rbi

RBI નું આ પગલું ડિજિટલ લેણદેણને કરશે પ્રોત્સાહિત, આ કંપનીઓની વધી આશાઓ

નાણાકીય ટેકનોલોજી સાથે જોડાયેલી કંપનીઓનું કહેવું છે આરબીઆઇનું' ચુકવણી સિસ્ટમ અભિગમ 2021' દસ્તાવેજ ડિજિટલ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહિત કરવા અને સામાન્ય લોકોમાં વિશ્વાસની પુનર્સ્થાપના કરવામાં મદદગાર સાબિત થશે. 

May 20, 2019, 12:48 PM IST
Rupee 500 notes cutes in pieces in sangli, bank says it could be CHEMICAL REACTION DUE TO RISING TEMPERATURE PT1M16S

જ્યારે વાળતાં તૂટવા લાગી 500 રૂપિયાની નોટ, જુઓ વિડીયો

મહારાષ્ટ્રના સાંગલીમાં 500 રૂપિયાની નોટ તૂટવાની ઘટના ઘટી છે. જેવી જ આ નોટોને વાળવામાં આવે છે નોટના બે ટુકડા થઇ જાય છે. આ નોટોને લઇને જ્યારે બેંકમાં લઇ જવામાં આવી તો તેમને કહ્યું કે વધતી જતી ગરમીના લીધે કેમિકલ રિએક્શનથી આ સંભવ બની શકે છે. કેસ હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) સુધી પહોંચી ગયો છે. જેની તપાસ કરવામાં આવી રહી છે. સાંગલીના વિટા શહેરમાં રહેતી એક મહિલા મજૂર છે. તેને મજૂરીના 7 હજાર રૂપિયા મળ્યા હતા.

May 16, 2019, 04:25 PM IST

ગરમીમાં જઇ રહ્યા છો તો 500 રૂપિયાની નોટને સાચવજો, કારણ છે ચોંકાવનારું

મહારાષ્ટ્રના સાંગલીમાં 500 રૂપિયાની નોટ તૂટવાની ઘટના ઘટી છે. જેવી જ આ નોટોને વાળવામાં આવે છે નોટના બે ટુકડા થઇ જાય છે. આ નોટોને લઇને જ્યારે બેંકમાં લઇ જવામાં આવી તો તેમને કહ્યું કે વધતી જતી ગરમીના લીધે કેમિકલ રિએક્શનથી આ સંભવ બની શકે છે. કેસ હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) સુધી પહોંચી ગયો છે. 

May 16, 2019, 03:36 PM IST

મોટા સમાચાર: ટ્રાંજેક્શન વધવા જતાં બંધ થઇ રહ્યા છે ATM, જાણો શું છે તેનું કારણ

એટીએમ (ATM)ના રિવાજ બાદ કેશ કાઢવા માટે બેંક જવાની સિસ્ટમ ખતમ થઇ ચૂકી છે. એટલા માટે આખા દેશમાં ATMની જાળ છવાયેલી છે. જોકે એક દિવસમાં તેનાથી ટ્રાંજેક્શનની સીમા નિર્ધારિત છે. પરંતુ સાધારણ કામો માટે આટલી રકમ ખુબ હોય છે. ATM માંથી માત્ર કેશ જ કાઢી શકતા નથી. આ ઉપરાંત બેંક સાથે જોડાયેલા ઘણા કામ તેની મદદથી કરી શકાય છે. પરંતુ તાજેતરમાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI)નો જે રિપોર્ટ આવ્યા છે તેમાં કહેવામાં આવ્યા છે કે દેશમાં ATM ની સંખ્યામાં ગત બે વર્ષમાં ઘટાડો આવ્યો છે. આ દરમિયાન ટ્રાંજેક્શનની સંખ્યા વધી છે. IMF ના રિપોર્ટ અનુસાર ભારતમાં 1 લાખ લોકો પર ATM ની સંખ્યા BRICS ના અન્ય દેશોની તુલનામાં ખૂબ મહત્વપૂર્ણ છે. 

May 16, 2019, 01:16 PM IST

નેત્રહીન લોકો માટે  RBIની અનોખી પહેલ

દેશમાં હાલમાં ઓછામાં ઓછા 80 લાખ લોકો એવા છે જે ઓછું જોઈ શકે છે અથવા તો નેત્રહીન છે. આ તમામ લોકોને RBIના આ પગલાથી ફાયદો થશે. 

May 12, 2019, 05:27 PM IST
SC gives Instruction to RBI PT3M23S

સુપ્રીમ કોર્ટે આરબીઆઇને આપી ચેતવણી

સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)ને આજે નિર્દેશ આપ્યા હતા કે માહિતી અધિકાર (આરટીઆઇ) કાયદા હેઠળ જો બેંકોને મુક્તિ મળી નથી તો આ કાયદા હેઠળ તેમના વાર્ષિક નિરીક્ષણ અહેવાલ સાથે સંકળાયેલી માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે.

