president

DUSUમાં લહેરાયો ABVPનો ઝંડો, અધ્યક્ષ સહિત 3 સીટો કબ્જે કરી

અધ્યક્ષ પદ પર એનએસયુઆઇનાં સન્ની છિલ્લોરને એબીવીપીના અંકિત વસોયાએ 60 સીટોથી જીત પ્રાપ્ત કરી હતી

Sep 13, 2018, 10:05 PM IST

વડોદરા ખાતે ABB દ્વારા ભારતનાં પ્રથમ ઇન્ડસ્ટ્રીયલ સોલાર માઇક્રોગ્રીડનું ઉદ્ધાટન

ભારત ન માત્ર વિકાસ બાબતે પણ પુન:પ્રાપ્ય ઉર્જાનાં ઉપયોગ બાબતે પણ વિશ્વગુરૂ બનવા તરફ અગ્રેસર

Apr 26, 2018, 09:54 PM IST

દ્વારકા નપાના પ્રમુખ તરીકે જીતેશ માણેક અને ઉપપ્રમુખ તરીકે પરેશ ઝાખરિયાની વરણી

દ્વારકાઃ દ્વારકા નગરપાલિકામાં ભાજપે સત્તા મેળવ્યા બાદ આજે તેના પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરી દેવામાં આવી છે. દ્વારકા નગરપાલિકાના પ્રમુખ તરીકે જીતેશ માણેકની પસંદગી કરવામાં આવી છે, અને ઉપપ્રમુખ તરીકે પરેશ ઝાખરિયાની વરણી કરવામાં આવી છે. આ બંન્ને સામે કોઈ અન્ય ઉમેદવારે ફોર્મ ન ભરતા બંન્નેને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

Feb 26, 2018, 04:52 PM IST

એર ઈન્ડિયાએ નોકરી આપવાનો કર્યો ઈન્કાર, ટ્રાન્સજેન્ડરે રાષ્ટ્રપતિ પાસે કરી ઈચ્છા મૃત્યુની માંગ

શાનવી પોન્નુસ્વામીએ એર ઈન્ડિયામાં કેબિન ક્રુના સદસ્યના પદ્દ પર નોકરી માટે અરજી કરી હતી. કંપનીએ નોકરી આપવાની ના પાડતા શાનવીએ ગત વર્ષે સુપ્રીમ કોર્ટમાં કંપનીના નિર્ણયને પડકાર્યો હતો. 

 

Feb 14, 2018, 08:14 PM IST

બજેટ 2018: રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સાંસદોના પગારમાં વધારો, જાણો કેટલો થયો પગાર

લોકસભામાં બજેટ ભાષણ દરમિયાન નાણાપ્રધાન જેટલીએ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સાંસદોના પગાર વધારવાનું એલાન કર્યું છે. 

 

Feb 1, 2018, 01:56 PM IST

એકસાથે ચૂંટણી કરાવવા મુદ્દે રાજનીતિક દળોમાં સંમતી જરૂરી: રાષ્ટ્રપતિ

દેશમાં સુશાસન પ્રત્યે સજાગ લોકોમાં દેશનાં કોઇને કોઇ હિસ્સામાં સતત થઇ રહેલી ચૂંટણીથી અર્થવ્યવસ્થા અને વિકાસ પર પડનારી વિપરિત અસર મુદ્દે ચિંતા છે

Jan 29, 2018, 05:25 PM IST

ગણતંત્ર દિવસે સામે આવ્યા મોદી તો રાહુલે મિલાવ્યો હાથ, મનમોહને પણ હાથ જોડ્યા

રાષ્ટ્રપતિ દ્વારા આયોજીત એટ હોમ કાર્યક્રમમાં પણ મોદીએ દિગ્ગજ કોંગ્રેસી નેતાઓનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું

Jan 26, 2018, 09:49 PM IST

શહીદ ગરૂડ કમાન્ડો જેપી નિરાલાને અશોક ચક્ર આપતી વખતે રાષ્ટ્રપતિની આંખો ભીની થઈ

18 નવેમ્બર 2017ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓને ધૂળ ચટાડનારા ભારતીય વાયુસેનાના જવાન ગરુડ કમાન્ડો જે પી નિરાલાને આજે 69માં ગણતંત્ર દિવસના અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મરણોપરાંત અશોક ચક્રથી સન્માનિત કર્યાં. 

Jan 26, 2018, 12:22 PM IST

ગણતંત્ર દિવસ: અસંમતી છતા ઉદારતાપુર્ણ વ્યહાર ખુબ જ જરૂરી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 26 જાન્યુઆરીની પુર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનાં નામે પોતાનું સંબોધન કર્યું જેમાં કહ્યું કે, સામાજિક અને આર્થિક રીતે પછાત લોકોનાં જીવનને ખુશહાલ બનાવવા પર જોર આપતા લોકોને ભાઇચારા સાથે રહેવાનું જણાવ્યું હતું. સંજય લીલા ભંસાળીની ફિલ્મ પદ્માવત અંગે દેશનાં ઘણા રાજ્યોમાં ચાલી રહેલા હિંસક પ્રદર્શનો વચ્ચે રાષ્ટ્રપતિએ કહ્યું કે, કોઇ અન્ય નાગરિકની ગરિમા અને અંગત ભાવનાંનો ઉપહાસ કર્યા વગર કોઇની દ્રષ્ટી અથવા ઇતિહાસની કોઇ ઘટના અંગે આપણે અસહમત હોઇ શકીએ છીએ પરંતુ આ દરમિયાન ઉદારતાપુર્ણ વ્યવહાર કરવો જોઇએ. તેને જ ભાઇચારો કહે છે.

