rape

Video : લોકોએ ઉતારી નરાધમ દુષ્કર્મીઓની ચરબી, નગ્ન કરીને જાહેરમાં ઉઠક-બેઠક કરાવી

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ગઈકાલે એક મહિલા સાથે ચપ્પુની અણીએ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. મહિલા સાથે દુષ્કર્મ આચરીને નરાધમો દ્વારા મહિલાના ફોટા અને વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર ઘટનામાં સ્થાનિક લોકોએ ભારે હિંમત દાખવી હતી. લોકોએ નરાધમ આરોપીઓને પકડીને તેમને નગ્ન કરાવીને ઉઠક-બેઠક કરાવી હતી. 

Dec 17, 2019, 02:12 PM IST
Men Rape Women In Vejalpur Of Ahmedabad PT3M36S

અમદાવાદમાં નરાધમે મહિલા પર આચર્યું દુષ્કર્મ, સ્થાનિકોએ જાહેરમાં કરાવી ઉઠક-બેઠક

અમદાવાદના વેજલપુરમા મહિલા પર ચપ્પાની અણીએ બળાત્કાર ગુજારાવામાં આવ્યો હતો. મહિલાને ઘરેથી બાઈક પર લઇ જઇ ફતેહવાડી કેનાલ પાસે દુષ્કર્મ આચર્યું હતું. નરાધમે દુષ્કર્મ આચરી મહિલાના ફોટો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. લોકોને જાણ થતા જ બળાત્કારીઓને માર માર્યો હતો. તેમજ જાહેરમાં ઉઠક બેઠક કરાવી માફી પણ મંગાવી વિડીયો ઉતાર્યો હતો. સરખેજ સહિત અન્ય જગ્યાએ પીડિતાને આરોપીએ બાઈક ફેરવી ત્યાર બાદ રેપ કર્યો હતો. જે અંગે પીડિતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Dec 17, 2019, 12:50 PM IST

Vadodara Rape Case : નરાધમોનો કરાયો મર્દાનગી ટેસ્ટ, પરિણામ મળ્યું છે કે...

 વડોદરા (Vadodara)ના નવલખી (Navlakhi) ગ્રાઉન્ડમાં 14 વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મ (Gang rape) આચરનાર 2 નરાધમોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 10 દિવસની આકરી મહેનત પછી ઝડપી પાડ્યા હતા

Dec 14, 2019, 10:56 AM IST

કેદીને ફાંસી આપતા પહેલા જેલર દોડીને અવશ્ય કરે છે આ એક કામ, જાણીને ચોંકશો 

ફાંસી આપતા પહેલા કેદીઓને નવડાવવામાં આવે છે. નાશ્તો કરાવાય છે. ત્યારબાદ કાળા કપડાં પહેરાવીને ફાંસીના ફંદે લઈ જવાય છે. તે સમયે કેદી સાથે 12 સુરક્ષાકર્મીઓ હોય છે. ફાંસી આપતી વખતે ફક્ત ચાર લોકો હાજર રહે છે. ફાંસી આપ્યા બાદ અડધો કલાક સુધી શરીરને ફાંસીના માચડે લટકતો રહેવા દેવાય છે. 

Dec 13, 2019, 06:55 PM IST

નિર્મલા સીતારમણ ભડક્યાં, રાહુલ ગાંધીના 'રેપ ઈન ઈન્ડિયા' વાળા નિવેદન પર કહ્યું-આ શોભનીય નથી

કોંગ્રેસ (Congress) ના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) ના રેપ ઈન ઈન્ડિયા (Rape in India) વાળા નિવેદન પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman)  તેમને આડે હાથ લીધા છે.

Dec 13, 2019, 06:01 PM IST

મોદી સરકારે દુષ્કર્મ જેવી ઘટનાઓમાં જલદી ન્યાય મળે તે માટે લીધો મોટો નિર્ણય

કાયદા મંત્રીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને રેપ અને પોસ્કોના કેસોની તપાસ 2 મહિનામાં પૂરી કરવા માટે પત્ર લખ્યો છે. અત્રે જણાવવાનું કે દેશમાં 700 ફાસ્ટ ટ્રેક કોર્ટ છે. જેમાં વધુ 1023 ફાસ્ટ ટ્રેક કોર્ટનો વધારો થશે. 

Dec 12, 2019, 07:25 PM IST

વડોદરા દુષ્કર્મ કેસ : જશા અને કિશનને દોરડા બાંધી લઈ જવાયા, તો જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા

વડોદરામાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મનો મામલામાં ગઈકાલે બંને આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. ત્યારે મોડી રાત્રે દુષ્કર્મના બંને આરોપીઓને તપાસ માટે તરસાલી લઈ જવાયા હતા, જ્યાંથી તેઓ પકડાયા હતા. મોડી રાત્રે પોલીસની ટીમ આરોપીઓને તરસાલી પહોંચી, ત્યાં તેઓનો જોવા માટે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. લોકોના ટોળોટોળા એકઠા થયા હતા, અને બંને આરોપીઓના હાથમાં રસ્સી બાંધવામાં આવી હતી. પોલીસે આરોપીઓના નિવાસ્થાન પર જઈ રિક્રિએશન પણ કર્યું હતું. 

