ravi shastri

રવિ શાસ્ત્રીએ કુલદીપ યાદવની કરી પ્રશંસા, ગણાવ્યો અશ્વિન-જાડેજાથી સારો સ્પિનર

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું કહેવું છે કે, કુલદીપ યાદવ વિદેશોમાં ભારતનો નંબર એક સ્પિનર છે. 

Feb 5, 2019, 06:30 PM IST

કુલદીપ વિશ્વકપ માટે અમારી પ્રથમ પસંદગીનો સ્પિનર હશેઃ રવિ શાસ્ત્રી

રવિ શાસ્ત્રીને લાગે છે કે, ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવનું ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટમાં પ્રદર્શન તેને ઈંગ્લેન્ડમાં યોજાનારી આગામી વિશ્વકપની પ્લેઇંગ ઈલેવનમાં પસંદગી માટે પ્રથમ પસંદનો સ્પિનર બનાવે છે. 
 

Jan 9, 2019, 01:47 PM IST

1983 અને 2011ના વર્લ્ડ કપથી પણ મોટી છે ઓસ્ટ્રેલિયા પર આ જીત: કોહલી અને શાસ્ત્રી

સિડનીમાં યોજાયેલી ચૌથી ટેસ્ટ ડ્રો થવાની સાથે જ ભારત આ ચાર મેચની આ સીરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. મેચ પછી ભારતીય કેપ્ટન વિરાટ કહોલી અને કોચ રવિ શાસ્ત્રીએ આ જીતને વર્લ્ડ કપની જીત કરતા પણ મોટી ગણાવી છે. ભારતે 71 વર્ષમાં પહેલી વખત ઓસ્ટ્રેલિયાને તેમના ઘરમાં હરાવી છે.

Jan 7, 2019, 09:48 PM IST

ind vs aus: ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે જાડેજા હતો અનફિટ, 3rd ટેસ્ટ પહેલા થયો ખુલાસો

ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ ખુલાસો કર્યો કે, ઓસ્ટ્રેલિયા જતા પહેલા રવિન્દ્ર જાડેજા સંપૂર્ણ પણે ફિટ નહતો. 

Dec 23, 2018, 03:59 PM IST

AUS vs IND- 'પર્થની પિચ એવરેજ', સચિન તેંડુલકરે ICCની આલોચના કરી

પિચને લઈને આઈસીસીના નિર્ણય પર સચિન તેંડુલકરે પોતાના ટ્વીટમાં લખ્યું- પિચની મહત્વની ભૂમિકા હોય છે. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં. ટેસ્ટ ક્રિકેટને ફરીથી સ્થાપિત કરવા અને તેને રોમાંચક બનાવવા માટે અમે ઈચ્છીએ કે પર્થ જેવી પિચ બનાવવી જોઈએ. 
 

Dec 23, 2018, 03:21 PM IST

AUS vs IND: રવિ શાસ્ત્રીનો ટિકાકારોને જવાબ, દૂર બેસીને વાતો કરવી સરળ છે

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ આલોચકોને આડે હાથ લીધા છે. તેમણે કહ્યું કે, હજારો માઇલ દૂર રહીને કહેવું સરળ છે. પર્થ ટેસ્ટમાં યજમાન ઓસ્ટ્રેલિયા સામે મળેલા 146 રનના પરાજય બાદથી તે અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પૂર્વ ખેલાડીઓના નિશાન પર છે. 
 

Dec 23, 2018, 12:56 PM IST

ટીમ ઈન્ડિયા પર ગાવસ્કરનો કટાક્ષ, ઓસિના પ્રવાસમાં 19 ખેલાડી કેમ, 40 મોકલી આપો

પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરનું કહેવું છે કે, ભારતની હાર પર કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીની ભૂમિકાની સમીક્ષા થવી જોઈએ. 
 

Dec 19, 2018, 09:09 PM IST

AUS vs IND: રવિ શાસ્ત્રીએ કહ્યું- ઓસ્ટ્રેલિયામાં ભારતને પડશે હાર્દિક પંડ્યાની ખોટ

શાસ્ત્રીએ ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતવાની સંભાવનાઓ લઈને કહ્યું, તમારે તમારી ભૂલમાંથી શીખ લેવી પડે છે. 

Nov 18, 2018, 07:03 PM IST

ક્રિકેટર મોહંમદ કૈફે ટીમ ઈન્ડિયાના યો-યો ટેસ્ટ પર ઉઠાવ્યો મોટો સવાલ

યો-યો ટેસ્ટને લઈને પહેલા પણ અનેકવાર વિવાદ થઈ ચૂક્યા છે. બીસીસીઆઈ અને સીઓઓ પણ આ ટેસ્ટને લઈને ક્યારેય એકમત થયા નથી. અંબાતી રાયડુના યો-યો ટેસ્ટમાં ફેલ થયા બાદ તેને ઈંગ્લેન્ડ ટુરમાંથી બહાર કરી દેવાયો હતો

Nov 4, 2018, 01:59 PM IST

એશિયા કપમાં વિરાટને કેમ અપાયો હતો આરામ, કોચ શાસ્ત્રીએ કર્યો ખુલાસો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 4 ઓક્ટોબરથી રાજકોટમાં રમાશે. તેમાં ટીમનું સુકાન વિરાટના હાથમાં છે. 
 

