हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
Putin India Visit
Putin india visit News
pm modi
ટ્રેડ, એનર્જી અને રક્ષા, પુતિનની ભારત મુલાકાત બાદ PM મોદીએ ટ્રમ્પ સાથે કરી વાત
India US Trade: ગુરુવારે, મોદી અને ટ્રમ્પે ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી અને વેપાર, મહત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજી, ઉર્જા, સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવા પર વિગતવાર ચર્ચા કરી.
Dec 11,2025, 21:50 PM IST
Vladimir Putin on India Tour
ભારત અને રશિયા વચ્ચે અનેક કરારો, PM મોદી કહ્યું: આ દોસ્તી ધ્રુવ તારા જેવી
India Russia Agreements: આજે પુતિનની મુલાકાતનો બીજો દિવસ છે, જ્યાં તેમણે હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કોન્ફરન્સ દરમિયાન, વેપાર, સંરક્ષણ, આરોગ્ય અને ઊર્જા સંબંધિત કરારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
Dec 5,2025, 16:36 PM IST
Vladimir Putin
PM મોદીએ યુક્રેન યુદ્ધ પર આપ્યો સ્પષ્ટ સંદેશ- ભારત તટસ્થ નથી, શાંતિના પક્ષમાં છે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનનો આજે ભારત પ્રવાસનો બીજો દિવસ છે. આજે તેમને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર અપાયું. તેમણે રાજઘાટ પર બાપૂને શ્રદ્ધાંજલિ આપી અને હવે હૈદરાબાદ હાઉસમાં મંત્રણા ચાલુ છે.
Dec 5,2025, 13:25 PM IST
Putin India Visit
પુતિન કયો સ્માર્ટફોન વાપરે છે? રાષ્ટ્રપતિએ પોતે કર્યો હતો ચોંકાવનારો ખુલાસો
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન હાલ ભારતના પ્રવાસે છે ત્યારે એવી પણ ચર્ચા છે કે પુતિન કયો સ્માર્ટફોન વાપરે છે? આ સવાલનો જવાબ જાણીને તમને ખુબ નવાઈ લાગશે.
Dec 5,2025, 10:08 AM IST
Putin India Visit
મોદી-પુતિનની કેમિસ્ટ્રી જોઈ ચીને એવું નિવેદન આપી દીધુ...અમેરિકા-PAKને મરચા લાગશે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદમિર પુતિન હાલ ભારત પ્રવાસે છે. ત્યારે આખી દુનિયાની નજર પુતિનના આ ભારત પ્રવાસ પર છે. પીએમ મોદીએ પુતિનનું એરપોર્ટ પર જે રીતે સ્વાગત કર્યું તે જોઈને દુનિયા છક થઈ ગઈ. આ બધા વચ્ચે ચીન તરફથી પણ એક મેસેજ આવ્યો છે.
Dec 5,2025, 9:18 AM IST
Putin India Visit
PM મોદીએ અત્યાર સુધી કેટલા વૈશ્વિક નેતાઓનું એરપોર્ટ પહોંચી કર્યું સ્વાગત? વિગતો જાણો
છેલ્લા 11 વર્ષમાં પીએમ મોદીએ ફક્ત છ વિદેશી નેતાઓનું જ એરપોર્ટ પર સ્વાગત કર્યું છે. દર વખતે આ રીતે પીએમ મોદીનું વૈશ્વિક નેતાનું એરપોર્ટ પર સ્વાગત એ વાતનો સંકેત હતો કે ભારત આ સંબંધને કેટલું મહત્વ આપે છે.
Dec 5,2025, 8:36 AM IST
Putin India Visit
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પહોંચ્યા દિલ્હી, વડાપ્રધાન મોદીએ કર્યું ભવ્ય સ્વાગત
Putin India Visit 2025: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત આવી પહોંચ્યા છે. તેમનું વિમાન પાલમ એરપોર્ટ પર ઉતર્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમના વિમાનમાંથી બહાર નીકળ્યા બાદ પીએમ મોદીએ તેમનું ગળે મળીને ભવ્યુ સ્વાગત કર્યું અને તેમને સાંસ્કૃતિક પ્રદર્શન પણ બતાવ્યું.
