road show
વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો
વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત, કાશી વિશ્વનાથ મંદિર સુધી પ્રધાનમંત્રીનો રોડ શો, લોકોએ પ્રધાનમંત્રી પર કરી પુષ્પવર્ષા
May 27, 2019, 11:40 AM ISTબંગાળી ટાઈગ્રેસ મમતાની ત્રાડઃ "તમારા નસીબ સારા છે, હજુ હું શાંત બેઠી છું"
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ અમિત શાહની રેલીમાં થયેલી હિંસા પછી વિદ્યાસાગરની પ્રતિમા તોડાયાની ઘટનાથી દુખી થઈને ભાજપને ખુલ્લેઆમ ધમકી આપતા જણાવ્યું છે કે, "દિલ્હીના ગુંડા, શું તમે જાણો છો કે વિદ્યાસાગર કોણ છે? જેમણે લોકોને શિક્ષણ આપ્યું છે. ભાજપના આ કાર્યથી અમે શરમ અનુભવી રહ્યા છીએ"
જુઓ પશ્ચિમ બંગાલમાં રેલીમાં હિંસા બાદ અમિત શાહએ શું કહ્યું
પશ્ચિમ બંગાળમાં હિંસક ઘટનાઓ પછી ભાજપ દ્વારા સોશિયલ મીડિયા પર આ હિંસાને વખોડી કાઢવામાં આવી હતી. આ અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "પરાજયના ભયથી મમતાએ હિંસા કરાવી છે. મમતાએ આ હિંસાની કિંમત ચૂકવવી પડશે. રોડ શોમાં મમતાએ શાંતિનો ભંગ કર્યો. ષડયંત્ર વગર હુમલો થઈ શકે નહીં
May 15, 2019, 01:10 PM IST'પશ્ચિમ બંગાળમાંથી માંડ-માંડ જીવતો આવ્યો છું': અમિત શાહ
પશ્ચિમ બંગાળમાં મંગળવારે રોડ શો દરમિયાન થયેલી હિંસા અંગે યોજેલી પત્રકાર પરિષદમાં અમિત શાહે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળમાં હું માંડ માંડ જીવતો બચ્યો છું
રોડ શો હિંસાઃ અમિત શાહ સામે કોલકાતા પોલીસે દાખલ કરી બે FIR
તૃણમુલ કોંગ્રેસનો આરોપ છે કે, ભાજપના કાર્યકર્તાઓએ સમાજ સેવક અને દાર્શકનિક ઈશ્વરચંદ વિદ્યાસાગરની પ્રતિમા તોડી નાખી છે, ભાજપના નેતાઓએ ટીએમસીના આરોપો ફગાવી દીધા છે
વારાણસીમાં પીએમ નરેન્દ્ર મોદીનો મેગા રોડ શો , જુઓ વીડિયો
વારાણસીમાં પ્રધાનમંત્રી મોદીએ રોડ શો યોજીને પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું તો આવતીકાલે પ્રધાનમંત્રી મોદી વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભરશે, પીએમ મોદીના રોડ શોમાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર
Apr 25, 2019, 08:05 PM ISTવારાણસીમાં પીએમ નરેન્દ્ર મોદીનો મેગા રોડ શો , જુઓ વીડિયો
વારાણસીમાં પ્રધાનમંત્રી મોદીએ રોડ શો યોજીને પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું તો આવતીકાલે પ્રધાનમંત્રી મોદી વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભરશે, પીએમ મોદીના રોડ શોમાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર
Apr 25, 2019, 07:15 PM ISTઆવતીકાલે પીએમ વારાણસીમાં રોડ શો કરી શક્તિ પ્રદર્શન કરશે
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી 25 તારીખે વારાણસી પહોંચશે, વારાણસીમાં પ્રધાનમંત્રી મોદી રોડ શો કરીને પોતાનું શક્તિ પ્રદર્શન કરશે. 26 તારીખે પ્રધાનમંત્રી મોદી 26 તારીખે વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભરશે.
