rohit sharma

IND vs ENG: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અશ્વિને બનાવ્યો રેકોર્ડ, ટેસ્ટ ક્રિકેટમાં પૂરી કરી 400 વિકેટ

રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ પૂરી કરનાર ભારતનો ચોથો બોલર છે. આ પહેલા કપિલ દેવ, અનિલ કુંબલે અને હરભજન સિંહ આ સિદ્ધિ મેળવી ચુક્યા છે. 
 

Feb 25, 2021, 06:23 PM IST

IND vs ENG: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો ધબડકો, 31 રનમાં સાત વિકેટ ગુમાવી

અમદાવાદ ટેસ્ટના બીજા દિવસે ટીમ ઈન્ડિયાનો ધબડકો થયો હતો. ટીમ ઈન્ડિયા માત્ર 145 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. તેને પ્રથમ ઈનિંગના આધારે 33 રનની લીડ મળી છે. 

Feb 25, 2021, 04:14 PM IST

IND vs ENG: ડે-નાઇટ ટેસ્ટમાં ભારત મજબૂત, ઈંગ્લેન્ડ 112 રન સામે ઈન્ડિયા 99/3

ENG vs IND 3rd test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં શરૂ થયેલી ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતે મજબૂત પકડ બનાવી લીધી છે. ઈંગ્લેન્ડને 112 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ભારતે પોતાની પ્રથમ ઈનિંગમાં 3 વિકેટે 99 રન બનાવી લીધા છે.  

Feb 24, 2021, 10:06 PM IST

ICC Test Rankings: રોહિત શર્મા, રિષભ પંત અને અશ્વિનને થયો મોટો ફાયદો, રહાણેને નુકસાન

રોહિત શર્મા ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલા બાદ ટેસ્ટ રેન્કિંગમાં 23મા નંબરે ખસી ગયો હતો. તો બીજી ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ તે 14મા સ્થાને પહોંચી ગયો છે. 
 

Feb 17, 2021, 03:49 PM IST

Ind vs Eng: ચેન્નાઈમાં Virat Kohli ના ધુરંધરોએ બાજી મારી, England પર જીતના આ છે 3 કારણ

ટીમ ઇન્ડિયાએ (Team India) ચેન્નાઇમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને (England) 317 રનથી હરાવી પ્રથમ મેચની હારનો બદલો લીધો છે. બીજી ટેસ્ટ મેચમાં જીતની સાથે જ વિરાટના (Virat Kohli) ધુરંધરોએ ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં 1-1 થી બરાબરી કરી છે

Feb 16, 2021, 03:03 PM IST

IND vs ENG: રોહિત શર્માએ કરી અજિંક્ય રહાણેની પ્રશંસા, કહ્યું- ટીમને જરૂર હોય ત્યારે બનાવે છે રન

રોહિત અને વાઇસ કેપ્ટન રહાણેએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ અહીં બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ચોથી વિકેટ માટે 162 રનની ભાગીદારી કરી જેથી ભારતે પ્રથમ દિવસના અંતે 6 વિકેટે 300 રન બનાવી લીધા છે. 

Feb 13, 2021, 10:43 PM IST

IND vs ENG: બીજી ટેસ્ટમાં રોહિતની શાનદાર સદી, પ્રથમ દિવસના અંતે ભારત 300/6

ચેન્નઈમાં શરૂ થયેલી બીજી ટેસ્ટમાં પ્રથમ દિવસે ભારતે પોતાની સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. ભારત તરફથી રોહિતે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. 
 

Feb 13, 2021, 05:09 PM IST

IND vs ENG : ચેન્નઈમાં રોહિતે ફટકારી સદી, તોડ્યો અઝહરુદ્દીનનો રેકોર્ડ

ચેન્નઈ સામે શરૂ થયેલી બીજી ટેસ્ટમાં રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી આલોચકોને વળતો જવાબ આપ્યો છે. આ સાથે તેણે પોતાના નામે કેટલાક રેકોર્ડ કરી લીધા છે. 

Feb 13, 2021, 03:03 PM IST

આગામી 3 વર્ષ વ્યસ્ત રહેશે ટીમ ઈન્ડિયા, BCCI એ જાહેર કર્યો કાર્યક્રમ

BCCI announces Team India schedule: ભારતીય ક્રિકેટ ટીમના કાર્યક્રમની બીસીસીઆઈએ જાહેરાત કરી છે. પાછલા લગભગ એક વર્ષથી કોરોના વાયરસને કારણે મેદાનની બહાર રહેનારી ટીમ ઈન્ડિયા આગામી 3 વર્ષનો કાર્યક્રમ ખુબ વ્યસ્ત છે. 
 

Feb 6, 2021, 05:15 PM IST

Ind vs Eng: પ્રથમ ટેસ્ટમાં આ હશે Team India ના Playing XI, આ ધુરંધર છે દાવેદાર

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે ચાર મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટ 5 ફેબ્રુઆરીના ચેન્નાઈના (Chennai) ચેપોક મેદાન પર રમાવા જઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં પ્લેઇંગ ઇલેવનની (Playing XI) પસંદગી સરળ નથી. ટીમમાં સૌથી મોટો ફેરફાર કેપ્ટનનો હશે

Feb 3, 2021, 01:17 PM IST

ENG vs IND: ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ માટે ગૌતમ ગંભીરે કરી પ્લેઇંગ ઇલેવનની પસંદગી, જાણો કોને આપી તક

ગંભીરે પોતાની પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરી છે. તેમાં તેણે ઓપનિંગની જવાબદારી રોહિત શર્મા (Rohit Sharma) ની સાથે શુભમન ગીલ (Shubhman gill) ને આપી છે. 

