close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

priyanka chopra

પ્રથમવાર બાયોપિક ફિલ્મમાં નજર આવશે કેટરીના, પ્રિયંકા ચોપડાને કરી રિપ્લેસ!

દેશની મહાન ખેલાડીઓમાંથી એક પીટી ઉષા પર ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મ માટે પહેલા પ્રિયંકા ચોપડાને ફાઇનલ કરવામાં આવી હતી પરંતુ હવે ફિલ્મમાં કેટરીના કેફને લઈ જવાના સમાચાર વાયરલ થઈ રહ્યાં છે. 

Apr 24, 2019, 06:14 PM IST

#Me Too પ્રિયંકા ચોપરાનો ધડાકો : મારું પણ થયું છે યૌન શોષણ

#Me Too: મી ટૂ આંદોલને બોલિવૂડથી માંડીને રાજકારણની દુનિયાને હલાવી દીધું હતું. હવે આ મામલે પ્રિયંકા ચોપરાએ મોટું નિવેદન આપ્યું છે અને મહત્વની વાત છે કે પ્રિયંકાએ ભારતમાં નહીં પણ વિદેશમાં આ નિવેદન આપ્યું છે.

Apr 15, 2019, 05:17 PM IST

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની જોડીએ મચાવી મોટી ધમાલ, વિગતો જાણવા માટે કરો ક્લિક...

અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ એકબીજા માટે બહુ લકી સાબિત થઈ રહ્યા છે. ગયા વર્ષના અંત સમયે પ્રિયંકા અને નિકે લગ્ન કર્યા હતા અને લગ્ન પછી આ જોડી સતત ચર્ચામાં રહે છે. 

Apr 11, 2019, 04:43 PM IST

ગોવિંદાના ગીત પર નિક જોનસનો ડાન્સ સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ધમાલ, વાયરલ થઇ રહ્યો છે VIDEO

સોશિયલ મીડિયા પર હાલમાં નિક જોનસનો એક ડાન્સ વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં નિક જોનસ ગોવિંદાના ગીત 'મેરી પેંટ ભી સેક્સી' પર ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. જોકે તાજેતરમાં જ નિકનું એક ગીત Cool રિલીઝ થયો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તો કેટલાક લોકોએ આ ગીત પર મીમ્સ બનાવવાનું પણ શરૂ કરી દીધું છે, તેમાંથી એક છે ગોવિંદાનું ગીત 'મેરી પેન્ટ ભી સેક્સી' જેના પર નિકનો ડાન્સ મેશઅપ કરવામાં આવ્યો છે, જેને જોઇને દરેક હસી હસી લોટપોટ થઇ રહ્યા છે. 

Apr 7, 2019, 02:14 PM IST

પ્રિયંકા અને નિક જોનાસ US મેગેઝિન પર કરશે કેસ, છાપી હતી છૂટાછેડાની કવર સ્ટોરી

પોતાના શાહી લગ્નને લઈને ચર્ચામાં રહેલી પ્રિયંકા વિશે ખબર આવી કે, તે નિક જોનાસ સાથે છૂટાછેડા લેવા જઈ રહી છે. 
 

Apr 2, 2019, 07:08 PM IST

પ્રિયંકા અને નિકના ડિવોર્સ ફાઇનલ? લેટેસ્ટ ખબર પડી છે કે...

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનસે ગયા વર્ષે લગભગ 6 મહિના સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્નનો નિર્ણય કર્યો હતો. ડિસેમ્બરમાં નિક-પ્રિયંકાએ નજીકના મિત્રો અને સંબંધીઓની હાજરીમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા.

Mar 30, 2019, 05:26 PM IST

પતિ નિક સાથેની ‘સેક્સ લાઇફ’ મામલે પ્રિયંકા ચોપડાનો મોટો ખુલાસો

પ્રિયંકા ચોપડા કોઈને કોઈ કારણોસર સતત ચર્ચામાં રહે છે

Mar 24, 2019, 11:28 AM IST

જાણો, કેમ પોતાને ખરાબ પત્ની માને છે પ્રિયંકા ચોપડા

પ્રિયંકાએ આ વાત એબીસીના ચેટ શો 'ધ વ્યૂ' દરમિયાન કરી હતી.
 

Mar 20, 2019, 05:57 PM IST

મનોરંજન જગતની 50 સૌથી શક્તિશાળી મહિલાઓમાં પ્રિયંકા ચોપડાનો સમાવેશ

પ્રિયંકાએ ઓપરો વિન્ફ્રે અને મેરિલ સ્ટ્રીપ સહિત અન્ય આંતરરાષ્ટ્રીય હસ્તિઓની સાથે આ યાદીમાં જગ્યા બનાવી છે. 
 

