rape

Step Father Rape With An 11 Year Old Girl In Surat PT3M22S

સુરતમાં સાવકા પિતાએ 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

સુરતના માન દરવાજા વિસ્તારમાં રહેતી 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના બની છે. ત્યારે આ ઘટનામાં સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. જે અંગે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જો કે, મોડી રાત્રે બાળકીને મેડિકલ ચેકઅપ માટે સ્મીમેર હોસ્પિટલ મોકલાઈ હતી.

Nov 30, 2019, 12:10 PM IST
Gang Rape With A Minor In Vadodara PT4M10S

વડોદરામાં નરાધમો રાતના અંધારામાં સગીરા સાથે આચર્યુ સામુહિક દુષ્કર્મ

વડોદરાના નવલખી મેદાનમાં ગઈકાલ રાત્રે સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી તે દરમિયાન ઝાડીમાંથી બે યુવાનો તેની પાસે આવ્યા હતા. બંને યુવાનોએ સગીરાના મિત્ર સાથે મારામારી કરી અને સગીરાનું મોઢું દબાવી ઝાડીમાં લઈ ગયા. જ્યાં બન્ને નરાધમોએ સગીરા સાથે સામુહિક દુષ્કર્મ કર્યું.

Nov 29, 2019, 02:30 PM IST

વડોદરામાં નિર્ભયાકાંડ : મિત્ર સાથે બેસેલી સગીરાને આ નરાધમો રાતના અંધારામાં ખેંચીને લઈ ગયા

વડોદરાના નવલખી મેદાનમાં રાત્રિના સમયે સગીરા સાથે બે નરાધમોએ સામૂહિક દુષ્કર્મ કરતાં હડકંપ મચી જવા પામ્યો છે. દુષ્કર્મની ફરિયાદ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે નરાધમોને શોધવાની તજવીજ હાથ ધરી છે.

Nov 29, 2019, 12:05 PM IST

પિતાના સંબંધમાં છુપાયો બળાત્કારી, લખતા પણ હાથ ધ્રુજે એવો સુરતનો કિસ્સો

સુરત (Surat)ના સલાબતપુરા વિસ્તારમાં સાવકા પિતા (Father)એ જ પોતાની ૧૩ વર્ષીય પુત્રી પર વારંવાર બળાત્કાર (Rape) ગુજારતા ભારે ચકચાર મચી જવા પામી છે. પિતાથી ત્રસ્ત થઈને ઘરેથી ભાગી ગયેલી કિશોરીને પોલીસેસ પકડીને પુછપરછ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી.

Nov 20, 2019, 06:00 PM IST

14 વર્ષની કિશોરીનું અપહરણ કરી ગોવાળીયાના વાડામાં કરી બંધ, હાથ-પગ બાંધીને દુષ્કર્મનો કર્યો પ્રયત્ન

મધ્ય પ્રદેશના બૈતૂલ (Betul)માં 14 વર્ષની કિશોરીનું અપહરણ કરી તેના હાથ પગ બાંધીને ગોવાળિયાઓના વાડામાં બાંધીને તેની સાથે દુષ્કર્મ (Rape)નો પ્રયત્ન કર્યો હતો. આ મામલે પોલીસે બે આરોપીઓ પર છેડતી અને અપહરણનો કેસ નોંધાવ્યો છે, જેની શોધખોળ ચાલી રહી છે.

Nov 18, 2019, 01:57 PM IST
Rape on Girl At Surat PT3M34S

સુરતમાં મોડેલ બનવા મુંબઇ જતી કિશોરી પર ગેંગરેપ

સુરતમાં મોડેલ બનવા મુંબઇ જતી કિશોરી પર ગેંગરેપ આચરવામાં આવ્યો હોવાનો હચમચાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. ઘરેથી એકલી નીકળેલી કિશોરી પર પહેલા બે કિશોરો અને બાદમાં રીક્ષા ચાલકે દુષ્કર્મ આચર્યું હતું. સુરત પોલીસે રીક્ષા ચાલકની સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Nov 8, 2019, 04:25 PM IST

