Modi Government First Statement: વિદેશ મંત્રાલયે હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ જહાજો મોકલવા અંગે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે ચીન અને ફ્રાન્સ સહિત અનેક દેશોને યુદ્ધ જહાજો મોકલવાની અપીલ કરી હતી.
MEA Press Conference: ભારતે પાકિસ્તાનના આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે, પાકિસ્તાનને બીજાને નૈતિક ઉપદેશ આપવાનો કોઈ અધિકાર નથી, કારણ કે તેમનો પોતાનો માનવાધિકાર રેકોર્ડ ખરાબ છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, પાકિસ્તાન તેમના લઘુમતીઓ સામે દમન, કટ્ટરતા અને વ્યવસ્થિત દુર્વ્યવહારનો ઊંડો રેકોર્ડ છે.
Morbi man Arrested In Ukraine:યુક્રેને રશિયન સેના સાથે લડતા એક ભારતીય નાગરિકને પકડ્યો છે. યુક્રેને 7 ઓક્ટોબરે આ જાહેરાત કરી હતી. નિવેદન અનુસાર, મોરબીનો 22 વર્ષીય વિદ્યાર્થી માજોતી સાહિલ મોહમ્મદ હુસૈન રશિયાની એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે આવ્યો હતો. જે બાદ તે ડ્રગના કેસમાં રશિયામાં ઝડપાયો હતો અને તેને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. રશિયાએ તેને જેલમાંથી મુક્ત કરીને યુદ્ધમાં જોડાવા માટે મજબૂર કર્યાનો તેને આક્ષેપ કર્યો છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન અધિકૃત કાશમીર (પીઓકે) વિશે મોટું નિવેદન આપ્યું છે. જાણો તેમણે શું કહ્યું.