Jan 25, 2018, 09:57 PM IST

ગુજરાતની ધરતી પર આધ્યાત્મનું અનેરૂ મહત્વ, ગોંડલમાં બોલ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

રાષ્ટ્રપતિની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓપી કોહલી પણ હાજર રહ્યાં હતા. રાષ્ટ્રપતિએ અક્ષર દેરીની પ્રદક્ષિણા કરીને પૂજા કરી હતી. 

Jan 22, 2018, 07:10 PM IST

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે

 રાષ્ટ્રપતિ વિભિન્ન કાર્યક્રમોમાં હાજરી આપવા માટે ગુજરાત આવી રહ્યાં છે.

Jan 20, 2018, 05:56 PM IST

મુંબઈના આ વડીલ દંપતિએ રાષ્ટ્રપતિ પાસે કરી ઇચ્છા મૃત્યની માગણી કારણ કે...

દંપતિએ પોતાની અરજીમાં પોતાની મિલકત રાજ્યને આપવાનો વાયદો પણ કર્યો છે

Jan 11, 2018, 04:12 PM IST

અમે BJPને ભાઈ-બહેન સ્વરૂપમાં જોઈએ છીએ, પરંતુ તેઓ અમારો અવાજ દબાવે છે: રાહુલ ગાંધી

  રાહુલ ગાંધીએ આજે ઔપચારિક રીતે કોંગ્રેસ પાર્ટીની કમાન સંભાળી લીધી. પાર્ટી હેડક્વાર્ટર ખાતે તેમને કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યાંનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું.

Dec 16, 2017, 12:27 PM IST

રાહુલ ગાંધી બન્યાં કોંગ્રેસ અધ્યક્ષ, પાર્ટી હેડક્વાર્ટર ખાતે અપાયું સર્ટિફિકેટ

રાહુલ ગાંધીના કોંગ્રેસના અધ્યક્ષ પદેની આજથી કમાન સંભાળશે. એક દિવસ અગાઉ જ એટલે કે શુક્રવારે સોનિયા  ગાંધીએ તેમની નિવૃત્તિની જાહેરાત કરી હતી. 

Dec 16, 2017, 07:42 AM IST

VIDEO:કોંગ્રેસમાં હવે 'રાહુલ યુગ', અધ્યક્ષ તરીકે ચૂંટાયા, 16મીથી કમાન સંભાળશે

રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ પદે નિર્વિરોધ ચૂંટાઈ આવ્યાં,તેમના પક્ષમાં 89 નામાંકન દાખલ થયા હતાં.

Dec 11, 2017, 04:09 PM IST

ઇનસોલ્વન્સી કોડ સંશોધન અધ્યાદેશને રાષ્ટ્રપતિની મંજૂરી

ડિફોલ્ટર સામે આકરા પગલા ઉપરાંત કંપનીની તમામ આર્થિક પ્રવૃતી અટકાવી દેવાશે

Nov 23, 2017, 03:32 PM IST

રાહુલ ગાંધી 'કોંગ્રેસ મુક્ત ભારત'ના અમારા કામને વધુ સરળ બનાવશે:યોગી

કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની તૈયારીઓ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે કટાક્ષ કર્યો કે કોંગ્રેસ અધ્યક્ષ બનીને રાહુલ ગાંધી 'કોંગ્રેસ મુક્ત ભારત' બનાવવાનું ભાજપનું કામ સરળ બનાવી દેશે. 

Nov 21, 2017, 06:19 PM IST

ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબે રાજીનામું આપવા માટે થયા રાજી

રાષ્ટ્રપતિ કાર્યાલયના એક નજીકના સૂત્રે આ જાણકારી આપી. સેનાના દબાણ વચ્ચે તેમના 37 વર્ષના લાંબા શાસનના અંતનો સમય નજીક આવી ગયો છે. 

Nov 20, 2017, 05:46 PM IST

રાહુલના અધ્યક્ષ બનવા પર CWGની મહોર, 5 ડિસેમ્બર સુધીમાં થઈ શકે છે તાજપોશી

અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાન 10 જનપથ પર આજે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWG)ની એક મહત્વની બેઠક થઈ. આ બેઠકમાં રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવાનો પ્રસ્તાવ પાસ કરી દેવામાં આવ્યો છે. 

Nov 20, 2017, 02:14 PM IST

હાલ રશિયા સાથે સંબંધ બગાડવાના જરાય મૂડમાં નથી અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે ગત વર્ષે થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રશિયાના કથિત હસ્તક્ષેપને લઈને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે કારણ વગર ચર્ચામાં ઉલઝી પડવું ફાયદાકારક નથી. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ સારા સેન્ડર્સે આજે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે રાષ્ટ્રપતિએ અનેકવાર કહ્યું છે કે કારણ વગર પુતિન સાથે વિવાદમાં પડવું એ યોગ્ય છે તેવું તે જરાય યોગ્ય માનતા નથી. ટ્રમ્પનું માનવું છે કે કેટલાક ક્ષેત્રોમાં બંને દેશો મળીને કામ કરી શકે છે. 

Nov 17, 2017, 03:33 PM IST