republic day

શહીદ વાનીના પરિવારને મળ્યા રાષ્ટ્રપતિ, PM મોદી અને રક્ષામંત્રીએ કરી મુલાકાત

ગણતંત્ર દિવસની સંધ્યા પર આયોજીત એટ હોમ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે અશોકચક્રથી સન્માનીત શહીદ લાંસ નાયક નજીર વાનીનાં પરીવાર સાથે મુલાકાત કરી હતી

Jan 26, 2019, 09:09 PM IST

Republic Day 2019 : જાણો પ્રજાસત્તાક દિવસ સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો

દેશમાં દર વર્ષે 26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે. આ વખતે 70મા ગણતંત્ર દિવસના મુખ્ય મહેમાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરીલ રામપોસા બનવાના છે 

Jan 26, 2019, 12:10 AM IST

Republic Day 2019 : રાજપથમાં જોવા મળશે ગાંધીજીની 'મોહન'થી 'મહાત્મા' સુધીની સફર

આ વખતે ગણતંત્ર દિવસની પરેડમાં ગાંધીજીના જીવનનો પરિચય આપવાની સાથે રેલવે પોતાની બે સૌથી મોટી ઉપલબ્ધી પ્રદર્શિત કરશે 

Jan 26, 2019, 12:01 AM IST

Republic Day 2019 : બાયો ફ્યૂલથી ઉડાવાશે ફાઇટર પ્લેન, રચાશે ઇતિહાસ

દેહરાદુન ખાતે ઇન્ડિયન ઇસ્યીટ્યૂટ ઓફ પેટ્રોલિયમના સીનિયર સાયન્ટીસ્ટ અને તેમની સંપુર્ણ ટીમે બાયો ફ્યૂલ તૈયાર કર્યું છે

Jan 26, 2019, 12:00 AM IST

પ્રજાસત્તાક દિવસ 2019 : મુખ્ય અતિથી દ.આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરીલ રામપોસાની હાજરીમાં યોજાશે પરેડ

આ વર્ષે ભારત તેનો 70મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. ભારતીય નાગરિકો પૂર્ણ ઉત્સાહ અને દેશભક્તીની ભાવના સાથે પ્રજાસત્તાક દિવસ ઉજવતા આવ્યા છે. પ્રજાસત્તાક દિવસે નવી દિલ્હીમાં વિશાળ પરેડનું આયોજન કરવામાં આવે છે. આ વખતે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરીલ રામપોસા પરેડના મુખ્ય અતિથી બન્યા છે. 

Jan 25, 2019, 11:52 PM IST

ગણતંત્ર દિવસ પરેડઃ ઐતિહાસિક દાંડીયાત્રા પરનો ટેબ્લો રહેશે ગુજરાતનો

દેશ જ્યારે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવવા જઈ રહ્યો છે ત્યારે 26મી જાન્યુઆરીના રોજ પરેડમાં રજૂ થનારા ટેબ્લોમાં ગાંધીજીના જીવન-કવનને વણી લેવામાં આવ્યું છે. 

Jan 25, 2019, 11:43 PM IST

Republic Day Sale: માત્ર 999 રૂપિયામાં કરો હવાઇ સફર, શાનદાર છે આ ઓફર

Republic Day Sale: માત્ર 999 રૂપિયામાં કરો હવાઇ સફર, શાનદાર છે આ ઓફર

Jan 25, 2019, 06:30 PM IST

સુરતમાં આજથી 100 ફૂટ ઊંચાઇએ લહેરાશે ધ્વજ, RPF જવાન કરાયો તૈનાત

દેશના તમામ એ-ગ્રેડ રેલવે સ્ટેશન પરિસરમાં ડિસેમ્બર સુધીમાં 100 ફૂટની ઊંચાઇએ કાયમી ધોરણે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો આદેશ કેન્દ્ર સરકાર દ્વારા કરાયો હતો. જેનું પાલન કરતા અમદાવાદ, ઇન્દોર, મુંબઇ સેન્ટ્રલ પર 100 ફૂટની ઊંચાઇએ રાષ્ટ્રધ્વજ ફરકાવી દેવાયો છે.

Jan 25, 2019, 03:14 PM IST

બનાસકાંઠામાં કોઈ જિલ્લો કે તાલુકો અલગ કરવાની કોઈ વાત નથી: સીએમ રૂપાણી

પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે આજે પાલનપુર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી પહોંચ્યા હતા. 70માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી બે દિવસ બનાસકાંઠામાં મુખ્યમંત્રી રોકાશે.

Jan 25, 2019, 12:11 PM IST

જામનગરમાં સેનાના જવાનોના દિલધડક સ્ટંટ જોઇને તમે પણ કહેશો હેટ્સ ઓફ ઇન્ડિયન એરફોર્સ

જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ‘તમારી સેનાને જાણો’ અદભૂત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જવાનોએ યુદ્ધના દિલધડક કરતબ કર્યા હતા અને આ કાર્યક્રમમાં હજારો વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી.

