rohit sharma

IPL 2021: રોહિતની આગેવાનીમાં રેકોર્ડ છઠીવાર ટાઇટલ કબજે કરવાના ઇરાદા સાથે ઉતરશે મુંબઈ ઈન્ડિયન્સ

IPL 2021ની શરૂઆત 9 એપ્રિલથી થઈ રહી છે. મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians)ની વાત કરીએ તો તેની કેપ્ટનશીપ રોહિત શર્મા કરી રહ્યા છે.મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં રોહિત શર્મા, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને સુર્યકુમાર યાદવ જેવા T-20 ના સ્ટાર ખેલાડીઓ સામેલ છે.

Apr 7, 2021, 02:00 PM IST

IPLની એક ટ્રોફી માટે લડશે 8 ટીમ, જાણો આ વખતે કઈ ટીમ જીતી શકે છે કપ

તમામ ટીમોએ IPL 2021 પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી નાખી છે. આ વર્ષે IPL 2 વર્ષ પછી ભારતમાં ફરીથી રમવામાં આવશે. તમામ ટીમોની નજર IPL ટ્રોફીને પોતાના નામે કરવામાં રહેશે.

Apr 4, 2021, 03:58 PM IST

IPL 2021: વિશ્વના ટોપના 5 ફિલ્ડર્સ જેઓએ IPL માં બતાવ્યુ શાનદાર પ્રદર્શન

T20 ક્રિકેટમાં મોટા ભાગે ટીમ શ્રેષ્ઠ ફિલ્ડર્સને બાઉન્ડ્રી લાઈન પર ઉભા રાખે છે. જ્યાં ફિલ્ડર્સ રન રોકવા તેમજ કેચ પકડવામાં સફળ થાય. T20 લીગ IPL માં આપણે કેટલાક ખેલાડીઓને જબરદસ્ત કેચ પકડતા જોયા છે અને આ ટૂર્નામેન્ટમાં ફિલ્ડીંગનું સ્તર હંમેશાથી સરસ રહ્યું છે

Apr 3, 2021, 01:15 PM IST

IND vs ENG: રોહિત-શિખરે બનાવ્યો નવો રેકોર્ડ, ગિલક્રિસ્ટ-હેડનને પાછળ છોડ્યા

India vs Englend: ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ત્રીજી અને અંતિમ વનચે મેચમાં ભારતને બન્ને ઓપનરોએ સારી શરૂઆત અપાવી હતી. રોહિત અને ધવને 103 રનની ભાગીદારી કરી હતી. આ સાથે વનડે ક્રિકેટમાં બન્ને બેટ્સમેનોએ ભાગીદારીમાં બે રેકોર્ડ બનાવી લીધા છે. 

Mar 28, 2021, 03:40 PM IST

Ind Vs Eng: ઈંગ્લેન્ડ ભલે દુનિયાની નંબર વન ટીમ, પરંતુ ભારતનું પલડું છે ભારે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 23 માર્ચથી ત્રણ વન-ડે મેચની સિરીઝ રમાવાની છે. જો આંકડાની વાત કરીએ તો બંને વચ્ચે અત્યાર સુધી કુલ 100 વન-ડે મેચ રમાઈ છે. જેમાં ભારતના વિજયની ટકાવારી વધારે છે.
 

Mar 22, 2021, 09:04 PM IST

India vs England 1st ODI : વનડેમાં રોહિત શર્મા સાથે આ ખેલાડી કરશે ઓપનિંગ, મેચ પહેલા કોહલીએ કરી જાહેરાત

India vs England 1st ODI : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચોની સિરીઝનો પ્રથમ મુકાબલો મંગળવારે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. આ પહેલા બન્ને ટીમો વચ્ચે 4 મેચોની ટેસ્ટ અને 5 મેચોની વનડે સિરીઝ રમાઈ હતી. 

