road show
પ્રેસિડન્ટ ટ્રમ્પની મુલાકાત વિશે અમદાવાદના લોકોમાં પ્રવર્તી રહ્યો છે ભારે ઉત્સાહ
પ્રેસિડન્ટ ટ્રમ્પની મુલાકાત વિશે અમદાવાદના લોકોમાં પ્રવર્તી રહ્યો છે ભારે ઉત્સાહ
Feb 20, 2020, 05:00 PM ISTનમસ્તે ટ્રમ્પ : અમેરિકન પ્રેસિડન્ટની અમદાવાદ મુલાકાત પહેલાની તૈયારી વિશે વિગતવાર રિપોર્ટ
અમેરિકન પ્રેસિડન્ટની અમદાવાદ મુલાકાત પહેલાની તૈયારી વિશે વિગતવાર રિપોર્ટ
Feb 20, 2020, 03:15 PM ISTનમસ્તે ટ્રમ્પ : અમેરિકન પ્રેસિડન્ટની અમદાવાદ મુલાકાત પહેલાં ગ્રાન્ડ રિહર્સલ
વિશ્વની મહાશક્તિ અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. જેના કારણે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જો કે ટ્રમ્પના રૂટ પર આંતરરાષ્ટ્રીય મીડિયા કવરેજ પણ થવાનું હોવાનાં કારણે ક્યાંય ખરાબ ન દેખાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આ માટે તૈયારીનું ગ્રાન્ડ રિહર્સલ ચાલી રહ્યું છે.
Feb 20, 2020, 01:15 PM ISTનમસ્તે ટ્રમ્પ : ગાંધીઆશ્રમમાં ટ્રમ્પની મુલાકાત પહેલાં ખાસ તૈયારી
વિશ્વની મહાશક્તિ અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. જેના કારણે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જો કે ટ્રમ્પના રૂટ પર આંતરરાષ્ટ્રીય મીડિયા કવરેજ પણ થવાનું હોવાનાં કારણે ક્યાંય ખરાબ ન દેખાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આ મુલાકાત પહેલાં ગાંધીઆશ્રમમાં તડામાર તૈયારી ચાલી રહી છે.
Feb 20, 2020, 01:15 PM ISTઅમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની મુલાકાત વિશેની મહત્વની માહિતી
અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની મુલાકાત વિશેની મહત્વની માહિતી
Feb 20, 2020, 11:25 AM ISTનમસ્તે ટ્રમ્પને સફળ બનાવવા વિદ્યાર્થીઓની આકરી મહેનત
નમસ્તે ટ્રમ્પને સફળ બનાવવા વિદ્યાર્થીઓની આકરી મહેનત
Feb 18, 2020, 01:15 PM ISTઅમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નમસ્તે ટ્રમ્પની તૈયારી પુરજોશમાં
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નમસ્તે ટ્રમ્પની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. હાલમાં રસ્તાઓ પર છોડ લગાવવામાં આવી રહ્યા છે.
Feb 18, 2020, 01:05 PM ISTનમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની તૈયારી વિશે વિગતવાર રિપોર્ટ
મોદી અને ટ્રમ્પની મુલાકાતને લઈને અમદાવાદનાં ગાંધીઆશ્રમ ખાતે તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ગાંધીઆશ્રમ ખાતે મોદી અને ટ્રમ્પ (Donald Trump) માટે વિશેષ ગ્રીન રૂમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ગાંધીઆશ્રમમાં હૃદયકુંજ પહેલા અમેરિકી પ્રોટોકોલ મુજબ ગ્રીન રૂમ તૈયાર બનાવવામાં આવી રહ્યું છે. ગ્રીન રૂમમાં મોદી (PM Modi) અને ટ્રમ્પ થોડો આરામ કરી શકે તે માટે આધુનિક રૂમ બનાવામાં આવી રહ્યું છે.
Feb 18, 2020, 11:30 AM ISTપ્રેસિડન્ટ ટ્રમ્પના આગમન વિશે સીએમ રૂપાણીનું નિવેદન
પ્રેસિડન્ટ ટ્રમ્પના આગમન વિશે સીએમ રૂપાણીનું નિવેદન
Feb 18, 2020, 10:00 AM ISTટ્રમ્પના આગમનની તૈયાર વિશે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની પ્રેસ કોન્ફરન્સ
ટ્રમ્પના આગમનની તૈયાર વિશે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની પ્રેસ કોન્ફરન્સ
Feb 18, 2020, 10:00 AM ISTઅમેરિકન ડેલિગેશનનુ પહેલું વિમાન પહોંચ્યું અમદાવાદ
અમેરિકન ડેલિગેશનનુ પહેલું વિમાન અમદાવાદ પહોંચ્યું છે.