Dec 4,2025, 19:40 PM IST
Putin India Visit
પુતિનની ભારત મુલાકાત પહેલા વાયરલ થઈ આ જેકેટ? મોસ્કોમાં સ્ટોક ખતમ, જાણો શું છે ખાસ?
Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4 ડિસેમ્બરે ભારતની યાત્રા પર આવવાના છે. બીજી તરફ, યુદ્ધમાં ફસાયેલા રશિયા વિશે આ સમયે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. તે જ સમયે, ભારતના પ્રવાસ પહેલાં, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા માટે એક અમેરિકન પ્રતિનિધિમંડળ આવ્યું હતું.
Dec 4,2025, 10:40 AM IST
Putin India Visit
ડિસેમ્બરમાં ભારત આવશે પુતિન, PM મોદીના ચીન પ્રવાસ પહેલા રશિયાની મોટી જાહેરાત
Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ડિસેમ્બરમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. આ વાતની પુષ્ટિ ક્રેમલિન દ્વારા શુક્રવારે કરવામાં આવી છે. બન્ને દેશો વચ્ચેની મિત્રતા આખી દુનિયા જાણે છે અને તાજેતરમાં ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ પણ લગાવ્યો છે.
Aug 29,2025, 20:58 PM IST
India Russia
અમેરિકા અને નાટોના વિરોધ વચ્ચે વ્લાદિમીર પુતિન આવી રહ્યા છે ભારત, જાણો
Putin India Visit: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે છેલ્લી વાતચીત ઓપરેશન સિંદૂર પહેલા થઈ હતી. રશિયાએ આતંકવાદ સામે ભારતની બદલો લેવાની કાર્યવાહીને ટેકો આપ્યો હતો. આ લશ્કરી કાર્યવાહીમાં રશિયન સંરક્ષણ પ્રણાલીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
Jul 20,2025, 15:36 PM IST
Trending news
success story
15 લાખનું રોકાણ અને એક શાનદાર આઈડિયા: Zeptoની નોકરી છોડી 3 મિત્રોએ ઉભી કરી 1800 કરોડ
Gautm Gambhir
Video : 'ગંભીર હાય-હાય...' કોચની હૂટિંગ જોઈ ગુસ્સે થયો કોહલી અને પછી...
Nitin Nabin
ઇનોવા-સ્કોર્પિયોના માલિક, 56 લાખની લોન, નથી પોતાનું ઘર, જાણો કેટલી છે નબીનની સંપત્તિ
Vibrant Gujarat
માત્ર 3 કલાકની ઉડતી મુલાકાતમાં UAE ના રાષ્ટ્રપતિએએ ધોલેરાને આપ્યું મોટું રોકાણ
gujarat
ભારે કરી! સંપાદિત થયેલી 11 એકર જમીન પૂર્વ સાંસદ અને ઉદ્યોગપતિએ પચાવી, કર્યા દસ્તાવેજ
Agriculture
ખેતી નહીં, કમાણીનું મશીન! સ્ટ્રોબેરી ઓછા સમયમાં ભરશે ખેડૂતોની તિજોરી, જાણો વિગત
Gujarat politics
કરશનબાપુને શું કઠ્યું? જાણો, ક્યા સાધુ-સંતોએ સત્સંગ મૂકીને રાજકારણની કરતાલ વગાડી હતી
gujarat
લ્યો બોલો! હવે ગુજરાતના આ શહેરમાં રહેવું કેમ? ગોળ અને દહીંમાં પણ ભેળસેળનો પર્દાફાશ
Gold price
ચાંદી નવા શિખર પર, કિંમત ₹3.13 લાખને પાર પહોંચી, સોનાએ પણ બનાવ્યો રેકોર્ડ
Rivaba Jadeja
રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ બાળકો સાથે ચલાવી સાયકલ, PHOTOs