rape

father and uncle rape daughter in Virpur PT1M46S

પિતા અને કાકાએ પરિવારની દીકરીને જ પીંખી નાંખી, વીરપુરની ઘટના

વીરપુરમાં પિતા અને કાકાએ બે સાવકી દીકરીઓ પર દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે આ ઘટનામાં છ મહિના પૂર્વે સગીરાને ગર્ભપાત પણ કરાવવો પડ્યો હતો. આ મામલામાં પોલીસે બંને નરાધમોને સકંજામાં લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

Jan 20, 2020, 11:45 AM IST

આ હેવાનો વાસનામાં બન્યા અંધ, પરિવારની દીકરીઓને પણ ન છોડી

આ બંને દીકરીઓથી અત્યાચાર સહન ન થતા તેમણે સમાજસેવકને વાત કરી હતી અને 181 અભયમમાં ફોન કરતા આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

Jan 20, 2020, 09:26 AM IST
Surat Rape And Murder Case: Gujarat High Court Unchanged Death Sentence PT2M36S

બળાત્કાર અને હત્યા મામલો: ગુજરાત હાઈકોર્ટે સુરત કોર્ટના હુકમને રાખ્યો યથાવત

ઓક્ટોબર 2018માં ગોડાદરામાં નવ વર્ષની બાળકીનો બળાત્કાર અને હત્યા મામલે ગુજરાત હાઈકોર્ટે સુરત કોર્ટના હુકમને યથાવત રાખ્યો છે. અનિલ યાદવને સુરત કોર્ટે ફાંસીની સજા આપી છે, સરકારી વકીલે અનિલના ડેથ વોરંટ માટે અરજી કરી હતી. સુરત કોર્ટના હુકમને ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખ્યો છે.

Jan 17, 2020, 12:25 PM IST

લગ્નમાં થઇ મુલાકાત બંન્ને વચ્ચે બંધાયો શારીરિક સંબંધ અને આવ્યો ચોંકાવનારો વળાંક...

શહેરમાં લગ્નની લાલચ આપી યુવતીને દુષ્કર્મનો શિકાર બનાવનાર હવસખોરની પોલીસે ધરપકડ કરી હતી

Jan 12, 2020, 10:10 PM IST
Medical check up of Modasa rape accused done today PT18M53S

મોડાસા કાંડ : રેપના આરોપીઓની કરાઈ તબીબી તપાસ

મોડાસા કાંડમાં રેપના આરોપીઓની તબીબી તપાસ કરાઈ હોવાની માહિતી મળી છે. કાજલ અપમૃત્યુ કેસના આરોપી હાજર થતા સુરક્ષા વધારાઈ છે.

Jan 12, 2020, 02:25 PM IST
Situation become volatile in modasa due to rape case PT11M30S

મોડાસા : રેપકાંડને કારણે વાતાવરણમાં ભારેલો અગ્નિ

મોડાસામાં રેપકાંડને કારણે વાતાવરણમાં ભારેલો અગ્નિ છે. મોડાસામાં સાયરા ગામની 19 વર્ષની યુવતીનું અપહરણ કરીને દુષ્કર્મ બાદ હત્યા કરી દેવાના પ્રકરણમાં 3 આરોપીઓને મોડાસા રૂરલ પોલીસ અને એસટી એસસી સેલે ઝડપી પાડ્યા છે. જ્યારે એક આરોપી ફરાર છે. જેની શોધખોળ ચાલુ છે. જે આરોપીઓ ઝડપાયા છે તેમાં જીગર પરમાર, દર્શન ભરવાડ અને બિમલ ભરવાડનો સમાવેશ થાય છે

Jan 12, 2020, 02:10 PM IST
Modasa rape case updation PT3M13S

મોડાસા મામલામાં પીડિત યુવતીના સમાજનો પોલીસ સ્ટેશન ખાતે હોબાળો

મોડાસાના ચર્ચિત રેપ કેસમાં પીડિત યુવતીના સમાજના લોકોએ પોલીસસ્ટેશન ખાતે હોબાળો કર્યો હોવાની ઘટના બનીછે. આ હોબાળામાં 30થી વધારે લોકો શામેલ હતા. તેમણે આરોપીઓ અને ફરિયાદ બાબતના આક્ષેપને લઈને હોબાળો કર્યો હતો.