મોડલ બનવાના સપના જોઈ મુંબઈ જવા નીકળેલી 13 વર્ષની કિશોરીને 3 લોકોએ હવસનો ભોગ બનાવી

સુરતમાં મોડેલ બનવા મુંબઇ જતી કિશોરી પર ગેંગરેપ આચરવામાં આવ્યો હોવાનો હચમચાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. ઘરેથી એકલી નીકળેલી કિશોરી પર પહેલા બે કિશોરો અને બાદમાં રીક્ષા ચાલકે દુષ્કર્મ આચર્યું હતું. સુરત  પોલીસે રીક્ષા ચાલકની સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

Nov 8, 2019, 04:10 PM IST

પવિત્ર યાત્રાધામ અંબાજીમાં દિવ્યાંગ બાળા પર શિક્ષકોએ આચર્યું દુષ્કર્મ

કુમ્ભારીયા વિસ્તારમાં  ટ્રસ્ટ સંચાલિત પજ્ઞાચક્ષુ વિદ્યાલય અને વિકલાંગોનું શિક્ષણ અને પુનર્વસન તાલીમ શાળાનું ચાલે છે. આ જ શાળામાં અભ્યાસ કરતી એક સગીર વયની બાળકી પર શિક્ષકો દ્વારા જ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર કિસ્સો ટોક ઓફ ટાઉન બન્યો છે. જો કે હાલમાં દિવાળી વેકેશન હોવાથી શાળાને તાળા લાગેલા છે. આ સગીર વયની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના ગત માસે બની હોવાનું સામે આવ્યું છે. બે નરાધમ શિક્ષકો દ્વારા વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતા બાળકીએ આ અંગેની જાણ પોતાનાં વાલીને કરી હતી.

Nov 5, 2019, 08:24 PM IST
Rape on Minor At Anand PT2M3S

8 વર્ષની બાળકી ઉપર રેપ કરીને હત્યા, આણંદની ચકચારી ઘટના

આણંદના ખંભાત તાલુકાના કાણીસા ગામની ઘટનાએ ચકચાર મચાવી છે. અહીં 8 વર્ષની બાળકી ઉપર રેપ કરીને પછી તેની હત્યા કરાઈ છે. રેપ કરનાર બે આરોપી ખંભાત રૂરલ પોલીસે ઝડપ્યા છે. દિવાળીના તહેવારમાં આવી ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

Oct 29, 2019, 09:55 AM IST

NCRB રિપોર્ટ 2017: અપરાધની બાબતે UP દેશમાં પ્રથમ નંબરે, જાણો કયું રાજ્ય છે ઈમાનદાર!

NCRBના આંકડા અનુસાર વર્ષ 2017માં ભ્રષ્ટાચારના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. અહીં 2017માં કુલ 4062 ભ્રષ્ટાચારના કેસ નોંધાયા છે. દેશમાં સિક્કિમ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં સમગ્ર વર્ષમાં એક પણ ભ્રષ્ટાચારનો કેસ નોંધાયો નથી. NCRBના આંકડા અનુસાર વર્ષ 2017માં રૂ.117 કરોડથી પણ વધુના 1 લાખ કરતાં પણ વધુ મોબાઈલની ચોરી થઈ છે. 

Oct 22, 2019, 06:36 PM IST

રાજકોટ : દુષ્કર્મ બાદ આરોપીએ બાળકીને કહ્યું, ‘હું તને રોજ આઈસ્ક્રીમ આપીશ, આપણે રોજ અહીં મળીશું’

રાજકોટ (Rajkot) નો બહુચર્ચિત એવો બાળકીના અપહરણ (Kidnapping) અને દુષ્કર્મ (girl rape)ના કેસમાં પોલીસ ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. લિફ્ટ આપવાના બહાને બાળકીને લઈને ભાગી જનાર અને તેની સાથે દુષ્કર્મ કરનાર આરોપી બાબુ બાંભવા આખરે પકડાયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ભૂતકાળમા તે બાઈક ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચઢી ચૂક્યો છે.  