Dec 10, 2019, 11:02 AM IST

હૈદરાબાદ બાદ બિહારમાં હેવાનિયત, બળાત્કારનો વિરોધ કર્યો તો યુવતીને જીવતી સળગાવી

Bihar Rape Case: હૈદરાબાદ રેપ કેસ બાદ બિહારમાં વધુ એક જધન્ય કિસ્સો સામે આવ્યો છે. બળાત્કારનો વિરોધ કરતાં યુવતીને જીવતી સળગાવી દેવાનો કિસ્સો સામે આવતાં હાહાકાર મચી જવા પામ્યો છે.

Dec 9, 2019, 11:12 AM IST

નાગપુર: 5 વર્ષની બાળકી સાથે બળાત્કારના પ્રયત્ન બાદ હત્યા, આરોપીની ધરપકડ

દેશભરમાં મહિલાઓ અને બાળકીઓ વિરૂદ્ધ થઇ રહેલી હિંસા અને બળાત્કારની ઘટનાઓને લઇને પ્રદર્શન ચાલી રહ્યા છે. તેમછતાં તેના રેપની ઘટનાઓ અટકવાનું નામ લઇ રહી નથી. એવામાં જ શરમજનક ઘટના હવે મહારાષ્ટ્રના નાગપુરથી સામે આવી છે જ્યાં એક 32 વર્ષીય વ્યક્તિએ 5 વર્ષની માસૂમ બાળકી સાથે બળાત્કારનો પ્રયત્ન કર્યા બાદ તેની હત્યા કરી દીધી હતી.

Dec 9, 2019, 10:39 AM IST

ઉન્નાવ કાંડ: યોગી સરકારની મોટી કાર્યવાહી, SHO સહિત 7 પોલીસકર્મી સસ્પેન્ડ

ઉન્નાવ કાંડ (Unnao Rape Case)  મામલે યોગી સરકારે (Yogi Government)  મોટી કાર્યવાહી કરતા SHO સહિત 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ  કરી દીધા છે. 

Dec 8, 2019, 09:42 PM IST

ઉન્નાવ: દુષ્કર્મ પીડિતાને દફનાવવામાં આવી, યુપી સરકારના બે મંત્રીઓ રહ્યાં હતાં હાજર

ઉન્નાવ (Unnao)  દુષ્કર્મ પીડિતા (Unnao Rape Victim)ના અંતિમ સંસ્કાર પરિવાર દ્વારા આજે તેમના ગામમાં કરી દેવામાં આવ્યાં. કડક સુરક્ષા વચ્ચે મૃતદેહને ગામની બહાર એક ખેતરમાં દફનાવવામાં આવ્યો. આ દરમિયાન યુપી સરકારમાં મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય અને કમલ રાણી વરુણ પણ હાજર રહ્યાં હતાં. પીડિત પરિવારને દરેક ડગલે સરકાર સાથે હોવાનું આશ્વાસન પણ આપ્યું. 

Dec 8, 2019, 05:30 PM IST
Rape Case Accused Arrested In Palitana PT2M40S

પાલીતાણા દુષ્કર્મીની ગણતરીના કલાકોમાં ધરપકડ

દેશભરમાં દુષ્કર્મની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે ત્યારે ભાવનગર જીલ્લામાં સગીરા સાથેના દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. પાલીતાણા પંથકની એક સગીરા સાથે છેલ્લા 1 વર્ષમાં અનેક લોકો દ્વારા વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પિતાની ફરિયાદના આધારે પોલીસે સગીરાનું મેડીકલ ચેકઅપ હાથ ધરી બનાવના પગલે ત્રણ આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Dec 8, 2019, 03:30 PM IST

Vadodara Rape : આરોપીને તડપાવીને તાત્કાલિક જાહેરમાં આપો ફાંસી, પીડિતાની માતાનો આક્રોશ

વડોદરા (Vadodara)ના નવલખી (Navlakhi) ગ્રાઉન્ડમાં 14 વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મ (Gang rape) આચરનાર 2 નરાધમોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 10 દિવસે ઝડપી પાડ્યા છે. બંને દેવીપૂજક છે અને ફુગ્ગા વેચવાનું કામ કરે છે. બે પૈકી એક તરસાલી માર્કેટ પાસે અને બીજો સુશેન બ્રિજ પાસે રહે છે. વડોદરા શહેર પોલીસની 30થી વધુ ટીમોએ બંને નરાધમોને પકડવા ભારે ધમપછાડા કર્યા હતા પરંતુ અમદાવાદ ક્રાઇમના ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સથી નરાધમોને દબોચી લેવામાં સફળતા મળી હતી. 