Apr 27, 2019, 03:50 PM IST

RBI 20 રૂપિયાની નવી નોટ બહાર પાડશે, નોટના ફિચર્સ અને તસવીર માટે કરો ક્લિક

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ જાહેરાત કરી છે કે બહુ જલદી 20 રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવશે.

Apr 27, 2019, 01:31 PM IST

ટૂંક સમયમાં જાહેર થશે 200-500 રૂપિયાની નવી નોટ, RBI એ જણાવ્યું શું હશે અલગ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) જલદી જ નવી 200 અને 500 રૂપિયાની નવી નોટ જાહેર કરવા જઇ રહી છે. રિઝર્વ બેંકે ટ્વિટ કરીને તેની જાણકારી આપી છે. નવી નોટોને મહાત્મા ગાંધી (નવી)સીરીઝ હેઠળ લોન્ચ કરવામાં આવશે. નવી નોટોમાં સામાન્ય ફેરફાર એ હશે કે આ નોટો પર આરબીઆરના નવા ગર્વનર શક્તિકાંત દાસની સહી હશે. આ પહેલાંની નોટો પર ઉર્જિત પટેલની સહી છે. કેંદ્વીય બેંકે એ પણ કર્યું છે કે નવી નોટો આવતાં સિસ્ટમમાં ચાલી રહેલી જૂની નોટ ખરાબ થશે નહી. પરંતુ મહાત્મા ગાંધી (નવી) સીરીઝવાળા હાલની બધી નોટો માન્ય રહેશે. 

Apr 24, 2019, 02:51 PM IST

RBI જાહેર કરશે 50 રૂપિયાની નવી નોટ, ગર્વનર શક્તિકાંત દાસની હશે સહી

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)એ મંગળવારે કહ્યું કે તે 50 રૂપિયાના મૂલ્યની નવી નોટને ચલણમાં લાવશે. આ નોટ પર ગર્વનર શક્તિકાંત દાસની સહી હશે. રિઝર્વ બેંક પચાસ રૂપિયાની આ નવી નોટ મહાત્મા ગાંધી (નવી) સીરીઝમાં જાહેર કરશે. આ નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધીની નવી સીરીઝવાળા 50 રૂપિયાની નોટની સમાન જ હશે. આરબીઆઇએ કહ્યું કે 'પહેલાં જાહેર કરવામાં આવેલી બધી નોટ ચલણમાં રહેશે.'

Apr 17, 2019, 12:15 PM IST

આગામી સમયમાં લોન સસ્તી થવાની આશા, RBI ઘટાડી શકે છે વ્યાજ દર

મોનેટરી પોલિસી રિવ્યૂ 7 જૂનના વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરી 5.75 ટકા કરી શકે છે. 'જો આમ થાય છે તો આ સતત ત્રીજીવાર હશે કે વ્યાજ દર એટલે કે રેપોમાં કુલ મળીને 0.75 ટકાનો ઘટાડો થશે. 

Apr 16, 2019, 11:56 AM IST

Google Pay યૂઝરો માટે ઝટકો, હાઈકોર્ટે આરબીએને પૂછ્યો મોટો સવાલ

જો તમે પણ કોઈ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા કે પછી પોતાના એકાઉન્ટમાં કોઈ મિત્રો પાસેથી પૈસા માગવા માટે ગૂગલ પે (Google Pay)નો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે.

Apr 10, 2019, 05:03 PM IST
RBI cuts repo rate by 25 basis points PT2M21S

રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં 25 બેસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો

નવા નાણાકીય વર્ષમાં ભારતીય રિઝર્વ બેંકની પ્રથમ મોનેટરી પોલિસી સમીક્ષા બેઠકમાં આજે આમ જનતાને રાહત મળી છે. જોકે રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં 25 બેસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે.

Apr 4, 2019, 01:40 PM IST

આરબીઆઇની મોનેટરી પોલિસીની સમીક્ષા આજે, રેપો રેટ ઘટવાની આશા

રિઝર્વ બેંક (RBI) દ્વારા નવા નાણાકીય વર્ષની પહેલી ક્રેડિટ પોલિસી ગુરૂવારે 11.45 વાગે જાહેર કરવામાં આવશે. સતત બીજીવાર રેપો રેટમાં ઘટાડાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Apr 4, 2019, 10:10 AM IST
From Today Home Will Be Cheap And Car Will Be Expencive PT2M58S

આજથી ઘર સસ્તા, કાર મોંઘી..કારણ જાણવા જુઓ સમગ્ર અહેવાલ

આજથી ઘર સસ્તા, કાર મોંઘી...નવા નાણાકીય વર્ષમાં આવકવેરા મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયા અને ટીડીએસની મર્યાદા 1.8 લાખથી 2.4 લાખ થશે.. ઓટોમોબાઈલ, મકાન સહિતની લોન સસ્તી થશે અને કારની કિંમતમાં વધારો થશે

Apr 1, 2019, 01:30 PM IST

ઘટી શકે છે તમારો EMI, આરબીઆઇ ઘટાડી શકે છે રેપો રેટ

આગામી દિવસોમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) રેપો રેટ (જે રેટ પર આરબીઆઇ બેંકોને લોન આપે છે) ઓછો કરી શકે છે. આર્થિક તજજ્ઞોનું કહેવું છે કે વૈશ્વિક આર્થિક મંદીના લીધે ઘરેલૂ બજારમાં વિકાસની સંભાવનાઓ મંદ પડી રહી છે. એવામાં લિક્વિડને વધારવા માટે આરબીઆઇ રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરી શકે છે.

