close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

priyanka chopra

ફરી સોશિયલ મીડિયા પર છવાયા પ્રિયંકા ચોપડા ફોટા, લોકોએ પૂછ્યા આવા પ્રશ્નો

મોડલમાંથી મિસ વર્લ્ડ, મિસ વર્લ્ડ વર્લ્ડથી બોલીવુડ અભિનેત્રી અને હવે હોલીવુડ સેલેબ્રિટી બનેલી પ્રિયંકા ચોપડા દેશની દરેક છોકરી માટે ઉદાહરણ છે. પ્રિયંકાએ સફળતાની સીડીઓ સર કરવાનું શરૂ કર્યું તો પાછા વળીને જોયું જ નહી. પ્રિયંકા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર-નવાર પોતાના લેટેસ્ટ ફોટા શેર કરે છે. પ્રિયંકાના ફોટા અવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આ ક્રમમાં તેમના દ્વારા ઇંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા કેટલાક ફોટા વાયરલ થવા લાગ્યા છે, જે મિયામીના છે. તમને જણાવી દઇએ કે હાલમાં પ્રિયંકા પોતાના પતિની સાથે મિયામીમાં રજાઓ માણી રહી છે. મિયામીના ફોટામાં પ્રિયંકા પોતાના પતિ નિક જોનસ સાથે જોવા મળી રહી છે. આ ફોટા શેર કરતાં પ્રિયંકા કેપ્શનમાં ફક્ત 'ફક્ત માઇ લવ' લખ્યું છે. પ્રિયંકા દ્વારા શેર કરવામાં આવેલા ફોટા પર લોકોએ કોમેન્ટ કરી રહ્યા છે. આ ફોટાને જોઇ લોકો પ્રિયંકા અને નિકને પ્રશ્ન પૂછી રહ્યા છે કે 'When the baby coming'.

Jul 29, 2019, 10:41 AM IST

પ્રિયંકાની આ તસવીરને કારણે આખી દુનિયા તેને મારી રહી છે ટોણાં કારણ કે....

પ્રિયંકાની ધુમ્રપાન કરતી તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે

Jul 22, 2019, 09:37 AM IST

સ્મોકિંગના કારણે ટ્રોલ થઇ પ્રિયંકા, લોકોએ દમની બિમારી યાદ કરાવી !

પ્રિયંકા ચોપડાએ સિગરેટ પીતી એક તસ્વીર સોશિયલ મીડિયા પર નાખીને પોતાની મુસીબત વધારી છે, હવે ટ્વીટર પર યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે

Jul 21, 2019, 07:02 PM IST

પોતાના 'બોયફ્રેન્ડ' વિશે પરિણીતીએ આપી દીધું મોટું નિવેદન, કહ્યું કે...                

બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપડા હાલમાં બેડમિન્ટન સ્ટાર સાઇન નેહવાલની બાયોપિકની તૈયારીમાં વ્યસ્ત છે. થોડા સમય પહેલાં પરિણીતીનું અંગત જીવન ભારે ચર્ચામાં હતું.

Jul 14, 2019, 02:01 PM IST

પ્રિયંકા ચોપડાએ રમી અજીબોગરીબ રમત, હવે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે VIDEO

બોલીવુડ અને હોલીવુડ સ્ટાર પ્રિયંકા ચોપડા હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે. આ હાલમાં સતત દેશથી બહાર છે પરંતુ તેમના ચાહકો તેમના વીડિયોઝ અને ફોટો પર સતત નજર રાખી રહ્યા છે. થોડા દિવસો પહેલાં દિયરના લગ્નના ફોટા વાયરલ થયા બાદ તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ખૂબ રસપ્રદ રમત રમતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. 

Jul 10, 2019, 02:55 PM IST

ખાખી શોટ્સમાં ટ્રોલ થઇ પ્રિયંકા, લોકોએ કહ્યું RSS જોઇન કર્યું કે શું ?