Feb 17, 2020, 12:05 PM ISTઅમેરિકન પ્રેસિડન્ટની અમદાવાદ મુલાકાત પુર્વે તૈયારી પુરજોશમાં
અમેરિકન પ્રેસિડન્ટની અમદાવાદ મુલાકાત પુર્વે તૈયારી પુરજોશમાં
Feb 17, 2020, 11:00 AM ISTટ્રમ્પની મુલાકાતની તડામાર તૈયારી, પોલીસની રજા થઈ કેન્સલ
ટ્રમ્પની મુલાકાતની તડામાર તૈયારી, પોલીસની રજા થઈ કેન્સલ
Feb 15, 2020, 04:25 PM ISTટ્રમ્પની ગુજરાત મુલાકાત માટે થઈ રહી છે તડામાર તૈયારી, વિગતો જાણવા કરો ક્લિક
ટ્રમ્પની ગુજરાત મુલાકાત માટે થઈ રહી છે તડામાર તૈયારી, વિગતો જાણવા કરો ક્લિક
Feb 15, 2020, 04:15 PM ISTટ્રમ્પની ગુજરાત મુલાકાત માટેની તૈયારીઓ પુરજોશમાં
ટ્રમ્પની ગુજરાત મુલાકાત માટેની તૈયારીઓ પુરજોશમાં
Feb 15, 2020, 04:10 PM ISTટ્રમ્પની અમદાવાદ મુલાકાત પહેલાં શું ચાલી રહી છે તૈયારી? જાણો ખાસ રિપોર્ટ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. રાજ્ય સરકાર તરફથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનું સ્વાગત કરવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. એક અંદાજ મુજબ રાજ્ય સરકારે આ હાઈ-પ્રોફાઈલ વિઝિટ માટે 100 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
Feb 15, 2020, 11:20 AM ISTઅમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત વખતે ભવ્ય રોડ શો
અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પ અમદાવાદ આવે ત્યારે તેમનો રોડ શો ભવ્ય બને એ માટે અલગ અલગ તૈયારી કરવામાં આવી છે. અમદાવાદના મેયર બીજલ પટેલે આ અંગે વિગતો આપતાં કહ્યું કે ટ્રમ્પના સ્વાગતમાં 22 કિમીનો રોડશો થશે જે અત્યાર સુધીનો સૌથી મોટો રોડ શો બની રહેશે. જેમાં 50 હજારથી વધુ લોકો જોડાશે તેવો અંદાજ છે. ટ્રમ્પના રૂટ અંગે પણ મેયરે જણાવ્યું કે એરપોર્ટથી સાબરમતી આશ્રમ અને આશ્રમથી સ્ટેડિયમ સુધીનો રૂટ રહી શકે છે.
Feb 15, 2020, 11:10 AM ISTકેમ છો ટ્રંપ? PM મોદી-રાષ્ટ્રપતિ ટ્રંપનો ભવ્ય રોડ શો યોજાશે
અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસને લઈ અમદાવાદ કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે મેયર બીજલ પટેલ, મ્યુ. કમિશનર વિજય નેહરા અને પોલીસ અધિકારીઓ દ્વારા મોટેરા સ્ટેડિયમની મુલાકાત લેવામાં આવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ નરેન્દ્ર મોદી આગામી 24 અને 25 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે બનેલ વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવા આવી રહયા છે. ત્યારે તંત્ર હરકતમાં આવી પુરજોશમા તૈયારીઓ કરી રહ્યું છે. મેયર અને કમિશનર દ્વારા તૈયારીઓનું સ્ટેડિયમની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.
Feb 14, 2020, 07:25 PM ISTસૌ પ્રથમ અમદાવાદ આવશે રાષ્ટ્રપતિ ટ્રમ્પ, PM મોદી સાથે કરશે ભવ્ય રોડ શો, જાણો કાર્યક્રમની વિગતો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીના રોજ પોતાના પહેલા ભારત પ્રવાસે આવી રહ્યાં છે. ભારત પ્રવાસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી પહેલા અમદાવાદ આવવાના છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં ભવ્ય રોડ શોમાં સામેલ થવાના છે તેવી માહિતી મળી છે. ટ્રમ્પ સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેશે. સૂત્રોએ બુધવારે જણાવ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમદાવાદમાં નવા બનેલા ક્રિકેટ સ્ટેડિયમનું પણ ઉદ્ધાટન કરશે. તેમણે જણાવ્યું કે તેઓ 24 ફેબ્રુઆરીએ અમદાવાદ પહોંચી શકે છે. સરકારી તંત્ર અને એજન્સીના કર્મચારીઓને તૈયારીઓ કરવાના નિર્દેશ અપાયા છે.
Feb 12, 2020, 08:28 PM ISTCAAના વિવાદ વચ્ચે ગુજરાત શિક્ષણ વિભાગ બાંગ્લાદેશ સહિત 12 દેશોમાં યોજશે રોડ શો
હાલ દેશમાં નાગરિકતા કાયદા(CAA)ના વિરોધે તૂલ પકડ્યું છે. આ વિવાદની વચ્ચે શિક્ષણ વિભાગ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને ભણાવવા ગુજરાત બોલાવશે. આ અંગે શિક્ષણ સચિવે કહ્યું શિક્ષા મુદ્દે રાજકારણ ન થવું જોઈએ. 'સ્ટડી ઈન ગુજરાત' કાર્યક્રમ હેઠળ બાંગ્લાદેશ સહિત 12 દેશોમાં રોડ શો યોજવામાં આવશે.
Jan 3, 2020, 01:46 PM IST