Oct 2, 2018, 05:49 PM IST

વિરાટ અને શાસ્ત્રીની ગેરહાજરીમાં ધોની કરાવે છે ટીમને પ્રેક્ટિસ

આ રીતે મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃતી બાદની યોજનાઓનો પણ સંકેત આપી દીધો છે. 

Sep 17, 2018, 08:36 PM IST

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા શાસ્ત્રીને કોચ પદેથી હટાવી દેવા જોઈએઃ ચેતન ચૌહાણ

ઉત્તર પ્રદેશના ખેલ પ્રધાન પૂર્વ ક્રિકેટરો દ્વારા શાસ્ત્રીને કોચ પદ પરથી હટાવવાની માંગ પર સહમત છે.

Sep 16, 2018, 10:14 PM IST

શાસ્ત્રી પાસે ઈંગ્લેન્ડ પ્રવાસના ખરાબ પ્રદર્શન પર રિપોર્ટ માંગી શકે છે COA

ભારતે વનડે શ્રેણી બાદ ટેસ્ટ શ્રેણીમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે. સીઓએ પાંચમી ટેસ્ટ બાદ ટીમના પ્રદર્શનની સમીક્ષા કરશે. 
 

Sep 9, 2018, 07:51 PM IST

શાસ્ત્રીના નિવેદન પર ગાંગુલી બોલ્યો- અપરિપક્વ વાત કરે છે કોચ, ધ્યાન ન આપો

ગાંગુલીએ એક ખાનગી ટીવી ચેનલને વાતચીતમાં કહ્યું, આવી વાતો કરવી યોગ્ય નથી. આ માત્ર તેમની અપરિપક્વતા દર્શાવે છે.

Sep 9, 2018, 03:58 PM IST

આ 15-20 વર્ષમાં વિદેશી પ્રવાસમાં સૌથી સારૂ પ્રદર્શન કરનાર ભારતીય ટીમઃ રવિ શાસ્ત્રી

શાસ્ત્રીએ બુધવારે કહ્યું, અમે જેટલી મહેનત કરી ઈંગ્લેન્ડ એક ડગલું અમારાથી આગળ રહ્યું. ઈંગ્લેન્ડને તેનો સંપૂર્ણ શ્રેય જાય છે. 

Sep 5, 2018, 08:55 PM IST

વિરાટ કોહલીની સમજણ 'આ' મામલે સચિન તેંડુલકર જેવી છે: રવિ શાસ્ત્રી

ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું કહેવું છે કે કેપ્ટન વિરાટ કોહલીનો જુસ્સો એકદમ અલગ છે અને ખેલ પ્રત્યે તેમની સમજ ક્રિકેટના મહાનાયક સચિન તેંડુલકર જેવી જ છે

Aug 23, 2018, 11:41 AM IST

INDvsENG: છેવટે કોચ રવિશાસ્ત્રીએ માન્યું, લોડ્સમાં આ ખેલાડીને રમાડીને કરી ભૂલ

ટીમ ઇન્ડિયાને લોર્ડસમાં મળેલી શર્મનાક હારને કારણે કોચ રવિ શાસ્ત્રી પર અનેક સવાલો ઉભા થયા છે. બેસ્ટમેનોની સાથે વિરાટ કોહલીના નિર્ણયો પર પણ સવાલો ઉભા થયા છે. લોડ્સમાં પહેલા દિવસે વરસાદના કારણે ટોસ પણ નહોતો થઇ શક્યો અને બીજા દિવસે મેચ શરૂ થઇ હતી. વરસાદ હોવા છતા ભારતે બે સ્પિનર્સને રમાડ્યા હતા. ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે લોર્ડ્સમાં ઇંગ્લેન્ડની સામે રમાયેલી બીજી મેચમાં કુલદીપ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં રમાડવો એક ભૂલ હતી.  

Aug 17, 2018, 05:29 PM IST

ઈંગ્લેન્ડના પ્રવાસ પર નિષ્ફળતા માટે શાસ્ત્રી-કોહલી પાસે જવાબ માંગશે BCCI

ઈંગ્લેન્ડના પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ બીસીસીઆઈ કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને નિષ્ફળતા અંગે સવાલ કરશે. 
 

Aug 13, 2018, 06:36 PM IST

કોચ રવિ શાસ્ત્રીને વિરાટમાં દેખાઈ છે આ પાકિસ્તાન કેપ્ટનની છબી

વર્લ્ડ નંબર-1 વનડે બેટ્સમેન કોહલીએ હાલમાં આફ્રિકા વિરુદ્ધ રમાયેલી વનડે શ્રેણીમાં 500 રન બનાવ્યા હતા. તે આ મુકામ હાંસિલ કરનારો પ્રથમ બેટ્સમેન બન્યો છે. 

Mar 5, 2018, 05:52 PM IST

VIDEO: કોચ શાસ્ત્રીની ચેલેન્જ છોડીને પત્નીના ફિલ્મ પ્રમોશનમાં લાગ્યો વિરાટ કોહલી

વિરાટ કોહલી આફ્રિકાના પ્રવાસે છે અને અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસની વધુ એક ફિલ્મ પરીનું નવું ટિઝર રિલીઝ થઈ ગયું છે. 

Feb 7, 2018, 03:36 PM IST