો રાષ્ટ્રપતિની ગાડીનો કાફલો

 રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે પહેલો દિવસ કચ્છના સફેદ રણમાં વિતાવ્યો હતો. તો બીજા દિવસે રાષ્ટ્રપતિએ પરિવાર સાથે સાસણ ગીરમાં સિંહ દર્શન કર્યું હતું. એશિયાટિક સિંહોને નિહાળી રાષ્ટ્રપતિ કોવિંદે ભારે રોમાંચ અનુભવ્યો હતો.

Dec 31, 2018, 10:04 AM IST

આજે રાષ્ટ્રપતિ સાંજે કચ્છના સફેદ રણમાં સૂર્ય આથમતો નિહાળશે

 આજે ત્રણ દિગ્ગજો ગુજરાતની મુલાકાતે આવવાના છે. જેમાં રાષ્ટ્રપતિ કચ્છની મુલાકાતે, તો ઉપરાષ્ટ્રપતિ અને અમિત શાહ અમદાવાદમાં ABVPના અધિવેશનમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તા. ૨૯ અને ૩૧મી સુધી સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવાસે આવી રહ્યાં છે. અહીંથી તેઓ સાસણગીર અને સોમનાથ જશે. 

Dec 29, 2018, 08:32 AM IST

કલામ બીજી વખત રાષ્ટ્રપતિ બનવા માગતા હતા, કોંગ્રેસનું સમર્થન ન મળ્યું: પુસ્તકમાં દાવો

આ પુસ્તકમાં લખ્યું છે કે, 'ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ સહિતના કેટલાક રાજકીય પક્ષોએ 2012માં કલામ સમક્ષ રાષ્ટ્રપતિના બીજા કાર્યકાળનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તેઓ તૈયાર પણ હતા...'

Dec 27, 2018, 08:15 AM IST

પોરબંદરમાં કોંગ્રેસને ઝટકો, આઇટી સેલના પ્રમુખ રાજીનામું આપી ભાજપમાં જોડાયા

જિલ્લા કોંગ્રેસ આઈટી સેલના પ્રમુખ રાજવીર બાપોદરાએ કોંગ્રેસ પક્ષમાથી રાજીનામુ આપી ભાજપમા જોડાતા ભારે રાજકીય ચર્ચા જાગી છે.

Oct 28, 2018, 03:34 PM IST

DUSUમાં લહેરાયો ABVPનો ઝંડો, અધ્યક્ષ સહિત 3 સીટો કબ્જે કરી

અધ્યક્ષ પદ પર એનએસયુઆઇનાં સન્ની છિલ્લોરને એબીવીપીના અંકિત વસોયાએ 60 સીટોથી જીત પ્રાપ્ત કરી હતી

Sep 13, 2018, 10:05 PM IST