priyanka chopra

પોતાના શાહી લગ્નમાં પ્રિયંકા ન કરવાની મોટી ભૂલ કરી બેસી

PETA (People for the Ethical Treatment of Animals) સંસ્થાએ ટ્વિટર પર તેની માહિતી આપી હતી. હકીકતમાં પ્રિયંકાએ પોતાના શાહી લગ્નમાં જોધપુરના ઉમેદભવન પેલેસમાં હાથી અને ઘોડાનો ઉપયોગ કર્યો છે.

Dec 4, 2018, 02:16 PM IST

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના ક્રિશ્ચિયન વીધીથી લગ્ન, જુઓ Inside Photos

રવિવારે બંને ભારતીય પંરપરાથી લગ્ન કરવાના છે. પ્રિયંકા ચોપડાનો લગ્ન ડ્રેસ ડિઝાઇનર રાલ્ફ લોરેને તેના ટ્વિટર એકાઉન્ટ પર આ લગ્નને કંફર્મ કરતા પ્રિયંકા અને નિકની નવી જીદંગીની શુભકામનાઓ પાઠવી છે.

Dec 1, 2018, 11:46 PM IST

Photo: પ્રિયંકાની મહેંદીની પહેલી તસવીર, રાજસ્થાની રંગમાં રંગાયા વિદેશી વરઘોડીયા

આ ફોટોમાં બંને ફેમેલી અને મિત્રો મસ્તી કરતા જોવા મળી રહ્યાં છે. જણાવી દઇએ કે જોધપુરના ઉમ્મેદ પેલેશમાં પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે 1 ડિસેમ્બરે ક્રિશ્ચિયન વીધીથી લગ્ન કર્યા છે.

Dec 1, 2018, 10:29 PM IST

Video : લગ્ન માટે પ્રિયંકા-નિક હોંશેહોંશે રવાના થયા જોધપુર, મેરેજનું બિલ ઉડાવી દેશે હોશકોશ

2 ડિસેમ્બરના દિવસે જોધપુર ખાતે પ્રિયંકા અને નિકના ભવ્ય લગ્ન થવાના છે 

Nov 29, 2018, 12:12 PM IST

શું વિરાટ-અનુષ્કા બાદ હવે પ્રિયંકાના લગ્નમાં પણ સ્પેશિયલ ગેસ્ટ બનશે પીએમ મોદી ?

પ્રિયંકા ચોપડા, પ્રિયંકા, પ્રિયંકા ચોપડાના લગ્ન, નિક જોનાસ, પ્રિયંકા નિક વેડિંગ, પીએમ, મોદી, નરેન્દ્ર મોદી, ,Priyanka Chopra,PM Modi,Prime Minister Narendra Modi,Priyanka Chopra wedding,Priyanka Chopra Nick Jonas wedding

Nov 24, 2018, 03:58 PM IST

પ્રિયંકાએ લગ્ન માટે બુક કરાવ્યો આ પેલેસ, એક રાતનું ભાડું સાંભળીને પગ નીચેથી ખસી જશે જમીન

પ્રિયંકાની કોસ્ટ્યૂમ ડિઝાઇનર એકતા લાખાણીએ લગ્નનું કાર્ડ અને મિઠાઇ મળ્યા બાદ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યું છે.

Nov 21, 2018, 10:38 AM IST

આ મહેલમાં થશે પ્રિયંકા-નિકના લગ્ન, ચૂકવાયા છે કરોડો રૂપિયા

પ્રિયંકા ચોપરા મંગેતર નિક જોનસની સાથે એક ડિસેમ્બર લગ્ન કરવા જઈ રહી છે. પ્રિયંકા પોતાના લગ્ન ભારતીય પરંપરા અનુસાર, રાજસ્થાનના ઉમેદ ભવન પેલેસમાં કરશે. ઉમેદ ભવન પોતાના શાહી અંદાજ અને રોયલ ઈતિહાસ માટે પ્રખ્યાત છે

Nov 18, 2018, 12:54 PM IST

પ્રિયંકા ચોપડાની બેચલરેટ પાર્ટીમાં જશ્ન, જૂઓ ઈશા અંબાણી, પરિણીતી સહિત બીજું કોણ કોણ પહોંચ્યું...

અહેવાલો અનુસાર પ્રિયંકા અને નિકનાં લગ્ન 2 ડિસેમ્બરના રોજ રાજસ્થાના જોધપુરમાં થવાના છે. 

Nov 6, 2018, 04:28 PM IST

પ્રિયંકા-નિકના લગ્નની તારીખ ફાઈનલ, આ દિવસે લેશે સાત ફેરા

પ્રિયંકા ચોપરા અને નિક જોનસના રિલેશનશિપ છેલ્લાં કેટલાક સમયથી ચર્ચામાં છે. થોડા સમય પહેલા જ આ કપલે મુંબઈમાં સગાઈ કરી હતી. પરંતુ હવે તેમના લગ્નની અફવાઓ પર ફુલસ્ટોપ લાગે તેવા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, આ કપલ જલ્દી જ લગ્ન કરવાનું છે અને તેની તારીખ પણ સામે આવી ગઈ છે. 2 ડિસેમ્બરના રોજ પ્રિયંકા અને નિકના લગ્ન થશે. લગ્નનો સમારોહ જોધપુરના પેલેસમાં યોજાશે.