Jan 12, 2020, 11:30 AM IST
surat special posco court gave death sentence to rapist father PT4M38S

દીકરી સાથે દુષ્કર્મનું રાક્ષસી કૃત્ય કરનાર હેવાન પિતાને મળી ફાંસીની સજા, સુરતનો આજનો મોટો ચુકાદો

દિકરી પિતાને ખૂબ વ્હાલી હોય છે, એક પિતા તેના માટે હીરો સમાન હોય છે, પરંતુ સુરતમાં એક પિતાએ રાક્ષસી કૃત્ય કર્યું હતું, જેની સજા તેને ફાંસીના રૂપમાં મળી છે. સુરતની સ્પેશિયલ પોસ્કો કોર્ટે સગી દીકરી પર દુષ્કર્મ અને હત્યા મામલે પિતાને ફાંસીની સજા ફટકારી છે. વર્ષ 2017માં બનેલી આ ઘટનામાં પાંડેસરાના ટુકના દાસે પોતાની દીકરીનું એક વર્ષ સુધી શારીરિક શોષણ કરી તેને ગર્ભવતી બનાવ્યા બાદ પોતાનુ પાપ છુપાવવા દીકરીનુ ગળુ દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. એટલુ જ નહીં દીકરી ગર્ભવતી પોતાના પ્રેમી સાથેના અફેરને કારણે થઇ હોવાનુ જુઠ્ઠાણું ચલાવી પોલીસને ગેરમાર્ગે દોરી હતી. જોકે પોલીસે DNA તપાસ બાદ આરોપી પિતાની ધરપકડ કરી હતી. સાયન્ટિફિક પુરાવા બાદ આજે પોસ્કો કોર્ટે મોતની સજા ફટકારી છે.

Jan 10, 2020, 09:35 PM IST
Three Man Rape A Married Woman At Rajli Village Of Dabhoi PT3M19S

ડભોઇના રાજલી ગામે પરણિત યુવતી પર 3 શખ્સોએ આરર્યું દુષ્કર્મ

ડભોઇના રાજલી ગામે ગેગરેપની ઘટના સામે આવી હતી. પરણીત યુવતી પર 3 શખ્સોએ દુષ્કર્મ આચાયું હતું. 30 ડિસેમ્બરની રાત્રે આ ઘટના બની હતી. પરણીત યુવતી ખેડા જિલ્લાની રહેવાસી છે. બનાવને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. નવલખી મેદાનની ઘટના બાદ પણ દુષ્કર્મની ઘટના યથાવત જોવા મળી રહી છે.

Jan 9, 2020, 05:55 PM IST
Man Rape With Girl For 9 Years In Panchmahal PT3M41S

પંચમહાલમાં વિધર્મી યુવકે યુવતીને ફસાવી પ્રેમજાળમાં, 9 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ

પંચમહાલમાં હાલોલની ડૉક્ટર યુવતી જોડે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. હાલોલ ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. વિધર્મિ યુવકે ઋષિકેશ પટેલ નામ ધારણ કરી યુવતીને શિકાર બનાવી હતી. મૂળ સાબરકાંઠા જીલ્લાનાં સાદિક મેમણ નામના પરણિત યૂવકે ઋષિકેશ પટેલ નામ ધારણ કરી યુવતીને ફસાવી હતી. વિશ્વાસ કેળવી યુવતીના અશ્લીલ ફોટા પણ લીધા હતા. ફોટા વાયરલ કરવાની ધમકી આપી મરજી વિરૂદ્ધ યુવતી સાથે 9 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ પરિવારજનોને વાત કરતા પરિવારજનોએ હિંમત આપી ફરીયાદ નોંધાવી હતી.

Jan 9, 2020, 03:45 PM IST
Modasa Murder Case: Family Decide On Receiving The Dead Body PT2M42S

મૃતક યુવતિના પિતાની તબિયત ખરાબ થતાં સ્વિકાર્યો મૃતદેહ

મોડાસાના સાયરા ગામે યુવતીના મોતને લઈ આખરે પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી છે. પોલીસે ચાર યુવકો સામે અપહરણ, સામૂહિક દુષ્કર્મ અને હત્યાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.જો કે આરોપીઓ હાલ ફરાર થઈ ગયા છે. યુવતિના પિતાની તબિયત બગડતાં હાલ મૃતદેહ સ્વીકારવા માટે પરિવારે હામી ભરી છે.

Jan 9, 2020, 02:10 PM IST

રાજકોટ: ફિલ્મની સ્ટોરીને પણ આંટી મારે તેવો લવ, સેક્સ ઓર ધોખાનો વિચિત્ર કિસ્સો

મુંદ્રાની પરિણીતા પર રાજકોટમાં દુષ્કર્મ આચરનાર શખ્સની ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ભોગબનનાર અને આરોપી સોશ્યલ મિડીયાથી સંપર્કમાં આવ્યા બાદ પ્રેમ સબંધ બંધાયો હતો. જોકે પરિણીતાને પ્રેમી પરિણીત હોવાની જાણ થતા સબંધો તોડી નાખ્યા હતા. સબંધો પુરા કરવા રાજકોટ આવેલી પરિણીતા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવતા ભોગ બનનારે હોટલમાં જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 

Jan 5, 2020, 06:16 PM IST

સુરત: પ્રેમીએ મહિલાનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ દ્વશ્યો જોઇ ચોંકી ઉઠી

સુરતના લિંબાયત વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધમાં રહેલા પ્રેમીએ જ મહિલાનું અપહરણ કરી મકાનમાં લઈ ગયા બાદ દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મ આચર્યા બાદ પ્રેમી ઘરમાં બંધ મહિલાને ગોંધી બહારથી દરવાજાને તાળું મારી ફરાર થઈ ગયો હતો.

