republic day

69મો ગણતંત્ર દિવસ: મહેસાણા ખાતે રાજ્યપાલ ઓ પી કોહલીએ ફરકાવ્યો ધ્વજ

દેશ આજે પોતાના 69મો ગણતંત્ર દિવસ એટલેકે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મગ્ન છે. મહેસાણા ખાતે રાજ્ય કક્ષાએ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. રાજ્ય પાલ ઓ પી કોહલીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ધ્વજવંદન વખતે હાજર રહ્યાં અને તિરંગાને સલામી આપી હતી. 

Jan 26, 2018, 10:07 AM IST

Republic Day 2018: આતંકીઓને ધૂળ ચટાડનારા શહીદ ગરૂડ કમાન્ડો જેપી નિરાલાને અશોક ચક્ર

. ભારતીય ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે વાયુસેનાના કોઈ ગરૂડ કમાન્ડોને અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવશે

Jan 26, 2018, 08:44 AM IST

રાજપથ પર જોવા મળ્યાં 'ભારતના રંગ', BSFની મહિલા જવાનોના કરતબે જમાવ્યું ખુબ આકર્ષણ

ભારત આજે પોતાનો 69નો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. આ અવસરે 10 આસિયાન દેશોના ટોચના નેતાઓની હાજરીમાં દેશના સૈન્ય કૌશલ અને સાંસ્કૃતિક વિવિધતાની ઝલક રાજપથ પર રજુ કરવામાં આવશે. 

Jan 26, 2018, 07:29 AM IST

ગણતંત્ર દિવસ: અસંમતી છતા ઉદારતાપુર્ણ વ્યહાર ખુબ જ જરૂરી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 26 જાન્યુઆરીની પુર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનાં નામે પોતાનું સંબોધન કર્યું જેમાં કહ્યું કે, સામાજિક અને આર્થિક રીતે પછાત લોકોનાં જીવનને ખુશહાલ બનાવવા પર જોર આપતા લોકોને ભાઇચારા સાથે રહેવાનું જણાવ્યું હતું. સંજય લીલા ભંસાળીની ફિલ્મ પદ્માવત અંગે દેશનાં ઘણા રાજ્યોમાં ચાલી રહેલા હિંસક પ્રદર્શનો વચ્ચે રાષ્ટ્રપતિએ કહ્યું કે, કોઇ અન્ય નાગરિકની ગરિમા અને અંગત ભાવનાંનો ઉપહાસ કર્યા વગર કોઇની દ્રષ્ટી અથવા ઇતિહાસની કોઇ ઘટના અંગે આપણે અસહમત હોઇ શકીએ છીએ પરંતુ આ દરમિયાન ઉદારતાપુર્ણ વ્યવહાર કરવો જોઇએ. તેને જ ભાઇચારો કહે છે.

Jan 25, 2018, 09:57 PM IST

ગણતંત્ર દિવસ પર ભારતની તાકાત જોશે 10 ASEANના રાષ્ટ્રાધ્યક્ષ, જાણો કોણ છે મહેમાન

અત્યાર સુધી ગણતંત્ર દિવસના અવસર પર કોઇપણ એક દેશના રાષ્ટ્રાધ્યક્ષને અતિથિના રૂપના બોલવવાની પરંપરા આવી રહી છે.   

Jan 25, 2018, 12:34 PM IST

દિલ્હીમાં સ્કૂલ બસ ચાલકને ગોળી મારી, નર્સરીના બાળકનું કર્યું અપહરણ

બાઇક સવાર બે બદમાશોએ બસના ચાલકને ગોળી માર્યા બાદ બસમાંથી એક બાળકનું અપહરણ કરતાં આ ઘટનાને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે.

Jan 25, 2018, 11:03 AM IST

દિલ્હીમાં સ્કૂલ બસ ચાલકને ગોળી મારી, નર્સરીના બાળકનું કર્યું અપહરણ

બાઇક સવાર બે બદમાશોએ બસના ચાલકને ગોળી માર્યા બાદ બસમાંથી એક બાળકનું અપહરણ કરતાં આ ઘટનાને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે.

Jan 25, 2018, 11:00 AM IST

જિજ્ઞેશ મેવાણીની 'યુવા હુંકાર રેલી'ને ન મળી મંજૂરી, 'જબરદસ્તીથી રેલી કરી તો થશે કાર્યવાહી'

દલિત નેતા અને ગુજરાતના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દિલ્હીમાં એક રેલી કરીને કેન્દ્ર સરકારને ઘેરવાની કોશિશમાં હતાં પરંતુ હવે તેમને રેલી કરવાની મંજૂરી અપાઈ નથી.

Jan 8, 2018, 12:26 PM IST