Oct 14, 2019, 03:02 PM IST

રાજકોટમાં અપહરણનો કિસ્સો : દાદી-ભાઈને બાઈક પર નીચે ઉતારીને ચાલક 8 વર્ષની બાળાને લઈને ભાગી ગયો

રાજકોટમાંથી 8 વર્ષની બાળકીનું અપહરણ (Kidnapping) બાદ છુટકારો થયો છે. અજાણ્યા બાઈક ચાલકે રાજકોટ (Rajkot) ના ભોમેશ્વરના ભરવાડપરામાંથી બાળાનું અપહરણ કર્યુ હતું. બાળકીના અપહરણની સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ છે. અપહરણની ફરિયાદ મળતાં જ પોલીસે શહેરભરમાં નાકાબંધી કરી હતી. નાકાબંધીની અપહરણકર્તાને જાણ થતાં અપહરણ કરનાર યુવક બાળકીને રસ્તા વચ્ચે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. રસ્તા વચ્ચે એકલી ઉભેલી બાળકીને કાર ચાલકે જોતાં કારચાલકે પૂછપરછ કરી હતી. જેઓએ બાળકીને હેમખેમ પોતાના ઘરે પહોંચાડી હતી. પોલીસને આશંકા છે કે બાળકી પર અપહરણકર્તાએ દુષ્કર્મ (Rape) આચર્યુ છે. જેથી બાળકીનો મેડીકલ ટેસ્ટ કરાવવામાં આવશે. અપહરણની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં ગાંધીગ્રામ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

Oct 14, 2019, 10:36 AM IST
Rape With 14 Year Old Girl In Surat, 4 Arrested PT1M36S

સુરતમાં 14 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, 4ની ધરપકડ

સુરતના ઉધના વિસ્તારમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. 14 વર્ષની માસુમ બાળકી સાથે બળાત્કારની ઘટના સામે આવી છે. એક મહિલાએ કપડાં અને મોબાઈલ ફોન આપવાની લાલચ આપી બાળકીને મહિલાએ હવસખોરોને સોંપી હતી. ઉધના પોલીસે ગુનો નોંધી મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરી છે.

Oct 4, 2019, 03:55 PM IST

અમદાવાદ : માસીના દીકરાએ સંબંધો લજવ્યા, બહેનને ફોસલાવી ગર્ભવતી બનાવી

અમદાવાદ (Ahmedabad)ના શાહીબાગ વિસ્તારમાં એક એવી ઘટના બની છે, જેને સંબંધોને લજવ્યા છે. એક ભાઈએ પોતાની જ બહેનને પોતાનો હવસ (Rape)નો શિકાર બનાવીને ગર્ભવતી બનાવી છે. પોલીસને સમગ્ર મામલાની જાણ થતા ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.

Oct 1, 2019, 09:48 AM IST

સુરત : પહેલા કેળાવાળા કાકાએ અને બાદમાં પાડોશીએ કિશોરી સાથે બળાત્કાર કર્યો

સુરત (Surat) ખાતે એક બળાત્કારનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં એક તરૂણી ઉપર બે વ્યક્તિઓ દ્વારા બળાત્કાર (Rape) કરવામાં આવ્યો હતો. જેમાં તરૂણીને બળાત્કાર બાદ સાત માસનો ગર્ભ (Pregnancy) રહી ગયા બાદ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દિવસેને દિવસે વિકૃત શખ્સો દ્વારા માસુમ બાળકોને શિકાર બનાવવામાં આવી રહ્યાં છે. એટલું જ નહિ, તેમને ડરાવી ધમકાવીને તેમને ચૂપ કરાવવામાં આવે છે. આવી રીતે દેશભરમાં અનેક માસુમ બાળકો પીડિત હોવા છતાં ડરને માર્યે ચૂપ રહે છે. 

Sep 18, 2019, 07:31 AM IST

એકાંતમાં ફરવા જતા પ્રેમી પંખીડાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, 60 યુવતીઓ સાથે થયો ગેંગ રેપ...

