rape

દુષ્કર્મની ફરિયાદ બાદ વડોદરાના પાખંડી પ્રશાંતનો વીડિયો વાયરલ, એક શિષ્યાએ કહ્યું, I Love you...

  • પ્રશાંત વિરુદ્ધ તાજેતરમાં ગોત્રી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ગોત્રી પોલીસે પ્રશાંતની મદદગારીના ગુનામાં શિષ્યાની ધરપકડ કરી છે. પોલીસે પાખંડીની મદદ કરનાર શિષ્યા દિશા ઉર્ફે જોનની ધરપકડ કરી

Nov 2, 2020, 03:47 PM IST

Mithun Chakrabortyના પુત્ર મહાક્ષય પર લાગ્યો રેપનો આરોપ, પોલીસ ફરીયાદ નોંધાઈ

બોલીવુડ એક્ટર મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)ની પત્ની યોગિતા બાાલી (Yogita Bali) અને પુત્ર મહાક્ષય પર બળાત્કાર (Rape), ચીટિંગ અને જબરજસ્તી ગર્ભપાત (Abortion) કરાવવાનો કેસ મુંબઇના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે

Oct 17, 2020, 12:11 PM IST

દીકરીની સલામતી પર સવાલ... 3 દિવસમાં 8 બાળકી બની દુષ્કર્મ અને છેડતીનો શિકાર

અમદાવાદમાં દીકરીઓ નથી સલામત... દરરોજ એક દીકરી બને છે દુષ્કર્મ અને છેડતીનો શિકાર... અમદાવાદમાં 3 દિવસમાં 8 બાળકીઓ સાથે દુષ્કર્મ અને શારીરિક અડપલાના કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે. જ્યારે સપ્ટેમ્બરના એક માસમાં 31 દુષ્કર્મ અને 23 છેડતીના આકડાં નોંધાતા ફરી દીકરીની સલામતી પર સવાલ ઉઠાવી રહ્યા છે.

Oct 14, 2020, 11:14 PM IST

કોડિનારમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ, રાજકીય અગ્રણી પ્રવીણ ઝાલા પર મૂકાયો આરોપ

કોડીનાર પંથકમાં સગીરા પર રાજકીય અગ્રણી પ્રવીણ ઝાલાએ દુષ્કર્મ આચરતાં ખળભળાટ મચી ગયો

Oct 13, 2020, 04:03 PM IST

ઘોર કળીયુગ : યુવતીને ઘરે બોલાવી બળાત્કાર, માં બાપે પણ આપ્યો નરાધમનો સાથ

જિલ્લાના બોડેલી ટાઉનમાં એક ચકચારી કિસ્સો બન્યો જેમાં એક નિર્દોષ યુવતીએ ફેસબુક ફ્રેન્ડ બનાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. નરાધમે હદ ત્યારે વટાવી જ્યારે તેણે આચરેલા કૃત્યનો વીડિયો યુવતીના જ ફેસબુક પર અપલોડ કરી દીધો હતો. યુવતીએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા યુવક અને તેના માતા પિતાની પણ ધરપકડ કરવામાં આવી છે. બોડેલી ટાઉનમાં રહેતા ધ્રુવ કામલીયાએ 26-1-20ના રોજ ફેસબુકના એકાઉન્ટ પર યુવતી પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. ત્યાર બાદ ધ્રુવે યુવતીનો મોબાઇલ નંબર લીધો હતો. 

Oct 10, 2020, 10:42 PM IST

ત્રણ પિતરાઈ ભાઈએ મળીને સગીર બહેનને પીંખી નાંખી, ત્રણેયની ઉંમર 14, 13 અને 10 વર્ષ

  • નવસારીના ખેરગામ તાલુકામાં એક જ દિવસમાં બળાત્કારની બે ઘટના સામે આવી
  • 12 વર્ષની બાળકીને ગર્ભ રહી જતા સમગ્ર ઘટનાનો ભાંડો બહાર ફૂટ્યો હતો, તેમજ પિતરાઈ ભાઈઓની કરતૂત પણ સામે આવી

Oct 9, 2020, 12:09 PM IST

જામનગરમાં 17 વર્ષની દીકરીને દવા પીવડાવી તેના પર ગેંગરેપ કર્યો: લીલાબેન આંકોલિયા

રાજ્યમાં જામનગર સહિત ગેંગરેપ જેવી બનતી ઘટનાઓ પર મહિલા આયોગના ચેરમેન લીલાબેન આંકોલિયાએ એક પત્રકાર પરિસદમાં જણાવ્યું હતું કે, જામનગરમાં 17 વર્ષની દીકરીને દવા પીવડાવીને તેના પર ગેંગરેપ કરવામાં આવ્યો છે. પોલીસ પાસેથી તપાસના રિપોર્ટ માંગવામાં આવ્યા છે. પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે.

Oct 5, 2020, 12:58 PM IST

જામનગર : ચાર યુવકોએ મળીને 15 વર્ષની સગીરાને પીંખી, બળાત્કારનો વીડિયો પણ બનાવ્યો

  • જામનગર રેપ કેસમાં ફરિયાદ દાખલ થતા જ પોલીસે ત્રણ આરોપીને તાત્કાલિક ધરપકડ કરી લીધી. 
  • રેપ કેસમાં વધુ એક ફરાર મોહિત ભાટિયાની શોધખોળ શરૂ કરી

Oct 4, 2020, 04:29 PM IST

હાથરસ કેસ: CM યોગીએ પીડિતાના પિતા સાથે કરી વાત, વળતરની જાહેરાત

દરિંદગીનો શિકાર થયેલી હાથરસની પીડિતા (Hathras Victim)ના પરિવાર સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) વીડિયો કોલિંગ દ્વારા વાત કરી છે.