Apr 1, 2019, 01:05 PM IST

1 એપ્રિલથી વિજયા અને દેના બેન્કની બ્રાન્ચ બેન્ક ઓફ બરોડાના રૂપમાં કામ કરવા લાગશેઃ RBI

આ સપ્તાહની શરૂઆતમાં સરકારે બેન્ક ઓફ બરોડામાં 5042 કરોડ રૂપિયાની મૂળી નાખવાનો નિર્ણય કર્યો હતો. 

Mar 31, 2019, 04:29 PM IST
All Bank Will Be Open This Sunday Due To Financial Year Ending PT1M1S

RBIની જાહેરાત આ રવિવારે ખુલી રહેશે બેંકો

ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા મંગળવારે કહેવામાં આવ્યું છે કે સરકારી લેણદેણ કરનાર બધી બેંકોની બ્રાંચ આ રવિવારે એટલે કે 31 માર્ચના રોજ ખુલી રહેશે. કેંદ્વીય બેંકે આ વિશે સંબંધિત બેંકોને નિર્દેશ જાહેર કરી દીધો છે. ચાલુ નાણાકીય વર્ષનો અંતિમ દિવસ 31 માર્ચ છે અને આ દિવસે રવિવાર છે. એવામાં સરકારી લેણદેણવાળી બેંક શાખાઓને ખુલી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Mar 27, 2019, 12:35 PM IST

આ વખતે રવિવારે પણ ખુલી રહેશે આ બેંકોની બ્રાંચ, RBI એ જાહેર કર્યો આદેશ

ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા મંગળવારે કહેવામાં આવ્યું છે કે સરકારી લેણદેણ કરનાર બધી બેંકોની બ્રાંચ આ રવિવારે એટલે કે 31 માર્ચના રોજ ખુલી રહેશે. કેંદ્વીય બેંકે આ વિશે સંબંધિત બેંકોને નિર્દેશ જાહેર કરી દીધો છે. ચાલુ નાણાકીય વર્ષનો અંતિમ દિવસ 31 માર્ચ છે અને આ દિવસે રવિવાર છે. એવામાં સરકારી લેણદેણવાળી બેંક શાખાઓને ખુલી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

Mar 27, 2019, 10:44 AM IST

FinTech ને અપનાવવાના લીધે રોજગારી તકો ઉભી થઇ છે: RBI ગર્વનર

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગર્વનર શક્તિકાંત દાસે રોજગાર મામલે મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે FinTech ને અપનાવવાના મામલે ભારત દુનિયામાં બીજા નંબર પર છે. તેના લીધી દેશમાં ખૂબ રોજગારની તકો ઉભી થઇ છે. તેમણે કહ્યું કે ગત પાંચ વર્ષોમાં ઇલેક્ટ્રોનિક પેમેંટમાં 9 ટકાનો વધારો થયો છે. 7 પેમેંટ્સ બેંકને આરબીઆઇએ મંજૂરી આપી છે અને તેમનું ઓપરેશન શરૂ થઇ ગયું છે. તેમણે કહ્યું છે કે પેમેંટ્સ બેંકોની સાથે ખૂબ જલદી તેમની બેઠક થવાની છે. શક્તિકાંત દાસે કહ્યું કે FinTech સેક્ટર માટે રેગુલેટરી ફ્રેમવર્કની જરૂર છે જેથી ગ્રાહકો અને હિતધારકોની રક્ષા કરવામાં આવી શકે.

Mar 25, 2019, 03:03 PM IST

આઇડીબીઆઇ બેંકનું નામ બદલવા માંગતી નથી RBI, જણાવ્યું આ કારણ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ આઇડીબીઆઇ બેંકના નામમાં ફેરફારના પ્રસ્તાવનું સમર્થન કર્યું નથી. સૂત્રો દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આઇડીબીઆઇ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ગત મહિને બેંકનું નામ બદલીને એલઆઇસી આઇડીબીઆઇ બેંક અથવા એલઆઇસી બેંક કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ભારતીય જીવા નિગમના અધિગ્રહણ બાદ બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નામ બદલવાનો પ્રસ્તાવ આપ્યો હતો. 

Mar 18, 2019, 12:17 PM IST