Mar 19, 2019, 06:05 PM IST

નિક જોનસે પ્રિયંકા ચોપડાને ગિફ્ટમાં આપી ત્રણ કરોડ રૂપિયાની કાર

નિકે પોતાના નવા આલબમની સફળતા પત્ની પ્રિયંકા સાથે શેર કરતા તેને કરોડો રૂપિયાની ભેટ આપી છે. 

Mar 13, 2019, 02:36 PM IST

પ્રિયંકા ચોપડા અને મેઘન માર્કેલની મિત્રતાનો ધ એન્ડ, કારણ કે...

આ બંને વચ્ચે એક તબક્કે સારી મિત્રતા હતી

Mar 2, 2019, 03:57 PM IST

હવે પ્રિયંકાના પિયરમાં આ મહિલાનું ચાલશે રાજ કારણ કે...

હાલમાં પ્રિયંકા મુંબઈ પરત આવી છે

Feb 28, 2019, 11:14 AM IST

પતિ નિક જોનસની સાથે દિલ્હી પહોંચી પ્રિયંકા ચોપડા, શેર કર્યો PHOTO

પ્રિયંકા એક જાહેરાત સંબંધી કાર્યક્રમ માટે દિલ્હી આવી છે. તે ગુરૂવારે મુંબઈ રવાના થશે. 

Feb 27, 2019, 03:08 PM IST

OSCARS 2019 બાદ થયેલી 'આફ્ટર પાર્ટી'માં છવાઇ ગઈ પ્રિયંકા-નિકની જોડી, જુઓ PICS

ઓસ્કાર બાદ થયેલી આફ્ટર પાર્ટીમાં રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા પ્રિયંકા ચોપડા અને નિક જોનસ. 
 

Feb 26, 2019, 06:16 PM IST

પતિની એક્સ વાઇફ અમૃતા સિંહ વિશે કરીના કપૂરે કર્યો મોટો ખુલાસો 

કોફી વિથ કરણ સિઝન 6ના ફિનાલે એપિસોડમાં મહેમાન તરીકે કરીના કપૂર ખાન અને પ્રિયંકા ચોપડા પહોંચ્યા હતા

Feb 25, 2019, 11:19 AM IST

કારપાર્કિંગમાં NICK સાથે પ્રાઇવેટ હરકત કરતી ક્લિક થઈ પ્રિયંકા, જુઓ વાઇરલ PIC

આ બંનેની તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે

Feb 24, 2019, 04:14 PM IST

કરીનાએ જ્યારે કહી દીધું...મારે નથી થવું પ્રિયંકા જેવું

કોફી વિથ કરણમાં કરીના કપૂર ખાન અને પ્રિયંકા ચોપડાએ સાથે હાજરી આપી છે

Feb 24, 2019, 03:44 PM IST

કોફી વિથ કરણમાં પ્રિયંકા અને કરીના, હસીહસીને બેબોએ કાપી લીધું પિગી ચોપ્સનું નાક

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને કરીના કપૂર વચ્ચે લવહેટ રિલેશનશીપ રહી છે. આ બંને વચ્ચે ક્યારેય ગાઢ મિત્રતા નથી રહી. તેઓ ભુતકાળમાં જાહેરમાં એકબીજાની અનેકવાર ટીકા કરી ચૂક્યા છે. હાલમાં જ કરીના અને પ્રિયંકા કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’ના સેટ પર પહોંચી હતી. અહીં તેઓએ એકબીજા સાથે સારું વર્તન કર્યું હતું પણ એક તબક્કે બેબોએ હસીહસીને પિગ ચોપ્સનું નાક કાપી લીધું હતું. 

Feb 18, 2019, 04:52 PM IST

લગ્નના ત્રણ મહિનામાં જ પ્રિયંકા પ્રેગનન્ટ? તસવીરોએ ફોડી દીધો ભાંડો

 ન્યુ યોર્ક ફેશન વીક (NYFW)માં પ્રિયંકાના અપિયરન્સ પછી આ ચર્ચાએ વધુ વેગ પકડ્યો છે

Feb 15, 2019, 01:40 PM IST

મીણના પૂતળામાં સમાઈ ગઈ પ્રિયંકા ચોપડાની સુંદરતા, જૂઓ ફોટો...

પ્રિયંકા ચોપડાએ સોશિયલ મીડિયા પર તેના મીણના પૂતળાના ફોટો શેર કર્યા છે, જે મેડમ તુસાદના ન્યૂયોર્ક મ્યુઝિયમમાં મુકવામાં આવ્યું છે, તેણે લખ્યું છે કે, મેડમ તુસાદના લંડન, સિડની અને એશિયા સહિતના દુનિયાના તમામ 6 અન્ય શહેરોમાં આવેલા મ્યુઝિયમમાં પણ તેનું પુતળું મૂકવામાં આવશે 

Feb 8, 2019, 07:15 PM IST