સમાજમાં આવા લોકો પણ હોય છે જેમને માણસ કહેવા કેવી રીતે એ સવાલ થાય? પોલીસે આવી જ એક ગેંગનો પર્દાફાશ કર્યો છે કે જેણે 60 થી વધુ ગેંગ રેપ કર્યા છે. આ ગેંગ પ્રેમી જોડાઓને શિકાર બનાવતો અને પ્રેમીની સામે જ એની પ્રેમિકા પર ગેંગ રેપ કરતા..

Sep 10, 2019, 12:01 PM IST

અમદાવાદ: મૂક-બધિર યુવતીનું અપહરણ કરી બળાત્કાર કરનાર યુવકની અટકાયત

શહેરમાં મૂક-બધિર યુવતીને તેના ઘરે ઉતારી જવાનું કહી અપહરણ કરી અસલાલી રીંગરોડ લઇ જઇ બળાત્કાર ગુજારાયો હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. બળાત્કાર ગુજારનાર અપંગ યુવાનએ પોતાનો હવસનો શિકાર બનાવી મૂક-બધિર યુવતી પર બળાત્કાર ગુજારાયો હોવાનુ સામે આવ્યુ છે. પોલીસ ગણતરીના કલાકોમાં અપંગ યુવાન ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Sep 4, 2019, 10:58 PM IST

પંચમહાલ : ઘરમાં સૂઈ રહેલી દીકરીને ઉંચકીને લઈ જઈ પિતાએ આચર્યું દુષ્કર્મ

એક સમય હતો જ્યારે દીકરીઓ પોતાના ઘરમાં સલામત હતી, પણ હવે તો તેમના માટે પોતાનું ઘર પણ સુરક્ષિત નથી. હવે કેટલાક પિતા પણ સંબંધોને લજવી રહ્યાં છે. આવો જ એક કિસ્સો પંચમહાલમાં બન્યો છે. જ્યાં પિતાએ સગી પુત્રી પર જ બળાત્કાર કર્યો હતો. એક વર્ષ સુધી દીકરીએ આ વાત દબાવી રાખી હતી, પણ આખરે પિતાનુ પાપ સામે આવ્યું હતું.

Sep 4, 2019, 09:36 AM IST
Love Jihad Case In Vadodara PT4M3S

વડોદરામાં સામે આવ્યો લવજેહાદનો કિસ્સો, વાનમાં દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ

વડોદરાની એક કિશોરી દુષ્કર્મનો ભોગ બની છે. મકરપુરા વિસ્તારમાં વિધર્મી સ્કુલ વાન ચાલકે કિશોરીને ફસાવીને અને તેનો કિસ કરતો વીડિયો ઉતારી તેને બ્લેકમેઈલ કરી હતી. બ્લેકમેલ કરીને તે વારંવાર કિશોરી સાથે દુષ્કર્મ આચરતો હતો. મકરપુરા પોલીસ કિશોરીની માતાની ફરિયાદ પર મોઈન ચૌહાણ નામના યુવકની ધરપકડ કરી છે.

Sep 3, 2019, 12:50 PM IST

વડોદરા : કમાટીબાગમાં કિસ કરતો વીડિયોથી બ્લેકમેલ કરીને યુવકે કિશોરી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું

વડોદરાની એક કિશોરી દુષ્કર્મનો ભોગ બની છે. મકરપુરા વિસ્તારમાં વિધર્મી સ્કુલ વાન ચાલકે કિશોરીને ફસાવીને અને તેનો કિસ કરતો વીડિયો ઉતારી તેને બ્લેકમેઈલ કરી હતી. બ્લેકમેલ કરીને તે વારંવાર કિશોરી સાથે દુષ્કર્મ આચરતો હતો. મકરપુરા પોલીસ કિશોરીની માતાની ફરિયાદ પર મોઈન ચૌહાણ નામના યુવકની ધરપકડ કરી છે. 

Sep 3, 2019, 11:22 AM IST