Sep 30, 2020, 10:06 PM IST

હાથરસ કેસ સાથે જોડાયેલા 10 વીડિયો 'સબૂત' શું પોલીસ છુપાવી રહી છે ઘટનાનું સત્ય?

ભારતીય સંસ્કૃતિનું સૂત્રવાક્ય છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતા. એટલે કે જ્યાં મહિલાઓનું સન્માન કરવામાં આવે છે. ત્યાં દેવાઓનો નિવાસ થાય છે. આપણી પરંપરા મહિલાઓનું સન્માન કરવાનું શિખવે છે.

Sep 30, 2020, 08:08 PM IST

મહિલા સાથે સંબંધોને લઇને ચર્ચામાં ફ્રેન્ચ રાજદૂત, એક ભૂલ ભારે પડી

ફ્રાંસના એક રાજદૂત (French Ambassador) મહિલા સાથે સંબંધોને લઇને ચર્ચામાં છે. જોકે કેસ અવૈધ પ્રેમ સંબંધો જેવો બિલકુલ પણ નથી. પરંતુ તેમછતાં મહિલા દ્વારા લગાવવામાં આવેલા આરોપ બાદ રાજદૂતની મુશ્કેલીઓ વધી ગઇ છે. 

Sep 30, 2020, 07:08 PM IST

કંસરૂપી મામો પોલીસ પકડમાં, માનીતા મામાએ જ 7 વર્ષીય બાળકીને બનાવી હવસનો શિકાર

 સોલામાંથી ગુમ થયેલ 7 વર્ષની બાળકી હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી બાળકીની માતાનો બનાયેલો ભાઈ હતો અને આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ પકડમાં આવેલો આરોપી ભીખા મિસ્ત્રી એ બાળકી સાથે એવું કામ કર્યું છે જેનાથી તમે પણ આરોપી સામે ગુસ્સો કરી ધિક્કારશો.

Sep 16, 2020, 06:24 PM IST
Acharya Dhaval Trivedi Was Brought To Gandhinagar PT2M1S

લંપટ આચાર્ય ધવલ ત્રિવેદીને ગાંધીનગર લવાયો

Acharya Dhaval Trivedi Was Brought To Gandhinagar

Sep 15, 2020, 12:20 PM IST

લગ્ને લગ્ને કુંવારો લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીને ગુજરાતમાં લવાયો, મહિલાઓને ગણતો પોતાની ‘સો કોલ્ડ વિક્ટીમ’

  • ગુજરાતનુ કોઈ શહેર એવુ નહિ હોય જ્યાં ધવલે યુવતીને ફસાવી નહિ હોય.
  • વારંવાર શહેર અને રાજ્ય બદલતા રહેતા ચોટીલાની યુવતી કંટાળી જતા ઝઘડો થતા લંપટ શિક્ષકે યુવતીને બિહાર છોડી દીધી હતી

Sep 15, 2020, 10:13 AM IST

સરકારી યોજનાઓનો લાભ કહી ભીખ મંગાવતો હતો આ વ્યક્તિ, જાણો શું છે સમગ્ર કહાણી

અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં એક એવી ફરિયાદ નોંધાઈ જેના વિષે જાણીને આપ સૌ કોઈને એમ થશે કે ઘોર કળિયુગ આવી ગયો છે અને લોકોમાં હવે માનવતા પણ મારી પરવારી છે.

Sep 9, 2020, 07:46 PM IST

દિલ્હી: 86 વર્ષની વૃધ્ધા સાથે બળાત્કાર, લિફ્ટ આપવાના બહાને જંગલમાં લઇ ગયો હવસખોર

રાજધાની દિલ્હીમાં માણસાઇને હચમચાવી દેનાર ઘટના સામે આવી છે. જ્યાં દાદીની ઉંમરની વૃધ્ધ મહિલા સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. દિલ્હી પોલેસે 86 વર્ષની વૃદ્ધ મહિલા સાથે બળાત્કાર કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

Sep 8, 2020, 11:18 PM IST

UP: લખીમપુર ખીરીમાં 13 વર્ષની બાળકી પર દુષ્કર્મ, પોલીસે આંખો ફોડવાની વાત ફગાવી, 2 આરોપી પકડાયા

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રેપની પુષ્ટિ થઈ છે. જો કે પોલીસે બાળકીની આંખો ફોડવાની અને જીભ કાપી નાખવાની વાતને ખોટી ગણાવી છે.

Aug 16, 2020, 02:13 PM IST

AAP નેતા મુકેશ ટોકસ પર બળાત્કારનો આરોપ, પોલીસે કરી ધરપકડ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi) ની સત્તારૂઢ આમ આદમી પાર્ટી (AAP) ના સંગઠન મંત્રી મુકેશ ટોકસ (Mukesh Tokas) પર બળાત્કાર (Rape) જેવા ગંભીર આરોપ લાગ્યા છે.  

Aug 14, 2020, 08:25 PM IST

રેપ પીડિતાને મળવા AIIMS પહોંચ્યા કેજરીવાલ, કરી 10 લાખના વળતરની જાહેરાત

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ એમ્સ (AIIMS)માં 12 વર્ષની રેપ પીડિતા અને તેના પરિજનો સાથે મુલાકાત કરી. મુલાકાત બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે બાળકી હાલત ગંભીર છે. તે હાલ બેભાન અવસ્થામાં છે.

Aug 6, 2020, 07:41 PM IST