Mar 22, 2021, 07:48 PM IST

IND vs ENG: ભારતનો શાનદાર વિજય, નિર્ણાયક મેચમાં ઈંગ્લેન્ડને હરાવી 3-2થી કબજે કરી સિરીઝ

Englend vs india T20I: વિરાટ કોહલી અને રોહિત શર્માની ધમાકેદાર અડધી સદી બાદ ભુવનેશ્વર કુમાર અને શાર્દુલ ઠાકુરની મદદથી ભારતીય ટીમે 'ફાઇનલ'માં ઈંગ્લેન્ડને 36 રને પરાજય આપી સિરીઝ 3-2થી કબજે કરી છે. 

Mar 20, 2021, 10:53 PM IST

IND vs ENG: રોહિતની તોફાની બેટિંગ, તોડી દીધા માર્ટિન ગુપ્ટિલના બે રેકોર્ડ

ભારતીય ટીમના સ્ટાર ઓપનર રોહિત શર્મા જ્યારે કોઈ ઈનિંગ રમે ત્યારે કોઈને કોઈ રેકોર્ડ જરૂર બનાવે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી પાંચમી ટી20 મેચમાં રોહિતે 64 રનની ઈનિંગ દરમિયાન વધુ બે રેકોર્ડ બનાવ્યા છે. 
 

Mar 20, 2021, 08:09 PM IST

IND vs ENG: ચોથી T20 દરમિયાન મેદાનથી બહાર કેમ થયો Virat Kohli? સામે આવ્યું કારણ

ભારત અને ઇંગ્લેન્ડની (India vs England) વચ્ચે ચોથી ટી-20 મેચ ઇન્ટરનેશનલમાં ટીમ ઇન્ડિયાએ (Team India) કાંટાની ટક્કર બાદ અંગ્રેજોને 8 રનથી હરાવ્યું છે. આ સાથે જ ટી-20 સિરીઝમાં મેજબાનોને 1-1 થી બરાબરી કરી હતી

Mar 19, 2021, 11:10 PM IST

IND vs ENG: 'કરો યા મરો' મુકાબલામાં ઈંગ્લેન્ડને 8 રને હરાવી ભારતે શ્રેણી સરભર કરી

સૂર્યકુમાર યાદવની અડધી સદી બાદ બોલરોની દમદાર બોલિંગની મદદથી ભારતે ચોથી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઈંગ્લેન્ડને 8 રને પરાજય આપી સિરીઝ 2-2થી સરભર કરી લીધી છે. 

Mar 18, 2021, 11:19 PM IST

IND vs ENG: રોહિત શર્માએ બનાવ્યો નવો રેકોર્ડ, વિરાટ કોહલીની ખાસ ક્લબમાં થયો સામેલ

અમદાવાદમાં રમાઈ રહેલી ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટી20 આંતરરાષ્ટ્રીયમાં રોહિત શર્માએ આદિલ રાશિદની પ્રથમ ઓવરમાં 11 રન ફટકારતા એક મહત્વનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે ટી20માં 9 હજાર રન પૂરા કરનાર ખેલાડીઓમાં સામેલ થઈ ગયો છે. 
 

Mar 18, 2021, 07:44 PM IST

ICC T20 Rankings: વિરાટ કોહલીને થયો મોટો ફાયદો, કેએલ રાહુલને નુકસાન

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી હવે આઈસીસી ટી20 રેન્કિંગમાં પાંચમાં સ્થાને પહોંચી ગયો છે, જ્યારે કેએલ રાહુલ ત્રીજાથી ચોથા સ્થાને ખસી ગયો છે. કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ સતત બે અડધી સદી ફટકારી છે. તે છઠ્ઠાથી પાંચમાં નંબરે પહોંચી ગયો છે.
 

Mar 17, 2021, 03:44 PM IST

IND vs ENG: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાહુલ ફરી ફ્લોપ, બનાવ્યો શરમજનક રેકોર્ડ

ઈંગ્લેન્ડ વિરુદ્ધ તે સતત બીજીવાર શૂન્ય પર આઉટ થયો તો તેની છેલ્લી ચાર ટી20 ઈનિંગની વાત કરીએ તો ત્રીજીવાર શૂન્ય પર આઉટ થયો છે. આ સિવાય રાહુલ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સતત બેવાર શૂન્ય પર આઉટ થનાર પ્રથમ ભારતીય બેટ્સમેન પણ બની ગયો છે. 

