પાકિસ્તાનમાં ઈતિહાસ સર્જાઈ ગયો છે.આઝાદીના 75 વર્ષ બાદ પાકિસ્તાનને પોતાના પહેલા હિન્દુ પોલીસ અધિકારી મળ્યા છે. રાજેન્દ્ર મેઘવારે પાકિસ્તાન પોલીસ સેવા (PSP)માં પહેલા હિન્દુ અધિકારી બનીને ઈતિહાસ રચી નાખ્યો છે.