Apr 24, 2019, 07:30 PM ISTલોકસભા ચૂંટણી 2019 સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું શક્તિ પ્રદર્શન,, જુઓ વિડીયો
સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું શક્તિ પ્રદર્શન, સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની ભોપાલ બેઠકથી કોંગ્રેસના જાયન્ટ નેતા દિગ્વિજયસિંહ સાથે છે ટક્કર, સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની રેલી છવાયો ભગવો રંગ
Apr 23, 2019, 04:35 PM ISTભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો સાણંદમાં રોડ શો, જુઓ વીડિયો
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ગાંધીનગર લોકસભા બેઠકથી ઉમેદવાર આજે સાણંદથી રોડ શો યોજ્યો હતો. આ પહેલા તેમણે ઘાટલોડીયા, બોડકદેવ, થલતેજ, વેજલપુર, સરખેજ વોર્ડના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે બેઠક યોજી હતી
Apr 21, 2019, 02:15 PM ISTજુઓ વડોદરાના પ્રશાંત પટેલના સમર્થનમાં ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલનો રોડ શો
વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલના સમર્થનમાં ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલ જોડાયા હતા, પ્રશાંત પટેલનો રોડ શો રાજમહેલ રોડથી શરૂ થયો જે સયાજીગંજ સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલ પાસે પુરો થયો
Apr 21, 2019, 02:10 PM ISTલોકસભા ચૂંટણી 2019 ભુવનેશ્વરમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો , જુઓ વિડીયો
લોકસભા ચૂંટણી 2019 ભુવનેશ્વરમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાયો, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રોડ શોમાં જોડાયા
Apr 16, 2019, 07:35 PM ISTગૃહમંત્રી રાજનાથ સિંહનો લખનઉમાં ભવ્ય રોડ શો, જુઓ વીડિયો
ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે લખનઉ બેઠકથી ઉમેદવારી નોંધાવી અને ઉમેદવારી નોંધાવતા પહેલાં તેમણે રોડ શો યોજ્યો જેમાં યુપીના ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા ઉપસ્થિત રહ્યાં
Apr 16, 2019, 03:15 PM ISTલોકસભા ચૂંટણી 2019 ડીસામાં અમિત શાહનો ભવ્ય રોડ શો, જુઓ વીડિયો
બનાસકાંઠાના ડીસામાં અમિત શાહે યોજ્યો રોડ શો મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા, રોડ શો બાદ રિસાલા બજારમાં સભાનું આયોજન કરાયું
Apr 15, 2019, 05:45 PM ISTલોકસભા ચૂંટણી 2019 કલોલમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, જુઓ વિડીયો
કલોલમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, આંબેડકર ચોકથી રોડ શોનો થયો પ્રારંભ,બાબા સાહેબને ફૂલ હાર પહેરાવીને અમિત શાહે શરૂ કર્યો રોડ શો, નીતિન પટેલ અને અન્ય ભાજપના આગેવાનોએ અમિત શાહનું કર્યું સ્વાગત.
Apr 14, 2019, 07:15 PM ISTગણતરીની મિનિટોમાં જુઓ સ્પીડ ન્યૂઝ
પહેલા ચરણના ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. આજે મિશન દક્ષિણ પર પ્રધાનમંત્રી મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 4 રેલી યોજશે. પ્રિયંકા ગાંધી વાડ્રાનો સહારનપુરમાં રોડ શો. પહેલા ચરણ માટે 11 એપ્રિલના રોજ મતદાન થશે. 20 રાજ્યની 91 બેઠક માટે મતદાન થશે.
લોકસભા ચૂંટણી 2019: ભાજપના આ ઉમેદવારે કર્યો બળદ ગાડામાં અનોખો રોડ શો
જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે કાલાવડ તાલુકાના ખરેડી ગામે પૂનમબેન માડમ દ્વારા ભવ્ય બળદગાડાનો અનોખો રોડ શો યોજવામાં આવ્યો હતો. જેમાં આસપાસના ગામોના સરપંચો, આગેવાનો અને ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
અમદાવાદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યા કાર્યકર્તા
ભાજપના રાષ્ટ્રી અધ્યક્ષ અમિત શાહ આજે સવારથી વણઝર ગામથી વસ્ત્રાપુર સુધી અમિત શાહ રોડ શો યોજી ચૂંટણી પ્રચારની સાથે સાથે જનસંપર્ક પણ કરશે.
Apr 6, 2019, 10:01 AM ISTલોકસભા ચૂંટણી 2019: આણંદના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યુ
આણંદ લોકસભાના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ ઉમેદવારી ફોર્મ ભરે તે પહેલા વિશાળ રેલી અને પહેલ સભાનું આયોજન કરવામાં આવ્યું....મિતેશ પટેલે મહાદેવના દર્શન બાદ સભા સ્થળે આવ્યા જ્યાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેઓનું સ્વાગત કર્યું...
Apr 2, 2019, 02:35 PM ISTલોકસભા ચૂંટણી 2019 માટે વડોદરાથી કોંગ્રેસ ઉમેદવાર પ્રશાંત પટેલ ભર્યું ફોર્મ...
વડોદરા: કોંગ્રેસ ઉમેદવાર પ્રશાંત પટેલે રોડ શો બાદ કલેક્ટર કચેરી પહોંચી ભર્યું ફોર્મ...જ્યુબીલી બાગથી કલેક્ટર કચેરી સુધી રોડ શો...
Apr 2, 2019, 02:20 PM IST