remdesivir

ગુજરાતના બે શહેરોની હાલત કફોડી, ખાધાપીધા વગર લાઈનમાં ઉભા રહેવા છતાં નથી મળતા રેમડેસિવિર

  • સવારે 8 વાગ્યે કિરણ હિસ્પિટલના સંચાલકો ટોકન અને ઇન્જેક્શન નહિ મળશે તેવું કહ્યું હતું. આ વચ્ચે ઈન્જેક્શન લેવા આવનારા લોકોની એક જ માંગ છે કે, ટોકન આપો

Apr 12, 2021, 08:58 AM IST

Breaking News: કેન્દ્ર સરકારે રેમડેસિવિર ઈન્જેક્શનની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો

દેશમાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. દેશમાં દર્દીઓની સ્થિતિ જોતા રેમડેસિવિર ઈન્જેક્શનની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. 

Apr 11, 2021, 05:50 PM IST

‘અવેલેબલ’નું બોર્ડ મારતા જ ઝાયડસ હોસ્પિટલની બહાર રેમડેસિવિર લેવા ફરી લાંબી લાઈનો પડી

  • ઝાયડસના રેમડેસિવિર ઇન્જેક્શન લેવા લોકો દૂરદૂરથી આવ્યા છે. રાજકોટ, મહેસાણા, સુરત, આણંદ, પાટણ સહિત જુદા જુદા જિલ્લામાંથી લોકો ઝાયડસ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા

Apr 11, 2021, 09:10 AM IST

સુરતીઓ માટે રાહતના સમાચાર, સરકાર આપશે 10 હજાર રેમડેસિવીર ઈન્જેક્શન

સુરતમાં વઘતા જતા કોરોના કેસ વચ્ચે રેમડેસિવીર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. તેથી સુરતમાં હાલ રેમડેસીવીર ઇન્જેક્શન (remdedivir injection) સિવિલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલને આપવાનું કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યું છે. ત્યારે સુરતીઓને રેમડેસિવીર ઈન્જેક્શન આપવા રાજ્ય સરકાર મેદાને આવી છે. 

Apr 10, 2021, 10:44 AM IST

લોકોનો જીવ તાળવે ચોંટ્યો, રેમડિસેવીર મળતા નથી, વડોદરામાં ઓક્સિજનનો જથ્થો પણ ખૂટ્યો...

કોરોનાના વધતા કેસો વચ્ચે રેમડેસિવીર ઈન્જેક્શનનો જથ્થો ખૂટી પડ્યો છે. જેને પગલે હોસ્પિટલોમાં ઈન્જેક્શન (remdesivir) ની કાળાબજારી શરૂ થઈ છે. તો બીજી તરફ, ઈન્જેક્શન લેવા પડાપડી થઈ રહી છે. લાંબી લાઈનોમાં ઉભા રહ્યા બાદ પણ ઈન્જેક્શનો મળી નથી રહ્યાં. આવામાં ઝાયડસ હોસ્પિટલે રેમડેસિવીર મામલે મોટી જાહેરાત કરી છે. આજથી ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેક્શન નહિ મળે તેની હોસ્પિટલે જાહેરાત કરી છે.

Apr 10, 2021, 09:07 AM IST

રેમડેસિવીર વિશે તમારા મગજમાં જે વાતો ઘૂસેલી છે તે ખોટી છે, કઈ સ્થિતિમાં ઈન્જેક્શન લેવું તે સમજો

  • કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય એવા ડોકટર તુષાર પટેલે કહ્યું કે, લોકોએ રેમડેસિવીર ઈન્જેક્શન કઈ સ્થિતિમાં લેવું તે સમજવું પડશે
  • રેમડેસીવીર ઇન્જેક્શનના વપરાશથી કોરોનાથી થતા મૃત્યુદર નથી ઘટાડી શકાતા, પણ દર્દીનો હોસ્પિટલમાં સ્ટેને ઘટાડી શકાય છે

Apr 9, 2021, 10:56 AM IST

Corona Update: સતત વધતા કેસ વચ્ચે WHOના નિવેદનથી ચિંતા વધી, 'આ' દવાનો ઉપયોગ ન કરવા કહ્યું

કોરોના વાયરસ (Corona Virus) તહેવારોના ટાણે લોકોની બેદરકારીના લીધે વકરી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 45,882 દર્દીઓ નોંધાયા છે.આ બાજુ વિશ્વ આરોગ્ય સંગઠને એક ચિંતાજનક સમાચાર આપ્યા છે. WHO ની એક પેનલે કહ્યું કે ગિલિયડની દવા રેમડેસિવિર(Remdesivir) હોસ્પિટલમાં દાખલ થયેલા કોવિડ-19 દર્દીઓ માટે નથી, પછી ભલે તેઓ ગમે તેટલા બીમાર કેમ ન હોય. 

Nov 20, 2020, 10:29 AM IST

આ રાજ્યમાં કોરોનાની દવાના ભાવ થયા ફિક્સ, જાણો શું છે સંપૂર્ણ મામલો

કોરોના (Coronavirus)ની સૌથી અસરકાર દવાઓમાંથી એક ગણવામાં આવતી રેમડેસિવિર (Remdesivir)ને લઇને મોટા સમાચાર છે. WHOની સ્ટડીમાં ભલે રેમડેસિવિરને ખુબજ અસરકારક માનવામાં નથી આવતી, પરંતુ ડોક્ટરો તરફથી જોરદાર પ્રિસ્પ્રિક્શનના કારણે માંગ એટલી છે કે, મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Govt.)ને એક્શન લેવી પડી છે. રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગે ચોક્કસપણે તેની સીમા નક્કી કરી છે. એટલે કે જરૂરિયાતમંદ દર્દીને આ દવા માટે ઉંચી કિંમત આપવી પડશે નહીં.