Jan 25, 2019, 08:54 AM IST

પ્રથમ વખત પ્રજાસત્તાક દિવસે ફેસિયલ રિકગ્નિશન કેમેરાથી આતંકવાદીઓ પર રખાશે નજર

30 હાઈટેક કેમેરા હજારોની ભીડમાં આંખના પલકારામાં જ ઓળખી લેશે આતંકી અને અપરાધીને, કેમેરાના આ કન્ટ્રોલ રૂમ પર સ્પેશિયલ સેલ અને આઈબીની રહેશે નજર  

Jan 21, 2019, 04:20 PM IST

10 વર્ષ બાદ પાલનપુરમાં થશે આગામી પ્રજાસત્તાક દિનની ઉજવણી, તૈયારીઓ શરૂ

આગામી 26 જાન્યુઆરીએ બનાસકાંઠાના પાલનપુરમાં યોજાનારા રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણીને લઈ વહીવટી તંત્ર દ્વારા પુરજોશમાં તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે. જેને લઇ બનાસકાંઠા કલેકટર સંદીપ સાંગલે દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં કલેકટર જણાવ્યું હતું કે 10 વર્ષ બાદ બનાસકાંઠામાં રાજ્ય કક્ષાનો ધ્વજવંદન કાર્યકર્મ યોજાઈ રહ્યો છે.
 

Jan 17, 2019, 11:54 PM IST

UPA સમયે અમારા નેતાઓને VIP સીટ પણ નહોતી અપાતી: BJP

કોંગ્રેસ સરકાર સમયે ભાજપનાં પ્રેસિડેન્ટ રાજનાથ સિંહ અને નીતિન ગડકરીને ક્યાં સ્થાન અપાયું હતું તે કોંગ્રેસ જણાવે

Jan 27, 2018, 07:44 PM IST

ચીનને ઘેરવાની તૈયારીમાં ASEAN, નેતાઓએ ભારત પાસે વ્યક્ત કરી એક 'ખાસ' ઈચ્છા

ભારત-પ્રશાંત ક્ષેત્રમાં ચીનની વધતી જતી હાજરી પર દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોના સંગઠન(આસિયાન)ના તમામ નેતાઓએ ભારત પાસે પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે તેઓ રણનીતિક રીતે મહત્વના ભારત-પ્રશાંત ક્ષેત્રમાં વધુ પ્રમુખ ભૂમિકા ભજવે. 

Jan 27, 2018, 07:38 AM IST

તો આ કારણે રાહુલ ગાંધીને છઠ્ઠી લાઇનમાં બેસાડવામાં આવ્યા

ગણતંત્ર દિવસમાં રાહુલ ગાંધીને ચોથી લાઇનમાં જગ્યા ફાળવવામાં આવ્યા બાદ ભારે વિવાદ થયો હતો. જો કે ગણતંત્ર પરેડમાં રાહુલ ચોથી લાઇનનાં બદલે છઠ્ઠી લાઇનમાં બેસ્યા હતા જે જોઇને સૌ કોઇ કુતુહલમાં ગરકાવ થઇ ગયા હતા. શા માટે રાહુલ ગાંધીને ચોથી કરતા પણ બે લાઇન પાછળ લઇ જવાયા તે મુદ્દે તમામ લોકોનાં મનમાં પ્રશ્ન હતો. કોંગ્રેસ સરકાર દ્વારા પણ સતત મોદી સરકારની ટીકા કરવામાં આવી રહી હતી. 

Jan 26, 2018, 10:35 PM IST

Exclusive Interview: “રિપબ્લિક ડે” પરેડની આગેવાની કરનાર આ ગુજ્જુ બન્યા પ્રથમ ગુજરાતી કમાન્ડર

લેફટનન્ટ જનરલ અસિત મિસ્ત્રીએ ઝી 24 કલાક સાથે Exclusive Interview માં જણાવ્યું હતું કે મને પહેલાંથી આર્મીમાં જોડાવવાની ઇચ્છા હતી. 

Jan 26, 2018, 08:21 PM IST

એક સિક્કો ઉછાળીને ભારતે પાકિસ્તાન પાસેથી જીતી હતી રાષ્ટ્રાપતિની બગી

આઝાદી પછી ભારત અને પાકિસ્તાનમાં જમીનથી લઇને ઘણી વસ્તુઓના ભાગલા પડ્યા. તેમાંથી એક 'ગવર્નર જનરલ્સ બોડીગાર્ડ્સ' રજીમેંટ પણ હતી.  

Jan 26, 2018, 03:56 PM IST

ગણતંત્ર દિવસઃ આઝાદી બાદ પ્રથમ વખત કોંગ્રેસના અધ્યક્ષને છઠ્ઠી હરોળમાં મળ્યું સ્થાન

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજપથ પર આયોજીત 69માં ગણતંત્ર દિવસ સમારોહમાં ભાગ લીધો હતો
 

 

Jan 26, 2018, 03:25 PM IST

જમ્મૂ કાશ્મીર પોલીસે એક શંકાસ્પદ આત્મઘાતી હુમલાખોરની કરી ધરપકડ

ગણતંત્ર દિવસને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવવા માટે સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. 

Jan 26, 2018, 01:24 PM IST

પ્રજાસત્તાક દિન: રાજપથ નહી, સૌથી પહેલાં આ જગ્યાએ થઇ હતી Republic Day પરેડ

આજે જ્યારે Republic Dayની પરેડનું નામ લેવામાં આવે છે, તો રાજપાથનો નજારો આંખ સમક્ષ છવાઇ જાય છે. 

Jan 26, 2018, 10:31 AM IST