પતિ નિક જોનાસ સાથે અભિનેત્રી પ્રિયંકા ચોપડાનો એવો લુક સામે આવ્યો છે જેનાં કારણે સોશિયલ મીડિયા પર તે ટ્રોલ થઇ રહી છે

Jun 19, 2019, 06:44 PM IST

Videos : પગમાં વાગ્યું હોવા છતાં પ્રિયંકાએ કર્યો જબરદસ્ત ડાન્સ, બધાની આંખો થઈ પહોળી

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા હાલમાં ભારતમાં છે અને પોતાની ફિલ્મ 'ધ સ્કાઇ ઇઝ પિંક'ના કારણે સતત ચર્ચામાં છે

Jun 13, 2019, 09:38 AM IST

સલમાને વાપર્યો સંજય લીલા ભણસાલીનો ખભો, લઈ લીધો પ્રિયંકા ચોપડા સામે બરાબર બદલો

સલમાન ખાનને આ ઇદ પર ફિલ્મ 'ભારત'ને હિટ થઇને ઇદી તો આપી દીધી છે. ફિલ્મને બે દિવસમાં જ 73 કરોડનો બિઝનેસ કરી લીધો છે. ફિલ્મ ટૂંક સમયમાં 100 કરોડના ક્લબમાં પહોંચી જશે. 'ભારત' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવતાં જ સલમાન ખાને ફેન્સને પોતાની આગામી ઇદ રિલીઝ ફિલ્મનું નામ બતાવી દીધું છે. ટ્રેડ એનાલિસ્ટ કોમલ નહાટાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ વાતની જાણકારી આપતાં જણાવ્યું કે સલમાન ખાન અને સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ઇંશાલ્લાહ' વર્ષ 2020માં ઇદ પર રિલીઝ થશે. 

Jun 10, 2019, 04:24 PM IST

ભારતના વડાપ્રધાન બનવા માંગે છે પ્રિયંકા ચોપડા, નિકને બનાવશે રાષ્ટ્રપતિ

પ્રિયંકા ચોપડાએ કહ્યું કે નિક એક મહાન નેતા બની શકે છે, હું જાણુ છુ કે અમે બંન્ને પરિવર્તન ઇચ્છીએ છીએ

Jun 3, 2019, 08:56 PM IST

હોલિવૂડની બહેનપણીએ કર્યો પ્રિયંકાના રાઝનો પર્દાફાશ?

લગ્ન પછી તરત જ પ્રિયંકાના પતિએ પોતાના ફેમિલી પ્લાનિંગની વિગતો દુનિયા સામે જાહેર કરી દીધી હતી. એક ઇન્ટરવ્યૂમાં નિકે જણાવ્યું છે કે હું ચોક્કસપણે એક દિવસ પિતા બનવા ઇચ્છું છું

May 19, 2019, 09:07 AM IST

Viral Video : પાર્ટીમાં બધાની વચ્ચે ખુલી ગયું પ્રિયંકાના ડ્રેસનું બટન, પતિ નિકે કર્યું 'આ'

ફોટોસેશન દરમિયાન આ ઘટના બની હતી. હાલમાં નિકના આ વર્તનની ચારે તરફ ચર્ચા ચાલી રહી છે

May 18, 2019, 03:55 PM IST

સ્ટાર્સને Trolling થી પડતો નથી ફરક, મેટ ગાલામાં જવા માટે ખર્ચ કરે છે કરોડો

મેટ ગાલા દર વર્ષે થનાર દુનિયાની સૌથી મોટી ફેશન ઇવેંટ છે. જ્યાં દરેક ખૂણેથી આર્ટિસ્ટ ભેગા થાય છે. આ ફેશન ઇવેન્ટને એક થીમ અનુસાર ડિઝાઇન કરવામાં આવે છે જેને સેલેબ્સને ફોલો કરવા પડે છે. આ વર્ષે પણ મેટ ગાલામાં 'કેમ્પ": નોટ્સ ઓન ફેશન' નામની થીમ રાખવામાં આવી હતી. 

May 8, 2019, 05:54 PM IST

Met Galaમાં પ્રિયંકા ચોપડાએ 'ચોલી કે પીછે' ગીત પર કર્યો ડાન્સ, વીડિયો Viral

મેટ ગાલામાં પોતાના લૂકને લઈને પ્રિયંકા ચોપડા ખુબ ચર્ચામાં છે. કેટલાક લોકોએ તો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરી છે. 
 

May 8, 2019, 05:13 PM IST

પ્રિયંકા-નિક છુપી રીતે કરી રહ્યા છે આ પ્લાનિંગ, કોઈને કાનોકાન ખબર ન પડે એ રીતે...