Oct 17, 2018, 12:37 PM IST

ઈશા અંબાણીની સગાઈનો પહેલો ફોટો થયો Leak, પ્રિયંકા સાથે દેખાયો નિક

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લાડલી દીકરી ઈશા અંબાણી અને આનંદ પિરામલની સગાઈ શુક્રવારે યોજાઈ હતી. ઈટલીના લેક કોમોના કિનારે બોલિવુડ સેલેબ્સનો જમાવડો લાગ્યો છે. 

Sep 22, 2018, 10:08 AM IST

11 વર્ષ નાના મંગેતરને પ્રિયંકા ચોપડાએ જાહેરમાં કરી Kiss, વીડિયો વાયરલ

એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાના મંગેતર નિક જોનાસે 16 સપ્ટેમ્બરે તેનો 27મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. તે દરમિયાન હાજર પ્રિયંકાએ ખુલ્લેઆમ સ્ટેજ પર નિકને કિસ કરી અને કેક ખવડાવી બર્થડે વિશ કરી હતી.

Sep 17, 2018, 11:41 AM IST

પ્રિયંકા ચોપડાના મંગેતર નિક જોનાસની Ex ગર્લફ્રેન્ડે આપ્યું કંઇક આવું રિએક્શન

બોલીવુડ એક્ટ્રેસ પિયંકા ચોપડા અને હોલીવુડ પોપ સ્ટાર નિક જોનાસ હાલમાં જ તેઓ સગાઇના બંધનામ બંધાયા છે. મુંબઇમાં 18 ઓગસ્ટે પારંપરિક રોકાની વિધી કર્યા બાદ આ બંને જણાએ સત્તાવાર જાહેરાત કરી હતી. ત્યારેબાદ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસને લોકોએ અભિનંદન પાઠવ્યા હતા. તો બીજીબાજુ ફિઆન્સ નિક જોનાસ અને પ્રિયંકા ચોપડાની ઉંમર વચ્ચે 11 વર્ષનો તફાવત હોવાથી તેમને સોશિયલ મીડિયામાં ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તે દરમિયાન નિકની એક્સ ગર્લફ્રેન્ડ ઓલીવિયા કલ્પોએ પણ આ સંબધને લઇને પોતાનું રિએક્શન દેખાળ્યું હતું.

Sep 7, 2018, 08:03 AM IST

‘Bigg Boss’ના સેટ પર સલમાન ખાને ઉડાવી પ્રિયંકા ચોપડાની મજાક, જાણો શું કહ્યું!

સલમાન ખાનના આ શોની નવી સીઝનમાં આ વખતે શોમાં કપલને એન્ટ્રી આપવામાં આવશે. કોમેડિયન કલાકાર ભારતી અને તેના પતિ હર્ષ પણ આ ઘરમાં કન્ટેસ્ટેન્ટ કપલ તરીકે અન્ટ્રી કરવાના છે.

Sep 5, 2018, 08:05 AM IST

એક વર્ષમાં કેટલું કમાય છે પ્રિયંકા-નિક, આંકડો જાણીને આંખો થઇ જશે પહોળી !

પ્રિયંકા ચોપડાનો સમાવેશ ફોર્બ્સની યાદીમાં સૌથી મોસ્ટ પાવર ફુલ મહિલાઓમાં 97માં સ્થાન પર હતી

Aug 20, 2018, 09:00 PM IST

જાણો પ્રિયંકા ચોપડા સાથે સગાઈ કરતાં પહેલાં નિક જોનસે કઈ-કઈ મહિલાઓ સાથે લફરાં કર્યા હતા

ગાયક નિક ભૂતકાળમાં અનેક જાણીતી પર્સનાલિટીઝ સાથે ડેટ પર ગયો હતો. પ્રિયંકાને જીવનસાથી બનાવવાનો નિર્ણય લેતાં પહેલાં નિક સાથે સંકળાયેલી કેટલીક મહિલાઓની માહિતી અને તસવીરો

Aug 19, 2018, 10:10 PM IST

માત્ર 2 મહિનાનું ડેટિંગ!..અને પ્રિયંકાએ નિક સાથે કરી લીધી સગાઈ

આજે સવાર સવારમાં અચાનક સોશિયલ મીડિયા પર ઈન્ટરનેશનલ પોપ સ્ટાર નિક જોનાસ ટ્રેન્ડ કરવા લાગ્યો.

Jul 27, 2018, 02:27 PM IST

આકાશ અંબાણી શ્લોકા મહેતાની પ્રી એન્ગેજમેન્ટ પાર્ટીમાં પ્રિયંકા ચોપરાએ એવું કર્યું કે બધાને ખબર પડી ગઇ...

આકાશ અંબાણી શ્લોકા મહેતાની પ્રી એન્ગેજમેન્ટ પાર્ટીમાં બોલીવુડ આખું ઉમટ્યું હતું. જોકે આ પાર્ટીમાં બોલીવુડ હોલીવુડના સંગમ સમા પ્રિયંકા ચોપરા અને નિક જોનસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. 

Jun 29, 2018, 11:43 AM IST

લો બોલો, આ ટોચની અભિનેત્રીને પણ પ્રિયંકા અને દીપિકાની જેમ...

આ અભિનેત્રીએ એક મોટુ સ્ટેટમેન્ટ આપ્યું છે.

Jun 13, 2018, 10:11 AM IST

VIDEO : 'Quantico'માં હિંદુઓને આતંકી બતાવ્યાં, પ્રિયંકા પર લોકો કાળઝાળ, જાણો સમગ્ર મામલો

પ્રિયંકા ચોપરા પોતાના હોલિવૂડ શો ક્વાન્ટિકોની સીઝન 3ના એક એપિસોડને લઈને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ થઈ રહી છે.

Jun 9, 2018, 11:30 AM IST