Jan 5, 2020, 12:28 PM IST

આંધ્ર પ્રદેશમાં દિશા બિલ થયું લાગૂ, રેપના આરોપીઓને 21 દિવસમાં મળશે સજા-એ-મોત

આંધ્ર પ્રદેશ સરકાર (Andhra Pradesh Government) એ રાજ્યમાં દિશા બિલ (Disha Bill)ને લાગૂ કરી દીધું છે. આ બિલ હેઠળ રેપ કેસની સુનાવણી 21 દિવસમાં પુરી થઇ જશે. આંધ્ર પ્રદેશમાં દિશા બિલ લાગૂ થયા બાદ 21 દિવસમાં આરોપીને સજા-એ-મોત (Death Sentence) આપવામાં આવશે. 

Jan 3, 2020, 10:26 AM IST

તિહાર જેલમાં નિર્ભયાના ચારેય ગુનેગારોને એકસાથે ફાંસીના માંચડે ચડાવવાનો તખતો તૈયાર, મળ્યો પુરાવો

નિર્ભયા રેપ કેસ (Nirbhaya Rape case) ના દોષિતો પર તિહાડ જેલમાં 24 કલાક ચુસ્ત નિગરાણી રાખવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ ચારેય દોષિતો ખુબ હેરાન પરેશાન છે.

Jan 1, 2020, 06:04 PM IST
Rape With A Two Year Old Girl In Ahmedabad PT3M5S

અમદાવાદમાં અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

અમદાવાદના સરખેજમાં અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાની ઘટના સામે આવી છે. બાળકીની મેડીકલ તપાસ કરાવતા દુષ્કર્મ થયુ હોવાનુ સામે આવ્યુ હતું. બે દિવસ પહેલા બાળકી પરિવાર પાસેથી ગુમ થઈ હતી. ગણતરીના કલાકોમાં બાળકી પરિવારને મળી આવી હતી. બાળકી મળી આવ્યા બાદ શારીરિક તપાસ કરાવી હતી. ડોક્ટરના રિપોર્ટના આધારે પોલીસે પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

Dec 30, 2019, 04:40 PM IST
28 Year Old Girl Raped In Rajkot PT4M45S

રાજકોટમાં ફેલ્ટ ભાડે આપવાની લાલચે 28 વર્ષીય યુવતી પર નરાધમે આચર્યું દુષ્કર્મ

રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. 28 વર્ષની યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. રાજકોટના મનહર પ્લોટ-2માં ફ્લેટ ભાડે આપવાની લાલચ આપી બે દિવસ સુધી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. યોગેશ નામના વ્યક્તિએ યુવતીને ફ્લેટમાં બે દિવસ ગોંધી રાખી દુષ્કર્મ આચર્યુ હતું. પ્રિયા નામની મહિલાએ પીડિતા યુવતીને યોગેશ સાથે પરિચય કરાવ્યો હતો. રાજકોટના એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

Dec 24, 2019, 12:30 PM IST
Vadodara Police Arrested Five Accused In Trying to Rape With Minor PT3M8S

વડોદરામાં સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે કરી 5ની ધરપકડ

વડોદરામાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મના પ્રયાસની ઘટના સામે આવી છે. વડોદરાની વિશ્વામિત્રી નદી નજીક ઝાડીઓમાં લઇ જઇ સગીરા સાથે પાંચ લોકોએ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. નરાધમોએ સગીરાના કપડા ઉતારી તેનો વીડિયો પણ બનાવ્યો હતો. તો બીજી તરફ સગીરા સાથે મારઝૂડ પણ કરી હતી. આ ઘટના બાદ રાવપુરા પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ વડોદરાના નવલખી મેદાનમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી.

Dec 21, 2019, 11:05 AM IST

ઉન્નાવ રેપ અને અપહરણ કેસ: હવે 20મી ડિસેમ્બરે થશે કુલદીપસિંહ સેંગરની સજાની જાહેરાત 

ઉન્નાવ રેપ કેસ: ભાજપના સસ્પેન્ડેડ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને ઉન્નાવ રેપ કેસ  મામલે આજે સજાની જાહેરાત થવાની હતી જો કે હવે સુનાવણી 20 ડિસેમ્બર પર ટળી છે.

Dec 17, 2019, 02:30 PM IST

Video : લોકોએ ઉતારી નરાધમ દુષ્કર્મીઓની ચરબી, નગ્ન કરીને જાહેરમાં ઉઠક-બેઠક કરાવી

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ગઈકાલે એક મહિલા સાથે ચપ્પુની અણીએ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. મહિલા સાથે દુષ્કર્મ આચરીને નરાધમો દ્વારા મહિલાના ફોટા અને વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર ઘટનામાં સ્થાનિક લોકોએ ભારે હિંમત દાખવી હતી. લોકોએ નરાધમ આરોપીઓને પકડીને તેમને નગ્ન કરાવીને ઉઠક-બેઠક કરાવી હતી. 

Dec 17, 2019, 02:12 PM IST