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ લગ્ન બાદ હંમેશા સોશિયલ મીડિયા પર ફોટો-વીડિયો શેર કરતા રહે છે. બંનેને આટલા ખુશ જોઈને બધા એમ જ કહે છે કે, એજગેપ હોવા છતા તેમનો લગ્નનો નિર્ણય યોગ્ય છે. થોડા સમય પહેલા જ એક ઈન્ટરવ્યૂમાં નિક જોનાસે કહ્યું હતું કે, તે પોતાના સંતાનોનો ઉછેર કેવી રીતે કરવા માંગે છે અને હવે એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની પાસે પણ પોતાના બાળકોને સંભાળાવવા માટે એક પ્રેમ કહાની છે.

May 7, 2019, 10:12 AM IST

પ્રિયંકાની માતાએ જાહેર કરી દીધું છેલ્લી ઘડીએ દીકરાના લગ્ન તુટવાનું કારણ

પ્રિયંકા ચોપડાના ભાઈ સિદ્ધાર્થ ચોપડાના ઈશિતા કુમાર સાથે લગ્ન થવાના હતા. બંનેની રોકા સેરેમની પણ થઈ ગઈ હતી. જોકે થોડા દિવસો પહેલા આ લગ્ન તૂટી ગયા.

May 6, 2019, 04:09 PM IST

પ્રિયંકા ચોપડાના ડ્રેસ અને જ્વેલરીની કિંમત કેટલી? તમે ધારી પણ ન શકો એટલી

પ્રિયંકાએ ટિફની એન્ડ કંપનીના 5,600 ડોલરના ડાયમંડ ઇયરિંગ તેમજ એના મેચિંગના 12,000 ડોલરના બ્રેસલેટની પસંદગી કરી હતી

May 5, 2019, 02:52 PM IST

પ્રિયંકા ચોપડાના ભાઈના લગ્ન છેલ્લી ઘડીએ કેન્સલ, ઢાંકપિછોડો કરવા છતાં સામે આવી જ ગયું કારણ

આ વર્ષે 27 ફેબ્રુઆરીના રોજ પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરા અને ઈશિતા કુમારની સગાઈ થઈ હતી અને બંને ગણતરીના દિવસોમાં લગ્ન કરવાના હતા. 

May 3, 2019, 02:50 PM IST

પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ અને સારા અલી ખાન બની સોશિયલ મીડિયા ક્વિન, જીત્યો એવોર્ડ

પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ અને સારા અલી ખાન બની સોશિયલ મીડિયા ક્વિન છે અને ઇન્સ્ટાગ્રામર્સ ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે. 39 કરોડ ફોલોઅર્સ સાથે આ ત્રણેય અભિનેત્રીઓએ મોસ્ટ ફોલોડ એકાઉન્ટના રૂપમાં ઉભરી આવી છે. સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી એંગેજ્ડ એકાઉન્ટ ઓફ ધ યરના રૂપમાં ઉભરી આવ્યો છે.

May 2, 2019, 07:15 PM IST

લાઇવ પર્ફોમન્સ વખતે નિક અને પ્રિયંકાએ કરી KISS, હવે VIDEO થયો VIRAL

હોલિવૂડ એક્ટર અને સિંગર નિક જોનાસ તેમજ પ્રિયંકા ચોપડા પોતાના વીડિયો, સક્સેસ અને લાઇવ શોને કારણે ચર્ચામાં રહે છે. હવે આ બંનેનો એક સ્પેશિયલ વીડિયો બહુ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. 

May 2, 2019, 03:15 PM IST

આ સેલિબ્રિટી બહેનપણીઓ તો છુપી રુસ્તમ, ઇશા અંબાણીના ઘરે ભેગી થઈ અને પછી...

પ્રિયંકા ચોપરા જ્યારે મુંબઈમાં હોય છે ત્યારે પોતાનો દરેક દિવસ ખાસ બનાવવાની કોશિશ કરે છે. થોડા દિવસ પહેલા પ્રિયંકા ફેમિલી સાથે ડિનર પર ગઈ હતી. હાલમાં જ પ્રિયંકાએ એક ખાસ તસવીર શેયર કરી છે. આ તસવીરમાં પ્રિયંકા અને તેની બહેન પરિણીતી ખાસ ફ્રેન્ડ ઇશા અંબાણી પિરામલના ઘરે ભેગી થઈ મસ્તી કરતી જોવા મળી હતી. 

Apr 29, 2019, 03:03 PM IST