 

Jan 28, 2021, 03:29 PM IST

ICC ODI Ranking: Virat Kohli અને Rohit Sharma એ ફરી કર્યું ટોપ, Bumrah ટોપ-3 માં યથાવત

કોહલીએ (Virat Kohli) ઓસ્ટ્રેલિયાની સામે તેની અંતિમ બે વનડેમાં 89 અને 63 રન બનાવ્યા હતા, તેના 870 પોઇન્ટ છે. રોહિત (Rohit Sharma) ઇજાગ્રસ્ત હોવાના કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર મર્યાદિત ઓવરની શ્રેણીનો ભાગ બન્યો ન હતો. તેણે કોવિડ-19 મહામારી શરૂ થયા બાદ એકપણ વનડે મેચ રમી નથી

Jan 27, 2021, 07:32 PM IST

Virat Kohli અને Rohit Sharma સહિત આ દિગ્ગજોએ પાઠવી Republic Day 2021 ની શુભેચ્છા

રમતગમતની અનેક હસ્તીઓએ પણ 26 જાન્યુઆરીએ દેશનો રંગ રંગાયા છે. ટોચના ક્રિકેટરો સહિત ઘણા સ્પોર્ટ્સ જાયન્ટ્સે શુભેચ્છા પાઠવી છે.

Jan 26, 2021, 02:33 PM IST

રહાણેનું મુંબઈમાં ભવ્ય સ્વાગત, ઓસ્ટ્રેલિયાથી પરત ફરી ટીમ ઈન્ડિયા જુઓ Video

ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક જીત મેળવી આજે મુંબઈ પહોંચેલા કેપ્ટન અંજ્કિય રહાણે સહિત અન્ય ખેલાડીઓનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. 

 

Jan 21, 2021, 03:31 PM IST

IND vs AUS: Sydney Test માટે ટીમ ઈન્ડિયાની Playing XI ની જાહેરાત, જાણો કોને મળી તક અને કોનું કપાયું પત્તું

મેચના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરાઈ છે. આ મેચમાં રોહિત શર્મા પર ઓપનિંગની જવાબદારી રહેશે.

Jan 6, 2021, 01:22 PM IST

AUS vs IND: બેટ્સની કોમેન્ટ બાદ BCCI કરી રહ્યું છે વિચાર, ગાબામાં ચોથી ટેસ્ટ રમવી કે નહિ!

ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે બીસીસીઆઈના સૂત્રોએ કહ્યું કે, આ પ્રકારની ટિપ્પણીથી ટીમ ઈન્ડિયાની છબી પર ફેર પડ્યો છે. હવે બોર્ડ વિચારી રહ્યું છે કે ચાર ટેસ્ટ મેચોની સિરીઝ ત્રણ મેચો બાદ સમાપ્ત કરી દેવામાં આવે અને સિડની ટેસ્ટ બાદ ટીમ સ્વદેશ પરત ફરે. 

Jan 4, 2021, 03:16 PM IST

સિડની ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, બધાનો કોરોના રિપોર્ટ નેગેટિવ

સિડની ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે. ટીમના બધા ખેલાડી અને સપોર્ટ સ્ટાફ કોવિડ-19 ટેસ્ટમાં નેગેટિવ આવ્યા છે. 

Jan 4, 2021, 11:47 AM IST

Ind vs Aus: રોહિત શર્મા અને શુભમન ગિલ સહિત આ ખેલાડીઓ પર લાગી શકે છે એક મેચનો પ્રતિબંધ

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ શનિવાર (2 જાન્યુઆરી) એક નિવેદન જારી કરી જણાવ્યું કે, ખેલાડીઓના બાયો બબલ તોડવાની તપાસ થઈ રહી છે અને ત્યાં સુધી આ બધાને ભારતીય ટીમથી અલગ કરી આઇસોલેશનમાં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Jan 2, 2021, 09:48 PM IST

રેસ્ટોરન્ટનો વીડિયો વાયરલ, રોહિત સહિત 5 ખેલાડી ક્વોરેન્ટાઇન, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા કરી રહ્યું છે તપાસ

એક તરફ જ્યાં બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના કોવિડ-19 પ્રોટોકોલ્સ તોડવાના સમાચારોને બકવાસ ગણાવ્યા છે તો બીજીતરફ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે, તમામ 5 ક્રિકેટરોને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. 

Jan 2, 2021, 05:53 PM IST

રોહિત શર્માએ શરૂ કરી ટ્રેનિંગ, BCCIએ કહ્યું- એન્જિન સ્ટાર્ટ થઈ ગયું

Rohit Sharma Training: ટીમ ઈન્ડિયાએ મેલબોર્ન ટેસ્ટ બાદ બે દિવસ આરામ કર્યો. ગુરૂવારે ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. 

Dec 31, 2020, 03:41 PM IST