Mar 16, 2021, 08:06 PM IST

IND vs ENG: અમદાવાદમાં રમાનારી ટી20 મેચમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં, GCA એ લીધો મોટો નિર્ણય

રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બાકી ત્રણ ટી20 મેચ બંધ બારણે રમાશે. 

Mar 15, 2021, 10:03 PM IST

MS Dhoni એ Rohit Sharma ને કહ્યું લાલચી, પાંચ વખત જીત્યા પછી પણ નથી ભરાતું પેટ

ક્રિકેટ જગતના સૌથી શાનદાર કેપ્ટનમાંથી એક મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) આજકાલ ઇન્ડિયન પ્રીમિયર લિગની (IPL) 14 મી સિઝન માટે ચેન્નાઈમાં ટ્રેનિંગ કરી રહ્યા છે. ધોની આઇપીએલ 2021 માં ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સના (CSK) કેપ્ટન બનશે

Mar 15, 2021, 06:14 PM IST

IND vs ENG: હિટમેન રોહિત શર્મા બનશે ટી-20નો નવો સિક્સર કિંગ, માર્ટિન ગપ્ટિલને પાછળ છોડી રચી શકે છે ઈતિહાસ

ભારતીય ક્રિકેટ ટીમનો આક્રમક ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામે ટી-20 સિરીઝમાં પોતાની સિક્સર્સની સંખ્યામાં વધારો કરી શકે છે. તેની સાથે જ તે મોટો રેકોર્ડ પોતાના નામે કરી લેશે.

Mar 11, 2021, 05:09 PM IST

IND vs ENG: ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સિરીઝમાં મોટા રેકોર્ડ પર વિરાટની નજર, રચી શકે છે ઈતિહાસ

India-England T20 Series : ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચોની ટી20 સિરીઝમાં વિરાટ કોહલીનીનજર વધુ એક મોટા રેકોર્ડ પર હશે અને તે ટી20 આંતરરાષ્ટ્રીયમાં 3 હજાર રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી બની શકે છે. 
 

Mar 11, 2021, 03:22 PM IST

Rishabh Pant ICC Test Rankings: રિષભ પંત ટેસ્ટમાં બેસ્ટ રેન્કિંગ પર પહોંચ્યો, રોહિત-અશ્વિનને પણ થયો ફાયદો

ICC Men’s Test Player Rankings: ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની અંતિમ મેચમાં 101 રન ફટકારનાર યુવા વિકેટકીપર રિષભ પંતે આઈસીસી ટેસ્ટ રેન્ગિંમાં મોટી છલાંગ લગાવી છે. તે પોતાના કરિયરની બેસ્ટ રેન્કિંગ પર પહોંચી ગયો છે. 

Mar 10, 2021, 08:33 PM IST

India vs England T20I સિરીઝ: આ પાંચ ખેલાડીઓ પર રહેશે ખાસ નજર

ભારતે ઈંગ્લેન્ડને ટેસ્ટ સિરીઝમાં સરળતાથી હરાવી દીધુ. ત્યારબાદ હવે 12 માર્ચ એટલે કે શુક્રવારથી બન્ને ટીમો વચ્ચે ટી20 સિરીઝનો પ્રારંભ થશે. આ ફોર્મેટ અલગ છે અને બન્ને ટીમોમાં કેટલાક ફેરફાર થશે. 

Mar 10, 2021, 03:28 PM IST

IND vs ENG: T-20માં પણ ઈંગ્લેન્ડનું ટેન્શન વધશે, છેલ્લી 5 મેચમાં રહ્યો છે ભારતનો દબદબો

ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં જીત પછી ભારતીય ટીમની નજર હવે ટી-20 સિરીઝ પર છે. 5 મેચની ટી-20 સિરીઝ 12 માર્ચથી શરૂ થઈ રહી છે.
 

Mar 8, 2021, 11:35 PM IST