Oct 16, 2020, 08:08 PM IST

મોટી ખુશખબરી: કોરોના સામેની લડાઇ માટે ભારતમાં લોન્ચ થઇ આ દવા

  • ભારતમાં કોવિડ-19 સંક્રમિતોની સારવાર માટે Remdesivir દવાની જાહેરાત
  • ભારત સહિત 127 દેશોમાં કોવિડ-19ની સારવારના કામ આવતી આ દવા
  • 100 મિલિગ્રામની નાની બોટલમાં મળશે રેડા-એક્સ

Sep 9, 2020, 05:51 PM IST

કોરોના: માર્કેટમાં આવી સૌથી સસ્તી જેનેરિક Remdesivir, ભારતીય કંપનીએ બનાવી

કોરોના વાયરસ સામે લડવા માટે વધુ એક વેક્સીન આવી ગઇ છે, જેમાં રેમડેસિવિર (Remdesivir)ના જેનેરિક વર્જનને ભારતીય કંપનીએ બુધવારે લોન્ચ કરી દીધી છે. આ દવાની કિંમત ખૂબ ઓછી રાખવામાં આવી છે.

Jul 8, 2020, 11:49 PM IST

સાવધાન! કોરોના વાયરરસની આ દવાની થઇ રહી છે કાળાબજારી, ચૂકવવી પડે છે મોં માંગી કિંમત

કોરોના વાયરસની મહામારીથી લડવા માટે ભલે તમે દરેક પ્રયત્ન કરી રહ્યા હોવ. પરંતુ દિવસે ને દિવસે કોઇ સમસ્યા સામે આવી જાય છે. કેન્દ્ર સરકારનું માનવું છે કે દેશમાં કોરોના વાયરસ સામે લડવાની દવા રેમડેસિવિરની કાળાબજારી થઇ રહી છે.

Jul 8, 2020, 05:30 PM IST

આ ભારતીય કંપનીએ બનાવી લીધી કોરોનાની દવા, સરકારે આપી મંજૂરી

ભારતની પ્રમુખ દવા કંપની સિપ્લા લિમિટેડએ રેમડેસિવિરની જેનેરિક આવૃતિ 'સિપ્રેમી'ની ઓફર કરી છે, જેને અમેરિકી દવા નિયામક યૂએસએફડીએએ કોરોના વાયરસ (Coronavirus)ના દર્દીઓને ઇમરજન્સીની સ્થિતિમાં આપવાની સ્વિકૃતિ આપી છે.  

Jun 22, 2020, 07:38 AM IST

કોરોના વેક્સીન પર ગુડ ન્યૂઝ, આ દેશમાં પણ આ દવાનો ઉપયોગ કરવા કહ્યું

કોરોના વાયરસ વેક્સીન (Coronavirus Vaccine)ની શોધ વચ્ચે એક સારા સમાચાર છે. સાઉથ કોરિયા (South Korea)એ કોરના વાયરસ (Coronavirus)ની સારવાર માટે રેમડેસિવીર (Remdesivir)ના આપાતકાલીન ઉપયોગની પરવાનગી આપી છે. આ નિર્ણય દક્ષિણ કોરિયાની એક સરકારી પેનલની ગત સપ્તાહ એન્ટી વાયરલ દવાના અન્ય દેશોમાં પોઝિટિવ પરિણામ મળ્યા બાદ લીધો છે. જો કે, આ દવા કોરોના દર્દીઓને દિવસમાં એકવાર જ આપી શકાય છે.

Jun 3, 2020, 07:57 PM IST

કોરોના વાયરસ માટે કેટલીક દવાનું પરીક્ષણ, વૈજ્ઞાનિકોએ કહ્યું- આ દવા સૌથી આગળ

કોરોના વાયરસના કહેર સમગ્ર દુનિયામાં જોવા મળી રહ્યો છે. દુનિયાભરમાં કોરોના સંક્રમણના 52 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. જ્યારે શનિવાર સુધી ત્રણ લાખ 38 હજારથી વધારે લોકોના મોત થયા છે. કોવિડ-19 માટે નવી વેક્સીનનું નિર્માણ હાલ જોવા મળી રહ્યું નથી. એવામાં વૈજ્ઞાનિક આ વાત પર ભાર મુકી રહ્યાં છે કે, અન્ય બિમારીઓમાં આપવામાં આવતી જૂની દવાઓથી શું આ બીમારીની દવા તૈયાર કરી શકાય છે. આ કડીમાં એન્ટીવાયરલ રેમ્ડેસિવિર સંભાવિત દાવેદારોની યાદીમાં સૌથી આગળ છે.

May 23, 2020, 09:41 PM IST

અમેરિકાથી આવ્યાં મોટા સમાચાર, કોરોનાની સારવારમાં 'આ' દવાના ઉપયોગને મળી મંજૂરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે FDA મંજૂરીની જાહેરાત કરી. રેમ્ડેસેવીર દવાના ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યાં છે. જે દર્દીઓ અતિ ગંભીર સ્થિતિમાં હશે તેમના પર આ દવાનો ઉપયોગ થઈ શકશે. અત્રે જણાવવાનું કે દવાના ટ્રાયલ અંગેનો અહેવાલ ઝી 24 કલાકે સૌથી પહેલા પ્રસારિત કર્યો હતો.  

May 2, 2020, 11:12 AM IST