Summer Eye Care Tips: તીવ્ર તડકો, ગરમ હવા આંખને તુરંત અસર કરે છે. દર વર્ષે ઉનાળામાં આંખ સંબંધિત સમસ્યાના કેસ વધી જતા હોય છે. જો કે થોડી તકેદારી રાખી લેવાથી લાલ આંખ, આંખમાં બળતરા, આંખમાં ખંજવાળ જેવી સમસ્યાથી બચી શકાય છે. તો ચાલો તમને જણાવીએ ઉનાળામાં આંખનું ધ્યાન કેવી રીતે રાખવું ?
Red Eyes In Morning: જ્યારે શરીરમાં બીમારી વધતી હોય તો તેને સંબંધિત કેટલાક લક્ષણો શરુઆતમાં જોવા મળે છે. જેમાં કેટલીક બીમારીઓમાં સવારના સમયે આંખ લાલ દેખાવા લાગે છે. સવારે જાગો ત્યારે આંખ લાલ દેખાતી હોય તો તેને ઈગ્નોર ન કરો.