Dec 8, 2019, 01:43 PM IST

એક્ટિવાની ચાવી, 8 સેકન્ડનો કોલ તેમજ ટ્રુ કોલરનો ફોટો અને પકડાઈ ગયા વડોદરાના દુષ્કર્મીઓ

 વડોદરા (Vadodara)ના નવલખી (Navlakhi) ગ્રાઉન્ડમાં 14 વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મ (Gang rape) આચરનાર 2 નરાધમોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 10 દિવસે ઝડપી પાડ્યા છે. બંને દેવીપૂજક છે અને ફુગ્ગા વેચવાનું કામ કરે છે. 

Dec 8, 2019, 12:58 PM IST
0712 Adolescent raped in Palitana PT2M43S

ભાવનગર: પાલીતાણામાં સગીરા સાથે દુષ્કર્મ...

ભાવનગર: પાલીતાણામાં સગીરા સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે આવતા ચકચાર. એક વર્ષ સુધી સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું.

Dec 8, 2019, 12:00 AM IST

રેપ મુદ્દે દેશભરમાં આક્રોશથી સરકાર એક્શન મોડમાં; કાયદા મંત્રીએ કહ્યું- ર મહિનામાં પૂરી થાય તપાસ 

હૈદરાબાદ (Hyderabad) માં મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ (Gangrape) અને ત્યારબાદ નિર્દયતાથી હત્યા અને ઉન્નાવ (Unnao) માં દુષ્કર્મ પીડિતાને  બાળી મૂકવાની ઘટનાઓ  બાદ કેન્દ્ર સરકાર હરકતમાં આવી ગઈ છે. કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) કહ્યું છે કે તેઓ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને પત્ર લખવા જઈ રહ્યાં છે કે સગીરાઓ સાથે બળાત્કાર સહિત તમામ રેપ (Rape)  કેસની તપાસ 2 મહિનાની અંદર પૂરી થાય. 

Dec 7, 2019, 10:03 PM IST
0712 Rape accused Beat in Mahu court PT1M6S

દુષ્કર્મના આરોપીને મહુની કોર્ટમાં માર મરાયો...

દુષ્કર્મના આરોપીને મહુની કોર્ટમાં માર મરાયો હતો. હૈદરાબાદ એન્કાઉન્ટર બાદ દુષ્કર્મનાં આરોપીઓ વિરુદ્ધ લોકોમાં ગુસ્સાની આગ ભભુકી રહી છે.

Dec 7, 2019, 07:20 PM IST

ઉન્નાવ: યોગી સરકારની પીડિતાના પરિજનોને 25 લાખ નાણાકીય મદદ અને ઘર આપવાની જાહેરાત

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ની યોગી સરકારે ઉન્નાવ રેપ પીડિતા (Unnao Rape Case) ના પરિજનોને 25 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. યોગી સરકારમાં કેબિનેટ મંત્રી કમલા રાણી વરુણે ઉન્નાવ પીડિતા (Victim) ના પરિજનોને 25 લાખ રૂપિયા નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી. કેબિનેટ મંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) પહેલા જ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની વાત કરી છે. આ સાથે જ પીડિતાને પરિજનોને વડાપ્રધાન આવાસ પણ આપવામાં આવશે. યોગી સરકારના કેબિનેટ મંત્રી કમલા રાણી, સ્વામી પ્રસાદ મૌર્ય અને ભાજપ સાંસદ સાક્ષી મહારાજ આજે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પરિવારને મળવા માટે ગયા હતાં. 

Dec 7, 2019, 06:57 PM IST

VIDEO: રાહુલ ગાંધીનું ચોંકાવનારું નિવેદન, કહ્યું-ભારત દુનિયાના 'રેપ કેપિટલ' તરીકે ઓળખાય છે

પોતાના સંસદીય મતવિસ્તાર એવા કેરળના વાયનાડમાં એક કાર્યક્રમને સંબોધન કરતી વખતે રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું હતું. હિલાઓનો મુદ્દો ઉઠાવતા કહ્યું છે કે ભારત દુનિયાના રેપ કેપિટલ (Rape Capital) તરીકે ઓળખાય છે.

Dec 7, 2019, 05:03 PM IST

VIDEO: 8 વર્ષની બાળકી પર ચાકૂની અણીએ રેપ, ભીડે આરોપીને કોર્ટમાં દોડાવી દોડાવીને માર્યો

Bilaspur rape case: સરકંડામાં આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારા આરોપીને પોલીસે સીજે કોર્ટમાં હાજર કર્યો. પોલીસ જેવો આરોપીને કાર્યવાહી બાદ જેલમાં લઈ જવા માટે કોર્ટમાંથી બહાર લાવી કે ભીડે તેના પર હુમલો કરી દીધો.

Dec 7, 2019, 04:13 PM IST